માર્ચ 2020 માં જ્યારે કોરોના ( CORONA) ચેપ દેશમાં ફેલાવવા લાગ્યો ત્યારે દેશએ થોડા દિવસો પછી લોકડાઉન ( LOCKDOWN) કરવું પડ્યું હતું....
મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે અને કોંગ્રેસનો ગુજરાતમાંથી એકડો નીકળી ગયો...
ગુજરાતની અને ખાસ તો આપણા શહેર સુરતની મ્યુ. કોર્પોની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા. કોંગ્રેસ મુકત ભારતની શરૂઆત સુરતથી થઇ ગઇ...
ગત તા. ૧૧, ફેબ્રુઆરીના રોજ ટી.વી. ન્યૂઝ ચેનલ આયોજિત એક મુલાકાતમાં, દેશના સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને રાજયસભાના વર્તમાન સભ્ય રંજન...
સુરત: સુરત(Surat)માં હાલ 4 સ્થળોએ ચેમ્બર અને ગુજરાત યોગા બોર્ડ (Gujarat yoga board)દ્વારા વિના મુલ્યે યોગા ક્લાસ ચાલી રહ્યા છે, જેમાં હજુ...
એ એક હકીકત છે કે છેલ્લા ઘણાં સમયથી દેશમાન મહિલાઓ ઉપર થતાં અત્યાચારના પ્રમાણમાં વધારો થયો છે. કડક કાયદા છતાં પરિસ્થિતિ સુધરવાને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં કહયું હતું કે વેપાર ધંધો કરવાનું કામ સરકારનું નથી. આ વિધાન ઉપરથી સ્પષ્ટ સમજાય એમ છે કે વર્તમાન...
કોફી શોપ ના માલિક માટે શનિવારનો દિવસ ખુબજ વ્યસ્ત રહ્યો.કોફી હાઉસમાં ખુબજ ગરદી હતી બેસવાની જગ્યા ન હતી અને એકપછી એક કસ્ટમર...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં. હવે ચૂંટણી સંબંધિત પ્રક્રિયાને થોડો આરામ મળશે. આચાર સંહિતાને કારણે કેટલાંક કામો શરૂ થશે અને...
વોશિંગ્ટન પોસ્ટના સંપાદકીયમાં લખાયું છે કે, લોકશાહીના ભારતના દાવા પર સવાલ ઉઠાવવો જોઇએ. અખબારે શીર્ષક મુક્યું છે જેમાં આ દિવસોમાં ભારતની પરિસ્થિતિ,...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છેલ્લાં દસ વર્ષથી સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસ માટે નાક અને શાખનો પ્રશ્ન બની ગઈ છે અને ભાજપ આ...
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે મંદિર સંકુલના ક્ષેત્રની પાસે 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદી હતી. આ જમીન મંદિર સંકુલ વિસ્તારને હાલના 70 એકરથી...
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં એક નવી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. વ્યક્તિને કેટલા પ્રમાણમાં એચઆઇવી છે..?...
ભારતમાં રસીકરણ અભિયનમાં આપવામાં ડોઝની કુલ સંખ્યા 1.77 કરોડને વટાવી ગઈ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું.હાલના રસીકરણ તબબકમાં 60...
હાલ અમુક વર્ગના લોકો જ કોરોના સામેની રસી લઈ શકે એવા કડક અંકુશો રાખવા પાછળ શું તર્ક છે એનો ખુલાસો કરવા દિલ્હી...
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે (એમઆરઆરટીએ) ગુરુવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે, નાગરિકો માટે આધાર વેરિફિકેશન...
સુરત મનપાની ચૂંટણીઓના પરિણામોમાં વરાછા વિસ્તારમાં પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ફરી એકવાર ભાજપનો કરૂણ રકાસ થયો છે. તેમજ 120 બેઠક જીતવાનાં સપનાંને આ...
સ્પાઇસ જેટ એરલાઇન્સની કાર્ગો કંપની સ્પાઇસ એક્સપ્રેસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ એમએમ ગહરીએ આજે સ્થાનિક ફ્રેન્ચાઇઝીના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, સુરત...
આગની ઘટનાઓ બનતી અટકાવવા માટે ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ ફટકારી ફાયર સેફટી ઉભી કરવા માટે તાકીદ કરવા છતા નોટિસ ધોળીને પી...
સુરત: શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ફરીવાર સખત ઉછાળો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ...
શહેરમાં (Surat) છેલ્લા ઘણા દિવસોથી ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે શહેરમાં 91 કેસ નોંધાયા હતાં. સૌથી વધુ 31 કેસ અઠવા...
નવસારી, ધનોરીનાકા (ગણદેવી) : નવસારી જિલ્લામાં (Navsari District) કછોલી ગાંધીઘર મુકબધિર શાળાના 2 વિદ્યાર્થીઓને કોરોના થતા શાળા બંધ કરવામાં આવી છે. એ...
નવી દિલ્હી: મેટ્રો મેન ઈ શ્રીધરન કેરળ (Kerala) માં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સીએમ પદના ઉમેદવાર હશે. કેરળ ભાજપ અધ્યક્ષ કે.સુરેન્દ્રને ગુરુવારે...
પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભાની ચૂંટણીમાં (Election) માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે, ત્યારે ભાજપમાં આંતરિક વિવાદો પક્ષની ચિંતાનું કારણ બની ગયો છે....
નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં કોરોના વાયરસ રસી મૂકાવી. CM કેજરીવાલ સાથે તેમના માતા પિતાએ પણ કોવિડ-19 રસીનો પહેલો ડોઝ...
વલસાડ: (Valsad) ગત વર્ષે માર્ચ મહિનાથી લોકડાઉનમાં ટ્રેનો (Train) બંધ હોવાથી નિયમિત મુસાફરી કરતા હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જો...
દિલ્હી (Delhi) હાઈકોર્ટે (High Court) આજે એક અરજીની સુનાવણી કરતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી અંગે...
ઈઝ ઓફ લિવિંગ (IS OF LIVING) એટલે કે રહેવા લાયક દેશના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદીમાં સુરત (SURAT) 5માં ક્રમે જાહેર કરાયુ છે....
સુરત: (Surat) અમદાવાદની આયશા (ayesha suicide case) સમગ્ર દેશમાં એક સંવેદનાનો ચેહરો બની ગઈ છે. કોણ જાણે કે ભારતમાં આવી કેટલીય આયશા...
LONDON : પૂર્વ અમેરિકન અભિનેત્રી અને રોયલ પરિવારની પુત્રવધૂ મેગન મર્કેલ ( MEGHAL MARKEL) પર તેના કર્મચારીઓને ડરાવવાનો આરોપ મૂક્યો છે. તેમની...
રાજસ્થાન પર ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ 28મી સુધી ગુજરાતમાં માવઠાની વકી
વડોદરા : ચૈતર વસાવાને આક્ષેપો અને ઉશ્કેરવા સિવાય કંઈ આવડતું નથી,સાંસદ મનસુખ વસાવા
મસાલાના પાર્સલમાં અમેરિકા મોકલાતું ડ્રગ્સ જપ્ત કરતું એનસીબી
વડોદરા : મહિલાઓને રિક્ષામાં બેસાડ્યા બાદ સોનાની ચેન સરકાવી લેનાર ટોળકી ઝડપાઈ
અલ્લુ અર્જુનના ઘરે તોડફોડ, ગુસ્સે થયેલા લોકોએ મૃતક મહિલાના પરિવારને 1 કરોડ આપવાની માંગ કરી
દુષ્કર્મ પીડિતાની મુલાકાતે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
‘પુષ્પા 2’ ભારતીય સિનેમાની છેલ્લા 100 વર્ષની સૌથી મોટી ફિલ્મ બની, આટલી કમાણી કરી
કેજરીવાલની જાહેરાતઃ કાલથી શરૂ થશે મહિલા સન્માન અને સંજીવની યોજના માટે રજિસ્ટ્રેશન
વડોદરા : બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરનાર કેન્દ્રીય ગૃહમંત્રીનો ભીમસેના દ્વારા ભારે વિરોધ
PM મોદીને મળ્યું કુવૈતનું સર્વોચ્ચ સન્માન, ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ એનાયત
અશ્વિનની નિવૃત્તિ પર PM મોદીનો પત્ર: કહ્યું- તમારાથી ઓફ બ્રેકની અપેક્ષા હતી, જર્સી નંબર 99ને મિસ કરીશું
સીએમ અને સીઆરના આગમન પહેલા શહેરમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા
મહારાષ્ટ્રમાં વિભાગોનું વિભાજન: અજિતને નાણાં અને આબકારી, શિંદેને શહેરી વિકાસ અને આવાસ
બોલો, ગેરેજ મિકેનિકે પોલીસ હોય એમ સરકારી ગાડી સાથે ફોટો મૂકી સ્ટેટસમાં મૂક્યા
ગુજરાતમાં 26થી 28 ડિસેમ્બર વચ્ચે માવઠાની ચેતવણી
PM મોદી કુવૈતમાં: કહ્યું- ભારત અને કુવૈત વચ્ચે સંસ્કૃતિ, સાગર અને સ્નેહનો સંબંધ
પંજાબમાં બહુમાળી બિલ્ડીંગ ધરાશાયીઃ બિલ્ડિંગમાં જીમ અને પીજી હતું, 15 દબાયા હોવાની આશંકા
વર્ષની અંતિમ સંકલનમાં સાંસદ અને ધારાસભ્યોએ ખનીજ ચોરી બાબતે પસ્તાળ પાડી
મુંબઈ બોટ અકસ્માતના ત્રણ દિવસ બાદ સાત વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો, મૃત્યુઆંક વધીને 15 થયો
ટીગલોદ ગામ પાસેથી ગેરકાયદેસર રોયલ્ટી ભર્યા વગર મોરમ ભરીને જતી બે ટ્રકોને શિનોર પોલીસે ઝડપી
આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરી દો, આદિવાસી યુવકો સામે મંત્રી બચુ ખાબડના વિધાનોથી હોબાળો
વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં ફરી બે બ્લાસ્ટ, ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા
તેલંગાણા વિધાનસભામાં અકબરુદ્દીન ઓવૈસીનો આરોપ: નાસભાગ બાદ અલ્લુ અર્જુને કહ્યું- ‘હવે ફિલ્મ હિટ થશે’
ફિલ્મ નિર્માતા અને પ્રોડક્શન ડિઝાઇનર સુમિત મિશ્રાએ કરી આત્મહત્યા
IPLની હરાજીમાં જેને કોઈએ ખરીદ્યો ન હતો તે પંજાબના ખેલાડીએ સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડ્યો
વડોદરા : સાયબર માફિયાની ડિજિટલ એરેસ્ટની નવી મોડેસ ઓપરેન્ડી, વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ શરૂ કર્યો
દિલ્હી દારૂ કૌભાંડ: કેજરીવાલ સામે ચાલશે કેસ, LG એ EDને મંજૂરી આપી
2 દિવસની ઐતિહાસિક મુલાકાતે કુવૈત પહોંચ્યા PM મોદી, આ પહેલા ઈન્દિરા ગાંધી કુવૈત ગયા હતા
અરવિંદ કેજરીવાલની વધુ એક ચૂંટણી ભેટ, દલિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત
રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાનમાં અનેક ઇમારતો સાથે ટકરાયા યુક્રેનિયન ડ્રોન
માર્ચ 2020 માં જ્યારે કોરોના ( CORONA) ચેપ દેશમાં ફેલાવવા લાગ્યો ત્યારે દેશએ થોડા દિવસો પછી લોકડાઉન ( LOCKDOWN) કરવું પડ્યું હતું. બરાબર એક વર્ષ પછી, આવી જ સ્થિતિ ફરી એકવાર આવી રહી હોય તેવું લાગે છે. માર્ચમાં વધતા કેસો સાથે કોરોના વાયરસ ( VIRUS) ની અસર પહેલાની જેમ જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,838 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા વધીને 1,11,73,761 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 113 દર્દીઓ આ ખતરનાક વાયરસથી મૃત્યુ પામ્યા છે અને કોવિડ -19 ને કારણે થયેલા મૃત્યુની સંખ્યા વધીને 1,57,548 થઈ ગઈ છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઇટલી, ફ્રાંસ, અમેરિકા અને બ્રિટન સહિતના ઘણા દેશોમાં નીચા તાપમાનના સિઝનમાં કોરોના વાયરસે વેગ પકડ્યો હતો, પરંતુ તેનાથી વિપરિત ભારતમાં જોવા મળી રહ્યું છે.
ગયા વર્ષે માર્ચથી સપ્ટેમ્બર સુધી, રોજના ચેપની સંખ્યા એક હજારથી વધીને 99 હજાર થઈ ગઈ હતી. આ સમય દરમિયાન, દેશમાં દરરોજ એક હજારથી વધુ લોકો ચેપને લીધે મરી રહ્યા હતા, પરંતુ જેમ જેમ હવામાન વળવાનું શરૂ થયું, તેમ કોરોના વાયરસ પણ હળવો થવા લાગ્યો હતો. લગભગ પાંચ મહિના સુધી નિયંત્રણમાં આવ્યા પછી, દેશના આઠ રાજ્યોમાં ફરીથી કોરોનાના કેસો વધવા લાગતાં તે પછી નિષ્ણાતોએ પણ અભ્યાસ શરૂ કર્યો. આગામી ત્રણ અઠવાડિયા પછી, આ અધ્યયન બહાર આવશે. જેમાં ભારતમાં વાતાવરણની અસર કોરોના પર કેટલી છે તે જાણવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જાહેર આરોગ્ય નિષ્ણાત માનસ પ્રતિમ રોયે પોતાના અધ્યયનમાં જણાવ્યું છે કે કોરોના વાયરસ પર હવામાનની ખૂબ અસર પડે છે. તેમણે 14 અઠવાડિયા સુધી ડેટાનો અભ્યાસ કર્યો, તેમજ ગણિતિક મોડેલોના આધારે તે સમયગાળા દરમિયાન તાપમાનમાં પરિવર્તનનો સમાવેશ કર્યો. કોલકાતા, ભોપાલ અને બેંગ્લોરમાં તાપમાન અંગે તેમણે કહ્યું કે કોરોના વાયરસ હવામાનની સાથે વધઘટ દર્શાવે છે. જેમાં આરોગ્ય રાજ્યમંત્રી અશ્વનીકુમાર ચૌબેએ કહ્યું હતું કે તાપ લેવાથી કોરોના વાયરસ થશે નહીં. ડો.કાંગે કહ્યું કે, હાલ જે સ્થિતિ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને પંજાબમાં જોવા મળી રહી છે, તે સ્પષ્ટ છે કે વાયરસને ફેલાવવા માટે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પૂરતું છે.
નીતી આયોગના સભ્ય ડો.વી.કે. પોલ કહે છે કે હવામાન અથવા તાપમાન પણ કોરોના વાયરસના વધઘટનું કારણ હોઈ શકે છે, પરંતુ આ સિવાય બીજું એક કારણ પણ છે. લોકોનો આત્યંતિક વિશ્વાસ આપણને ક્યાંક ને ક્યાક જોખમમાં મૂકી શકે છે. દિલ્હી સહિત અનેક જગ્યાએ લોકોના વર્તનમાં સંપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. લોકોએ આ સમયે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. ભીડનો ભાગ ન બનો.