સુરત: (Surat) વરાછા (Varacha) હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની (Rajdhani Traveles) લક્ઝરી બસમાં (Bus Fire) ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં એક યુવતીનું...
સુરત : (Surat) આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો (International Cricket Match) રમાડવાની લાલચ આપીને હિમાચલની (Himachal) મહિલા ક્રિકેટરે (Women Cricketer) સંખ્યાબંધ યુવાનો પાસેથી લાખો...
સુરત: (Surat) અમરોલી ખાતે રહેતા યુવકે લોકડાઉનમાં (Lockdown) બિલ્ડિંગમાં રહેતી કિશોરીને પ્રેમજાળમાં (Lov Affair) ફસાવી લગ્નની (Merriage) લાલચ આપી બિહાર ભગાવી ગયો...
દુનિયામાં ભગવાને અલગ અલગ પ્રકારના મનુષ્ય બનાવ્યા છે. અને તે મનુષ્યના શોખ પણ અલગ-અલગ હોય છે જેમ કે કોઇને ખાવાનો શોખ કોઇને...
હેપ્પી ગો લકી સુરતીલાલાઓ ખાવા-પીવા અને હરવા-ફરવાના શોખિન તો છે જ, પરંતુ થોડા સમયથી સુરતીઓ સ્પોર્ટસ તરફ પણ રૂચિ ધરાવતા દેખાઈ રહ્યા...
ટી.વી. માધ્યમ સોની ચેનલ દ્વારા દર શનિ-રવિ રાત્રે પ્રસારિત થતો ‘ઇન્ડિયા ગોટ ટેલેન્ટ’ એક અદ્દભૂત રોમાંચક, દિલધડક, સાહસ અને આત્મવિશ્વાસથી ભરચક કાર્યક્રમ...
લગ્ન પહેલાનો ભાવ વર્તન, લગ્ન પછીના દાયકામાં કેટલાક કિસ્સાઓમાં યુ ટર્ન લે. દરમિયાન એક યા બે બાળકો પણ દંપત્તીને હોય. જીદે, અહમમાં...
કેટલીક વ્યક્તિ જન્મથી શારીરિક કે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત હોય છે. વળી કોઈક એવી ઘટના બને કે જેને કારણે વ્યક્તિ શારીરિક અને માનસિક...
આજકાલ ઓનલાઇન શિક્ષણ પ્રથા જોતાં શિક્ષણનુ માળખું કથળતું જતું હોય એમ લાગી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણમાં અનેક પડકારો નજરે પડે છે. આ...
યુનોની સલામતી સમિતિના કાયમી સભ્યો એવા અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીને તાજેતરમાં સંયુકત નિવેદન બહાર પાડીને કહ્યું છે કે પરમાણુ યુધ્ધ...
માંડવી : માંડવી (Mandvi) તાલુકાના એક ગામે સગીરાને લલચાવી ફોસલાવી વારંવાર બળજબરીપૂર્વક (Forcibly) શરીર સંબંધ બાંધી ગર્ભવતી (Pregnant) બનાવનારા સામે સગીરાની માતાએ...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા સુન્દરમ્ જ્વેલર્સની (Jewelers) દુકાનમાં બંદૂકની (Pistol) અણીએ લૂંટના (Robbery ) બનાવની નિષ્ફળ ઘટના સામે આવી...
સ્વામી રામદાસ દરેક પરિસ્થિતિમાં હસતા જ રહેતા.જાણે સુખ કે દુઃખ…આનંદ કે શોક તેનો તેમને સ્પર્શ જ ન થતો.એક વિદેશી મુલાકાતી તેમને મળવા...
ભારતની સડકો પર એકલા હોવાનું સ્ત્રીઓ માટે સલામત છે અને તેમને તેમની સલામતી માટે સતત જોખમ અને ડર લાગે છે! જવાબ જાણવા...
મહાનુભાવોનાં પૂતળાં ઊભાં કરવાથી એમને સન્માન અપાતું હોય એમ આપણને લાગતું હોય છે. જાહેર સ્થળોએ મૂકાયેલાં પૂતળાંઓ પૈકીના મહાનુભાવોના કામની ઓળખ જવા...
બારડોલી: બારડોલીની (Bardoli) અસ્તાન રેલવે ફાટક (railway crossing) પર ઓવરબ્રિજની (Overbridge) મંજૂરી મળ્યાને બે વર્ષ તેમજ ખાતમુહૂર્ત થયાને 6 મહિના બાદ પણ...
છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં ડિજિટલ કરન્સીનું ચલણ વધ્યું છે. તેમાં પણ ક્રિપ્ટો કરન્સીએ માઝા મુકી છે. દિવસેને દિવસે ક્રિપ્ટો કરન્સીના ભાવો વધી...
ભાજપના નેતા અને ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં ભાજપના સંસદસભ્ય પરવેશ વર્માના ઘરે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૨૦૦ જાટ નેતાઓની બેઠક કરી....
સુરત: અડાજણ (Adajan) ખાતે ઘોર કળયુગની ઘટના પ્રકાશમાં આવી છે ને અડાજણ પોલીસ સ્ટેશનના (Police station) ચોપડે નોંધાઈ છે. ઉત્તરાયણના દિવસે યુવક...
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના મોટા તળાવમાંથી રહસ્યમય સંજોગોમાં યુવક અને યુવતીના મૃતદેહ (Deadbody) મળી આવ્યા હતા. આ બંને વચ્ચે પાંગરેલો પ્રેમસંબંધ...
સુરત: સુરતમાં બીઆરટીએસ (Surat BRTS) તેમજ સિટી બસ માટે નવા બસ ડેપો બનાવવાની સાથે મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવા માટે પણ આયોજનો કરવામાં...
ગાંધીનગર:૭૩માં પ્રજાસત્તાક પર્વના (Republicday) સુપ્રભાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં (Celebration) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કોવિડ પ્રોટોકોલ સાથે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પ્રભાસ પાટણના...
પારડી : પારડીના (Pardi) લાડ સ્ટ્રીટમાં તસ્કરોએ એક સપ્તાહમાં જ બે વાર ચોરીના (Theft) પ્રયાસ કરતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે....
સુરત: (Surat) હજીરા પટ્ટી પર આવેલા મોરા ગામની શિવશક્તિ નગર સોસાયટીમાં ઇબાદત ખાનું (Worship Place) બનાવી દઇ તેનું રજિસ્ટ્રેશન વકફ બોર્ડમાં કરાવી...
ઝોન કેપિટલ કામો(કરોડ) હેડ ક્વાર્ટસ 2744 રાંદેર 37 સેન્ટ્રલ 24 કતારગામ 68 વરાછા-એ 54 વરાછા-બી 55 ઉધના ઝોન-એ 41 ઉધના ઝોન-બી 29...
સુરત: (Surat) શહેરમાં વારંવાર સ્પાની (Spa) આડમાં ચાલતા કૂટણખાનાઓ (Brothel) પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વધુ એક સ્પામાં ગેરકાયદે...
ગાંધીનગર: તાજેતરમાં સુરતમાં (Surat) સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) ખાડીમાં ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાંચ કામદોરોના મોત (Dead) નીપજ્યા હતા. આ સમગ્ર...
ગાંધીનગર: ૭૩મા પ્રજાસત્તાક પર્વની (Republic day) ઉજવણી (Celebration)પ્રસંગે માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ...
સુરત: (Surat) ચીખલી ખાતે રહેતી સગીરાને પરિવારે તેની મરજી વિરુધ લગ્ન (Marriage) માટે દબાણ કરતા તે સુરત ભાગી આવી હતી. જ્યાં તેના...
દિલ્હી સરકારે (Delhi Government) વાહન પોલ્યુશન (Pollution) ઘટાડવા માટે ચાલુ કરેલા ટ્રાફિક સિગ્નલના ‘રેડ લાઇટ ઓન ગાડી ઓફ’ અભિયાન અંતર્ગત છેલ્લાં બે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં

સુરત: (Surat) વરાછા (Varacha) હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની (Rajdhani Traveles) લક્ઝરી બસમાં (Bus Fire) ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં એક યુવતીનું સળગી જતાં મોત (Young Girl Death) થયું હતું. જ્યારે અન્યો ઘવાયા હતા. આ ઘટનામાં કાપોદ્રા પોલીસે ડ્રાઇવર (Driver), કંડકટર (Conductor) સહિત 5 આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. જેની સામે ગુનો નોંધાયો તેમાં રાજધાની ટ્રાવેલ્સના મહેતાજી, બસના ડ્રાઇવર, કંડકટર અને હીરા ચમકાવવા માટેનું એસિડ મોકલનાર અને મંગાવનારનો સમાવેશ થાય છે.
આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં કતારગામ નંદુ ડોશીની વાડીમાંથી બસના સોફા નીચે હીરા સાફ કરવા માટે વપરાતા EMPLURA Hydrochloric એસિડની 4 બોટલ, Perchlorc એસિડની 8 બોટલ મુકતા એને લીધે બસમાં બ્લાસ્ટ થયો હતો.આ ઘટનામાં વિશાલ નારણભાઇ નવલાની (ઉ.વર્ષ -23 રહે -182 લાઇન નંબર 07 રસાલા કેમ્પસ ભાવનગર) બસમાંથી કુદી જતા મોઢાના ભાગે ઇજા થઈ હતી. જ્યારે તેમના પત્ની તાનીયા વિશાલભાઇ નવલાની (ઉ.વર્ષ 21)નું દાઝી જવાથી મોત થયું હતું. રાજધાની ટ્રાવેલ્સની ઓફિસના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા જેમાં એક મજુર ઝવેરભાઇ રાજાભાઇ બાંભણીયા તથા કન્ડકટર નાનજીભાઇ અરજણભાઇ કારેલીયા, બસના ડ્રાઇવર ઇરષાદભાઇ નુરાભાઇ મેહતાર પાર્સલો બસની ડીકી તથા બસની અંદર સોફા નીચે એસિડના પાર્સલ મુકતા જણાયા હતા.
પાર્સલ કતારગામના સચીન ગગજીભાઇ કળથીયાએ મોકલ્યા હતાં. જેમાં હીરા સાફ કરવા માટે વપરાતું એસિડ, જેમાં EMPLURA Hydrochloric acid 35 % ની કાચની બોટલ નંગ 4 તથા Rebal Max-De કંપનીનું Perchlorc acid 70 % ની કાચની બોટલ નંગ 8 એક પુંઠાના બોકસમાં પેક કરી ભાવનગર ખાતે રહેતા પોતાના ગ્રાહક લવજીભાઇ રામજીભાઇ મોરડીયાને મોકલ્યા હતા. બસના મહેતાજી પણ આ હકીકતથી વાકેફ હતા.
કોની સામે ગુનો નોંધાયો?