સુરત: (Surat) પતિના આડાસંબંધના પુરાવા હોવાનું કહીને પતિના મિત્રએ જ મહિલાને પીપલોદના ફાર્મ હાઉસ, ઇચ્છાપોરના ફ્લેટ અને બાદમાં કતારગામના એક ગોડાઉનમાં બોલાવીને...
નવા વર્ષના (New Year) દિવસે નવી નોટો (New Currency) બોની સ્વરૂપે આપવાનું ચલણ વર્ષો જૂનું છે. વેપારી શહેર સુરતમાં (Surat) કાપડ અને...
સુરત: (Surat) સુરત શહેરની ઇકોનોમીક સેલ દ્વારા એકના ડબલ કરવાની સ્કીમ આપીને લાખો રૂપિયાની ઠગાઇ (Fraud) કરનાર યુવકને વરાછાથી (Varachha) પકડી પાડ્યો...
સુરત: (Surat) આમ આદમી પાર્ટી (AAM Admi Party) મનપાના વિપક્ષ (Opposition) તરીકે સ્થાપિત થયા બાદ શરૂઆતમાં જે રીતે ગાજી હતી તેવી હવે...
સુરત: (Surat) સુરત જિલ્લામાં રેન્જ આઇજી પાંડિયન અને સ્થાનિક ડીએસપીઓની ખબર બહાર કેટલાક માથાભારે કોન્સટેબલો (Constable) દ્વારા દારૂની ટ્રકો ઉતારવામાં આવી રહી...
સુરત: (Surat) શાળાઓમાં 21 દિવસનું વેકેશન જાહેર કરાતા સુરત ડાયમંડ (Diamond) એસોસિએશને તેને અનુરૂપ હીરા ઉદ્યોગ માટે દિવાળી વેકેશન (Diwali Vacation) 21...
સમાજવાદી પાર્ટીના (Samajwadi party) પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh yadav) શનિવારે બસપા અને બીજેપીને (BJP) ઝટકો આપ્યો છે. બસપાના 6 બળવાખોર ધારાસભ્યો અને એક...
સુરત: (Surat) ગુજરાત સરકારે સુરત સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંકુશમાં હોવાથી રાત્રિ કરફ્યૂની (Curfew) સમયમર્યાદા ઘટાડી છે. આથી સિનેમા ઘરોના નાઇટ શો...
સુરત : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) નવા પ્રભારી રઘુ શર્માએ (Raghu Sharma) સુરતની (Surat) મુલાકાત દરમિયાન પુણા વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના...
સુરત : કોંગ્રેસ અગ્રણી (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે થયેલી બદનક્ષીની ફરિયાદમાં સુરતની (Surat) ચીફ કોર્ટમાં હાજર રહેલા રાહુલ ગાંધીએ પોતાનું...
સુરત: છેલ્લા ચાર-પાંચ દિવસથી બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય બનેલા હેપ્પી હોમ ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલ તેમજ સુમુલ ડેરી રોડ ઉપર રહેતા બિલ્ડર...
નદી સંગમ અને સમુદ્રસંગમ તો જગજાહેર છે, પણ રેતીનાં રણોના સંગમની ચર્ચા ભાગ્યેજ થાય છે. કચ્છનું રણ ખારોપાટ, સફેદ, નમકીન રણ તરીકે...
ફેસબુક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા હવે બહુ ઝડપથી એન્ટી સોશ્યલ મીડિયા બની રહ્યાં છે. દુનિયાનાં કરોડો લોકો...
નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભા તથા સંસદમાં ચૂંટાયેલા સભ્યનું ચાલુ સત્રમાં મૃત્યુ થાય અથવા તો એ સભ્ય રાજીનામુ આપે એટલે એ જગ્યા ખાલી પડે....
હાલમાં આશરે બે વર્ષથી રેલવે બંધ હતી તેમાં ધીરે-ધીરે એક્સપ્રેસ ટ્રેઈનો ચાલુ કરી પરંતુ લોકલ ટ્રેઈન ફક્ત સવારે બે અને સાંજે બે...
થોડી શાંતી પછી કાશ્મિરમાં શિખ-હિન્દુઓની હત્યાઓ થઈ. જો કે આ પહેલા 28 ફેબ્રુઆરી, 2 જૂન, 17 સપ્ટેમ્બર, 18 સપ્ટેમ્બર, 2 ઓક્ટોબર, 5...
સુરત : પાંડેસરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (State Bank Of India) એટીએમને (ATM) અજાણ્યાઓએ ટાર્ગેટ કરીને ગેસકટરથી એટીએમ તોડી નાંખ્યુ હતુ અને...
વલસાડ: વલસાડના (Valsad) અબ્રામાની જમીન (Land) માલિક મહિલાના નામ જેવું સરખુ નામ પોતાની માતાનું હોવાનો ફાયદો ઉઠાવી શખ્સે જમીન પચાવી (Cheating) પાડી...
સવારનો સમય હતો.ગરમાગરમ વરાળ નીકળતી ચા તપેલીમાંથી કપ રકાબીમાં ઠાલવવામાં આવી અને આ કપ રકાબી પોતાની અંદર ચા લઇ બધાનો દિવસ શરૂ...
ગુજરાતમાં ભાગ્યે જ પોલીસ આંદોલન થયું છે. 1985 નાં ભીષણ કોમી હુલ્લડો વખતે રાજ્યભરની પોલીસ હડતાળ પર ગઇ હતી. એ પછી 2008...
‘જમ્મુ કાશ્મીરમાન ઘર જેવું લાગતું નથી’ એમ તા. 27મી ઓકટોબર, 2021ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રીલેખનું મથાળુ કહેતું હતું. આ તંત્રીલેખમાં કેન્દ્રના ગૃહ પ્રધાન...
કોરોના કેસ ઘટી જતાં ગુજરાત સરકારે (Gujarat Government) ધીરેધીરે પ્રતિબંધોમાં છૂટ મુકવા માંડી છે. સરકારે 8 મહાનગરોમાં જે રાત્રિ કરફ્યુ હતો તેનો...
આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ 115 નાના મોટા કામો મંજુર કરવામાં આવ્યાં હતાં. જેમાં અગત્યના કામોમાં ડિઝીટલાઇઝેશનનો...
શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) જેલમાંથી (Jail) બહાર આવ્યો છે. આર્યનને લેવા શાહરૂખે તેના બોડીગાર્ડ રવિને રેન્જરોવર કાર...
નડિયાદ: મહિસાગર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દિવાળી ટાણે જ છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગેહાથ પકડી લેતા પંથકમાં ચકચાર મચી...
આજવા રોડના અંબર કોમ્પલેક્સની ખુલ્લી જગ્યા રખડતાં ઢોરો માટે વિશ્રામગૃહ વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાટી ફરી વિવાદમાં આવી છે વારસિયા...
વડોદરા : મહાનગરપાલિકાના ઓડિટ શાખા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરા શહેરના તમામ વોર્ડમાં કરવામાં આવ્યું નથી. ડિપાર્ટમેન્ટ દ્વારા 2015- 16 જે ઓડિટ...
વડોદરા: મુંબઇથી વડોદરાટ્રાન્સપોર્ટમાં બોગસ બિલના આધારે ઇન્કના નામે પાર્સલમાં બિયરનો જથ્થો મંગાવી કારમાં હેરાફેરી કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખા દ્વારા દિવાળીના તહેવારોમાં ભેળસેડીયા તત્વોને ડામવા કમરકસી છે.આરોગ્ય વિભાગની ફૂડ સેફટી વિભાગની જુદી જુદી ત્રણ...
વડોદરા: શહેરના કિશનવાડીમાં આવેલ જાગૃતિ મહોલ્લામાં રહેતા યુવક ઉપર ત્રણ શખ્સોએ અહીંયા રોડ ઉપર કેમ બેઠો છે. તું અહીંયાનો દાદો થઇ ગયો...
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
પર્યાવરણની જાળવણી
સુરત: (Surat) પતિના આડાસંબંધના પુરાવા હોવાનું કહીને પતિના મિત્રએ જ મહિલાને પીપલોદના ફાર્મ હાઉસ, ઇચ્છાપોરના ફ્લેટ અને બાદમાં કતારગામના એક ગોડાઉનમાં બોલાવીને બે યુવકોએ ગેંગરેપ કરતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે મોડી રાત્રે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે યુવકોની સામે ગેંગરેપ (Gang Rape) સહિતની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. કતારગામમાં રહેતા રત્નકલાકાર મનોજભાઇ (નામ બદલ્યુ છે)નો કતારગામ બાપાસીતારામ ચોક પાસે રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો વોરાની સાથે મિત્રતા થઇ હતી. દરમિયાન પ્રકાશ મનોજભાઇના ઘરે પણ આવ-જા કરતો હોવાથી મનોજભાઇના પરિવારજનો તેમજ તેની પત્ની હીનાબેન (નામ બદલ્યુ છે)ની સાથે મિત્રતા થઇ હતી.
બે-ત્રણ વર્ષ પહેલા પ્રકાશે હીનાબેનને મનોજભાઇના અન્ય મહિલા સાથેના સંબંધ હોવાનું જણાવ્યું હતું. હીનાબેન માન્યા નહીં ત્યારે પ્રકાશે તેના પુરાવા આપવાનું જણાવીને હીનાબેનને બ્લેકમેઇલ કરી હતી. હીનાબેન પુરાવા મેળવવા માટે તલપાપડ થતી હતી. ત્યારે પ્રકાશે તેણીને પીપલોદના એક ફાર્મ હાઉસનું એડ્રેસ આપીને ત્યાં બોલાવી હતી. ફાર્મ હાઉસમાં હીના અને પ્રકાશ એકલા જ હતા ત્યારે પ્રકાશે પુરાવા આપવાનું કહીને શરીરસંબંધ બાંધવા માટે કહ્યું હતું. બળાત્કાર ગુજારીને પ્રકાશે કહ્યું કે, હું આ વીડિયો વાઇરલ કરી દઇશ તેમ કહીને હીનાબેનને ઘરે મોકલી આપી હતી.

થોડા સમય બાદ ફરીવાર પ્રકાશે હીનાબેનને ફોન કરીને ઇચ્છાપોરના એક ફ્લેટ ઉપર બોલાવી હતી. ત્યાં હીનાબેનને કેફીપીણું પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ પતિના આડાસંબંધના કોઇ પુરાવા આપ્યા ન હતા. આખરે પ્રકાશે હીનાબેનને કતારગામમાં પોતાના મિત્ર રમેશના ગોડાઉનમાં બોલાવીને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં રમેશે પણ હીનાબેનની સાથે બળાત્કાર ગુજાર્યો હતો, આ સાથે જ હીનાબેનને ધમકી આપીને તેનો વીડિયો તેના પતિ મનોજભાઇને બતાવી બદનામ કરી નાંખી હતી. આ સમગ્ર ઘટનામાં કતારગામ પોલીસે પ્રકાશ તેમજ રમેશની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રકાશે હીનાબેનને ગર્ભવતી બનાવવાનું કહી પુત્રની માંગણી કરી હતી
પ્રકાશે હીનાબેનને જ્યારે ઇચ્છાપોરના એક ફ્લેટમાં બોલાવી હતી. ત્યારે કેફીપીણું પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો. હીનાબેન જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પ્રકાશે તેની પાસે ગર્ભ ધારણ કરવાનું કહીને એક પુત્ર આપવાનું દબાણ કર્યું હતું. પ્રકાશની વાત સાંભળીને હીનાબેન પણ ચોંકી ઉઠ્યા હતા અને ડરતા ડરતા ઘરે ચાલ્યા ગયા હતા.
કતારગામમાં ગેંગરેપ કરીને પ્રકાશે મનોજભાઇને ફોન કરીને માહિતી આપી દીધી
કતારગામમાં રમેશના ગોડાઉનમાં પ્રકાશ તેમજ રમેશે હીનાબેન સાથે બળાત્કાર ગુજાર્યા બાદ આ સમગ્ર માહિતી હીનાના પતિ મનોજભાઇને ફોન કરીને કહી દેવામાં આવી હતી. આ વાત સાંભળીને મનોજભાઇએ હીનાબેનને છૂટાછેડા આપી દેવાની તૈયારી પણ કરી દીધી હતી. આખરે હીનાબેને પોતાની સાથે થયેલી ઘટનાને વિગતવાર સમજાવીને મનોજભાઇને વિશ્વાસમાં લીધા હતા અને આખરે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ અંગે પ્રકાશ તેમજ મનોજની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.