રાજકોટ: રાજકોટમાં (Rajkot) હવે રીવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફટ (વિમાન વિરોધી) ગનનું (Gun) ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં ફેકટરી ધમધમતી થઇ જશે....
સુરત: (Surat) સુરત શહેરના ઐતિહાસિક ગોપીતળાવનું (Gopitalav) મનપા દ્વારા રિડેવલપમેન્ટ કરાયું છે. પરંતુ ઐતિહાસિક ગોપીતળાવ તળ સુરતમાં આવ્યું હોય તેમજ આસપાસની વસતીના...
ગાંધીનગર: રાજ્યમાં ઇ-વ્હિકલના (E-vehicle) ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની આગવી પહેલ કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઇ-વ્હિકલ ક્ષેત્રના ૩૧ જેટલા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સને...
ગાંધીનગર: રાજ્યના ગરીબ પરિવારોને સ્વરોજગાર (Self-employment) માટે સહાયરૂપ થવા આગામી તા. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓનું (...
ગાંધીનગર: રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧પ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન (Smart Phone) સહાય...
ખેરગામ : ખેરગામ પોલીસ મથકમાં (Police Station) સમાવેશ ચીખલીના રૂમલા બરડીપાડા પાણીખડકથી રાનકૂવા જતા રોડ ઉપર આવેલા એસ્સાર પેટ્રોલ પંપના (Petrol Pump)...
ગાંધીનગર: ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ-યુનિવર્સિટીમાં (Collage-University) પ્રવેશ મેળવતા એસ.સી (S.C) અને એસ.ટી (S.T) કેટેગરીના વિદ્યાર્થીઓને (Student) શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં...
સુરત: ટેક્સટાઇલના હબ તરીકે જાણીતા સુરતમાં હવે રક્ત ચંદનની હેરફેર પણ થઇ રહી છે. સુરતના પુણા વિસ્તારમાંથી મોટી માત્રામાં રક્ત ચંદનના લાકડાનો...
રાજકોટ: રાજકોટ (Rajkot) જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાના (D.K. Sakhiya) પુત્ર જીતેન્દ્ર સખીયાએ (Jitendra Sakhiya ) ઝેરી દવા પીને આપઘાતનો (Suiside)...
સુરત: (Surat) સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે આગની (Fire) ઘટના સામે આવી છે. આગમાં લગભગ 30 જેટલો લોકો ફસાયા હતા જેઓને રેસ્ક્યુ...
અંક્લેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) નેશનલ હાઇવે (National Highway) નંબર ૪૮ પર નિલેશ ચોકડી પાસે વહેલી સવારના અરસામાં ૨ ટ્રક ૨ ટ્રેલર અને ૨...
પારડી: (Pardi) દમણથી (Daman) દારૂનો (Alcohol) જથ્થો ભરી નીકળેલી કાર કોસ્ટલ હાઈવે ઉપર ઉમરસાડી માંગેલવાડ પાસે ખાડીના પૂલના રેલીંગ સાથે ધડાકાભેર અથડાતા...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં (West Bengal) 27 ફેબ્રુઆરીએ 108 નગરપાલિકાઓની ચૂંટણી (Bengal Municipal Election) પહેલાં જ સતત હિંસક ઘટનાઓ સામે આવી રહી...
સુરત: (Surat) જીએસટીના (GST) કરોડો રૂપિયાના કૌભાંડમાં (Fraud) આરોપીઓ સામે ચાર્જશીટ નહીં કરી તેને બચાવી જીએસટીના અધિકારીઓ કરોડો રૂપિયાનો તોડ કરતા હોવાના...
સુરત : ‘જજની સામે જ ઊંચકી જઇશ અને કોર્ટ કેમ્પસમાં જ મારી નાંખીશ’, આવી ધમકી આપનાર ડુપ્લિકેટ વકીલે કરેલી જામીન અરજી કોર્ટે...
મોસ્કો/કિવ: યુક્રેન અને રશિયા વચ્ચેના હાલાત ગંભીર બની ગયા છે. ગમે તે સમયે યુદ્ધ થવાની શક્યતા છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ...
સુરત: (Surat) શહેરના ભરચક વિસ્તાર એવા નાનપુરામાં જાહેર રસ્તા પર ગેરકાયદે બન્ને બાજુ પાકુ બાંધકામ કરી અંદર જુગાર કલબથી (Gambling Club) લઇને...
સુરત : (Surat) અડાજણ ખાતે રહેતા અને નાનપુરામાં ક્લિનીક ધરાવતા ડો.પ્રણવ વૈદ્યના ક્લિનીક પર દર્દી (Patient) અને તેના પુત્રએ વધારે સમય સુધી...
મલયાલી એક્ટર દિલીપનો કેસ દેશના મીડિયામાં છવાયેલો છે. એક્ટર દિલીપ મલયાલમ ફિલ્મ ન્ડસ્ટ્રીનું મોટું નામ છે. ઘણા તેને આ ઇન્ડસ્ટ્રીઝનો અક્ષયકુમાર પણ...
દેશના ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ઉધોગે નોંધપાત્ર પ્રગતિ કરી છે.આ ઉદ્યોગમાં આવક અને રોજગાર બંનેમાં મહત્વપૂર્ણ વળાંક જોવાં મળ્યો છે. આફતના સમયને અવસરમાં...
કિરણ મજુમદાર ભારતમાં બાયોટેક અને તેને સંલગ્ન બિઝનેસમાં અત્યારે મોટું નામ છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે પુરુષપ્રધાન દેશમાં તેમને શ્રેષ્ઠ એન્ત્રોપ્રેન્યોર...
એ જાહેરમાં આવે તો એને જોઈને જ બ્રિટિશ ગોરાબાબુઓ ખડખડાટ હસવા માંડે. એ પાર્ટી કે તખ્તા કે ફિલ્મમાં કોમેડી કરે તો હાસ્યનું...
વર્ષ 2015માં હોલિવૂડની એક ફિલ્મ રીલિઝ થઈ હતી – આઈ ઈન ધ સ્કાય. એલેન રિચમેન, હેલેન મિરેન અને એરોન પોલ જેવા સ્ટાર્સની...
સુરત: (Surat) જો તમે સુરત આવવા કે સુરતથી બહાર જવા માટે એરઈન્ડિયાની (Air India) ફ્લાઈટ (Flight) બુક (Book) કરાવી હોય તો જરા...
દમણ: આજથી 18 વર્ષ પહેલાં વર્ષ 2003માં દમણમાં પુલ તૂટી પડવાના લીધે 28 વિદ્યાર્થી સહિત કુલ 30 લોકોના મોત થયા હતા તે...
ગાંધીનગર: કોરોના અને ઓમિક્રોનના કારણે સરકારે બોર્ડની પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત (Gujarat) સરકારે ધોરણ 10...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) આજે ચોથા તબક્કાનું મતદાન (Voting) ચાલી રહી છે. સાથે જ ઘણા લોકોના મતદાર (Voters) યાદીમાંથી (List) નામ ગાયબ...
સુરત: અમરોલી ખાતે સ્ટાર હોમના રહીશોમંગળવારે અમરોલી પોલીસ સ્ટેશનમાં બિલ્ડરની સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે મોર્ચો લઈને પહોંચી ગયા હતા. બિલ્ડરે...
નડિયાદ : ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શનિવારે નડિયાદ જી.આઇ.ડી.સી.માં મસાલા બનાવતાં એક યુનિટ પર દરોડો કરીને, ભેળસેળયુક્ત મસાલો અને કૃત્રિમ...
આણંદ : આંકલાવમાં જ્વેલર્સની દુકાન ધરાવતા અને વડોદરા રહેતા વેપારી સોમવારની મોડી રાત્રે દુકાન વધાવી પરત ઘરે જતાં હતાં તે દરમિયાન તેમની...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
રાજકોટ: રાજકોટમાં (Rajkot) હવે રીવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફટ (વિમાન વિરોધી) ગનનું (Gun) ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં ફેકટરી ધમધમતી થઇ જશે. રાજકોટ સ્થિત રેસ્પીયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીએ હથિયારોના ઉત્પાદન ફેકટરી માટે કુવાડવા રોડ પરના સાતડા ગામે જમીન ખરીદી લીધી છે જ્યાં જુદા-જુદા હથિયારોનું ઉત્પાદન તથા એસેમ્બલીંગ થશે.
કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્રીય સંરક્ષણ તથા ગૃહ મંત્રાલય તરફથી રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એર ક્રાફટ ગન બનાવવાના લાયસન્સ તેમની કંપનીને મળ્યા છે. કંપની હથિયાર લાયસન્સ બનાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, સીઆરપીએફ, સૈન્ય, એસઆરપીએફ સહિતની સુરક્ષા એજન્સીઓને વ્યાપારીક ધોરણે હથિયારો વેચી શકશે.
રાજકોટની આ કંપની હથિયારોની ટેકનોલોજીના વિશ્વની અનેક કંપનીઓ સાથે કરાર ધરાવે છે. આધુનિક હથિયારો વિકસાવવા માટે કંપની અત્યાધુનિક રીસર્ચ અને ડેવલપમેન્ટ યુનિટ પણ ધરાવે છે. રાજકોટમાં હથિયાર ફેકટરી માટે કંપની દ્વારા 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કરાર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક રોકાણ 50 કરોડનું નક્કી કરવામાં આવ્યું હતું.
ગુંદલાવ પાસેથી તીક્ષ્ણ હથિયાર સાથે યુવાન ઝડપાયો
વલસાડ : વલસાડના ગુંદલાવ ચાર રસ્તાથી વેજલપુર તરફ જતા રસ્તા ઉપર રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એક રાહદારી યુવાન શંકાસ્પદ લાગતાં તપાસ કરી હતી. એની પાસેથી તીક્ષ્ણ હથિયાર મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગુંદલાવ ચાર રસ્તાથી વેજલપોર તરફ જતા રોડ ઉપર પસાર થઇ રહ્યા હતા. ત્યારે ત્યાંથી એક યુવાન રાત્રે પગપાળા જઈ રહ્યો હતો. પોલીસને શંકાસ્પદ લાગતા યુવાનને ઉભો રાખી એનું નામ પુછતા ઘમડાચી વેજલપુરના રામનગરમાં રહેતો રામશંકર નનકવા કેવટ જણાવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા એની પાસેથી એક થેલીમાં ધારદાર ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે વધુ પુછપરછ કરતા તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે એની સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.