NEW YORK : અમેરિકા ( AMERICA) થી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક 23 વર્ષીય મહિલાને જાતીય શોષણ માટે દોષી ઠેરવવામાં...
કોવિડ બાબતે જગત હજી અંધારામાં છે. આપણે જાણીએ છીએ કે વાઇરસ એનું સ્વરૂપ સતત બદલાવી રહ્યો છે. વેકિસન અથવા રસીના જૂના સ્વરૂપ...
SURAT : સુરતમાં છેલ્લા એક વર્ષથી કોરોના ( CORONA) નો કહેર છે. કોરોનાના સ્વરૂપ પણ ઘણા બદલાઈ રહ્યા છે. યુ.કે માં કોરોનાના...
તમે ચારકોલ ( CHARCOL) ( કોલસા) અથવા ચારકોલની રાખ વિશે સાંભળ્યું હશે. થોડા વર્ષો પહેલાં, ચૂલામાં રહેલી રાખ કચરો તરીકે છોડી દેવામાં...
8 માર્ચ વિશ્વભરમાં ‘વુમન્સ ડે’ તરીકે ઉજવાય છે અને આ વર્ષે ‘વુમન્સ ડે’ની થિમ ‘ચુઝ ટુ ચેલેન્જ’ રાખવામાં આવી છે. ‘ચુઝ ટુ...
રાજસ્થાન(RAJSTHAN)માં દારૂની દુકાનની હરાજી ચાલી રહી છે. આ જ ક્રમમાં હનુમાનગઢ જિલ્લાના કુઈયા ગામ માટે દારૂની દુકાનની બોલી લગાવાઈ હતી. દારૂની દુકાન...
અભિનેત્રી પ્રિયંકા ચોપડા( PRIYANKA CHOPRA)એ બોલિવૂડથી હોલીવુડ સુધી તેની ફિલ્મી કારકીર્દિમાં મોટો વધારો કર્યો છે. ફિલ્મો ઉપરાંત તેમણે સામાજિક કાર્ય અને લેખન...
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન Whats App ફરી એકવાર તેની ગોપનીયતા નીતિ લાવી રહી છે. પાછલી ગોપનીયતા નીતિને લઈને ઘણા વિવાદ થયા હતા, ત્યારબાદ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બંગાળ પ્રવાસ પર છે. પીએમ મોદી ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પહેલી રેલી કરી રહ્યા છે. આ માટે કોલકાતાના બ્રિગેડ...
નેપાળ સરકારે ( NEPAL GOVERNMENT) મહિલાઓના બચાવમાં એક નવો નિયમ લાવ્યો છે, જે અંતર્ગત જો કોઈ મહિલાને વિદેશ પ્રવાસ કરવો હોય તો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) રવિવારે જન ઔષધિ દિનને સંબોધન કરી રહ્યા છે. વડા પ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ...
દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ ખાતાધારકોની મોટી સમસ્યાને સમાપ્ત કરી દીધી છે. હવે, ખાતા ધારક નોકરીમાં ફેરફાર કરવા પર ઓનલાઇન...
HARYANA : હરિયાણામાં ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત ( 75 % RESERVATION) આપવાનો કાયદો તેની જોગવાઈઓને કારણે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકે...
દેશના બે મોટા રાજ્યો, યુપી ( UP) અને બિહારમાં ( BIHAR) માત્ર બે દિવસના ગાળામાં સિસ્ટમની બે શરમજનક અને પીડાદાયક તસવીરો સામે...
ભારતમાં 36 દિવસ પછી ફરી એક વાર 24 કલાકમાં 18000 કરતા વધુ કેસો નોંધાયા છે જે સાથે દેશમાં કોવિડ-19 ( COVID –...
નવી દિલ્હી : કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે આંદોલનકારી ખેડૂતોની લાગણીઓને માન આપવા સરકાર નવા ત્રણ કૃષિ કાયદાઓ સુધારવા...
અભિનેતા મિથુન ચક્રવર્તી (MITHUN CHAKRABORTY) આજથી નવી રાજકીય ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. કોલકત્તાના બ્રિગેડ ગ્રાઉન્ડ (KOLKATA BRIGADE GROUND) ખાતે યોજાનારી ભારતીય...
સ્ત્રીઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલાઓ ( women) ઘણા ક્ષેત્રોમાં પુરુષો કરતા વધુ સારી કામગીરી કરી રહી છે અને પોતાનું...
દરેક શહેર તેના હવામાન પ્રમાણે પોતાની ઓળખ બનાવે છે. કેટલાક સ્થળોએ ઉનાળો અને કેટલાક સ્થળોએ શિયાળો. ફક્ત ક્યાંક ક્યાંક વરસાદ જ પડી...
મહારાષ્ટ્ર (MAHARASHTRA)ના થાણે (THANE) જિલ્લામાં એક યુવકે તેની દુકાનના માલિકની પત્નીની હત્યા (MURDER) કરી હતી. આરોપી યુવક મહિલા સાથે સેક્સ (SEX) માણવા માંગતો...
GANDHINAGAR : વિધાનસભામાં રાજયપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા સીએમ વિજય રૂપાણી ( VIJAY RUPANI) એ કહ્યું હતું કે, કોંગ્રેસના...
કોર્ટે બિહારના ( BIHAR COURT) પ્રખ્યાત ખજુરબાની ( KHAJURBANI) દારૂ કેસના નવ દોષીઓને ફાંસીની સજા સંભળાવી છે. 4 મહિલાઓને પણ આજીવન કેદની...
પંજાબમાં ( PUNJAB) કોરોના કેસ ( CORONA CASES) વધવા માંડ્યા છે. આવી સ્થિતિમાં જલંધર ( JALANDHAR) માં વહીવટતંત્ર કડક થવા માંડ્યુ છે....
બાંધકામ પ્રવૃતિ તથા કાચ જેવી સામગ્રીઓ બનાવવા માટે જેની ખૂબ જરૂર રહે છે તે પદાર્થ રેતીની આજકાલ દુનિયામાં તંગી પડી રહી છે...
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક સંકટ અને તીવ્ર ફુગાવાને પહોંચી વળવા 10 લાખ બોલીવરની નવી ચલણી નોટ જારી કરી છે. આ પહેલા...
વિધાનસભામાં રાજયપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના બે મિત્રોને તેમના હોદ્દા પરથી રાજીનામા...
કોરોનાની બીજી રસીનો ડોઝ લીધા પછી ગાંધીનગરમાં હેલ્થ અધિકારીને કોરોનાનું ઈન્ફેકશન થયુ છે. જેના પગલે તેમની સારવાર ચાલી રહી છે. ગાંધીનગરના દહેગામ...
રાજ્યમાં શિક્ષિત બેરોજગાર અને અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 રોજગારો નોંધાયેલા છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લા સહિત 15 જિલ્લાઓમાં એક...
પ્રવર્તમાન ડિજિટલ યુગમાં મતદારો પોતાનું મતદાર ઓળખકાર્ડ ઓનલાઈન મેળવી શકે તે માટે કેન્દ્રિય ચૂંટણી પંચે તા.૨૫/૦૧/૨૦૨૧ થી મતદારો માટે e-EPIC ની સુવિધા...
સુરતમાં છેલ્લા એક વર્ષથી કોરોનાનો કહેર છે. કોરોનાના સ્વરૂપ પણ ઘણા બદલાઈ રહ્યા છે. યુ.કે માં કોરોનાના નવા સ્વરૂપ સ્ટ્રેઈનના લક્ષણો ધરાવતા...
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
ગુજરાતી થાળી- સાત્ત્વિક ભોજન
આજરોજ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ જન્મદિવસ નીમીત્તે કુબેરભંડારીનાં મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા…
આધુનિક પેઢીના યુવાન માટે સોનેરી સૂચન
શ્વાન સામ્રાજ્ય
NEW YORK : અમેરિકા ( AMERICA) થી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક 23 વર્ષીય મહિલાને જાતીય શોષણ માટે દોષી ઠેરવવામાં આવી છે. પોલીસ અનુસાર બ્રિટ્ટેની ગ્રે (BRITENI GREY) નામની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાની ફરિયાદ મળતાં પોલીસે ( POLICE) તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો, જ્યાં આ મહિલાનું સંપૂર્ણ રહસ્ય બહાર આવ્યું હતું.
આ મામલો ગત વર્ષનો છે. યુ.કે.ના અરકેનસાસમાં પોલીસને બાલશોષણની હોટલાઇન પરથી માહિતી મળી કે 23 વર્ષીય મહિલાનું 14 વર્ષના છોકરા સાથે સંબંધ છે. પોલીસને જાણ 28 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. આ પછી, 29 સપ્ટેમ્બરે આ મહિલા અંગે બીજી માહિતી મળી. એવું કહેવામાં આવતું હતું કે બ્રિટની છેલ્લા એક વર્ષથી છોકરાનું શોષણ કરી રહી છે. આ પછી પોલીસે એક જાસૂસની મદદથી મહિલાને ઝડપી લીધી હતી.
વીડિયો ફૂટેજમાં મહિલા જોવા મળી
ડિટેક્ટીવ રોન્ડા થોમસએ કોર્ટને જણાવ્યું હતું કે તેણીનો મહિલાનો મેડિકલ રિપોર્ટ પણ છે. તે કહે છે કે તે ગર્ભવતી છે. કોર્ટના દસ્તાવેજમાં લખ્યું છે કે હોસ્પિટલના વીડિયો ફૂટેજ પણ છે જ્યાં આ મહિલા ચેકઅપ માટે ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલા અને 14 વર્ષનો છોકરો બંને એક હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. 1 માર્ચે આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં તેને નિર્ણય કરવામાં આવ્યો નથી કે તેને શું સજા અપાશે.
ભારત જેવા દેશમાં આવી કેટલીય ઘટનાઓ બનતી હોય છે પણ ફરિયાદના અભાવે ,પુરાવાના અભાવે અથવા કાયદાની ઓછી સમજણના કારણે કદી પ્રકાશમાં આવતા જ નથી. જ્યારે વિદેશોમાં આવી ઘટનાઓમાં પોલીસ અને તંત્ર તાત્કાલિક પગલાઓ લે છે. ભારતમાં 14 વર્ષના છોકરા સાથે આવી ઘટના બની હોય તો કાયદો અને તંત્ર જલ્દીથી પગલાઓ લેતા નથી અને જો લેવાયતો કાયદાની છટકબારીઓના લીધે આરોપી સજા માથી બહાર આવી જાય છે.