સુરત: (Surat) છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સુરતમાં અસામાન્ય વધ-ઘટ જોવા મળતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. છેલ્લા એક સપ્તાહથી સુરતમાં કોરોના કેસનો...
કોવિડ -19 ચેપ (CORONA INFECTION) ના નવા મોજાને રોકવા માટે બાંગ્લાદેશ સરકારે શનિવારે 5 એપ્રિલથી એક અઠવાડિયા માટે દેશવ્યાપી લોકડાઉનની (BANGLADESH GOVT...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના વિરથવા PHC સેન્ટરમાં કોરોના રસી (Vaccine) લીધાને આશરે દસેક દિવસ બાદ તા.૧ એપ્રિલે મલંગદેવના પ્રફુલભાઈ જેઠયાભાઈ ગામીત (ઉં.વ.૫૩)નું...
આઈપીએલ 2021 શરૂ થવાને હજુ થોડા જ દિવસો બાકી છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સ માટે ખરાબ સમાચાર મળ્યા છે. તેના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર...
જયપુર : રાજસ્થાન(RAJSTHAN)નો બાડમેર જિલ્લા પડોશી પાકિસ્તાન (PAKISTAN) સાથે સરહદ (BORDER) ધરાવે છે. શુક્રવારે સાંજે 8 વર્ષીય નિર્દોષ કરીમ અચાનક પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યો...
વિશ્વભરમાં છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ ( CORONA VIRUS ) નો કહેર ચાલુ છે. કોરોના ઇન્ફેક્શન ( CORONA INFECTION ) ની લહેર...
વડોદરા: તરસાલી પાણીની ટાંકી નજીક આવેલી કપિલેશ્વર સોસાયટીમાં કોરોનાને કારણે ત્રણ મોત થયા છે. જયારે સાત વ્યક્તિ હજી સુધી સરકારી અને ખાનગી...
વડોદરા: શહેરમાં વાડી વિસ્તારમાં આવેલું રામનાથ સ્મસાન અને રામનાથ તળાવની હાલત તંત્રની ઉપેક્ષાને કારણે કફોડી બની છે. ત્યારે વિસ્તારમાં સામાજીક કાર્યકર્તા...
RAJSTHAN : રાજસ્થાનના અલવર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન પોલીસે ખેડૂત નેતા રાકેશ...
મોસ્કો : રશિયામાં પૃથ્વી પર ભગવાન કહેવાતા ડોકટરોએ ( DOCTORS) કામ પ્રત્યેનો એટલો ઉત્કટ ઉદાહરણ બતાવ્યુ કે જેનું આખું વિશ્વ વખાણ કરી...
દેશ એક વર્ષથી કોરોના વાયરસ ( CORONA VIRUS ) નો સામનો કરી રહ્યો છે. કોરોના ચેપના બીજા તરંગની ગતિ ખૂબ જ ઝડપી...
વડોદરા : એટીએમ કાર્ડ દ્વારા નાણાં ઉપાડવાની મદદ કરવાના બહાને ભેજાબાજ ગઠિયાએ વેપારીનંુ કાર્ડ બદલીને 32 હજાર ઉપાડી લેતા છેતરપિંડીનો ગુનો પાણીગેટ...
વડોદરા : વડોદરામાં કોરોનાંના વધતા જતા કહેર વચ્ચે મૃતદેહોની અંતિમક્રિયા માટે પણ શહેરના સ્મશાનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે.તેવામાં શહેર નજીક ઉંડેરા સ્મશાનમાં...
વડોદરા : સમગ્ર દેશમાં કોરોનાં નો આતંક વધવા માંડ્યો છે.ત્યારે સરકારે વિવિધ રાજ્યો તેમજ ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો માટે આર.ટી.પીસી આર...
ગાંધીનગર : કેન્દ્ર સરકાર (central govt) બાદ હવે ગુજરાત સરકારે (state govt) પણ એક પરિપત્ર (official letter) બાહર પાડી આ જાહેરાત કરી...
‘લવ જિહાદ’ શબ્દસમૂહ બહુ છેતરામણો છે. મુસ્લિમો પોતાના ધર્મની રક્ષા કરવા જે ઝુંબેશ ચલાવતા હતા તેને જિહાદ કહેવામાં આવતું હતું. તેવી રીતે...
વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની...
ઘણા મિત્રોને આપણે કહેતા સાંભળીએ છીએ કે ‘‘જ્યોતિષશાસ્ત્ર ખોટું છે, મોટાભાગના જ્યોતિષોની આગાહીઓ ખોટી પડે છે’’વાત સાવ સાચી છે પણ એમ તો...
કુકિંગ ગેસનો ભાવ 826 રૂપિયા પ્રતિ બોટલ છે. ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળી ગયું છે. પ્રજા લાચાર છે. સરકાર સામે...
આપણે ત્યાં દહેજ લેવુ કે આપવુ ગુનો ગણવામાં આવે છે. જ્યારે તુર્કમેનિસ્તાનની છોકરી ખૂબ સુંદર ગણાય છે. હૈદરાબાદના નિઝામો પણ તુર્કમેનિસ્તાની સુંદરીઓ...
‘ માઈનસ અને પ્લસ ‘ આ બે શબ્દો ખૂબ મહત્ત્વના છે તે વિશે ક્યાંક વાંચ્યું જે જાણવા જેવું હોઈ અહીં રજૂ કર્યું...
ટી.વી. મોબાઇલના પહેલાંનો જમાનો વ્યકિતને વ્યકિતગત, કૌટુંબિક કે સામાજિક વિચારોથી ઘેરાયેલો રાખતો હતો. ફેસબુક અને મેસેજીસ વ્યકિતને પોતાનો, કુટુંબનો, સમાજનો વિચાર કરવાનો...
“પપ્પા મારે પણ ચાલવુ છે.અને મારે રમવું છે.આ કાલીઘેલી ભાષાનાં શબ્દો એક વર્ષ બાદ ધૈર્યરાજ તેના પિતાને એવા સમયે બોલશે તેના જયારે...
જીમ બ્રાઉન નામના એક લેખકે અંગ્રેજીમાં એક બહુ સરસ લખાણ છે જેમાં તેઓ ભગવાનનો ઈન્ટરવ્યુ લે છે.તેમણે લખ્યું છે કે ભગવાનનો ઈન્ટરવ્યુ...
દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં અનેક પ્રકારના ઉદ્યોગો આજે ધમધમી રહ્યા છે. તેમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ પણ એક અગત્યનું ઘટક છે. તેનું અસ્તિત્વ જે કોઇ...
ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાઓની ચાલી રહેલી ચૂંટણીના ઓછાપા હેઠળ, બે મહિનામાં પ્રમુખની ચૂટણી પર નજર રાખી રહેલા કોંગ્રેસ...
કોરોના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને તેની સાથે સાથે લોકોમાં ફરી લોકડાઉન લાગશે તેવો ભય પણ વધી રહ્યો છે....
પૂર્વ તાઇવાનમાં આજે એક ટેકરી પરથી સરકી આવેલી એક ડ્રાઇવર વગરની ટ્રક દોડતી ટ્રેન સાથે ભટકાતા આ ટ્રેન આંશિક રીતે પાટા પરથી...
અમેરિકાના સંસદ ભવનના કેમ્પસમાં આજે સુરક્ષા ઘેરાબંધી તોડીને એક કાર અંદર ઘૂસી ગઇ હતી, જે બનાવમાં બે પોલીસ અધિકારીઓને ઇજા થઇ હતી,...
અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બિડેને મીડિયા અને તેના સ્ટાફ સાથે મજાક કરી તમામને એપ્રિલ ફૂલ બનાવ્યા હતા. જિલ બિડેને ફ્લાઇટ એટેન્ડન્ટ બનીને...
રાંદેરનો યુવક દુલ્હો બને તે પહેલાની રાત હવાલાતમાં વિતાવવી પડી
કાપોદ્રાના સિવિલ એન્જિનિયરને 3 દિવસ ડિજીટલ એરેસ્ટ કરી 23.50 લાખ પડાવી લેવાયા
22મીએ સી.આર.પાટીલ હસ્તે વડોદરા મહાનગરના નવા કાર્યાલયનો તકતી અનાવરણ સમારોહ
ચાંદીના દાગીના પર હોલમાર્કિંગની રજૂઆત, વેપારીઓ 100 ટકા શુદ્ધતાનો ભાવ લઇ ગ્રાહકોને..
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂ ઘૂસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાતા બૂટલેગરોમાં ફફડાટ
વડોદરા : નીતિ નિયમોના લીરેલીરા ઉડયા,જાહેર રસ્તા પર બર્થડે પાર્ટી અને આતશબાજીનો વીડિયો વાયરલ
વ્યારા સુગરે સુરત જિલ્લાની સુગરોમાં શેરડી લઈને જતી ટ્રકો રોકી ખાલી કરાવી
વડોદરા : MSU ના વાઈસ ચાન્સેલરને નિષ્ફળ VC તરીકેના એવોર્ડથી નવાજી NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધરમપુર: ટાંકલ હાઈસ્કૂલના કન્યા છાત્રાલયમાંથી વિદ્યાર્થીની ગુમ
હવામાન વિભાગે રાજ્યમાંથી કોલ્ડવેવની ચેતવણી દૂર કરી
વડોદરા : ચિખોદરા ગામની સીમમાં સ્ક્રેપ ભરેલા મેદાનમાં આગ ભભૂકી,દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા
વડોદરા : ગોરવા માળી મહોલ્લામાં ગેસ પુરવઠો બંધ થતા છેલ્લા 4 દિવસથી ગૃહિણીઓ ચૂલો સળગાવવા મજબુર
વડોદરા : ફેબ એચ કે હોટલમાં ગ્રાહકોની રજિસ્ટર કે પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરાતી ન હતી
વડોદરા : 6 લાખ સામે 15 લાખ વસૂલ્યા છતાં ઉઘરાણી કરતા વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે વિરુદ્ધ ફરિયાદ
શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન
‘જેહાદીઓ મહિલાઓ અને બાળકોને પણ બક્ષી રહ્યાં નથી’ બાંગ્લાદેશ પર CDPHRનો ચોંકાવનારો અહેવાલ
માદાની શોધમાં નર વ્હેલએ બનાવ્યો રેકોર્ડ, 3 સમુદ્ર પાર કર્યા, 13 હજાર કિમીનો પ્રવાસ કર્યો
પડ્યાં બાદ ઉઠ્યું અને પૂરપાટ દોડ્યુંઃ શેરબજાર એક જ દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યાં બાદ બમણું વધ્યું
સુપરસ્ટાર અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ, પીડિત પરિવાર કેસ પાછો ખેંચવા તૈયાર થયો
અલ્લુ અર્જુનને ફૂવા સાથે નારાજગી ભારે પડી, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ તરફથી મદદ ન મળી
વડોદરા : વોર્ડ નંબર 12 ની કચેરીમાં અધિકારી નહીં મળતા ખુરશી પર ચપ્પલનો હાર પહેરાવ્યો,નબળી કામગીરીને ઉજાગર કરવાનો પ્રયાસ
અલ્લુ અર્જુનની ધરપકડ પર વરુણ ધવનનું રિએક્શન આવ્યું સામે, કહ્યું- સેફ્ટી જરૂરી
વડોદરા : મધ્યપ્રદેશની અછોડાતોડ ટોળકીના ચાર સાગરિતની ધરપકડ
PM મોદીએ પ્રયાગરાજમાં 5700 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી, કહ્યું- આ મહાકુંભમાં થશે એકતાનો મહાયજ્ઞ
લોકસભામાં પ્રિયંકા ગાંધીનું પહેલું ભાષણ, ભાજપ પર કર્યા આકરાં પ્રહાર, જાણો શું-શું બોલ્યા..
પુષ્પા એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદમાં ધરપકડ, શું છે મામલો જાણો..
વડોદરા : રણોલી જીઆઇડીસીમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયુ, સુપરવાઇઝર, ડ્રાઇવર સહિત 10ની ધરપકડ
પતિ જેવી જીવનશૈલી જીવવા પત્ની-બાળકો પણ હકદારઃ સુરતના એક કેસમાં સુપ્રીમનો ઉદાહરણીય ચૂકાદો
શું નીરો ખરેખર નિરોગી છે?, સુરત મનપાએ સેમ્પલ લીધા, રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે
સુરત પાલિકાએ આપેલી કાર શાસક પક્ષના નેતા અલ્હાબાદ લઈ ગયા, એક્સિડેન્ટ થતા વાત બહાર આવી
સુરત: (Surat) છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સુરતમાં અસામાન્ય વધ-ઘટ જોવા મળતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. છેલ્લા એક સપ્તાહથી સુરતમાં કોરોના કેસનો (Case) આંક 600ની આસપાસ રહેતો જોવા મળ્યો હતો. સુરતમાં ગત તા.28મી માર્ચના રોજ કોરોનાના 611 કેસ નોંધાયા હતાં. તે પહેલા પણ કોરોનાના કેસ 600થી વધારે જ જોવા મળ્યાં હતાં. પરંતુ અચાનક જ ગુરૂવારે સુરતમાં કોરોનાના કેસનો આંક સીધો ઘટીને 464 થઈ જવા પામ્યો હતો. સુરતમાં કોરોનાના કેસ માટે ટેસ્ટિંગની (Testing) સંખ્યા રોજ 20થી 25 હજારની વચ્ચે રહે છે. જો ટેસ્ટિંગ ઘટ્યા નથી તો કોરોનાના કેસ કેવી રીતે ઘટી ગયા તે સંદેહજનક દેખાઈ રહ્યું છે.
સામાન્ય રીતે કોરોનાના કેસમાં શરૂઆતના તબક્કામાં કેસ વધતાં જોવા મળે અને બાદમાં તેમાં ઘટાડો થાય. વધવાનું શરૂ થાય તો કેસ વધતાં જ રહે અને ઘટવાનું શરૂ થાય તો કેસ ઘટતાં જ રહે. સામાન્ય ફરક હોઈ શકે છે પરંતુ જેવી રીતે સુરતમાં કોરોના 100થી પણ વધુ કેસનો ફરક જોવા મળ્યો તેણે અનેકને વિચારતાં કરી દીધા છે. શા માટે કેસ ઘટ્યા અને ફરી વધ્યા? તેનો જવાબ ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આપી શકતાં નથી. એક તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ પીક પર છે. સાથે સાથે સુરતમાં ખાનગી હોસ્પિટલોમાં બેડ ઘટી પડ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર માટે કાલાવાલા કરવા પડે તેવી સ્થિતિ છે. આ સંજોગો વચ્ચે પણ કેસમાં થયેલો ઘટાડો રહસ્યમય છે.
કોરોનાના કેસની વધ-ઘટ થાય તે સામાન્ય છે, પરંતુ સંક્રમણ વધારે છે તેથી શહેરીજનો તકેદારી રાખે: મ્યુનિ.કમિ.
છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં થઈ રહેલી વધ-ઘટ અંગે મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસની વધ-ઘટ થવી તે સામાન્ય બાબત છે. આજે વધારે તો કાલે ઓછા કેસ પણ આવી શકે છે પરંતુ તેનાથી વધારે મહત્વનું એ છે કે આ વખતે શહેરમાં કોરોનાનું અતિ સંક્રમણ છે. જેથી શહેરીજનોએ તકેદારી રાખવી અતિ જરૂરી છે. કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે સાવધાની રાખવી, વેક્સિન લેવી તે ખૂબ જ જરૂરી છે.