ગાંધીનગર(Gandhinagar): આવતીકાલે તા.૨૬મી જાન્યુ. પ્રજાસત્તાક દિનને લઈ ગુજરાત – રાજસ્થાનની ભારત – પાક સીમા પર એલર્ટ (Alert) જારી કરાયું છે. અહીં સશસ્ત્ર...
ખેરગામ: ખેરગામના ગૌરી ગામમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની (Election) અદાવતમાં ડેપ્યુટી સરપંચની વરણી વેળા જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. ડેપ્યુટી સરપંચની વરણી થાય...
વલસાડ(Valsad): વલસાડ નજીકના પારનેરા (Parnera) ડુંગર ઉપર સોમવારે (Monday )મોડીરાત્રે આગ (Fire) ભભૂકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ આગ બેથી...
ગાંધીનગર: (Gandhinagar) છેલ્લા ચાર કે સાડા ચાર વર્ષથી ગુજરાતમાં ડીવાયએસપી તરીકે થયેલા જ્ઞાતિવાદ આધારિત પોસ્ટિંગના કારણે પોલીસ તંત્રમાં રહેલી નારાજગી દૂર થાય...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું (Degree Mark sheet) આંતરરાજ્ય કૌભાંડ (Scam) ઝડપી પાડ્યું છે. નર્મદા એલસીબી પોલીસ ટીમે દિલ્હીથી મહિલા...
ભારતીય (Indian) ક્રિકેટ ટીમના (Cricket Team) પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shashtri) ફરી એક વાર વિરાટ કોહલીનો (Virat Kohli) બચાવ કર્યો છે....
વલસાડ(Valsad) : વલસાડ શહેરમાં લગ્ન (Marriage) કરીને ઘરે જઈ રહેલા દંપતી તથા પાલિકાના માજી પ્રમુખ અને પાલિકાના સભ્યના પરિવારે નાઈટ કફ્ર્યુનો (Night...
રાજસમંદ: (Rajasmand) રાજસ્થાનના (Rajasthan) રાજસમંદમાં 4 વર્ષની બાળકીએ તેના પુનર્જન્મ (Reincarnation) અંગે દાવો કર્યો છે. બાળકીની વાત સાંભળીને માતા-પિતાથી લઈને સગાં-સંબંધીઓ અને...
રાજકોટ : રાજકોટમાં (Rajkot) ખાનગી હોસ્પિટલમાં (Private hospital) ફરજ બજાવતી નર્સનું (Nurse) રહસયમય મોત (Death) નીપજતા ચકચાર મચી જવા પામ્યો છે. શહેરના...
નવી દિલ્હી: ભારત (India) સહિત વિશ્વના ઘણા દેશો કોરોનાના (Corona) નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) સામે લડી રહ્યા છે. પરંતુ ઓમિક્રોન તરફથી તાજેતરમાં...
આણંદ : આણંદ અને ખેડા જિલ્લામાં મંગળવારના રોજ મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ દિવસે જાહેર થનારી મતદારયાદીમાં કુલ 62...
ગાંધીનગર, સુરત: પોતાની શારીરિક કમજોરી છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં (Yoga) મહારથ મેળવી ‘ધ રબર ગર્લ’નું (The Rubber Girl)...
સુરત: (Surat) નિ:સંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે સરોગેસી (Surrogacy) કરાવીને સંતાન પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે ભારત સરકાર દ્વારા પણ સરોગેસી અંગે...
સુરત: (Surat) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને (RBI) ઊંચી કિંમતના ચેકનું (Cheque) વિતરણ કરવા PPS (Positive Pay System)માં સુધારો કરવા અનુરોધ કરતો પત્ર...
સુરત: જીપીસીબી (GPCB) અને ફેકટરી ઇન્સ્પેક્ટરની મંજૂરી વિના સુરત શહેર જિલ્લામાં 287 ગેરકાયદે ડાઇંગ મિલો અને કેમિકલ યુનિટોનો (Illegal Dyeing Mills And...
સુરત: (Surat) કોલકાતામાં કુરિયર સર્વિસનું કામ કરતા યુવકની સામે સુરતના સિગારેટના વેપારીએ (Trader) પોલીસમાં (Police) અરજી કરતાં તેની અદાવત રાખી યુવકે સુરતના...
સુરત : (Surat) કર્મા રિસોર્ટ (Karma Resort) એન્ડ હોસ્પિટાલિટીમાં મેમ્બરશીપના (Membership) નામે કોર્ટમાં (Court) કામ કરતા સુપ્રિટેન્ડન્ટની (Superintendent ) પાસેથી રૂા. 40...
આણંદ : બાલાસિનોરમાં ઠંડી સાથે પોલીસ પેટ્રોલીંગ ઘટ્યું હોય તેમ તસ્કરો સક્રિય બન્યાં છે અને એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યાં...
વડોદરા: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તાર સ્થિત નવીધરતી રોડ પર ડીજે સિસ્ટમ સાથે લગ્નનો વરઘોડો નીકળવાની સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના લોકો...
વડોદરા : સામાન્ય સભામાં મેયર મોડે મોડે જાહેરાત કરી હતી કે વારસિયા સંજય નગરમાં આવાસોનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં...
સુરત: (Surat) વરાછા (Varachha) મીની બજાર ખાતે આજે પોલીસ કમિશનરના (Police Commissioner) અધ્યક્ષસ્થાને કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશનના લોકદરબારનું આયોજન કરાયું હતું....
કંસ રાજાને એક વાતની જાણ ન હતી કે ગોકુળમાં ઉછરી રહેલો બાળક સાક્ષાત પરબ્રહ્મ છે. અજ્ઞાનને વશ થઇને ભલે પૂતનાને બાળહત્યાનું કાર્ય...
મુંબઈ: લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp તેના યુઝર્સના ચેટિંગના અનુભવને બહેતર બનાવવા માટે સતત નવા ફીચર્સ (Features) લાવતી રહે છે. હવે કંપનીએ કેટલાક...
દક્ષિણ ગુજરાતે દુર્ગારામ મહેતાજી, નર્મદ, નવલરામ, પ્રો. ટી.કે. ગજ્જર, ચુનીલાલ ઘેલાભાઇ શાહ, ચુનીલાલ ગાંધી, અતિસુખશંકર ત્રિવેદી, ડૉ. વાય. જી. નાયક, કનૈયાલાલ મુન્શી,...
કેનેડા: યુએસ-કેનેડા બોર્ડર (US-Canada Border) કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. કેનેડા યુએસ બોર્ડર ક્રોસ કરતી વખતે બરફની ચાદરમાં મૃત્યુ પામનાર ગાંધીનગરના (Gandhinagar) કલોલનાં...
વોંશિગ્ટન: (Washington) રશિયા (Russia) અને યુક્રેન (Ukraine ) વચ્ચે યુદ્ધનો (War) ખતરો સતત વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ...
કેવી રીતે ફાવ્યા ને કઈ રીતે ફસાયા?!આપણી બે કહેવત- ઉક્તિ બહુ જાણીતી છે. એક છે: ‘ખુદા મહેરબાન તો ગધા પહેલવાન’ અને બીજી...
વર્ધા: મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધામાં (Vardha) સોમવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતમાં (Accident) મેડિકલના (Medical) 7 વિદ્યાર્થીઓના (Student) મોત (Death) નિપજ્યા હતા. મૃત્યુ પામનારા...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને મધ્ય એશિયા (Central Asia) સુધી પહોંચવા માટે ભારત (India) અને ઈરાન (Iran) સતત સાથે મળીને કામ કરી...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી (Ex Central minister) આરપીએન સિંહે (RPN Sinh) પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. કુશીનગરના...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ગાંધીનગર(Gandhinagar): આવતીકાલે તા.૨૬મી જાન્યુ. પ્રજાસત્તાક દિનને લઈ ગુજરાત – રાજસ્થાનની ભારત – પાક સીમા પર એલર્ટ (Alert) જારી કરાયું છે. અહીં સશસ્ત્ર દળો એલર્ટ પર રહેતા હોય છે.
ગુજરાત બીએસએફના (BSF) આઈજી (IG) જી.એસ મલિકે કહ્યું હતું કે, બીએસએફ દ્વારા ગુજરાત-રાજસ્થાનની ભૂમિ સીમા પર પાક રેન્જર્સ સાથે વિશ્વાસ વધે તેવા મહત્વના પગલા લીધા છે. ખાસ કરીને એપ્રિલ ૨૦૨૧, જુન-૨૦૨૧ તથા જાન્યુ. ૨૦૨૨માં ત્રણ ધુસણખોરોને પકડ્યા હતા. અલબત્ત, તેઓને પકડીને પાક રેન્જર્સને પરત સોંપી દેવામાં આવ્યા હતા આ ઉપરાંત ઈદ, દિવાળી તથા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમ્યાન બીએસએફ દ્વારા પાક રેન્જર્સ સાથે મીઠાઈની પણ આપ-લે કરાઈ હતી.
મલિકે કહ્યું હતું કે બીએસએફ દ્વારા કચ્છના હરામી નાળા વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરાઈ રહ્યુ છે. અહીં બીએસએફ દ્વારા ફલોટિગ આઉટ પોસ્ટ પણ ઊભી કરાઈ છે. આ ઉપરાંત બીએસએફ દ્વારા સધન પેટ્રોલીંગ માટે બોટ પણ વસાવવામાં આવી છે. જેના પગલે છેલ્લા ૧૦ વર્ષમાં પહેલી વખત ૨૦૨૧માં ક્રીકના હરામી નાળા વિસ્તારમાં કોઈ ઘૂસણખોરીનો પ્રયાસ થયો નથી. જુન -૨૦૨૦માં બીએસએફ દ્વારા જખો દરિયાકાંઠા પાસેથી બિનવારસી ચરસના ૧૪૨૮ પેકેટસ મળી આવતા તે જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ ચરસ પાકિસ્તાની દાણચોરો દ્વારા દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. હરામી નાળાની સુરક્ષાને ધ્યાને લઈને ભારતીય લશ્કર, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, બીએસએફ, પોલીસ, મરીન ફોર્સ, ઈન્ટેલીજન્સ એજન્સીઓના સંકલનમાં રહીને સાગર શક્તિ કવાયત પણ હાથ ધરાઈ હતી. જેમાં બીએસએફ દ્વારા આ કવાયત દરમ્યાન હરામી નાળામાં એક પ્રકારની ઘૂસણખોરી તથા હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
આઈજી મલિક તથા ડીઆઈજી એમ. એલ ગર્ગે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૧ દરમ્યાન ગુજરાત તથા રાજસ્થાનની બોર્ડર પરથી ૨૪ ભારતીય, ૨ બાંગ્લાદેશી તથા ૨ પાક ઘૂસણખોરની ધરપકડ કરી લેવાઈ છે. ૨૪ ભારતીય ઘૂસણખોર પૈકી ૨ પંજાબના દાણચોરો પણ પકડાયા હતા. તેઓ રાજસ્થાનના બાડમેર સેકટરમાં આવ્યા હતા એટલું જ પાક દાણચોરો દ્વારા મોકલવામાં ૧૫ કિલો હેરોઈન સાથે ઝડપાઈ ગયા હતા. મલિકે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેની ગુજરાત – રાજસ્થાનની ભૂમિ સીમા પર લગભગ બોર્ડ ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે.