સુરત: (Surat) કાદરશાની નાળ સ્થિત સુરત મનપાનું શોપીંગ સેન્ટર (Corporation Shopping Center) જર્જરીત થઇ ચુકયુ છે. તેમજ અહીના ભાડુઆતોની લીઝ પણ પુરી...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર સરખેજ હાઇવે પરના સોલા પાસે રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨.૩૬ કિલોમીટરના શહેરના સૌથી મોટા સિક્સ લેન એલિવેટેડ...
સુરત: (Surat) એકવીસ દિવસના વેકેશનનો છેદ ઉડાડી તાજેતરમાં રાજય સરકારે નેશનલ અચિવ સરવે માટે સુરત જિલ્લાની અઢીસો સ્કૂલ્સને ચાલુ રાખવા ફરમાન કરતા...
સુરત: (Surat) આયાતી કોલસા, કલર કેમિકલ અને ડાઇઝના ભાવો અનેકગણા વધી જતાં પ્રોસેસર્સ દ્વારા દિવાળી (Diwali) સિઝનમાં જોબચાર્જમાં બે વાર 20-20 ટકાનો...
નવસારી: (Navsari) રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરોદશે આજરોજ નવસારી જિલ્લાના સશીલપુર ખાતે મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે કોરીડોરના ફુલ સ્પાન ગર્ડરના કસ્ટીંગ યાર્ડનો...
મુંબઈ: (Mumbai) શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બોડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. શાહરુખની સાથે જેમ બોડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે...
2013માં બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) બીજેપી (BJP) નેતા નરેન્દ્ર મોદીની (Narendra Modi) હુંકાર રેલી દરમિયાન ઐતિહાસિક ગાંધી મેદાન અને પટના જંકશન...
આજે રમા એકાદશીની સાથે દીપાવલી (Diwali) પર્વનો પ્રારંભ થયો છે. આ વર્ષે રમા એકાદશી અને વાઘ બારસની તિથિ સોમવારે એટલે આજે એક...
સુરતઃ (Surat) ખાણીપીણીના શોખીન સુરતીઓને હવે દમણ સુધી જવાની જરૂર નહીં પડે. હરવા-ફરવા સાથે જલસા કરવાની પ્રકૃત્તિ ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના...
સુરત: (Surat) પોલીસ કમિશનર અજય તોમરના (Police Commissioner Ajay Tomar) આક્રમક વલણને કારણે હાલમાં અંડર વર્લ્ડ ડોન લપાઇ ગયા છે. અલબત અમરોલી...
દિવાળી પ્રકાશપર્વ તરીકે ઓળખાય છે. દિવાળીમાં લોકો લાઈટીંગની સજાવટ કરતા હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતીઓને લાઈટ્સનો ઝગમગાટ કરવાનું મોંઘું પડશે. દિવાળીના...
સુરત: (Surat) પાંચ હજાર કરોડના કૌભાંડમાં (Scam) હવે નવી ફરિયાદો દાખલ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે. જેમાં કૌભાંડી ભાવિક કોરાટ (Bhavik...
T-20 વર્લ્ડકપ 2021માં (T-20 World Cup) ભારતીય ટીમની (India) શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. 24 ઓક્ટોબરના રોજ પહેલી મેચ પાકિસ્તાન (Pakistan)...
શારજાહ: (Sharjah) જોરદાર રિધમમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (T 20 World Cup) ગ્રુપ એકની મેચમાં સોમવારે અહીં જ્યારે શ્રીલંકા...
સુરત: ભારત સરકાર (Indian Governmet) દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને (Textile Industry) પ્રોત્સાહન આપવા માટે દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Mega Textile park) નિર્માણ...
સુરતઃ શહેરમાં (Surat) પહેલી વખત દેશના સૌથી નાની ઉમરના બ્રેઈનડેડ (Brain dead) બાળકના (Child) બંને હાથોનું દાન (Hand Transplant) કરાયું હતું. ૧૪...
આ વખતે ધનતેરસનો (Dhanterash) તહેવાર 2 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ (Hindu) કેલેન્ડર (Calendar) મુજબ, ધનતેરસ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજ પર...
ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World cup) ન્યૂઝીલેન્ડના (New zealand) હાથે મળેલી દિલધડક હાર બાદ ટીમ ઈન્ડિયાના (India) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit...
વધતી જતી મોંઘવારીએ (Inflation) સામાન્ય લોકોની કમર તોડી નાખી છે અને દિવાળી (Diwali) પહેલા લોકોને ફરી એકવાર મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે....
મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) જામીન આપ્યા બાદ આર્યન ખાન જેલમાંથી (Aryan Khan Bail) છૂટી મન્નતમાં પહોંચી ગયો છે, પરંતુ શું અહીં આર્યન...
સુરત: ગુટખા ખાવાની તલબમાં એક પિતાએ (Father) 12 વર્ષના પુત્રને (Son) મક્કાઇપુલની પાળી પર બેસાડતા આ પુત્ર નદીમાં પડી ગયો હતો. આ...
વિશ્વભરમાં ભારત એક એવો દેશ છે જ્યાં વધુ ને વધુ વ્રત, ઉત્સવો અને તહેવારો ઉજવાય છે. આ વ્રત, ઉત્સવોનું સ્વરૂપ નાનું કે...
ગતાંક થી આગળ …. ગયા અઠવાડિયાનો લેખ વાંચ્યા પછી, ઘણા મિત્રો સાથે જે ચર્ચા થઈ તેમાં મુખ્યત્વે બે સવાલ સામે આવ્યા....
દિવાળીનો તહેવાર શરૂ થઇ ગયો હતો. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ આમ સતત છ દિવસ ચાલતું આ પર્વ હવે માત્ર...
મહર્ષિ પતંજલિએ માનવીને તેનું જીવન સાર્થક કરવા જે અનોખું દર્શન આપ્યું છે એની વાત આપણે જોઈ. જીવન સાર્થક પુરુષાર્થ દ્વારા જ થઈ...
આ લખાઇ રહ્યું છે ત્યારે એક સમાચાર ‘ટ્રેન્ડિંગ’ છે. આ સમાચાર છે શીબા ઇનુ વિશે જે એક ક્રિપ્ટો કરન્સી છે અને તેમાં...
સીંગવડ : સીંગવડ તાલુકાના મામલતદાર ઓફિસમાં લોકો જાતિના તથા આવક ના દાખલા કઢાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો જ્યારે...
ગોધરા: મહિસાગર જીલ્લાના નિવૃત શિક્ષકને વીમા કંપનીઓની પોલીસીમાં નાણા રોકાણ કરીને ઉચા વળતરની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં...
વડોદરા : દિવાળીના તહેવારોમાં વર્ષોથી ચાલતી આવતી માટીના કોડિયા,દીવડા બનાવવાની પરંપરા આજે પણ વડોદરાના માટીકામ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોએ જાળવી રાખી છે.જોકે...
વડોદરા: સ્ટર્લિંગ હોસ્પિટલના સંત્તાવાળાઓએ કોરોના કાળામાં કાયદાને ઘોળીને કરોડો રૂપિયાની ચલાવેલી ઉઘાટી લૂંટનો પર્દાફાશ ખુદ હોસ્પિલટલમાં ફરજ બજાવી ચૂકેલા તીબે જ કર્યોહોય...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
સુરત: (Surat) કાદરશાની નાળ સ્થિત સુરત મનપાનું શોપીંગ સેન્ટર (Corporation Shopping Center) જર્જરીત થઇ ચુકયુ છે. તેમજ અહીના ભાડુઆતોની લીઝ પણ પુરી તઇ રહી છે. ત્યારે આ શોપીંગ સેન્ટરને ઉતારી પાડવા માટે શાસકોની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે. વળી આ જગ્યાએ હવે સુરતના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રોનું સ્ટેશન (Metro Station) પણ બનાવાનું છે. તેમજ મેટ્રોની પ્રથમ ફેઝની કામગીરી ફુલ ફ્લેજમાં ચાલી રહી છે. જેમાં અંડરગ્રાઉન્ડ અને એલીવેટેડ રૂટનો સમાવેશ થાય છે. મેટ્રોના રૂટમાં જમીન સંપાદન કે, અડચણમાં આવતી મિલકતો ઉતારી પાડવાની કામગીરીની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. મેટ્રોના સરથાણાથી ડ્રીમસીટીના પ્રથમ ફેઝના 21 કિ.મીના રૂટ પર કાદરશાની નાળથી ડ્રીમસીટીનો એલીવેટેડ મેટ્રો રૂટ પર રૂદરપુરા કાદરશાની નાળ ખાતે આવેલું શોપીંગ કોમ્પલેક્સ રૂટમાં નડતરરૂપ હોય તેને ઉતારી પાડવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 2, નોંધ નં. 1961/અ, 1961/બ રૂદરપુરા કાદરશાની નાશ ખાતે આવેલું મનપાનું શોપીંગ સેન્ટર કે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 51 દુકાનો છે અને પ્રથમ માળે 10 ગોડાઉન છે જે તાકીદે ઉતારી તેની સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવાનું કામ સ્થાયી સમિતિ સમક્ષ મુકી દેવાયું છે. જેના પર બુધવારે મળનારી મનપાની સ્થાયી સમિતિની મીટીંગમાં નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા આ શોપીંગ કોમ્પલેક્સનો સ્ટ્રક્ચર સ્ટેબીલીટી રિપોર્ટ એસવીએનઆઈટી પાસેથી ચકાસાવાયો હતો. જેમાં આ શોપીંગ સેન્ટર સ્ટ્રક્ચર સ્ટેબીલીટીની દ્રષ્ટિએ મજબુત નથી તેમ એસવીએનઆઈટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો.