સાવલી: સાવલી તાલુકાના દોડકા ગામની સીમમાં પોતાની ઘરની પાછળ નદીના કોતરમાં સુરંગ બનાવી વિદેશી દારૂની 2688નંગ બોટલો સંતાડેલી હોવાની ભાદરવા પોલીસ ને...
વડોદરા : વડોદરા શહેર પોલીસ વિભાગની શી ટિમની વધુ એક સરાહનીય કામગીરી સપાટી પર આવવા પામી છે.મંદિરમાં આરતી માટે ગયેલ 20 વર્ષીય...
વડોદરા : પ્રતાપ નગર રેલ્વે કોલોનીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે ફરી રહેલા મકરપુરાના દંપતીની કારમાં તરસાલી બાયપાસ બ્રિજ પાસે અચાનક આગ લાગતા...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇથી આવ્યા પછી હવે ઉત્તરપ્રદેશના પ્રવાસે જવાના છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય ભાજપે...
મુંબઈ (Mumbai): કોરોના (Corona) બાદ તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron) ભારતમાં (India) ઝડપી ગતિએ પગપેસારો કરી દીધો છે. મહારાષ્ટ્રના (Maharastra) સ્વાસ્થ્ય વિભાગએ...
શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીની અસર જોવા મળી છે. આજે કચ્છના નલિયામાં...
રાજ્યમાં જુનિયર ડોક્ટરોની સાથે હવે સિનિયર ડૉક્ટરો પણ પોતાની પડતર માગણીઓને લઈને આગામી 13મી ડિસેમ્બરને સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પાડવા જઈ રહ્યા...
જુલાઈ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે સરકાર દ્વારા રાજ્યભરમાં આંદોલનકારી પાટીદાર યુવકો સામે કરાયેલા કેસો પાછા ખેંચવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ...
રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા વધુ 63 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ...
શ્રીનગર (Shreenagar): જમ્મુ કશ્મીરમાં (Jammu Kashmir) એકવાર ફરી આતંકવાદ (Terrorism) દેખાય આવ્યો છે. આ સમયે આતંકવાદીઓએ પોલિસની (Police) ટુકડીને નિશાનો (Traces) બનાવ્યો...
સુરત : સુરત (Surat) શહેરના તમામ તજજ્ઞ તબીબો (Doctors) હાલમાં જો ઓમિક્રોમનું (Omicron) સંક્રમણ થાય તો શું કરવું તે માટે સજ્જ થઇને...
સુરત: (Surat) ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપિન રાવતની (CDSBipinRawat) આક્સ્મિક નિધન થતાં સમગ્ર દેશ શોકમાં સરી પડ્યો છે ત્યારે સુરત સાથે...
‘જબ તક સૂરજ ચાંદ રહેગા બિપીનજી આપ કા નામ રહેગા.. ‘ દેશના સાચા હીરો દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય વાયુ સેનાના (Airforce) હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Tamilnaduhelicoptarcrash) ભારતના પહેલાં CDS જનરલ બિપીન રાવત (CDSBipinrawat) સહિત 14 લોકોના મોત...
સુરત: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં જીએસટીનો દર ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરાતાં સંપૂર્ણ ટેક્સટાઇલની વેલ્યુ...
મેક્સિકો: દક્ષિણ મેક્સિકો (Mexico)માં ગુરૂવારે મોડી રાતે એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. માલસામાન ભરીને જઈ રહેલો ટ્રક બ્રિજ પર પહોંચ્યો ત્યારે...
સુરત: (Surat) સુરત શહેરમાં નાની બાળકીઓના (Girl) અપહરણ (Kidnap) કરી તેમના પર બળાત્કાર (Rape) ગુજારી હત્યા (Murder) કરવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના હસ્તક શહેરનાં તમામ સર્કલ, (Traffic Circle) આઈલેન્ડ, રોડ ડિવાઈડર વગેરેની યોગ્ય જાળવણી થાય તેમજ મનપાને તેમાંથી આવક પણ...
સુરત: (Surat) પાંડેસરા ખાતે બ્લુ ફિલ્મ જોઈને બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પોલીસ કમિશનરે શહેરમાં પોર્ન વિડીયો (Porn Video) વેચનાર...
સુરત: (Surat) એકબાજુ શહેરમાં ગેરકાયદે બાંધકામો (Illegal construction) અને દબાણો બાબતે નગરસેવકો જ મીટિંગો અને સામાન્ય સભામાં રજૂઆતો કરી મીડિયામાં ચમકવા પ્રયાસ...
સુરત: (Surat) વરિયાવ ગામમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધને (Old Man) વહુએ વ્યાજે લીધેલા નાણાની વસૂલાત માટે પાંચ વ્યાજખોર પરેશાન કરતા હતા. વ્યાજખોરોએ...
સુરત : સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, તેેના લીધે અનેક ઠેકાણે ડિમોલીશન કરવાની ફરજ પડી છે. આજે સુરત મનપાની...
અમદાવાદ : ગુજરાત (Gujarat) સરકારે વધતા જતા કોરોના (corona)ના કેસોને ધ્યાનમાં રાખીને રાત્રિ કરફ્યુ (Night curfew) અંગે નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના...
જેની પ્રસિધ્ધિ 161 વર્ષે પણ અકબંધ છે અને સ્ત્રીઓના દિલ પર રાજ કરી જે દરેક શુભ પ્રસંગોના સાક્ષી બન્યા છે એવા પેઢીઓથી...
જામનગર: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન (Omicron) વાયરસ ધીમે ધીમે ગુજરાતમાં (Gujarat) પગ પસારી રહ્યો છે. ગયા અઠવાડિયે જામનગરમાં (Jamnagar) એક કેસ નોંધાયા...
હાલ તો આપ સૌ કોઇ આ ફુલ ગુલાબી ઠંડીની મજા લેતા હશો. આ શિયાળાની મોસમમાં સવાર સવારમાં ગરમાગરમ ફાફડા કે લોચાની ડિશ...
સુરત : (Surat) સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ (Vanita vishram ground) પર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તા. 11થી 20 ડિસેમ્બર દરમિયાન હુનર...
દિવાળી પત્યા બાદ નવેમ્બર મહીનામાં લગ્નની મોસમ શરૂ થતી હોય છે. નવેમ્બર મહીનામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે લગ્નબાદ નવદંપતિ...
‘‘ઇન્સાન કી ઉમર ઈતની હોતી હૈ જીતની વો ફિલ કરતા હૈ…’’ આ ફિલ્મનો ડાયલોગ લાગે છે આજકાલ સુરતીઓ માટે સાર્થક બનતો જાય...
આણંદ : વિદ્યાધામ એવા વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તેના શિક્ષણને લઇને વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં દેશ વિદેશના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવીને...
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
સાવલી: સાવલી તાલુકાના દોડકા ગામની સીમમાં પોતાની ઘરની પાછળ નદીના કોતરમાં સુરંગ બનાવી વિદેશી દારૂની 2688નંગ બોટલો સંતાડેલી હોવાની ભાદરવા પોલીસ ને બાતમીના આધારે દરોડો પાડતા રૂપિયા ૨ લાખ ૬૮ હજાર નો મુદ્દામાલ કબજે કરીને ફરાર બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી તાલુકાના દોડકા ગામમાં વિદેશી દારૂની લે-વેચ થાય છે તેવી માહિતી ભાદરવા પી.એસ.આઈને મળી હતી તેના પગલે અર્જુનભાઈ જેરાભાઈ માળી રહે દોડકા તા સાવલી ના ઓ એ પોતાના ઘરની પાછળ આવેલ નદીના કોતરમાં સુરંગ બનાવીને વિદેશી દારૂ છુપાયેલો હોવાની બાતમી મળી હતી.
તેના પગલે તપાસ કરતા નદીના કોતરમાં છુપાવે લો વિદેશી દારૂની બોટલો નંગ ૨૬૮૦ રૂપિયા 268000 નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર અર્જુન માળી ને ઝડપીને જેલ ભેગો કરવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસના દરોડાના પગલે તાલુકાના બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસવીરમાં ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ તડકા ગામની સીમમાં નદીના કોતરમાં બનાવીને દારૂ ભાદરવા પોલીસે ઝડપી તે જણાવી છે. આ બુટલેગરે દિમાગ અજમાવી દારૂનો જથ્થો નદીના કોરતરમાં સંતાડેલો હતો જે પોલીસે ઝડપી પાડ્યો છે.