ઓલપાડ: ઓલપાડના (Olpad) દિહેણ ગામના કોળી પટેલ સમાજનાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ (Affair) હોવાથી બંને પ્રેમલગ્ન (Marriage) કરીને ભાગી જવાની બનેલી ઘટનામાં તેણીના...
હથોડા: પાલોદ પોલીસ (Police) ચોકીની હદમાં આવેલા પીપોદરા ગામે પટેલ ફળિયામાં આજે ધોળા દહાડે ઘરમાં ઘૂસેલા તસ્કરો આઠ તોલા સોનાનાં (Gold) ઘરેણાંની...
લંડન: એસ્ટોનિયાની યુનિવર્સિટી ઓફ ટાર્ટુમાં, ડૉ. રાઉલ વિસેન્ટે 87 વર્ષીય વ્યક્તિનું મગજ (Brain) રેકોર્ડ (Record) કર્યું. આ વૃદ્ધ વ્યક્તિ એપિલેપ્સીથી પીડાઇ રહ્યા...
યુક્રેન: અમેરિકન અભિનેતા સીન પેન યુક્રેનમાં ગ્રાઉન્ડ ઝીરો પર છે. તેઓ રશિયાના આક્રમણની નોંધ કરી રહ્યા છે. સીન પેન યુક્રેનમાં તબાહી વચ્ચે...
સુરત: (Surat) સુરત ડાયમંડ એસો. (SDA) આરોગ્ય ટ્રસ્ટની હોસ્પિટલ (Hospital) માટે મોટા વરાછામાં (Varacha) જગ્યા ફાળવવાની દરખાસ્તમાં (Proposal) ટ્રસ્ટ (Trust) મનપાને (SMC)...
પલસાણા: (Palsana) પલસાણાના જોળવા (Jolwa) ગામે બનેલી ઘટનામાં ૧૧ વર્ષની પરપ્રાંતિય પરિવારની માસૂમ પુત્રીની સાથે બળાત્કાર (Rape) ગુજાર્યા બાદ ગળું દબાવીને 11...
નવી દિલ્હી: યુરોપના યુદ્ધમાં યુક્રેન (Ukraine) એકલું પડી ગયું છે. તે રશિયાના (Russia) ક્રોધનો સામનો કરી રહ્યો છે. રશિયન ટેન્કો યુક્રેનની રાજધાનીથી...
સુરત: (Surat) શહેરમાં ફેબ્રુઆરી (February) મહિનામાં ઉપરાછાપરી હત્યાની (Murder) એક પછી એક 12 ઘટનાઓ સામે આવી હતી. જેને કારણે ક્રાઈમ રેટ (Crime...
સુરત: (Surat) ભટાર ખાતે રહેતા અને ફુલહારનો વેપાર કરતા રામી પરિવારના ઘરમાંથી એક કિન્નરે આવીને તેમના ઘરમાં મેલી વિદ્યા હોવાનું અને તે...
અરવલ્લી: અરવલ્લી (Aravalli) જિલ્લામાં પિયરમાં આવેલી પત્ની પર શંકા (suspicion) રાખી પતિએ બ્લાસ્ટ કરી હત્યા (Murder) કરી દેતા ચકચાર મચી જવા પામી...
સુરત: આઇપીએલની (IPL) આગામી સિઝન માટે મહેન્દ્રસિંહ ધોનીના (MSD) નેતૃત્વ હેઠળની ચેન્નાઇ સુપર કિંગે (CSK) પ્રેક્ટિસ માટે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના લાલભાઈ...
યુક્રેન: રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા હુમલા (Russia Ukraine war)ના પગલે વિશ્વનાં તમામ દેશો ચિતામાં મુકાઈ ગયા છે. યુદ્ધના પ્રથમ જ દિવસે...
સુરતઃ (Surat) વેરા (Tax) વસૂલાત (Recovery) ઝુંબેશ હેઠળ ગુરુવારે કતારગામ અને ઉધના ઝોન-બી અને અઠવા ઝોન દ્વારા લાંબા સમયથી વેરો ન ભરતી...
સુરત : (Surat) સુરતમાં હત્યાનો (Murder) સિલસિલો અટકી રહ્યો નથી. નાની નાની વાતોમાં ગુનેગારો ચપ્પુ ઉછાળી રહ્યાં છે. આવી જ એક ઘટના...
4:38 PM 02/25/2022: રશિયા અને યુક્રેન વચ્ચે સતત બીજા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વભરના દેશો રશિયાનો વિરોધ કરી રહ્યા છે. રશિયાને...
આણંદ : મોગરી ગામે આવેલા અવાવરૂ કુવામાં પડેલા ગાય અને વાછરડાંને નેચર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યાં હતાં....
વડોદરા: વડોદરામાં (vadodara) ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર (Corporator) પર મિલકત પડાવી લેવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વૃદ્ધે મહિલા કોર્પોરેટર અને તેની...
સુરત: તા. 12 ફેબ્રુઆરી 2022ના રોજ (Surat) સુરત શહેરના પ્રવેશદ્વાર સમા કામરેજ પાસે આવેલા પાસોદરા (Pasodara) ગામમાં રહેતી 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા...
નડિયાદ: નડિયાદના નવા ગાજીપુર વિસ્તારમાં આવેલ મુળેશ્વર તળાવનું પાણી ઉભરાઈને આસપાસના વિસ્તારોમાં ફરી વળતું હોવાથી આ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતી સર્જાય છે....
આણંદ : આણંદના ગામડી ગામે રહેતા રતિલાલ મેકવાનની દિકરી નિર્મલાબહેનના લગ્ન સૂર્યા સ્ટ્રીટ ખાતે રહેતા કુંદન સ્તેફાનભાઈ મેકવાન સાથે થયાં હતાં. જોકે,...
યુક્રેન: યુક્રેન – રશિયા વચ્ચે યુદ્ધના (Ukraine – Russia war) બીજા દિવસે પણ હુમલા કરવામાં આવી રહ્યા છે,યુક્રેનની રાજધાની કિવ (kivy) પર...
વડોદરા : રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કરતાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે વડોદરાના લગભગ...
વડોદરા : નાલંદા ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપ, પમ્પ ટ્રાન્સમીટર રૂમ મશીનરીનો સુશાસન દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પમ્પ નાખવામાં આવ્યા...
વડોદરા : શહેરમાં સગીરા, માનસિક રીતે અસ્વસ્થ મહિલા તેમજ વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથધરી...
વડોદરા : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં નિર્જન વિસ્તારમાં પાલિકાએ 70 લાખનો રોડ બનાવતા વિવાદ વધુ વકર્યો છે. કોંગ્રેસે મેયરને રજૂઆત કરીને વિજિલન્સ...
વડોદરા : વડોદરામાં વૈભવી સ્કીમો ધરાવતા બિલ્ડર જૂથો અને નામાંકિત આર્કિટેકને ત્યાં વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં...
કર્મનો સિદ્ધાંત કહે છે કે જ્યાં સુધી તમારા પુણ્ય કર્મનો ઉદય ચાલતો હોય ત્યાં સુધી તમે ગમે તેટલા ખોટા ધંધા કરો તો...
દેલાડ: સાયણમાં (Sayan) લગ્નપ્રંસગમાં થયેલો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા ચર્ચાનો વિષય બન્યો છે. સાયણમાં દીકરીના લગ્નમાં ડી.જે (D,J) ના પ્રોગ્રમમાં...
ઘણાં લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી અને તેઓ સતત ખૂબ જ તણાવમાં...
સરકાર દ્વારા જે ઝડપથી પ્રાઈવેટાઈઝેશન પોલિસીને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે જોતાં લાગે છે કે આવનારા દિવસોમાં લોકોને વધુ મોંઘવારીનો...
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
ઓલપાડ: ઓલપાડના (Olpad) દિહેણ ગામના કોળી પટેલ સમાજનાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ (Affair) હોવાથી બંને પ્રેમલગ્ન (Marriage) કરીને ભાગી જવાની બનેલી ઘટનામાં તેણીના પરિવારના (Family) સભ્યોએ યુવકનાં માતા-પિતા અને ભાઈ ઉપર હુમલો (Attack) કર્યો હતો, જેમાં ત્રણેય લોહીલુહાણ થતાં સારવાર માટે ખસેડાયા હતા. બંને પક્ષે સામસામી ફરિયાદ (Complaint) નોંધાવાતાં ઓલપાડ પોલીસે (Police) ઘટનાની વધું તપાસ હાથ ધરી છે.
ઓલપાડના દિહેણ ગામના મોટા ફળિયામાં રહેતા આકાશ નગીન પટેલ છેલ્લાં ચાર વર્ષથી ગુજરાત ગેસ કંપનીમાં નોકરી કરે છે. તેમના ૨૬ વર્ષીય મોટા ભાઈ હાર્દિકને ગામના દિલીપ રતનજી પટેલની પુત્રી હિરલ સાથે પ્રેમસંબંધ હોવાથી ચાર મહિના પહેલાં કોર્ટ મેરેજ કરી લીધા હતા. તા.૨૩/૨/૨૦૨૨ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે હાર્દિકે આકાશને ફોન કરી જણાવ્યું હતું કે, હું જાઉં છું. તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. ત્યાર બાદ સાંજે છ વાગ્યાના અરસામાં તેણીના પિતા દિલીપભાઈ તથા ઉમેશભાઈએ ધારિયું અને લાકડાના ફટકા લઈ આકાશના ઘરમાં ઘૂસી હાર્દિક ક્યાં છે? તેમ કહી બંને આકાશને ધારિયું અને લાકડાના ફટકા વડે મારવા લાગતાં આકાશે બૂમાબૂમ કરી હતી. આથી આકાશની માતા રશ્મિબેને આવી પુત્રને છોડાવવા જતાં બંનેએ રશ્મિબેનને પણ ધારિયું અને લાકડાના ફટકા મારી લોહીલુહાણ કરી દીધા હતા.
આકાશે ફોન કરી પિતા નગીનભાઈને જણાવતાં નગીનભાઈ ઘરે આવતા હતા. એ દરમિયાન દિલીપભાઈ, ઉમેશભાઈ તથા અમિત ખુશાલ પટેલે ફળિયાના વળાંકમાં ઊભા રાખી નગીનભાઈને પણ ત્રણેયે માર માર્યો હતો. ત્યારે આકાશ અને ગામલોકો એકત્રિત થઇ જતાં દિલીપભાઈ સહિત ત્રણ જણાએ છોકરીને ભગાડી જવા મુદ્દે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ગ્રામજનો યુવકનાં માતા-પિતા અને ભાઈને લોહીલુહાણ હાલતમાં સુરતની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં. તા.૨૪/૨/૨૦૨૨ના રોજ આકાશે દિલીપ રતનજી પટેલ, ઉમેશ રતનજી પટેલ તથા અમિત ખુશાલ પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે દિહેણના ઉમેશ પટેલે પણ આકાશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.