વલસાડ : ધરમપુર (Dharampur) સ્ટેટ હોસ્પિટલમાં (Stat Hospital) એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવવાની ઘટના બાદ વલસાડ સિવિલમાં પણ આવી જ ઘટના બની છે....
દિલ્હી : (Delhi) રાજધાની દિલ્હીના નરેલામાં એક સગીરા સાથે ગૈંગરેપ (Gang Rap) કર્યું હતું. ત્યારબાદ તેનું ગળું દબાવી હત્યા (Murder) કરાઈ છે....
સુરત: (Surat) અત્યાધુનિક મશીનરી સાથે સુરતના લોકો તેમજ દક્ષિણ ગુજરાત માટે વધુ સારી સેવા આપવાની વાતો સાથે નવી સિવિલ હોસ્પિટલના (Civil Hospital)...
ગાઉ ના લેખમાં “ૐ અને ગાયત્રીમંત્ર” સમજ્યા કે જેમાંના ૨૪ અક્ષર, ચોવીસ શક્તિના પ્રતીકો છે, અને આ શક્તિઓના ૐ સાથે સંકળાયેલા અલગ...
અનિલ અને ટીના અંબાણીના (Anil Teena Ambani) પુત્ર અનમોલ અંબાની (Anmol Ambani) ગઈ કાલે ક્રિશા શાહ સાથે સાત ફેરા લઈ લગ્નના (Marriage)...
પાટણ: પાટણ (Patan) હાઈવે (Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના કરૂણ મોત (death) થયા છે....
આપણે મોટેભાગે જોતાં હોઈએ છે કે લોકો પોતાના પગમાં (Leg) કાળો દોરો બાંધતાં હોય છે. તો જાણો આ કાળો દોરો (Black Thread)...
નવી દિલ્હી: શું રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) શરૂ થઈ ગયું છે? રશિયાએ સોમવારે દાવો કર્યો હતો કે યુક્રેનના બોમ્બ...
રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ(Ukraine Russia dispute) ચરમસીમા પર પહોંચી ગયો છે. યુક્રેનની સીમાઓ પર રશિયાએ પોતાની મૂવમેન્ટ આગળ વધારી છે. સીમાઓને...
વ્યારા: વાલોડમાં પ્લાયવુડ ફેક્ટરી માલિક જ અન્ય કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર લગાડી પ્લાયવુડનો વેપાર કરતાં પકડાયો છે. વાલોડની (Valod) સોલારીસ વુડ (Wood) પ્રોડકટ...
અંકલેશ્વર : અહિંસાના પૂજારી ગાંધીના ગુજરાતમાં હથિયારોનો ઉપયોગ સામાન્ય બનવા લાગ્યો છે. ખાસ કરીને લગ્નપ્રસંગો કે બર્થ ડે પાર્ટીમાં હવે બેધડક યુવાનો...
કંઠમાં વિષ : શિવજીએ પોતાના કંઠમાં વિષ ધારણ કરી રાખ્યું છે તેથી તેમના કંઠનો વર્ણ નીલ છે. આમ હોવાથી તેઓ નીલકંઠ કહેવાય...
સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતારની ભૂમિ છે. અહીં સાધુ-સંતો અને દાનવીરોની જગ્યાઓ સાથે પૌરાણિક ધાર્મિક સ્થળો પણ જગવિખ્યાત છે. એવું એક...
આપણે ભગવાનના સ્મરણનો મહિમા સમજ્યા. હવે આ અંકમાં ભગવાન પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવે છે તેને સમજીએ. ભગવાન કૃષ્ણ હવે ભગવાનને પામવા માટે મુખ્ય...
નવી દિલ્હી: લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ને ડોરાન્ડા ટ્રેઝરી સંબંધિત રૂ.139 કરોડના ચારા કૌભાંડ(Fodder scam)માં 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે....
નવી દિલ્હી: NSEની ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામાકૃષ્ણાનો (Chitra Ramakrishna) એક ઈ-મેઈલ (E-mail) લીક (Leak) થયો છે. આ ઈ-મેઈલમાં ચિત્રા રામાકૃષ્ણાને કોઈ અજ્ઞાત...
મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે સત્ય એ જ પરમેશ્વર. આપણે પણ ગાઈએ છીએ. સત્યમ્ શિવમ્ સુંદરમ્. આપણા શાસ્ત્રો પણ આમ જ કહે...
જીવનમાં સંસ્કાર મહત્ત્વ0ની બાબત છે. માણસને ગળથૂથીમાંથી મળેલા સંસ્કાર વડે જ એનું જીવન ઘડતર થાય છે. બાળકને મા-બાપ દ્વારા મળેલા સંસ્કાર એની...
જે દેશમાં વેદો, ઉપનિષદો, શ્રી મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો રચાયા હોય તથા તેના જ્ઞાતાઓ જાહેરમાં કથા- પ્રવચનો કરતા હોય એ ઠેરઠેર...
નડિયાદ: નડિયાદ શહેરમાં પાણીના કુદરતી સ્ત્રોતને નાશ કરવાનો જાણે કે પરવાનો આપી દેવામાં આવ્યો હોય તેમ તંત્રની રહેમનજર હેઠળ એક પછી એક...
આણંદ : ચરોતરની તમાકુ વિશ્વપ્રસિદ્ધ છે અને દર વરસે તેની ખરીદી માટે દેશભરના વેપારીઓ આવતા હોય છે. તેમાંય ગંભીરામાં ભાઠા વિસ્તારની તમાકુ...
વડોદરા : વડોદરા શહેરની ઓળખ સમાન સુરસાગર તળાવ મધ્ય બિરાજતા સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું મુખારવિંદ મહાશિવરાત્રીના મહાપર્વે સ્વર્ણ મઢીત થઈ જશે અને આગામી...
વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પટેલવાડીમાં રવિવારની સવારે નિર્માણાધીન મકાન એકાએક ધસી પડતાં મકાન નીચે ત્રણ લોકો દટાયા હોવાની...
વડોદરા : વડોદરા શહેરના વડસર સુશેન રોડ ઉપર અજય નગર પાસે આવેલ વર્ષો જુના ભાથીજી મહારાજના મંદિરમાં મુકેલ ખોડીયાર માતા અને કાળકા...
વડોદરા : રાજ્ય સરકારે કોરોનાના કેસો ઓછા થતા રાજ્યભરની તમામ શાળા કોલેજોમાં 100 ટકા હાજરી સાથે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય...
ગીર સોમનાથ: ગાંધીના ગુજરાતમાં (Gujarat) દારુબંધી (alcohol) માત્ર નામનું જ છે. કારણ કે ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડા અને મહેફિલો જામતી હોય તેવું...
સુરત : સલાબતપુરા પોલીસ મથક ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ સલાબતપુરા પોલીસ મથકના આખાય સ્ટાફને બદલી દેવાયા...
નવસારી : નવસારીમાં (Navsari) યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ,...
મુંબઈ: 2021માં કોરોના મહામારીના લીધે ખૂબ જ ઓછી ફિલ્મો રિલિઝ થઈ હતી, વર્ષના છેલ્લાં મહિનામાં બે ફિલ્મો રિલિઝ થઈ અને બોક્સ ઓફિસ...
સુરત: ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ બાદ સુરત પોલીસ સફાળી જાગી છે. હત્યારો ફેનિલ ગ્રીષ્મા જ્યાં રહેતી હતી તે સોસાયટીની બહાર બે રેમ્બો ચપ્પુ...
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
વલસાડ : ધરમપુર (Dharampur) સ્ટેટ હોસ્પિટલમાં (Stat Hospital) એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવવાની ઘટના બાદ વલસાડ સિવિલમાં પણ આવી જ ઘટના બની છે. જેમાં સિવિલ તંત્રની ઘોર બેદરકારી છતી થઇ છે. સિવિલમાં દાખલ દોઢ માસની માસૂમ બાળકીને ડિસેમ્બર 2021માં એક્સપાયર્ડ થઇ ગયેલી ઇલેક્ટ્રોલાઇટની બોટલ ચઢાવી દીધી હતી. જોકે સમય સંજોગે તેના પિતાએ બોટલની તારીખ જોઇને ડોક્ટરને તેની રજૂઆત કરતાં તેણે બીજી બોટલ ચઢાવી હતી. આ સમગ્ર મામલે હોબાળો થતાં સિવિલ સર્જને એક સમિતિની રચના કરી તપાસ હાથ ધરી છે.
ધરમપુરના અંબોસી ભવઠાણ ગામના રહીશ ધર્મેશભાઈ લાસિયાભાઈ ભોયાની અઢી માસની પુત્રીને હ્રદયની બિમારી હોય તેને શુક્રવારે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. જેને રવિવારે ડોક્ટરોએ અથવા નર્સે ડિસેમ્બર 2021માં એક્સપાયર્ડ થઇ ગયેલી બોટલ ચઢાવી દીધી હતી. જેના પર તેના પિતા ધર્મેશભાઇની નજર પડતાં તેણે ડોક્ટરોને તેની રજૂઆત કરી હતી. જેના પગલે બોટલ બદલાવી હતી. જોકે, આ મામલે ભારે હોબાળો મચી ગયો હતો.
કસૂરવાર હશે તેની સામે પગલાં ભરાશે
આ મામલે સિવિલ સર્જન ડો. ભાવેશ ગોયાણીએ જણાવ્યું કે બાળકીની તબિયત સ્વસ્થ છે. જોકે, તેને હ્રદયરોગની બિમારી હોય તેની સારવાર વલસાડ સિવિલમાં થતી ન હોય, તેને ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં શિફ્ટ કરી છે. બીજી તરફ આ ઘટના સંદર્ભે ડ્યૂટી પર તૈનાત નર્સના સ્ટેટમેન્ટ લેવાઇ રહ્યા છે. આ મામલે એક સમિતિની રચના કરી છે. જેઓ તેની તપાસ કરી રહ્યા છે. જો, કોઇ કસૂરવાર હશે તો તેની સામે પગલાં ભરાશે.
દર મહિને સ્ટોક ક્લિયરન્સ મિટિંગ પણ થાય છે
વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર મહિને સ્ટોક ક્લિયરન્સ માટે એક મિટીંગ થાય છે. જેમાં એક્સપાયરી ડેટની દવાઓ અને સાધનોનો નિકાલ થાય છે. તેમજ કોઇ સ્ટોક વધુ હોય અને એક્સપાયરી ડેટ નજીક હોય તો તેનો જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં મોકલી આપવામાં આવે છે. આ પ્રકારના પગલાં ભરાવા છતાં આવી ભુલ થઇ તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે કયા સ્તરે આ ભુલ થઇ અને બાળકીને એક્સપાયરી ડેટની બોટલ ચઢી ગઇ એની તપાસ ચાલી રહી છે.