આણંદ : કપંડવજના નિરમાલી ગામમાં રહેતી પરણીતાનો સગો દિયર ત્રાસ આપતો હતો. ચૂંટણી દરમિયાન સરપંચના પદ માટે પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દિયર...
અમદાવાદ : દર વર્ષે 10મી ડિસેમ્બરના દિવસે વિશ્વભરમાં હ્યુમન રાઈટ્સ ડે મનાવવામાં આવે છે. આજે આ દિવસની ઉજવણી કરાય તે પહેલાં નેશનલ...
આણંદ: આણંદ નજીકના વાસદ બગોદરા હાઇવે પર મોડી રાત્રે બનેલ એક ઘટનામાં અરેરાટી વ્યાપી ગઇ છે. વાસદથી બોરસદ તરફ આવતા વાહનમાંથી જીવતા...
વડોદરા: વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન મેયરે શરૂ કર્યું હતું. પાલિકાની ઢોર પાર્ટી દ્વારા નબળી કામગીરી કરવામાં આવી રહી છે....
વડોદરા : ખાનગી કંપનીમાં નોકરી કરતી એક સંતાનની માતાને અંધારામાં રાખીને લગ્ન કરતા ગઠિયાએ વિવિધ બેંકોની લોન, કાર લોન, હાઉસીંગ લોન લઈને...
વડોદરા :વડોદરા શહેરના માંજલપુરના રામદેવ નગરની સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની જમીનમાં રહેતા ગરીબોના કાચા ઝુંપડા હટાવવાની હલચલ થતાં જ ઉશ્કેરાયેલાં રહીશોનો...
વડોદરા: નવસારીની યુવતીના આપઘાત અને ગેંગરેપ પ્રકરણમાં ઓએસિસ સંસ્થાની તપાસ શરૂ થતાં જ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે સંસ્થાના મેન્ટર...
વડોદરા:વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના...
નવી દિલ્હી: (New Delhi) આંખમાં આંસુ, હાથમાં ત્રિરંગો, હૃદયમાં અભિમાન અને દુ:ખ…. તમિલનાડુમાં (Tamilnadu) CDS જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) સાથે હેલિકોપ્ટર...
કોઈ પણ ગંભીર દુર્ઘટના બને કે જેમાં કોઈ મહાનુભાવનું અચાનક મરણ થાય ત્યારે જાતજાતની કોન્સ્પિરસી થિયરીઓ હવામાં ફરકવા લાગતી હોય છે. કટોકટી...
હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ લગ્નબંધન પવિત્ર ગણાય છે. વર્તમાન પેઢીની માનસિકતામાં બદલાવ આવ્યો છે. અને ‘લીંવ ઇન રીલેશન’માં રહેવાનું પણ વિના સંકોચે...
અકસ્માતો રોકવા બમ્પ જરૂરી છે પરંતુ ગામ, શહેર કે રસ્તા પર મૂકાયેલ બમ્પમાં કોઇ ધોરણ જળવાયું નથી. કેટલાક બમ્પ ખૂબ ઊંચા તો...
વરસાદ પડતાંની સાથે જ જેમ સુષુપ્ત અવસ્થામાં રહેલાં દેડકાંઓને ચેતનાનો પુન: સંચાર થાય છે તેમ ચૂંટણી સમીપે આવતાં જ સમાજની ભીતર ધરબાયેલાં...
આમ તો વરિષ્ઠો એટલે ઘર, સરકાર અને સમાજ દ્વારા સામાન્ય રીતે ન ગમતો વર્ગ. પરંતુ એઓનો શ્વાસ ચાલે ત્યાં સુધી તો આ...
ડાંગ જિલ્લાની પ્રકૃતિને જેવી છે તેવી હેમખેમ રહેા દો. આજકાલ ત્યાંના જંગલો સાફ થઇ રહ્યાં છે. દીપડા જેવા માંસાહારી પ્રાણીઓને ખોરાક મળતો...
અન્નનો બગાડ ન કરવો એ બધાને ખબર છે પરંતુ તેનું પાલન કરે છે કેટલા ? અને ખરેખર જોઇએ તો અન્નનો બગાડ કરે...
એક ફાટેલા કપડા પહેરેલો બાળક રસ્તા પર આમતેમ ફરીને ભીખ માંગી રહ્યો હતો.કોઈ કઈ આપતું ન હતું અને હડધૂત કરીને ભગાડી દેવા...
આંકડાઓમાં વર્ણવાયેલી વાર્તા વાંચવી છે ? એમાં લખાયેલું સમાજશાસ્ત્ર ,અર્થશાસ્ત્ર કે દેશનું આર્થિક સામાજિક ભવિષ્ય સમજવું હોય તો આંકડાઓ ધ્યાનથી સમજો. દેશમાં...
આ મહિનો બે વર્ષ પહેલાં સરકાર માર્ગ ભૂલી ગઇ તેની સંવત્સરી સમાન છે. ૨૦૧૯ ના ડિસેમ્બરથી ૨૦૨૧ ના ડિસેમ્બર સુધીની અસાધારણ વાત...
આપણા દેશનું પૂર્વીય તટનું એક રાજ્ય ઓડિશા આમ તો એક ગરીબ રાજ્ય છે પરંતુ તે બે બાબતો માટે દેશભરમાં જાણીતું છે. એક...
બોલિવુડમાં (Bollywood) જયારે પણ ભવ્ય લગ્ન થશે ત્યારે કેટરિના-વિકકીનાં (Ketrina Kaif-Viki Kaushal) લગ્નને (Marriage) સૌથી પહેલા યાદ કરાશે. કેટરિના-વિકકીએ રાજસ્થાનમાં (Rajasthan) સવાઈ...
તમિલનાડુના કુન્નરમાં (Kunnar) દુર્ઘટનાગ્રસ્ત થયેલા એરફોર્સના હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતાં. બુધવારની આ ઘટના બાદ ડોકટરની ટીમે સીડીએસ રાવત, તેમના...
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના રોડ-શો અને વન-ટુ-વન બેઠક માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ દુબઇની દ્વિદિવસીય મુલાકાતે છે. સીએમ પટેલની ઉપસ્થિતિમાં...
રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ઉત્તર પૂર્વના પવનને કારણે શીત લહેરની અસર વર્તાઈ રહી છે, ખાસ કરીને રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન...
રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 4 દિવસથી કેસની સંખ્યા 50 કેસથી વધુ નોંધાઈ રહી છે....
અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં (Gujarat) નોનવેજ (Nonveg) અને ઈંડાની (Egg) લારી હટાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (High Court) થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ...
તમિલનાડુના કુન્નરમાં (Kunnar) એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ (Crash) થયું હતું જેમાં જનરલ રાવત (Rawat) તેમના પત્ની મઘુલિકા (Madhulika) તેમજ અન્ય 11 કર્મચારીઓ મૃત્યુ...
નવસારી: (Navsari) નવસારીના જુનાથાણા અવસર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાંથી (Marriage Function) વેવાણના દાગીના, મોબાઈલ અને રોકડા (Cash) મળી ૮.૧૭ લાખની મત્તા કોઈ...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ર૭ ઓકટોબર, ર૦ર૧ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશન (Railway Station) નજીક ઓવલી જગ્યા ખાલી કરાવવા મુદ્દે સુરત મનપાએ સ્થાનિક કબજેદારો અને ભાડુઆતોને નોટિસ પાઠવી હતી....
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આણંદ : કપંડવજના નિરમાલી ગામમાં રહેતી પરણીતાનો સગો દિયર ત્રાસ આપતો હતો. ચૂંટણી દરમિયાન સરપંચના પદ માટે પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દિયર ભાગ ન લઈ શકતા પરણીતાએ પોતાની બહેનનું ફોર્મ ભરાવ્યું હતું. જેના કારણે દિયરે ધારીયું લઈને પરણીતા અને તેની પુત્રીને મારી નાખવાની કોશીશ કરતા અભયમને બોલાવામાં આવ્યા હતા. જ્યાં અભયમની ટીમ દ્વારા કાનુની પગલ ભરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કપંડવજના નિરમાલી ગામમાં રહેતી પરણીતાનો સગો દિયર તેમને તેમની પુત્રીને ત્રાસ આપતો હતો. દરમિયાન ચૂંટણી સમયે ગામવાળા લોકો દ્વારા પરણીતાને ભાગ લેવા જણાવામાં આવ્યું હતું ત્યારે પોતાની જગ્યાએ પરણીતાને પોતાના દિયરને ઉભા રહેવા જણાવ્યું હતું. પરંતુ પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દિયર ચુટણીમાં ભાગ ન લઈ શકતા તેણીએ પોતાની બહેનને ઉભા રહેવા ફોર્મ ભરાવ્યું હતું. જેના કરાણે ગુસ્સે ભરાયેલા દિયરે ધારીયું લઈને પરણીતા અને તેની દિકરીને મારવાની કોશીશ કરી હતી અને અપશબ્દ બોલ્યા હતા. આથી પરણીતાએ અભયમને બોલાવ્યા હતા. આ ઘટનાની જાણ થતા અભયમના રીટા ભગત તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા. અભયમ દ્વારા દિયરને પોલીસ સ્ટેશન મોકલીના કાનુની કાર્યવાહી કરી પરણીતાની અરજ કપંડવજના રુરલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.