નવસારી: (Navsari) નવસારી આજે લઘુત્તમ તાપમાન (Temperature) વધુ એક ડિગ્રી ગગડતા 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. ઉપરાંત...
સુરત: (Surat) ગુજરાતના ગરબા (Garba) દેશ અને દુનિયામાં ધૂમ મચાવે છે. ગુજરાતીઓને ગરબા રમવા માટે કોઈ બહાનાની જરૂર નથી. દરેક પ્રસંગમાં ગુજરાતીઓ...
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને (Shahrukh Khan Son Aryan Khan) આજે પણ જામીન (Bail) મળ્યા નથી. મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) હવે 28...
સુરત: સુરતના કાપડ ઉદ્યોગકારો માટે ખુશખબર છે. મંત્રી દર્શના જરદોષે સુરતના કાપડ ઉદ્યોગકાર ભાઈઓને દિવાળીની ભેંટ આપી છે. દર્શના જરદોષે કાપડ મંત્રાલયનો...
સુરત: (Surat) ફટાકડાના ઉત્પાદનમાં કી-રો મટિરિયલ ગણાતા ગન પાઉડર, સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ અને ચારકોલની કિંમત વધતાં આ દિવાળીએ ફટાકડા (Crackers) મોંઘા (Expensive)...
સુરત: (Surat) યોગમાં (Yoga) પોતાના યોગદાન બદલ ગુજરાતમાં રબર ગર્લ (Rubber Girl) તરીકે જાણીતી સુરતના અડાજણની સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાની દિવ્યાંગ વિદ્યાર્થિની અન્વી...
સુરત: (Surat) કાપોદ્રામાં હીરાના કારખાનામાં (Diamond factory) કામ કરતા એક કારીગરે કારખાનાના મેનેજરની (Manager) પાસેથી રૂા. 30 હજાર 20 ટકા વ્યાજે લીધા...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. શહેરમાં હાલમાં...
સુરત: પીપલોદ (Surat Piplod) ખાતે આવાસમાં રહેતા જમીન દલાલનો પત્ની (Wife) સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. પત્નીએ બાળકીને મેળવવા કોર્ટમાં (Court) કરેલી...
સુરત: આફ્રિકા, બોત્સવાના, કેન્યા, રશિયા સહિતના દેશોમાં કોરોનાને (Corona) લીધે હીરાના ઉત્પાદનમાં (Diamond Production) અસર થઇ છે. વિશ્વના આ દેશોમાં આવેલી ડાયમંડ...
રાજસ્થાનમાં (Rajshthan) હાલ બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે મંગળવારે આવી જ એક...
આઠ વર્ષ પહેલા આજના દિવસે એટલે કે આઠ વર્ષ પહેલા ભાજપના (BJP) વડાપ્રધાન પદના (Prime Minister) ઉમેદવાર નરેન્દ્ર મોદીની (Narendra Modi) હુંકાર...
ઘણા કમર્ચારીઓ નોકરી બદલવા ઉચ્છુક હોય છે પરંતુ પહેલા ઇન્ટરવ્યુંમાંથી બહાર ફેંકાઈ જાય છે. એનું મુખ્ય કારણ નોકરી બદલવાની ઈચ્છા ધરાવતા કર્મચારીને...
દમણ: ઉમરગામની (Umargam) પરિણીતાના (Wife) પતિએ (Husband) પેટ્રોલ (Petrol) છાંટી તેણીને જાહેર રસ્તા પર સળગાવવાનો (Fire) પ્રયાસ કર્યા બાદ રસ્તા પર લોકોએ...
હમણાં સિંધુ બોર્ડર પર અમુક નિહંગ શીખો દ્વારા એક દલિત વ્યકિતની ગુરુ કાન્ય સાહેબનું અપમાન કરવાના અપરાધની સજા રૂપે, નિર્મમ હત્યા કરવામાં...
શા માટે શુક્ર ગ્રહ સૂર્યની નજીકનો ગ્રહ ન હોવા છતાં તેનું તાપમાન ૪૭૧ અંશ સે. સુધી પહોંચે છે? તેનું કારણ એ કે...
ચીન એક વિશાળ અને મજબૂત દેશ છે. તેની ૨૨,૧૦૦ કિલોમીટર લાંબી સરહદ ભારત સહિતના ૧૪ દેશોને સ્પર્શે છે. તેમાંની ૩૪૮૮ કિલોમીટર લાંબી...
મોબાઈલમાં ફોરવર્ડનો ફુલ ટાઈમ બિઝનેસ ચાલે છે. પોતાનું કોઇ નવું સર્જન હોય અને બીજાને ફોરવર્ડ કરીએ તો સારી વાત છે. પરંતુ એકની...
સુરત: દિવાળીની (Diwali) સિઝન પહેલા કાપડ માર્કેટમાં (Textilei Market) શરૂ થયેલી તેજી ચાલુ રહેતા વેપારીઓને (Traders) કોરોનાના (Corona) દોઢ વર્ષ પછી સારો...
ત્રણ ઇંચની સિગારેટ છ મિનિટનું આયુષ્ય ઓછું કરે છે. મૃત્યુ તરફ નિશ્ચિત ધકેલતો એક ઘૂંટ ૪૦૦૦ ભયાનક રસાયણોનાં કણો ફેફસામાં પહોંચાડે છે....
ગુજરાતમિત્ર દૈનિકની તારીખ ઓગણીસમી ઓક્ટોબર, મંગળવારની ‘‘આસપાસ ચોપાસ’’ પૂર્તિમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વઢવાણિયા ગામનો સુંદર પરિચય આપવામાં આવ્યો છે. તેના ભાગરૂપે...
સરકારી કર્મચારીઓ જેમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ, મ્યુ. કોર્પો. વિગેરેના કર્મચારીઓને િનવૃત્તિ પેન્શન નકકી કરવામાં આવે છે તે ઘણી મોટી અને સ્માર્ટ...
ધર્મ એટલે ધારણ કરવા યોગ્ય કર્મ, માનવ માટે સાચો ધર્મ માનવધર્મ જ છે. હિન્દુ – મુસ્લિમ વચ્ચેનો સંઘર્ષ અને ભેદભાવ દૂર કરવામાં...
એક દસમાં ધોરણમાં ભણતી છોકરી નામ દિયા….ટીચરે દિવાળી વેકેશનમાં આપેલું તેનું હોમવર્ક બાકી હતું અને હવે કાલે વેકેશન પૂરું થતું હતું તો...
પંજાબના (Punjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Captain amarinder singh) અટકળો મુજબ પોતાની પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. કેપ્ટનના સીએમ પદેથી રાજીનામું આપ્યું...
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે હિંદુત્વની પ્રેરણામૂર્તિ સમાન સાવરકરે ગાંધીજીની સલાહથી બ્રિટીશ સરકારને દયાની અરજી કરી હતી અને તેમને બદનામ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ થાય...
અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમના નવીનીકરણના મુદ્દે મહારાષ્ટ્રના વર્ધાથી એક યાત્રા નીકળી ગાંધી આશ્રમ આવી હતી. આ ગાંધીજનોની ફરિયાદ અને ચિંતા તે બાબતની...
ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ (CSA) મંગળવારે પોતાના ખેલાડીઓને બાકીની ટી-20 વિશ્વકપ મેચોમાં (T-20 World Cup) ‘બ્લેક લાઈવ્સ મેટર’ ચળવળના (Black Lives Matter) ટેકામાં...
ચીનમાં ૨૦૧૯ના અંતમાં અને ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત થઇ ત્યારે કદાચ કોઇએ કલ્પના નહીં...
નડિયાદ: નડિયાદ શહેરમાં રહેતા અને લોકોને મદદ કરતાં સમાજ સેવકને ફોન ઉપર એસ.પી. તરીકેની ઓળખ આપીને ધમકી આપનાર શખ્સ અને મહિલાને નડિયાદ...
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
નવસારી: (Navsari) નવસારી આજે લઘુત્તમ તાપમાન (Temperature) વધુ એક ડિગ્રી ગગડતા 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. ઉપરાંત વલસાડમાં (Valsad) પણ લઘુત્તમ તાપમાન 16.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 16.0 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 % ટકા રહ્યું હતું.
નવસારીમાં ગત રવિવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. બીજા દિવસે ગત સોમવારે લઘુત્તમ તાપમાનમાં અઢી ડીગ્રીનો વધારો થતા 19.5 ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે ઠંડીનો ચમકારો ઘટ્યો હતો. જોકે ગત મંગળવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડતા 18.5 ડિગ્રી નોંધાયું હતું. આજે બુધવારે લઘુત્તમ તાપમાન વધુ 1 ડિગ્રી ગગડતા 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રીએ યથાવત રહ્યું હતું. બુધવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 43 ટકા જેટલું ઉંચુ રહ્યું હતું. આજે પવનોએ દિશા બદલતા ઉત્તર-પૂર્વ દિશાએથી 5.5 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
વલસાડમાં છેલ્લા 15 દિવસથી વધેલા કોરોનામાં આંશિક ઘટાડો, નવા માત્ર 2 કેસ નોંધાયા
વલસાડ, સેલવાસ : વલસાડ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વધી રહેલા કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં બુધવારે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે માત્ર 2 કેસ નોંધાયા હતા. જેમાં વલસાડ તાલુકાના મોગરાવાડી ખાતે 27 વર્ષની મહિલા અને ધમડાચી ગામે 65 વર્ષની વૃદ્ધાનો સમાવેશ થાય છે. જ્યારે 1 દર્દીને રજા અપાઈ હતી. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 6192 કેસ નોંધાયા હતા, જે પૈકી 5695 સાજા થયા હતા. જ્યારે 44 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાનાં 2,69,993 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 2,33,801 નેગેટિવ અને 6192 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે દાદરા નગર હવેલીમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
પ્રદેશમાં હાલ 4 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 5912 કેસ રીકવર થઇ ચુક્યા છે. અગાઉ ત્રણ વ્યક્તિના મોત થયા છે. પ્રદેશમાં આજે આરટીપીસીઆરના 179 નમૂના લેવાયા હતા. જેમાંથી 1 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે રેપિડ એન્ટિજન ટેસ્ટના 243 નમૂના લેવાયા હતા. જે તમામ નેગેટીવ આવ્યા હતા. પ્રદેશમાં 1 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયો છે. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સિનનું ટીકાકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે 1436 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. પ્રદેશમાં પ્રથમ ડોઝ 3,87,414 અને બીજો ડોઝ 1,81,153 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. હાલ સુધીમાં કુલ 5,68,567 લોકોને વેક્સિન આપવામાં આવી છે.