ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) જેમને શિક્ષણ (Education) નહીં ગમતું હોય તેઓ ગુજરાત છોડીને જઈ શકે છે, તેવા રાજ્યના સિનિયર કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ...
ગાંધીનગર: પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન (Land) બંનેનાં સ્વાસ્થ્ય (Health) માટે તેમજ ગાયોના (Cow) સંવર્ધન માટે લાભદાયી છે. પીએમ (PM) નરેન્દ્ર મોદીની...
ઇસ્લામાબાદ: શાહબાઝ શરીફ આજે પાકિસ્તાનના (Pakistan) ૨૩મા વડાપ્રધાન (PM) તરીકે પદારૂઢ થયા હતા, જે સાથે દેશમાં સપ્તાહોથી ચાલી રહેલ રાજકીય અચોક્કસતાનો અંત...
ગાંધીનગર: ગાંધીનગરમાં પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીના નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra...
વલસાડ : વલસાડના (Valsad) પારનેરા ગામના પટેલ પરિવારના ઘરમાં (Home) ઉમરો પૂંજવાની વિધિ હતી. જેમાં મહેમાનોને (Guest) ખુશ કરવા યુવાન દમણથી 24...
બારડોલી: રામનવમી (Ramnavmi) નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં (Shobhayatra) કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા મસ્જિદ આગળ બીભત્સ ચેનચાળાં અને ગાળો બોલી ખુલ્લી તલવારો અને...
મુંબઈ: મુંબઈ પોલીસે (Police) માનખુર્દ વિસ્તારમાં કાર અને ઓટો-રિક્ષા (Car-Auto) સહિત 20થી 25 વાહનોમાં (Vehhical) તોડફોડ કરવા બદલ 40થી વધુ અજાણ્યા લોકો...
ગાઝીયાબાદ: ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગાઝીયાબાદથી (Ghaziabad) આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાઝીયાબાદ જીલ્લાના ઇન્દિરાપુરમ વિસ્તારમાં ઝૂપડપટ્ટીમાં બપોરે ભીષણ આગ...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લા ખેડૂતોને (Farmer) વલસાડમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Project) વળતર ઓછું મળતાં ખેડૂત સમાજ દ્વારા સોમવારે (Monday) જિલ્લા કલેક્ટરને...
શાહજહાંપુર: ઉત્તરપ્રદેશના (Uttar pradesh) શાહજહાંપુરમાંથી ચોરીની (Robbery) એક અનોખી ઘટના સામે આવી છે. બજારોમાં 250 થી 300 રૂપિયે કિલો વેચાતા લીંબુની (Lemon)...
સુરત: (Surat) સુરતના સેન્ટ્રલ જીએસટીના (CGST) અધિકારીઓ સામે અવારનવાર ભ્રષ્ટ્રાચારની (Corruption) ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે આજે એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) સેન્ટ્રલ...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) અદ્યતન ટક્નોલોજીના નમુનાઓ જોવા મળતા રહે છે. તેેની મદદથી મોટાભાગની તબીબી સારવારો સરળ બની જાય છે. ઓપન હાર્ટ સર્જરી...
સુરત: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની (UkraineRussiaWar) અસર રહી રહીને હવે સુરત-મુંબઈના હીરા ઉદ્યોગ (Diamond Industry) પર દેખાઈ રહી છે. તાજેતરમાં અમેરિકા...
વડોદરા :વડોદરા (Vadodara) શહેરના સમા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં ચાલતા દારૂના (Alcohol) અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો (Raid) પાડ્યો હતો, પરંતુ દરોડો...
પ્રવીણ તાંબેનું નામ આજે ક્રિકેટરસિયાઓમાં જાણીતું છે, પણ પ્રવીણ ચાળીસ વટાવી ગયેલાં ત્યાં સુધી ક્રિકેટની દુનિયામાં તે ગુમનામ ચહેરો હતો. સામાન્ય રીતે...
અખબારો એક અર્થમાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિના દસ્તાવેજીકરણનું કામ કરે છે. ‘ગુજરાતમિત્ર’માં ‘અક્ષરની આરાધના’ અને ‘કર્ટનકોલ’ને તમે સાહિત્ય અને નાટ્યક્ષેત્રની પ્રવૃત્તિના મર્યાદિત...
બનાસકાંઠા: બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ(Nadabet) સ્થિત ભારત-પાકિસ્તાન(India-Pakistan) આંતરરાષ્ટ્રીય (International) સીમા(Boundary) ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ...
ભરૂચ : ભરૂચ જિલ્લામાં નવા આવેલા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા પર લાલ આંખ કરી છે. તેમની...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના વાઘેચા ગામે તાપી નદીમાં (Tapi River) પાણીમાં ચાલીને જતા યુવકનો પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરક થઈ ગયો...
શાંઘાઈ: ચીન(Chine)માં કોરોના(Corona)ને લઈને પરિસ્થિતિ વણસી રહી છે. કોરોનાનાં નવા વેરિયન્ટે તબાહી મચાવી છે. કોરોનાની મહામારીમાં સૌથી ખરાબ સમયથી હાલ ચીન પસાર...
સુરત: (Surat) નાના વરાછા ખાતે રહેતી 17 વર્ષીય કીશોરીને તેના ઘરે જમવા માટે આવતા હમવતની યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેની સાથે...
પ્રલયનો દિવસ, કયામતનો દિવસ, ડૂમ્સ ડે, જજમેન્ટ ડે કે પછી આખેરાતનો દિવસ – આ બધાનો અર્થ આમ તો એક જ થાય છે....
ગાંધીનગર:રવિવારે હિંમતનગરમાં રામનવમીના તહેવાર નિમિત્તે નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કારણે હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા...
ભરૂચ : (Surat) સુરત જેલમાં (Jail) બંધ નારાયણ સાંઈની (Narayan Sai) મુશ્કેલીમાં વધારો થયો છે. જામીન (Bail) મેળવવા માટે નારાયણ સાંઈએ માતાની...
ગુજરાતની હાલની રાજય સરકારે આગામી સત્રથી શાળાઓમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવાનો ફતવો બહાર પાડયો છે. સરકાર એવું જણાવે છે કે ભગવદ્ ગીતાના...
આમ આદમી પાર્ટીની પંજાબમાં સરકાર બન્યાને તરત જ ભૂતપૂર્વ ધારાસભ્યોને એક કાર્યકાળ માટે રૂ. 75000/-નું પેન્શન અને ત્યાર બાદના કાર્યકાળ માટે 66...
સુરત : લોક રક્ષક દળની રવિવારે લેવાયેલી પરીક્ષામાં શહેરના અલગ-અલગ કેન્દ્રો ઉપર કુલ 68,216 પરીક્ષાર્થી હાજર રહ્યા હતા જ્યારે 1562 ગેરહાજર નોંધાયા...
એક શાયરે કહ્યું છે કે ‘‘સર પર ચાંદી બાલ હુએ, અબ સોના હી સોના હૈ’’ ઘડપણમાં માથા પરના વાળ ચાંદી જેવા સફેદ...
સુરત (Surat) : મનપાના ભાજપ શાસકોની અનિર્ણાયકતાના કારણે ઘોંચમાં પડેલા કતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલોપમેન્ટ (Tenement Redevelopment) પ્રોજેકટમાં કોર્ટના (Court) આદેશ બાદ મનપાના...
જે દેશના નેતાઓ પ્રજાલક્ષી કામ ઓછા અને નાટકો વધારે ભજવે છે તે પાકિસ્તાનમાં છેલ્લા એક મહિનાથી ચાલતા નાટકનો ગઇ કાલે અંત આવ્યો...
વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) જેમને શિક્ષણ (Education) નહીં ગમતું હોય તેઓ ગુજરાત છોડીને જઈ શકે છે, તેવા રાજ્યના સિનિયર કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદને ખાસ્સો વિવાદ જગાવ્યો છે. વાઘાણીના નિવેદન બાદ હવે દિલ્હીના (Delhi) શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સિસોદિયાએ ભાવનગરમાં (Bhavnagar) સરકારી શાળાઓની (Government School) મુલાકાત લીધી હતી.
ભાવનગરની મુલાકાત બાદ સિસોદિયાએ કહ્યું હતું કે 27 વર્ષના શાસન બાદ ભાજપની સરકાર સરકારી શાળાઓ ચલાવવા માંગતી નથી. તેવું મને લાગી રહ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ ગુજરાત છોડીને જતા રહો તેવી વાત કરી છે, જો કે ગુજરાતમાં શિક્ષણ નામે મજાક ચાલી રહી છે.
સિસોદિયાએ વધુમાં કહ્યું હતું કે આજે મે ભાવનગરની બે સરકારી શાળાઓની મુલાકાત લીધી છે. બે શાળાની મુલાકાત બાદ મને દુ:ખ થયું છે. અહીં બાળકો માટે બેસવા બેંચ નથી, બેંચ તો દુરની વાત છે ફર્શ પણ નથી. બાળકી માટે સારા શૈચાલચ નથી, ટીચર પાંચ છ કલાક આવે છે તો બાળકો કંઇ રીતે ભણતા હશે. એક ખુણો શાળામાં એવો નથી જ્યાં કરોળિયાના જાળા ના હોય.
તેમણે કહ્યું હતું કે ગુજરાત ભાજપ સરકારે પ્રવાસી શિક્ષકની નવી પરંપરા શરૂ કરી છે. એક મહિનાના પ્રવાસી શિક્ષકને બીજા મહિને ક્યાં ફરજ હશે તેની ખબર નથી. દિલ્હીમાં પણ ગેસ્ટ ટીચર છે. જે કાયમી જેવા જ છે. અગાઉ સિસોદિયાએ ટવીટ્ટમાં કહ્યું હતું કે ગુજરાતના લોકોએ કયાંય જવાની જરૂરત નથી. ગુજરાતમાં આપની સરકાર લાવો તથા દિલ્હી જેવું શિક્ષણ ગુજરાતમાં મેળવો.