સુરત(Surat): મનપા(SMC)ના શાસકો દ્વારા બગીચાઓ(Gardens), સ્વિમિંગપુલો(Swimming pools), સ્પોર્ટ કોમ્પલેક્ષ (Sport Complex)નું ખાનગીકરણ(Privatization) કરીને લોકભાગીદારીના કોન્સેપ્ટમાં ખાનગી એજન્સીઓને ઓપરેશન મેઇન્ટેનન્સ સોંપવાનો નિર્ણય લેવાયા...
આપણા દૈનિક જીવનમાં એક પછી એક ઘણી તકો આવે છે, તક આપણાં બારણાં ખખડાવતી હોય છે પણ આપણને ખ્યાલ આવતો નથી. યોગ્ય...
વહાલા વાચકમિત્રો,ધો. ૧૨ની પરીક્ષાનાં પરિણામો નજીકમાં જ આવશે. UG માં પ્રવેશ લેવાની પ્રક્રિયાઓની વણજાર લાગશે ત્યારે વાલીઓને મૂંઝવતા થોડા પ્રશ્નોની ચર્ચા કરી...
સારી તંદુરસ્તી માટે ખાનપાનમાં પણ સંતુલન રાખવું બહુ જરૂરી છે. ઘણી વાર આપણે જાતે જ સમજયા – વિચાર્યા વગર મલ્ટીવિટામિન્સનું વધુ પ્રમાણમાં...
નવી દિલ્હી: ઘઉંની (Wheat) વધતી કિંમતો (Price) વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે, સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ (Export) પર...
કેમ છો?બાળકોની એકઝામ પતી જતાં હવે હળવાશ વર્તાતી હશે. સાથે જ વેકેશનનું પ્લાનિંગ પણ ચાલુ થઇ ગયું હશે. આ કાળઝાળ ગરમીમાં આ...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે બે સગીર માસુમ ભાઈઓની હત્યા કરી બંન્નેની લાશને ફેંકી દીધાં બાદ આરોપી ઈસમ ફરાર થઈ...
ઉત્તરપ્રદેશ: વારાણસી(Varanasi)માં જ્ઞાનવાપી(Gnanvapi) મસ્જિદ(mosque)માં આજે સર્વે(Survey)નું કામ પૂર્ણ થઈ ગયું છે. કોર્ટ(Court)ના આદેશ મુજબ એડવોકેટ કમિશનરે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આજની સર્વેની કામગીરી...
દાહોદ: દાહોદ થી રાજસ્થાનના અજમેર ખાતે જાન લઈને જતી ખાનગી લક્ઝરી બસને પરત ફરતી વેળાએ ચિત્તોડગઢ નજીક અકસ્માત નડયો હતો. જેમાં લક્ઝરી...
નડિયાદ: યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૭ માં બનાવવામાં આવેલો નવો આર.સી.સી રોડ માત્ર ત્રણ મહિનામાં જ ખખડધજ બની જતાં પાલિકાતંત્રની કામગીરી ઉપર...
આણંદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 2022માં આવી રહી છે, ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાના આધારે હાલ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આયોજન થઈ...
આણંદ : ભાલેજ પોલીસ તાબેના સૈયદપુરા નહેરમાં બાંગ્લાદેશની યુવતીની હત્યા કરી તેની લાશ ફેંકવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પ્રથમ તપાસમાં આ...
વડોદરા : સંગમ ચાર રસ્તા નજીક આવેલા લજપતરાય નગરમાં ગત રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો. કાર પાર્કિંગ કરવાના જેવી બાબતમાં યુવા મોરચાના...
વડોદરા : શહેરના સયાજીગંજ વિસ્તારની પુજા હોટલમાંથી કુખ્યાત અનીલ ઉર્ફે એન્થોની ફરાર થઈ ગયો હોવાની વાતને અઠવાડીયા ઉપરાંત થઈ ગયું છે. પરંતુ...
વડોદરા : આકાશમાંથી અગનગોળા વરસતી કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.તેવામાં શુક્રવારે સવારે આગની બે...
વલસાડ: વલસાડના (Valsad) પોશ વિસ્તાર એવા તિથલ રોડ (Tithal road) પર ગવર્મેન્ટ કોલોની પાછળની ગટરની (Sewer) સફાઇના મુદ્દે ભારે ફરિયાદ ઉઠી હતી....
વડોદરા : ફતેગંજના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં ચાલતા લંચબોક્ષ કાફેમાં સયાજીગંજ પોલીસ દ્વારા રેડ કરી કપલ બોક્સમાં બેસેલા યુવક-યુવતીઓ સહિત લંચ બોક્સના રિસેપ્શનિસ્ટ તથા...
વડોદરા : વડોદરા શહેરના તરસાલી થી ચિખોદરા ગામ તરફ જવાના માર્ગ પર કેમિકલની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો...
સુરત : સુરત(Surat) મનપા(SMC)ના શાસકોને બેકફુટ પર મુકી દેનારા માત્ર સાત વર્ષમાં જ તકલાદી સાબીત થયેલા ભેસ્તાન(Bhestan)ના સરસ્વતી આવાસો(Aawas) બનાવનાર ઇજારદાર એ.એમ.ભંડેરી...
વડોદરા : વડોદરા (Vadodara) શહેરમાં વિકાસને વેગ આપવા માટે હવે પાલિકાના સત્તાધીશો લોકોની ધાર્મિક લાગણી ઉપર પ્રહાર કરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠવા...
પારડી : પારડી (pardi) તાલુકાના સુખલાવ ગામે ચોરીની (Theft) ઘટનામાં ચોરટાઓએ હવે સરસ્વતી મંદિર ગણાતી સુખલવાની મુખ્ય શાળાને (School) ટાર્ગેટ બનાવી ચોરી...
ભારત નો જ એક ભાગ હતો એવા શ્રીલંકા, બ્રાહ્મદેશ, ભૂટાન પૈકી શ્રીલંકા ની સ્થિતિ ખૂબ જ બેહાલ બની ગઈ છે. વડાપ્રધાન ના...
શાસ્ત્રો અને જ્યોતિષીઓની એક માન્યતા અનુસાર આળસુ લોકોનાં ઘરોમાં ક્યારે પણ શ્રી લક્ષ્મીજી માતા રહેતાં નથી અને એ વાતની ધાર્મિક રીતે ચાણક્યે...
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે લાગેલી આગમાં કંપનીના માલિકો વરુણ અને હરીશ ગોયલના પિતા અમરનાથનું પણ મૃત્યુ થયું હતું....
માણસનું ચારિત્ર્ય માપવું હોય અને ઓળખવું હોય તો એવું કહેવાય છે કે, તેને સત્તા અને સંપત્તિ આપો. સત્તા અને સંપત્તિ હાથમાં આવતાં...
ઘણી સંસ્થા સાહિત્ય, કલા કે અન્ય ક્ષેત્રે યોગ્ય વ્યકિતને એવોર્ડથી નવાજવાનું યોગ્ય ગણે છે. જે સરાહનીય અને પ્રશંસનીય વાત કહેવાય. સાચી પ્રશંસા...
થોડા સમય પહેલાં આ જ જગાએ હું એસ.બી.આઇ. ના રેઢિયાળ કારભાર માટે લખી ચૂકયો છું. હવે એવો જ અનુભવ મને બી.ઓ.બી. નો...
વાંસદા : વાંસદા (Vansada) પંથકના ચારણવાડા ગામના સરપંચની દિકરી હેમાંગીએ પોતાની મરજીથી લગ્ન (Marriage) કરતા પિતાએ (Father) સાગરીતો સાથે મળી દીકરીના સાસરે...
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી,મનમાં એક પ્રશ્ન છે. આજ્ઞા આપો તો પૂછું?’ગુરુજીએ કહ્યું, ‘પૂછ વત્સ.’શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, આપ કહો છો...
કોંગ્રેસનું ૨૩ બળવાખોરોનું જૂથ બરાબર ગોઠવાઇ ગયું હોય એમાં કોઇ શંકા નથી અને તેને માટે ગુલામ નબી આઝાદની નેતાગીરીને યશ આપવો ઘટે....
ઈરાનનો દાવો: મિસાઈલ હુમલા બાદ અમેરિકાનું ‘USS Abraham Lincoln’ યુદ્ધ જહાજ 1000 કિલોમીટર દૂર ખસી ગયું
મિડલ ઈસ્ટ યુદ્ધ: સવારથી અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ
રણદીપ હુડ્ડા બન્યા પિતા: પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો, સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર
‘જહાજોને ડૂબાડવામાં વધારે મજા આવે છે’: ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક વિવાદ
રાજપીપળા-સુરત એસ.ટી. બસમાં કિન્નરનો આતંક: પૈસા મુદ્દે મુસાફર સાથે મારામારી
કેનેડા વર્ક પરમીટ વિઝા બનાવી આપવાના બહાને રણુના યુવક સાથે રૂ. 4.55 લાખની ઠગાઇ
કોવિડ વેક્સિન કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ: આડઅસર ડેટા જાહેર કરો, વળતર નીતિ બનાવો
રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખુલ્લી જીપમાં ૨ કિમી લઈ જવી પડી
ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, બજાર બંધ થયા બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
બાકી વીજ બિલની વસુલાત માટે 13 માર્ચથી એમજીવીસીએલની મેગા ડ્રાઈવ
વડોદરા પાલિકાનો સ્વચ્છતા સર્જિકલ સ્ટ્રાઈક, 25 દિવસમાં ગંદકી કરનારાઓ પાસેથી ₹28.43 લાખ વસૂલ્યા
હર્ષવર્ધન રાણે બનશે ‘ફોર્સ 3’નો નવો ચહેરો, ગુજરાતમાં શુટિંગ શરૂ
પ્રવાસનમાં ગુજરાતનો ડંકો: બજેટ વધ્યું, પ્રવાસીઓની સંખ્યા પણ રેકોર્ડ સ્તરે
ગોત્રી વિસ્તારમાં ભારે વાહન અથડાતા સીસીટીવી પોલ નમી પડ્યો, મોટી જાનહાનિ ટળી
ઈરાન યુદ્ધથી 9 એશિયન દેશોમાં તેલ સંકટ: થાઈલેન્ડમાં લિફ્ટના ઉપયોગ પર પ્રતિબંધ, ચીને ભર્યું આ પગલું
યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી: દેશમાં હવે UCC પર વિચાર કરવાનો યોગ્ય સમય
BCCI ટીમ ઈન્ડિયાને ₹131 કરોડ આપશે: આ પૈસા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવશે
7 વર્ષ જૂની માંગ પૂર્ણ: ‘મુઘલસરાઈ’નું નામ હવે ‘તાપી ભવન’, જયારે આસપાસનો ‘મુઘલસરા’ વિસ્તાર હવે ‘તાપીપુરા’ તરીકે ઓળખાશે
દેશમાં LPG ઉત્પાદનમાં 10 ટકાનો વધારો, સરકારે અછતની ચિંતાઓને ફગાવી દીધી
LPG અછત મુદ્દે PM મોદીની તાત્કાલિક બેઠક, પુરવઠો જાળવવા સૂચનાઓ
‘ધુરંધર 2’નો જબરદસ્ત ક્રેઝ: રિલીઝ પહેલા જ પ્રિવ્યૂ શૉ હાઉસફુલ
ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો સંકેત: રશિયન તેલ પર પ્રતિબંધમાં ઢીલ મળી શકે, વૈશ્વિક ભાવ સ્થિર કરવાની કોશિશ
‘ગલ્ફ વોર’ની અસર વચ્ચે સુરતના ઉદ્યોગો પર ડબલ માર, 4,000 કરોડની સબસિડી તાત્કાલિક છોડવાની માગ
સુરતમાં LPG ગેસનો સંકટ ગહન,કોમર્શિયલ સિલિન્ડર સપ્લાય બંધ થતાં વેપારીઓમાં ચિંતા
કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા દ્વારા 13-14 માર્ચે “બિગ હેરી ઓડેશિયસ ફોરમ (BHAF)”નું આયોજન
ચીનના રોકાણ માટે રસ્તો સરળ: મોદી કેબિનેટે FDI નિયમો હળવા કર્યા
અટોદરા ગ્રામ પંચાયતના સરપંચ પર ભ્રષ્ટ્રાચારના ગંભીર આક્ષેપ
ગરમીનો કહેર વધતા આગની ઘટના ઓમાં વધારો
લખનઊમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદની સભાને મંજૂરી, પરંતુ 26 કડક શરતો સાથે
એમએસયુમાં યોગ્ય નિકાલ કરવાને બદલે કચરો સળગાવતા આગ ભભૂકી
સુરત(Surat): મનપા(SMC)ના શાસકો દ્વારા બગીચાઓ(Gardens), સ્વિમિંગપુલો(Swimming pools), સ્પોર્ટ કોમ્પલેક્ષ (Sport Complex)નું ખાનગીકરણ(Privatization) કરીને લોકભાગીદારીના કોન્સેપ્ટમાં ખાનગી એજન્સીઓને ઓપરેશન મેઇન્ટેનન્સ સોંપવાનો નિર્ણય લેવાયા બાદ હવે મનપાના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટને પણ ખાનગી એજન્સીઓને સોંપી દઇ લોકભાગીદારીથી ચલાવવા નવી નીતિ બની રહી છે. તેવુ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું.
મનપાના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ ટી. પી. સ્કીમ નં. ૧૯ એફ. પી. ૧૯૪ ખાતે સાકાર થયેલા પાર્ટી પ્લોટ ભાડે આપવા માટેના નિયમો નક્કી કરવાની દરખાસ્ત જે ઓક્ટોબર-2021માં મુલત્વી રાખવામાં આવી હતી. તે શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રજુ થઇ હતી, જેને તો મંજુરી આપી દેવાઇ છે. આ દરખાસ્ત મંજુર કરતા સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલ પીપીપી ધોરણે ખાનગી એજન્સીને ચલાવવા માટે આપી દેવા માટે નવી નીતિ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં મનપા એજન્સીને પીપીપી ધોરણે પ્લોટ અને કોમ્યુનિટી હોલ ફાળવી દેશે પરંતુ તેના ભાડા તથા અન્ય નિયમો પાલિકા બનાવશે તેનો અમલ કરવાનો રહેશે.
સુરત કલેક્ટર કચેરી દ્વારા આવકના દાખલાની કામગીરી સ્કૂલને સોંપાતાં શિક્ષકોમાં કચવાટ
સુરત: સુરત શહેરમાં આવકના દાખલા સરળતાથી મળી શકે એ માટે સ્કૂલને સોંપાયેલી કામગીરી સામે શિક્ષક આલમમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. સુરત કલેક્ટર કચેરી દ્વારા ધોરણ-9થી ધોરણ-12 સુધીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના આવકના દાખલા શાળા કક્ષાએ કાઢવાની કામગીરી સોંપવામાં આવી છે. સુરત શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા વિરોધ કરાયો છે. શિક્ષક સંઘના નેતાઓએ આ કામગીરીમાંથી મુક્ત કરવાની માંગણી સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી.
ડીઇઓને રજૂઆતો કરી
શહેર જિલ્લા શૈક્ષણિક સંઘના આગેવાનોએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હાલમાં કલેક્ટર કચેરીના આદેશથી શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ-9થી 12માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓના આવકના દાખલા કાઢવાની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી ફક્ત અને ફક્ત સુરતમાં જ સોંપવામાં આવી છે. જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળામાં 1989 બાદ કોઇપણ પ્રકારની ભરતી થઇ નથી. જેથી શાળાઓમાં મોટા ભાગે વહીવટી કર્મચારીઓની ઘટ છે. તેમજ હાલમાં શાળામાં નવા પ્રવેશની કામગીરી, જાતિના દાખલા, પરિણામ જેવી અનેક કામગીરી કરવાની હોવાથી આવકના દાખલાની વધારાની કામગીરીથી કર્મચારીઓ ઉપર કામનું દબાણ ઊભું થયું છે. જે દૂર કરવા માટે આવકના દાખલાની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી.