સુરત: સુરતમાં (Surat) અઢી વર્ષના ઉંમરના બાળકનું ઉંઘમાં જ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બાળક રાતે સૂઈ ગયા બાદ સવારે...
નવી દિલ્હી : વિરાટ કોહલીની (Virat kohli) કેપ્ટનશીપને લઈને ચાલી રહેલાં વિવાદના (Captaincy controversy ) મામલે BCCI અને રમતગમતમંત્રી અનુરાગ ઠાકૂરના (Anurag...
નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુરમાં આર્મીના હેલિકોપ્ટર ક્રેશમાં (Tamilnaduhelicoptercrash) ઘાયલ થયેલા અને તે સમયે બચી ગયેલા એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું (Group captain...
આ કથામાં સર્વ પ્રથમ વાર ચીનના એક રાજકારણી સેકસકાંડમાં સંડોવાયા છે એવી વાત બહાર આવી છે. બીજાં રાષ્ટ્રોની જેમ અહીં પણ અનેક...
ઉત્સવને બાદ કરતાં આપણે ત્યાં ચારે બાજુ ચકાચૌંધ લગ્નની સિઝીનમાં દેખાય છે. મેરેજની વાઇબ્રન્સીથી કોઈ વર્ગને બાકાત કરી શકાતો નથી. ચાહે તે...
દમણ : દમણમાં માસૂમ કિશોર સાથે અમાનુષી વર્તન કર્યાની ઘટના સામે આવી છે. અહીં 12થી 14 વર્ષની ઉંમરના બાળકને લોકોએ પકડી નગ્ન...
ભાજપને (BJP) રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ ફળ્યો છે. ૧૯૮૪ માં લોકસભામાં ભાજપના બે સભ્યો હતા, તેમાંથી ૨૦૧૯ માં ૩૦૨ કરવામાં અયોધ્યા (Ayodhya)...
ડ્રેનેજ જેવાં જરૂરી કામોને કારણે કોટ વિસ્તારના અનેક રસ્તાઓ ઉપર ખોદકામ ચાલુ છે. એટલે એ રસ્તાઓ ઉપર ટ્રાફિકની અવરજવર બંધ કરી દેવામાં...
આજે આપણે જોઈએ છીએ કે, સમાજમાં દરેક સ્તરે લોકોના સંબંધોમાં કડવાશ વધી છે. આજે નાનાથી માંડી મોટા લોકોને, કોઈને કંઈ જ કહેવાતું...
આપણાં જીવનમાં દરેક ધાર્મિક પુસ્તકો કાંઈક કરવાની પ્રેરણા આપતાં હોય છે. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ રીતે જીવનમાં મદદરૂપ થાય છે કે...
૫૦ – ૫૫- ૬૦ પૂરાં કર્યાં, હવે ખભા ઊંચકવા છે, ચોકકા – છક્કા મારવા છે, હવે જ ખરી મજા છે.તનથી થાક્યો છું...
આપણા વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે 5 લાખ સુધીની તમારી બેંકોમાં મૂકેલી ડિપોઝીટ સલામત છે . 5 લાખથી વધારે રકમ...
ગુજરાતના બોર્ડ અને નિગમમાંથી નિવૃત્ત થયેલાં કર્મચારીઓને હાલ પેન્શન પેટે મહિને માંડ એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર રૂપિયા જ મળતા હોવાથી...
યુનાનના પ્રાચીન ડોલ્ફીના દેવીનું મંદિર તેમાં એક એક સ્ત્રી દેવી તરીકે બિરાજમાન રહેતી અને બધા તેની દેવી તરીકે પૂજા કરતા અને કોઈ...
ઘેજ, બીલીમોરા : ચીખલીમાં એક વિચિત્ર અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવરનું મોત થયું છે. બન્યું એવું કે સવારે ગાઢ ધુમ્મસના લીધે ડ્રાઈવરને બસની...
પહેલાં સોમનાથને નવી ઓળખ મળી. પછી કેદારનાથને નવી ઓળખ મળી. હવે કાશી. આ અત્યંત પ્રાચીન નગર તેના પુનર્વિકાસને કારણે ફરી પ્રકાશમાં આવ્યું...
ઘર સંભાળતી સ્ત્રી ભલે ઘરમાં રહેતી હોય છે, પરંતુ તેને પોતાના પતિની બારીક હિલચાલ અને તેમાં થતા ફેરફારની ખબર પડતી હોય છે,...
વિદેશી કંપનીઓ (Foreign company) ઉપર ભારતનું વર્ચસ્વ (Dominance) દિવસેને દિવસે વધતું જ જાય છે જે ભારત માટે ખૂબ ગર્વની વાત છે. ભારતનું...
ન્યૂઝીલેન્ડની સરકાર તમાકુના ધુમ્રપાનનો અંત લાવવા માટ઼ે એક આગવી યોજના મૂકી રહી છે – જે ૧૪ વર્ષ કે તેથી નાની વયના હોય...
વિશ્વના સૌથી વધુ બરબાદ દેશોમાંના એક હૈતીમાં (Haiti) ફરી એકવાર મોટો અકસ્માત (Accident) થયો છે. કેરેબિયન દેશમાં (country) એક ઈંધણ લઈને જતું ટેન્કર...
શહેરા: શહેરા તાલુકાના સાદરા ગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ટીંબાનામુવાડા માછી ફળિયામાં આવેલ પાનમ ની માઇનોર કેનાલ છલકાતા પાણીનો ખોટો વેડફાટ થયો...
દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે એક પેસેન્જર ભરેલ ફોર વ્હીલર અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર...
સિંગવડ : સિંગવડ તાલુકાના કેસરપુર હડપ નદી નાળા ઉપર ની સાઈડ માં રીપેરીંગ નહીં કરાતા ફરી કોઈ દુર્ઘટના સર્જાય તેમ લાગી રહ્યું...
આણંદ : ‘પાક વધારવા માટે ખેડુતો દ્વારા વધતા જતા રાસાયણીક ખાતરના કારણે જમીન અને પાણીમાં બગાડ થઇ રહ્યો છે. જેના કારણે પર્યાવરણની...
નડિયાદ: કપડવંજ કસ્બામાં રહેતા શખસે બાળાને બાઇક પર બેસાડી લઇ જઇ, બંધ ઘરમાં તેની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં કોર્ટે ત્રણ વર્ષની કેદની...
વડોદરા: ગુજરાત હાઇકોર્ટ ની સુચના બાદ જ ફાયર વિભાગ એક્શન માં આવે છે અને વડોદરા શહેરમાં એન ઓ સી મેળવી છે કે...
વડોદરા : સ્માર્ટ સીટી મિશનની 25મી બોર્ડ ઓફ મીટિંગ ગુરૂવારે થનારી છે. 4 વર્ષેમાં દર વર્ષે 6 મીટિંગ થાય છે. આ બોર્ડ...
વડોદરા: સ્માર્ટ સીટી અંતર્ગત રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ સીટી ઇન્ફોર્મેશન સેન્ટર, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. 22 ઓક્ટોબર...
દાહોદ : દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં ગતરોજ ગામની સુખ શાંતિ માટે રાખવામાં આવેલી જાતરવિધિમાં ખોરાક આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસરથી ચાર વ્યક્તિઓના...
વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી- ૨૦૨૨ માં યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
સુરત: સુરતમાં (Surat) અઢી વર્ષના ઉંમરના બાળકનું ઉંઘમાં જ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બાળક રાતે સૂઈ ગયા બાદ સવારે ઉટ્યું જ નહોતું. તેને બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક બાળકના મૃત્યુથી પરિવારજનો આઘાત પામ્યા હતા. કયા કારણોસર બાળકનું મૃત્યુ થયું તેનું રહસ્ય સર્જાયું હતું.
ઘટના અંગે મળતી માહિતી મુજબ વેસુ ખાતે રસિકવિલા એપાર્ટમેન્ટમાં રહેતા વિકી નંદકિશોર અગ્રવાલ પ્લાયવુડનો વેપાર કરે છે. વિકી અગ્રવાલને બે જોડિયા બાળકી અને એક અઢી વર્ષનો બાળક અવયાંશ છે. બાળક મંગળવારે બપોરે પ્રવાહી ખોરાક લઈને ઘોડિયામાં સુઈ ગયો હતો. બપોર સુધી બાળક નહીં ઉઠતા માતા શ્રૃતિ પુત્રને ઉઠાડવા ગઈ હતી. પરંતુ પુત્રએ હલનચલન નહીં કરતા તેના ભાઈને જાણ કરી હતી. શ્રૃતિનો ભાઈ ખાનગી હોસ્પિટલમાં પિડીયાટ્રીશ્યન છે. જેથી તેને બાળકને ખાનગી હોસ્પિટલમાં ખસેડી તપાસતા મૃત જાહેર કર્યો હતો. એકના એક બાળકનું એકાએક મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બાળકના મોતનું કારણ જાણવા પોલીસે બાળકનું નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પીએમ દરમિયાન સેમ્પલ લઇને ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ જાણી શકાશે.
આટલી નાની ઉંમરના બાળકનું કોઈ પણ બિમારી વિના ઉંઘમાં જ મોત થતાં તબીબો પણ ચોંકી ઉઠ્યા છે. હાલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પરંતુ તેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું સાચું કારણ જાણી શકાશે.