મુંબઈ: હાલમાં ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra jadeja) જે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં (All rounder) સામેલ છે તે ટેસ્ટ...
સુરત: (Surat) બોલીવુડના ગાયકો વિપિન અનેજા અને પ્રિયા મલિકે સોમવારે હુનર હાટમાં (Hoonar Haat) તેમના ગીતો સાથે હંગામો મચાવ્યો હતો. બંનેએ સ્ટેજ...
મુંબઈ: (Mumbai) ટીમ ઈન્ડિયામાં (India) બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેની તકરાર સપાટી પર આવી છે. BCCI દ્વારા T-20 બાદ વન-ડેના કેપ્ટનપદેથી વિરાટ કોહલીને...
એક ધનાઢ્ય વિદ્યાર્થી ચિત્રકાર પાસે ચિત્રકલા શીખવા આવ્યો. ચિત્રકારની એકદમ નાનકડી પણ સરસ કાર્યશાળા હતી અને બહુ નહિ માત્ર આઠ થી દસ...
ઈન્ડોનેશિયા: મંગળવારે વહેલી સવારે ઈન્ડોનેશિયાની ધરતી (Indonesia earthquake) ધ્રુજી ઉઠી હતી. પૂર્વીય ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ધરતીકંપના પગલે સુનામીની...
સાસુ કોઈને સ્વપ્નામાં આવતી હોય એવું ઓછું બને. વાઈફ જેવી વાઈફ સ્વપ્નામાં નહિ આવે તો સાસુ ક્યાંથી આવવાની..? મને તો પૂછતાં જ...
શિક્ષણ જગતની વર્તમાન સ્થિતિથી જો આપણે ચિંતિત હોઇએ તો હળવા થવા માટે દામુ સંગાણી લિખિત પ્રહસન રીફંડ અને દિગીશ મહેતા ‘જય ધોરણલાલકી’...
છેલ્લા કેટલાક દિવસથી બ્રિટનમાં ભારે બરફવર્ષાના સમાચારો કેટલાક દિવસથી આવી રહ્યા હતા ત્યાં હવે ફ્રાન્સ અને સ્પેનમાં ભારે વરસાદના સમાચાર આવ્યા છે....
નવી દિલ્હી : ભારતીય ટેસ્ટ ટીમના (Indian cricket team) વાઇસ કેપ્ટન પદે હાલમાં જ વરાયેલા રોહિત શર્માની (Rohit Sharma) જૂની હેમસ્ટ્રીંગ ઇન્જરીએ...
આમતો ભારત (India) એવો દેશ છે કે જ્યાં વર્ષ દરમિયાન જુદા જુદા રાજ્યોની ચૂંટણી (Election) લડાતી જ રહેતી હોય છે. રાજ્ય ઉપરાંત...
રાજકોટ: રાજકોટના (Rajkot) કુવાડવા રોડ પર દેવનગરમાં આવેલા ઝુંપડામાં સોમવારે રાત્રે મોટી કરૂણાંતિકા સર્જાઈ હતી. અહીં એક રાત્રે લાઇટ (Power cut) જતા...
સુરત : (Surat) એક બાજુ શહેરમાં કોરોના (Corona) સંક્રમણનો ધીમા પગલે વધારો નોંધાઇ રહ્યો છે. હવે ફરીથી બેકી સંખ્યામાં કોરોનાના રોજીંદા દર્દીઓ...
સુરત: સમાજમાં દરેક પરિવાર માટે લગ્નપ્રસંગ એટલે જીવનનો મોટામાં મોટો પ્રસંગ હોય છે. આવો જ એક પ્રસંગ શહેરના પાલમાં રહેતા એક પરિવારની...
ગુજરાત સરકાર દ્વારા ‘એગ્રો અને ફૂડ પ્રોસેસિંગઃ સહકારના નવા યુગમાં પ્રવેશ’ વિષય ઉપર તા. ૧૪થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટી...
ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સર્વગ્રાહી અને સર્વસમાવેશક પ્રયાસોને પગલે રાજ્યની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. હવે, શિક્ષણક્ષેત્રે પણ ગુજરાત ગ્લોબલ લિડર...
અમદાવાદના સોલા ઊમિયાધામ મંદિરના ત્રણ દિવસીય ભવ્ય મહોત્સવના આજે ત્રીજા દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી...
રાજ્યમાં આજે ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડી વધી હતી. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 09 ડિ.સે....
રાજકોટ શહેરમાં હજુ સુધી કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરીયન્ટની એન્ટ્રી થઇ નથી પરંતુ સરકારી તંત્ર દ્વારા આ વાયરસનું નિદાન કરતા જીનોમ ટેસ્ટ હવે...
ઓમિક્રોને (Omicron) આખા વિશ્વમાં (World) હાહાકાર મચાવ્યો છે ત્યાં બ્રિટનમાં (Britain) ઓમિક્રોન વેરિયન્ટથી પ્રથમ મોત નીપજયું છે. આ અંગેની જાણકારી બ્રિટનના પ્રઘાનમંત્રી...
સુરત: (Surat) વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોન (Omicron) વેરીએન્ટની દહેશત વચ્ચે શહેરમાં છેલ્લા થોડા દિવસોથી વધી રહેલા કોરોનાના (Corona)...
સુરત : ડિરેક્ટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સુરત રિજ્યનને મળેલી બાતમીને આધારે ઈન્ટેલિજન્સ ઓફિસર વિક્રાંત દ્વારા જાપ્તો ગોઠવીને ગત શુક્રવારના રોજ સચિન જીઆઈડીસીને...
જમ્મુ કશ્મીરના (Jammu Kashmir) શ્રીનગરમાં (Shree Nagar) આતંકવાદીઓએ (Terrorists) હુમલો (Attack) કર્યો છે. શ્રીનગરમાં સુરક્ષાદળોની એક બસ પર આ આતંકી હુમલો થયો...
અનાવલ: (Anaval) મહુવાના આંગલધરા ગામની સીમમાં કાર ઝાડ સાથે ભટકાતાં ત્રણ આશાસ્પદ યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે બે યુવાનોને ગંભીર ઇજા...
મુંબઈ: (Mumbai) બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરીના કપૂર (Kareean Kapoor) તથા અમૃતા અરોરા (Amruta Arora) બંને કોરોના સંક્રમિત થયા છે. બંનેનો રિપોર્ટ પોઝિટિવ...
જયપુર: (Jaipur) 2014 થી આ લોકોનું રાજ છે, હિંદુત્વવાદીઓનું (Hinduism) શાસન છે, હિંદુઓનું (Hindu) નહીં…. આપણે ફરી એકવાર આ હિંદુત્વવાદીઓને બહાર કાઢીને...
સુરત: (Surat) સુરત શહેરના રિંગરોડ (Ring Road) વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની (Pakistani Food Festival) જાહેરાત કરતા બેનર...
વારાણસી: (Varanasi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે બપોરે કાશી વિશ્વનાથ મંદિર (Tample) કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત હર-હર-મહાદેવ, હર-હર-મહાદેવ,...
નવી દિલ્હી : ભારતની હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો છે. હરનાઝ કૌર સંધુ પહેલા સુષ્મિતા સેને 1994માં અને લારા દત્તાએ 2000માં...
સુરતઃ (Surat) ભારત સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ (Vanita Vishram) ખાતે તા.૨૦મી ડિસેમ્બર સુધી ચાલનારા ૩૪માં ʻહુનર હાટ’ (Hunar Haat)ʾનું...
રાજ્યમાં કોરોનાના શનિવારે 71 કેસ નોંધાયા હતા, તો રવિવારે ઘટીને 56 સુધી પહોંચી ગયા છે. જ્યારે 32 દર્દીઓને રજા આપી દેવાઈ છે.આજે...
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
મુંબઈ: હાલમાં ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra jadeja) જે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં (All rounder) સામેલ છે તે ટેસ્ટ ક્રિકેટને (Test Cricket) અલવિદા (Retirement) કહી શકે છે. જાડેજા છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક છે અને તેના રેકોર્ડ પણ શાનદાર છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગોમાં પોતાના પ્રદર્શનથી તેણે ટીમ ઈન્ડિયાને ઘણી વખત મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું છે. જોકે, કેટલાક સમયથી તે ઈજાઓથી (Injury) પરેશાન છે અને તેના કારણે તેને એક-બે વખત ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર રહેવું પડ્યું છે.
છેલ્લાં એક દાયકાથી ભારતીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટનો મહત્ત્વપૂર્ણ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યો છે. એક અહેવાલ અનુસાર ક્રિકેટના શોર્ટ ફોર્મેટ વન-ડે અને ટી-20માં પોતાના કેરિયરને લંબાવવા માટે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. આ અગાઉ રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સીરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ટીમમાંથી બહાર થઈ ગયો હતો. આ ઈજાના કારણે તે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટેની ટેસ્ટ ટીમનો પણ ભાગ નથી. સફેદ બોલ ક્રિકેટમાં વધુ સમય રમવા માટે જાડેજા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. આનો અર્થ એ છે કે તે ODI અને T20 ફોર્મેટમાં રમશે, પરંતુ ભાગ્યે જ સફેદ જર્સીમાં મેદાન પર રમતા જોવા મળી શકે છે.
રવિન્દ્ર જાડેજાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ભારત માટે 57 ટેસ્ટ, 168 વનડે અને 55 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેના ખાતામાં 2195, 2411, 256 રન છે, જ્યારે તેણે ત્રણેય ફોર્મેટમાં 232, 188 અને 46 વિકેટ લીધી છે. જાડેજાએ ટેસ્ટમાં સદી ફટકારી છે, જ્યારે 17 વખત તેણે ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી છે. તે જ સમયે, ODI ક્રિકેટમાં જાડેજાએ 13 અડધી સદી મારી છે.