પારડી: લોભિયા હોય ત્યાં, ધુતારાઓ ભૂખે ન મરે જે કહેવત પારડીમાં (Pardi) બનેલ કિસ્સા પરથી સાચી બની છે. પારડી ફાઉન્ટન હોટલ (Fountain...
ભારતને શુક્રવારે બ્રહ્મોસ મિસાઈલ માટે પ્રથમ નિકાસ ઓર્ડર મળ્યો હતો, ફિલીપાઈન્સના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે 374 મિલિયન ડોલરનો કરાર...
સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) આર્થિક બોજો ઘટાડવા માટે દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં (Collage) ચાલતા 28 જેટલા પી.જી સેન્ટરને...
પલસાણા: કડોદરા (kadodara) નગરપાલિકાના કોંગ્રેસમાંથી (congress) ચુંટાયેલા એકમાત્ર સભ્ય ગતરોજ વાજતેગાજતે જોડાયા બાદ સાંજે સી.આર.પાટીલે (C.R.Patil) ભાજપમાં (BJP) લેવાની ના પાડતાં ના...
આજનો દિવસ એટલે ગાંધી નિર્વાણ દિવસ. આ દિવસે જ મોહનલાલ કરમચંદ ગાંઘી માંથી ગાંઘીજી મહાત્મા બનેલાં. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને...
હથોડા: ગત મોડી રાત્રે કીમ (Kim) નદીમાં (river) અસામાજિક તત્ત્વોએ કેમિકલયુક્ત (chemical) પાણી છોડી દેતાં કેમિકલ પ્રવાહી કીમ નદીના પાણીમાં ભળતાં ભારે...
બજેટમાં રાજમાર્ગ, બંદર વિગેરે જેવા આધારભૂત માળખામાં સરકારી રોકાણ વધારવાની દરેક શક્યતા છે. આ પણ યોગ્ય છે. પણ 2 પ્રકારના આધારભૂત માળખા...
1915માં એટલે કે પોતે દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાના થોડા જ મહિનામાં મોહનદાસ કે. ગાંધી દિલ્હીમાં હતા અને ત્યાં તેમણે સેંટ સ્ટીફન્સ કોલેજના...
નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવા જે કોવિડ પોઝિટીવ પરિણામો રજૂ કર્યા હતાં તેની વૈધતા અને સમય પર પ્રશ્નો ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે...
એશ બાર્ટીએ બીજા સેટમાં 5-1થી પાછળ થયા બાદ રમતમાં વાપસી કરતાં ડેનિએલ્લે કોલિન્સને 6-3, 7-6 (2)થી હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ જીતી હતી,...
અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સેમી-ફાઇનલમાં ટકરાવાની સંભાવના ખતમ થઈ ગઈ છે. શુક્રવારે રમાયેલી સુપર લીગની ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 119...
રાજ્યમાં કોરોનાની પકડ ઢીલી પડી રહી હોય તેમ નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ મૃત્યુઆંકમાં વધારો થયો છે. આજે ત્રીજી...
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી જોવા મળી રહી છે. તો બીજી બાજુ છેલ્લા ત્રણ મહિનામાં ખાતરના ભાવમાં ૪૦ થી ૧૦૦ ટકા સુધીનો...
સ્પેશિય કે તરીકે ઓળખાતા નિક કિરગીઓસ અને થાનનાસી કોક્કીનાકીસે શનિવારે ઓસ્ટ્રેલિયન ઓપનનું પુરુષ ડબલ્સ ટાઈટલ જીત્યું હતું, તેમણે પોતાના ઓસ્ટ્રેલયાના સાથી મેટ્ટ...
ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં 30 જાન્યુઆરી ને રવિવારે રાફેલ નડાલ અને ડૈનિલ મેદવેદેવ વચ્ચે ટક્કર થશે. રાફેલ નડાલ 21મો ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીતવાથી માત્ર...
એન્જિનિયરિંગ (Engineering)) અભ્યાસક્રમોની પ્રવેશ (Admission) લાયકાતના ધોરણો નવી શિક્ષણ નીતિ અનુરૂપ કરવામાં આવ્યા છે. ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ગ્રુપ ‘એ’,...
રાજય સરકાર દ્વારા હાલમાં ૧૨૦૦૦ જેટલી જુદા જુદા સંવર્ગની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે, તે સંપૂર્ણ રીતે પારદર્શી રહેવાની છે, નોકરી વાચ્છું...
સુરત: (Surat) ઐતિહાસિક ગોપીતળાવ (Gopi Talav) નજીક મદ્રેસાનું (Madressa) મકાન ગેરકાયદે હોવાની રજુઆત સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી હતી. આ મકાનનું ડિમોલીશન...
પટના: (Patna) પોતાની અનોખી શૈલીથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ આપનારા અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય એવા ખાન સર (Khan Sir) વિરુદ્ધ સોમવારના...
સુરત: (Surat) શહેરના ઘોડદોડ રોડ પર રહેતા અને શહેરના કોટ વિસ્તાર ભાગળ (Bhagal) પર વર્ષોથી પારેખ જ્વેલર્સ (Parekh Jewelers) શોપ ચલાવતા હીરેનભાઈ...
ધરમપુર: (Dharampur) ધરમપુરના લેડી વિલ્સન હીલ મ્યુઝિયમ ખાતે ગાર્ડનમાં સ્થપાયેલી સૂર્યવંશી રાજા મોહન દેવજીની (King Mohan Devji) પ્રતિમા પ્રત્યે લોકોની શ્રધ્ધા આજે...
પારડી: (Pardi) વલસાડ જિલ્લામાં (Valsad District) આ વર્ષે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડમાં અનાવિલ ખેડૂતની (Farmer) વાડીમાં શિયાળામાં આંબાના ઝાડ (Mango Trees) ઉપર...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લા ભાજપ (BJP) દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની (C R Patil) અધ્યક્ષતામાં આયોજિત માઇક્રો ડોનેશન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી...
દુનિયાભરના 500 અમીરો માટે નવું વર્ષ ઝટકાવાળું રહ્યું છે. જાન્યુઆરીના 28 દિવસોમાં આ અમીરોની સંપત્તિમાં રૂ. 47.62 લાખ કરોડ ઘટીને 582 લાખ...
સુરત: (Surat) સાઉથની પુષ્પા ફિલ્મનું (Pushpa Film) જાણે લોકોને ઘેલુ લાગ્યું છે. લઘર વઘર છતાંય સ્ટાયલિશ અદાકાર એવા અલ્લુ અર્જુનના મજેદાર ડાયલોગ...
નવી દિલ્હી: (New Delhi) આગામી મહિના એટલે કે ફેબ્રુઆરીના (February) પ્રથમ દિવસે ઘણા ફેરફાર થવાના છે. એક ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ (Budget...
ધંધુકા: ધંધુકામાં (Dhandhuka) કિશન ભરવાડ (Kishan Bharwad) હત્યા કેસમાં (Murder case) પાકિસ્તાન (Pakistan) કનેક્શન સામે આવ્યું છે. આ માત્ર એક હત્યા જ...
સુરત: (Surat) પાંડેસરામાં ડમી ગ્રાહકોને (Dummy Customer) પ્રિએક્ટિવ સીમકાર્ડ વેચાણ કરતા એજન્ટને એસઓજીએ 11 ડમી પ્રિએક્ટિવ સીમકાર્ડ સાથે ઝડપી પાડ્યો હતો. સીમકાર્ડ...
નવી દિલ્હી: જાન્યુઆરીનું (January) છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં ભારે ઠંડી પડી રહી છે. પાછલાં એક દાયકામાં...
પલસાણા: વરેલીના (Vareli) પરપ્રાંતી વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી 40 વર્ષીય વિધવા (Widow) મહિલા ઘરમાં એકલી હતી. ત્યારે અજાણ્યા ઇસમે મહિલાને પેટના...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
પારડી: લોભિયા હોય ત્યાં, ધુતારાઓ ભૂખે ન મરે જે કહેવત પારડીમાં (Pardi) બનેલ કિસ્સા પરથી સાચી બની છે. પારડી ફાઉન્ટન હોટલ (Fountain Hotel) સામે સર્વિસ રસ્તા (Service Road) પર જામનગર (Jamnagar) ના બે ભાગીદાર વેપારી મિત્રને એકના ટ્રિપલ કરવાની લાલચમાં રૂ.7 લાખ ગુમાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે અંગેની ફરિયાદ પારડી પોલીસ (Police) મથકે નોંધાઈ છે.
10 દિવસ અગાઉ ધ્રાંગધ્રામાં સ્કોર્પિયોમાં આવેલા ઠગબાજોએ બાલ્ટીમાં બીસ્લેરી બાટલીમાંથી પાણી અને કેમિકલ નાખી કોરા કાગળમાંથી રૂ. 500 અને 100ની ચલણી નોટ બનાવી પ્રેક્ટિકલ બતાવી વિશ્વાસ ઉભો કર્યો હતો. એડવાન્સ ફી રૂપે 50 હજાર પડાવ્યા હતા. જેની લાલચ આપી વેપારી મિત્ર પ્રવીણ નારણ સોનાગરા અને જીલાભાઇ ઉર્ફે ભગત વશરમ ભરવાડને જામનગર થી અલ્ટો કાર જી.જે.13 સી.સી. 3919 લઈને ગતરોજ વલસાડ જિલ્લાના અતુલ ખાતે હાઈ વે પર બોલાવ્યા હતા. બાદમાં પારડી ફાઉન્ટન હોટલ સામે સર્વિસ રોડ પર મળસ્કે 4 વાગ્યે બોલાવ્યા હતા. જ્યાં સ્ક્રોપીયો કાર નં. જી.જે. 36 આર. 4746 લઈને બે ભેજાબાજ યુસુફ અને રફીક આવ્યા હતા. ફરિયાદી ને 7 લાખ રૂપિયા લાવ્યા કે તે પુછતા વેપારી મિત્રો એ રૂપિયા ભરેલ બેગ બતાવીને આપી દીધી હતી. પૈસા બનાવું ત્યાં સુધી હોટલમાં પાર્ક કરેલ કાર લઈને આવવા જણાવ્યું હતું. એક મિત્ર કાર લેવા જતા બાઈક પર ત્રણ અજાણ્યા ઈસમો આવીને ફરિયાદી પ્રવીણભાઈને મારવા લાગ્યા હતા. જેથી ગભરાઈને ફાઉન્ટન હોટલના બાથરૂમમાં સંતાઈ ગયો હતો. ત્યારબાદ પ્રવીણભાઈ ન આવતા અન્ય મિત્ર ત્યાં જોવા ગયો હતો. પરત ફરીને જોતા સ્ક્રોપીઓમાં આવેલા ભેજાબાજો કાર લઈને ભાગી છૂટ્યા હતા. ત્યારે બંને મિત્રને તેઓ ફસાયા હોવાનું જણાયું હતું. એક ના ત્રણ ગણા બનાવવા જતા તેઓએ રૂ. 7 લાખ ગુમાવ્યા હતા. આખરે પારડી પોલીસ મથકે મોરબીના મુખ્ય ભેજાબાજ યુસુફ ઉર્ફે મહેશ કાદર અને રફીક તેમજ ત્રણ અજાણ્યા સહીત 5 ઈસમો વિરુદ્ધ પારડી પોલીસ મથકે પ્રવીણભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ થયો છે. જેની આગળની તપાસ પીએસઆઇ કે.એમ.બેરિયા એ હાથ ધરી છે.