સુરત: (Surat) હાલમાં ગાર્નેટ કોઇનના મૂળ ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદ (Police Complaint) પાછી ખેંચી લેવામાં આવી છે. આ મામલે નવી ફરિયાદ દાખલ...
સુરત: (Surat) ગોડાદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Election) બાદ બે પક્ષ વચ્ચે શુભેચ્છા મુલાકાતને લઇને મારામારી (Combat) થઇ હતી. આ મારામારીમાં જીતેલા પક્ષના...
આણંદ : આણંદ જિલ્લાની 183 ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીની મતગણતરી મંગળવાર વ્હેલી સવારે શરૂ કરવામાં આવી હતી. જોકે, બેલેટ પેપરની ગણતરી પૂર્ણ...
આણંદ : ખંભાતમાં રહેતા દંપતી વચ્ચે ઘરકંકાસના કારણે છુટાછેડા થયાં હતાં. આ છુટાછેડા બાદ પતિએ પત્નીના નામની વીમા પોલીસી સરન્ડર કરી તેની...
આણંદ : આણંદ જિલ્લાને પ્લાસ્ટીક મુક્ત બનાવા માટે શહેરની શાકભાજી માર્કેટમાં કલેકટર મનોજ દક્ષિણી અને નિવેદિતા ફાઉન્ડેશનના અધ્યક્ષા નીપાબેન પટેલ દ્વારા માર્કેટના...
આણંદ : રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર ફુટ્યા બાદ પરીક્ષા રદ્દ થતાં ઘેરા પડઘા પડ્યાં છે. આ અગાઉ પણ...
સુરતઃ સુરતમાં ખૂબ મોટા ઉપાડે મેટ્રો રેલનું કામ શરૂ થયું છે. ડ્રીમ પ્રોજેક્ટ માટે જોરશોરથી કામ ચાલી રહ્યું છે. શહેરમાં ઠેરઠેર રસ્તા...
વડોદરા : વડોદરામાં અટલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જોકે સ્વચ્છતાના નામે ફરી એકવાર વડોદરાના મેયર અને પાલિકાના...
સુરત: સહકારી બેન્કો માટે આંચકારૂપ સમાચાર આવ્યા છે. વર્ષો સુધી સત્તા પર ચીપકી રહેતાં હોદ્દેદારો, ડિરેક્ટરોની સત્તા પર અંકુશ મુકવામાં આવ્યો છે....
વડોદરા: વડોદરા સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ ફરી લોલમલોલ જોવા મળી હતી વડોદરા સીટી બસ જેનું સંચાલન વિનાયક લોજીસ્ટીક દ્વારા કરવામાં આવે છે તેમાં...
વડોદરા: વડોદરા શહેરમાં ચકચારી જગાવનાર વેક્સિન ગ્રાઉન્ડ રેપ કેસ અને કમાટીબાગમાં વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મની ઘટના બાદ વડોદરા મહાનગર પાલિકાએ યુવતીઓની સુરક્ષા...
આ શહેરના દવાખાનાના કમ્પાઉન્ડર તરીકે સેવા આપતા એક બહેનની મુખેથી જે વાત મને જાણવા મળી ત્યારે હું દંગ રહી ગયો. એ ગરીબ...
મનુસ્મૃતિમાં શ્લોક છે; યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા; જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો વાસ હોય છે. પરંતુ ભારતમાં વાસ્તવિકતા...
દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ રોજ વધતા જાય છે. સાથે જ રાજ્યમાં પણ છેલ્લા દસ દિવસમાં કોરોનાનાં નવા ૬૬૨ કેસ...
લુધિયાણા : (Punjab) પંજાબની લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ( Ludhiana District Court) થયેલા વિસ્ફોટમાં (Blast) એક મહિલા સહિત બે લોકોના મોત થયા હોવાના...
ફરી એક સરકારી પરીક્ષાનું પેપર લીક થયું! જો કે ગુજરાત માટે આ કાંઇ નવી વાત નથી. છેલ્લાં પાંચ વર્ષમાં અનેક સરકારી પરીક્ષાનાં...
રણવીરસીંઘની કસોટી કરે તેવી ફિલ્મ રજૂ થઇ રહી છે. કસોટી એટલા માટે કે ‘સૂર્યવંશી’ જબરદસ્ત સફળ રહી છે અને રણવીરે જે ફિલ્મ...
સુરત: (Surat) બમરોલી ખાતે મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં (Mahalakshmi Industrial Estate) ખેતી (Farming) સબસીડીવાળું (Subsidy) નીમ કોટેડ રાસાયણિક ખાતરનો (chemical fertilizer) ઔદ્યોગિક હેતુ...
અભિનયની તાલીમ લઇને આવો તો જ ફિલ્મોમાં ચાન્સ મળે એવું નથી. અભિનેત્રીઓ હોય તેનું તો સૌંદર્ય જ પ્રથમ જોવામાં આવે છે. રાષ્ટ્રીય...
એક આલિયા ભટ્ટ, બીજી દિપીકા પાદુકોણ સિવાય અત્યારે બધી જ અભિનેત્રીઓ અંદરથી અસલામત છે. પોતાની જે ફિલ્મ રજૂ ન થઇ હોય તેને...
તુમ તો દિલ કે તાર છેડકર, હો ગયે બેખબરચાંદકે તલે જલેંગે હમ, એ સનમ રાત ભર, તુમ તો દિલકે તાર છેડકરતુમકો નીંદ...
રાજ-દિલીપ-દેવની ત્રિપુટી ગ્રેટ ગણાયેલી છે. એ ત્રણેની ફિલ્મો, સ્ટાઇલનું અલગ પૃથ્થકરણ થઇ શકે પણ એક વાત તરત યાદ કરી શકો કે રાજકપૂરની...
સુરત : (Surat) મહિધરપુરામાં (Mahidharpura) રહેતા રત્નકલાકારના (Diamond Worker) ઘરમાંથી (Home) ધોળે દિવસે રૂા. 9.46 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી (Jewelry theft) થતા...
રાજેશ ખન્નાને યાદ કરનારા લોકો મુખ્યત્વે બે રીતે યાદ કરે છે. એક તો છે તેમની ફિલ્મો ને બીજું છે તેમનું સુપરસ્ટાર તરીકેનું...
ગુજરાતી ફિલ્મોમાં ઘણું બદલાઇ રહ્યું છે. નિર્માતા નવા, દિગ્દર્શક નવા, લેખક નવા, સંગીતકાર નવા, પ્રેક્ષકો પણ નવા અને અભિનેતા – અભિનેત્રી પણ...
સુરત: સુરત જિલ્લા કોર્ટની (Surat District Court) બહાર અપહરણના (Kidnapping) ગુનામાં (Crime) જેલવાસ (Imprisonment) ભોગવતા આરોપીને (Accused) તેના સંબંધીઓ નાસ્તો આપી રહ્યા...
પંકજ કપૂર હવે ઓછી ફિલ્મોમાં કામ કરે છે. આપણી હિન્દી ફિલ્મો ચરિત્ર અભિનેતા માટે સતત પાત્રો શોધી શકતી નથી. નીતા ગુપ્તાને એક...
સુરત: પેપરલીક કૌભાંડ (Paperleak Scam) મામલે આજે સુરતમાં (Surat) ધમાલ મચી હતી. આજે ગુરુવારે સવારે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના...
સુશ્મિતા સેન, પદ્મિની કોલ્હાપુરે, રવિના ટંડન સહિત અનેક ફિલ્મ અભિનેત્રી હવે વેબસિરીઝનો ભાગ બની છે. બસ એ જ રીતે આર. માધવન, સૈફી...
ચંદ્રચુરસીંઘ જયારે ગુલઝારની ‘માચીસ’ ફિલ્મમાં આવ્યો ત્યારે ઘણાનો મત હતો કે તે તેના નામને કારણે નહીં ચાલશે. જોકે આમ તો એવું હોતુ...
ઇન્ડિગોની આજે પણ 300 જેટલી ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ પર મુસાફરો અટવાયા
છાણી બાજવાને જોડતા રોડના વિકટ પ્રશ્ને લોકો વિફર્યા,ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ
સિવિલ એવિએશન ક્ષેત્રને ખુલ્લું નહીં મુકાય ત્યાં સુધી સરકારે ઈન્ડિગો જેવી કંપની પાસે ઝુંકવું જ પડશે
શું આપણે મૂર્ખ છીએ?
શિયાળામાં આરોગ્ય માટે શું સાવચેતી રાખવી?
રેલવેનો ઉપહાર
ધરમજીના ઇમાન ધરમ
માણસ માત્ર ભૂલને પાત્ર
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
ઇન્ડિગોએ મુસાફરોને ₹610 કરોડ પરત કર્યા: CEO એ કહ્યું- પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
સુરત: (Surat) હાલમાં ગાર્નેટ કોઇનના મૂળ ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદ (Police Complaint) પાછી ખેંચી લેવામાં આવી છે. આ મામલે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં આ મામલે પિટિશન દાખલ કરવામાં આવી છે. નવી ફરિયાદ પ્રકાશ સોરડિયા દ્વારા નોંધાવવામાં આવી છે. પ્રકાશ સોરડિયા દ્વારા આક્ષેપ કરાયા છે કે સીઆઇડી ક્રાઇમના (CID Crime) અધિકારીઓ પડદા પાછળ આરોપીઓને બચાવી રહ્યા છે.
દરમિયાન આ એક કેસમાં જ નહીં, પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં અંદાજ પ્રમાણે પંદર હજાર કરોડની ગોલમાલ કાગળ પર થઇ છે. તેમાં પાંચ હજાર કરોડની ગોલમાલ તો માત્ર ગાર્નેટ કોઇનમાં જ કરવામાં આવી છે. તેના મુખ્ય આરોપી ભાવિક કોરાટને આફ્રિકા જે સિફ્તાઇથી ભાગી ગયો છે. ઉપરાંત તેના પરિવારજનોની સીધી સંડોવણી હોવા છતાં આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દરમિયાન આવા અન્ય પાંચ કોઇનમાં મોટી ગરબડ કરવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં કોઇ તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી નથી. હવે સીઆઇડી ક્રાઇમનાં ચાર વર્ષથી કાર્યરત અધિકારીઓની આ મામલે સઘન પૂછપરછ કરવામાં આવે અથવા આ તપાસ સીબીઆઇને સોંપવામાં આવે તો આ કૌભાંડ સંભવત: હજારો કરોડોને આંબે તેમ છે.
સારોલીની રાધા રમણ ટેક્સટાઇલમાં ધોળે દિવસે રૂા. 4 લાખની ચોરી
સુરત : પુણા સારોલી રોડ ઉપર ઓવલી રાધા રમણ ટેક્સટાઇલ માર્કેટમાં ધોળે દિવસે દુકાનમાંથી રૂા. 4 લાખ રોકડની ચોરી થઇ હતી. વેપારીની દુકાનમાં બે યુવકો આવ્યા હોય તેઓની સામે શંકા રાખી ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રમેશચંદ્ર ઘનશ્યામલાલ બજાજ (રહે.વીઆઇપી રોડ, શ્રૃંગાર રેસિડેન્સી, વેસુ) પુણા સારોલી રોડ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની પાસે રાધારમણ ટેક્સટાઇલ માર્કેટમાં ગણપતિ ટેક્સટાઇલના નામે કાપડનો વેપાર કરે છે. તેમણે તેમના એક વેપારીને રૂા. 4 લાખ ચૂકવવાના હતાં. આ માટે તેઓ ઘરેથી 2 લાખ લાવ્યા હતાં અને દલાલ પ્રમોદ પરીહારની પાસેથી 2 લાખ લાવ્યાં હતાં. આ ચાર લાખ રૂપિયા તેઓએ પોતાના ઓફિસના ડ્રોઅરમાં મુક્યા હતા. આજે સવારે તેઓ દુકાને આવ્યા હતા. ત્યારે બપોરના સમયે અન્ય વેપારી 4 લાખ લેવા માટે આવ્યા હતા. રમેશચંદ્રએ તેમના એકાઉન્ટન્ટ રામસ્વરૂપને ડ્રોઅરમાંથી 4 લાખ આપવા માટે કહ્યું હતું. પરંતુ ડ્રોઅરમાં રૂપિયા મળી આવ્યા ન હતા. ઓફિસમાં આમથી તેમ તપાસ કરતા રૂપિયા નહીં મળતા તે ચોરાયા હોવાની શંકા ગઇહતી. આ દરમિયાન એકાઉન્ટન્ટ રામસ્વરૂપે કહ્યું કે, વહેલી સવારે દુકાન શરૂ કરી ત્યારે દુકાનમાં હસમુખ ગોહિલ અને કમલેશ ગોહિલ નામના બે વ્યક્તિઓ આવ્યા હતા. આ બંનેએ રૂપિયા ચોરી કરી હોવાની શંકા છે. પોલીસે આ બંનેની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.