એક દિવસ આખા દિવસના થાક અને તકલીફોથી કંટાળીને સમીર દરિયા કિનારાની ભીની રેતીમાં દૂર દૂર દરિયાને જોતો બેઠો હતો. મિત્ર સચિન હાથમાં...
સુરત: (Surat) માર્કેટમાં પાર્ટીઓનાં ઉઠામણાંથી (Cheating) સજાગ થયેલા સાઉથ ગુજરાત યાર્ન ડીલર્સ એસોસિએશને (South Gujarat Yarn Dealers Association) 8000 કરોડનો યાર્નનો (Yarn)...
આર્થિક વિકાસની બોલબાલા ચારે બાજુ છે! અર્થશાસ્ત્રીઓ કરતાં નેતાઓ, મનોરંજન જગતના આગેવાનો આર્થિક વિકાસની વાત વધારે કરે છે ત્યારે સામાન્ય માણસ મૂંઝાય...
જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો હવે જીવંત બની ગયો છે અને અયોધ્યાની જેમ દાયકાઓ સુધી નહીં તો વર્ષો સુધી આ મુદ્દો આપણી વચ્ચે રહેશે....
વિશ્વમાં જાત જાતની માન્યતાઓ અને અભિપ્રયો ધરાવતા લોકો વસે છે. કોઇ વિશેષ માન્યતા કે અભિપ્રાય ધરાવતા લોકોના સમૂહમાંથી આખા જૂથો પણ સર્જાય...
ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે. ભારતમાં આ રમત પ્રત્યે લોકોમાં ગાંડપણના હદ સુધીનો પ્રેમ છે. 1990 પછીની પેઢીએ જ્યારે ક્રિકેટ જોવાનું...
ભારતની નવી સ્પ્રિન્ટર તરીકે ઊભરી રહેલી જ્યોતિ યારાજીએ જાણે કે 100 મીટરની વિઘ્ન દોડમાં નેશનલ રેકોર્ડ તોડવાને જાણે કે પોતાની આદત બનાવી...
ભૂટાન: છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વૈશ્વિક ઘટનાક્રમોમાં થયેલા ફેરફારોને કારણે ઘણા દેશોમાં ખાદ્ય સંકટ સર્જાયું છે. પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka) પહેલાથી જ...
દરેકના અલગ અલગ શોખ હોય છે અને એ શોખને ફેશનમાં કેવી રીતે પરિવર્તિત કરવા એ પણ લોકો શોધી જ લેતા હોય છે...
છેલ્લાં 2 વર્ષની વાત કરીએ તો એ સમય યાદ આવતા જ ધ્રુજી જવાય છે. સાયરનોના અવાજ અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન વચ્ચે માણસ...
સુરત: રાજ્યના હવામાન વિભાગ દ્વારા સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) 30 મે સુધી અરબી સમુદ્ર અને દરિયા (Sea) કિનારાના વિસ્તારોમાં...
એપ્રિલ 2018માં UNની સામાન્ય સભાએ 3 જૂનના દિવસને ઇન્ટરનેશનલ બાઈસિકલ-ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી તે પછી સુરતમાં નિયમિત રીતે બાઈસિકલ-ડેની ઉજવણી...
કુપોષિત બાળકો અને મહિલાઓની મોટી સંખ્યા ધરાવતા દેશોમાં દૂધનું મહત્ત્વ સમજાવવા અને આહારમાં દૂધને સામેલ કરવાની જાગૃતિ લાવવાના હેતુસર UNO દ્વારા વર્ષ...
વલસાડ : દમણથી (Daman) દારૂ (Alcohol) ભરી લઇ જતી સુરતની (Surat) એક કાર (Car) વલસાડ (Valsad) નજીક હાઇવે નં. 48 પર ડુંગરી...
પેપર, પ્રિન્ટીંગ, મેન્યુફેકચરીંગ, ઓફિસ સ્ટેશનરી, કંપની સ્ટેશનરી અને સ્કૂલને લગતી સ્ટેશનરી માટે રાજ માર્ગ અને રાણીતળાવની શેરીઓમાં 8 થી 10 દુકાનો ધરાવનાર...
અમેરિકાના 18 વર્ષના યુવાને સ્કૂલમાં આડેધડ ગોળીબાર કરીને 21 નિર્દોષ વ્યક્તિઓની હત્યા કરી નાંખી છે તે અમેરિકાના વર્તમાન સમાજની દુર્દશા સૂચવે છે....
કેમ છો?મોસમમાં અણધાર્યું પરિવર્તન આવતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરાઇ ગઈ છે. સાથે જ પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ ઘટતાં મોંઘવારી ઘટવાની આશા બંધાઇ...
ગાંધીનગર: સામાન્ય માનવી-નાગરિકોની સમસ્યા-રજૂઆતોનું ત્વરાએ સ્થાનિક કક્ષાએ જ નિવારણ આવે તે વહિવટીતંત્રની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઇએ તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું....
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલ તારીખ 27 અને 29મી મેના રોજ આઈપીએલની (IPL) બે મેચ યોજાનાર છે....
અમદાવાદ: સહકારી બેંકો, દૂધ સંઘો અને અન્ય સહકારી સંસ્થામાં મોટાપાયે સગા-વ્હાલા-મળતિયાને બારોબાર ભરતી – ગરરીતિ, લેવડ દેવડ કૌભાંડો સામે આવી રહ્યા છે....
સુરત : બળાત્કારના (Rape) ગુનામાં સગીરાએ સપનાને (Dream) હકીકત માનીને બોયફ્રેન્ડની (Boy Friend) સાથે સગા મામાની સામે રેપની ફરિયાદ (Complaint) આપી હતી....
રાજપીપળા: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વન વિભાગ દ્વારા આયોજિત ડેડિયાપાડા ખાતેના આદિવાસીઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ...
જૈાકાર્તા : ભારતની (India) યુવા મેન્સ હોકી (Hockey) ટીમે આજે અહીં રમાયેલી એશિયા કપ હોકી ટૂર્નામેન્ટની ગ્રુપ મેચમાં (Group Match) ઇન્ડોનેશિયાને 16-0થી...
ગાંધીનગર: મુંદ્રા પોર્ટ (Mundra Port) પર રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે ઓપરેશન (Operation) નમક હાથ ધરીને પોર્ટ પર ઈરાનથી આવેલા કન્ટેનરમાંથી 500 કરોડનું...
બારડોલી: ગ્લોબલ વોર્મિંગની (Global Warming) અસર કેરીના (Mango) પાક પર જોવા મળી રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન ભારે ધુમ્મસ અને કમોસમી વરસાદને...
ભરૂચ: ભરૂચના (Bharuch) નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ (Entry) નહીં હોવા છતાં બેરોકટોક પસાર થંતા એક વર્ષની અંદર અકસ્માતોની (Accident)...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ ગામે ખેતરમાંથી (Farm) એક મહિલા (Women) ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. હત્યાના ઇરાદે મહિલાને ગળાના તથા પેટના ભાગે...
ગુજરાત: સમગ્ર ભારતમાં હવામાનના પલટાની અસરો જોવા મળી રહી છે અને કેટલાંક રાજ્યોમાં તો વરસાદ પણ આવી ગયો છે. છતાં ગુજરાતમાં (Gujarat)...
નવી દિલ્હી: પેટ્રોલિયમના (Petroleum) ભાવ વધારાના કારણે વિશ્વના તમામ દેશો મોંઘવારીની (Inflation) ઝપેટમાં આવી ગયા છે. અમેરિકામાં પણ મોંઘવારી વધી રહી છે,...
પલસાણા: (Palsana) કડોદરા ખાતે રહેતા યુવાનને ઓનલાઈન બોલેરો પિકઅપ (Bolero Pickup) ખરીદી કરવાનું ભારે પડ્યું હતું. યુવાને OLX પર બોલેરો પિકઅપના ફોટા...
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
દિવાળી બની ગ્લોબલ, યુનેસ્કોએ તહેવારને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો
રખડતા પશુ પંખીના નિભાવમાંજીવદયા કે માનવ વ્યવસ્થાપન નથી
સરકારી મકાન માટે લાભાર્થીઓને બોલાવ્યા, પણ અધિકારી ફરક્યા જ નહીં
વરયાત્રા વાહનવ્યવહાર અવરોધે
હવે નહેરુના નામે જુઠ્ઠાણું….
વિકાસ વિશે થોડું ચિંતન
સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં
ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ ને પાર
બૌધાન, બિનસાંપ્રદાયિકતાનું જીવંત પ્રતિક
રાજ ટેક્સટાઈલ માર્કેટની આગમાં કરોડોનો કાપડનો જથ્થો હોમાયો, ફાયરના ત્રણ જવાનોની તબિયત બગડી

એક દિવસ આખા દિવસના થાક અને તકલીફોથી કંટાળીને સમીર દરિયા કિનારાની ભીની રેતીમાં દૂર દૂર દરિયાને જોતો બેઠો હતો. મિત્ર સચિન હાથમાં ચણા શીંગ લઈને આવ્યો અને બાજુમાં બેઠો.સમીરને ચણા શીંગ આપ્યા. તેણે લેવાની ના પાડવા માથું ધુણાવ્યું અને બોલ્યો, ‘આજનો દિવસ બહુ ખરાબ ગયો.’ સચિન ધીમેથી બોલ્યો, ‘શું થયું, તારે એ વિષે વાત કરવી છે?’ સમીરે કહ્યું , ‘ના, મારે કોઈ જ વાત નથી કરવી.’ સચિને કહ્યું, ‘ઓ.કે.’ અને તે ચુપચાપ શીંગ ચણા ખાતો તેની બાજુમાં બેસી રહ્યો.સમીરે તેને પૂછ્યું, ‘તું અહીં શું કરવા આવ્યો છે?’ સચિને કહ્યું, ‘આમ તો ખાસ કંઈ નહિ.પણ મને ખબર છે કે દિવસ ખરાબ જાય તો કેવી લાગણી થાય, કંઈ ગમે નહિ, કોઈ સાથે વાત કરવી પણ ન ગમે.મને પણ મારો દિવસ ખરાબ જાય તો કોઈ સાથે વાત કરવાનું મન પણ થતું નથી. તને કંઈ ન કહેવું હોય તો વાંધો નહિ, પણ હું તારી બાજુમાં બસ બેઠો છું.
સમીરે કહ્યું, ‘તને કોઈ કામ નથી. તું જા, હું મોડે સુધી બેસીશ.’ સાચા મિત્રની મિત્રતા ચમકાવતો જવાબ સચિને આપ્યો, ‘દોસ્ત. દિવસો જયારે ખરાબ હોય ને ત્યારે તેને પસાર કરવા તેનો સામનો કરવો અઘરો હોય છે પણ જયારે તમને ખબર હોય કે કોઈ તમારી પાસે છે.કોઈ તમારી વાત સાંભળવા કોઇ પણ સમયે તૈયાર છે.કોઈ તમારી તકલીફ જાણવા અને તમને જરૂર પડે તો મદદ કરવા હંમેશા તૈયાર છે ત્યારે ખરાબ દિવસ પસાર કરવો અને તેનો સામનો કરવો સહેલો થઇ જાય છે અને તું યાદ રાખજે કે હું તારે માટે અને તારી વાત સાંભળવા તારી સાથે ખરાબ દિવસોનો સામનો કરવા હંમેશા તારી સાથે છું.અત્યારે મારી પાસે મારા મિત્રની સાથે રહેવા સિવાય કોઈ મહત્ત્વનું કામ નથી.’ સમીર પોતાની તકલીફો અને ખરાબ દિવસ વિષે વિચારતો કલાકો સુધી ત્યાં બેસી રહ્યો.
સચિન કંઈ બોલ્યા વિના શીંગ ચણા ખાતો બાજુમાં બેસી રહ્યો.પોતાના કામ મોબાઈલ પર વાતો કરી પૂરાં કર્યાં, પણ મિત્રને છોડીને ગયો નહિ અને સમીરને ન કોઈ સવાલો કર્યા.ન સલાહ આપી.માત્ર મનોમન પ્રાર્થના કરી કે તેને સાચો રસ્તો મળી જાય. બહુ વાર થઇ. તે બે કપ ચા લઇ આવ્યો. એક કપ સમીરને આપ્યો, બીજો પોતે લીધો. ચા પીતાં પીતાં સમીરે બધી વાત કરી. પોતે જે રસ્તો વિચાર્યો છે તે પણ કહ્યો અને સચિનની સલાહ લીધી અને આટલી ધીરજથી સાથ આપવા માટે સમીર થેન્કયુ બોલી ન શક્યો, માત્ર ભીની આંખો સાથે સચિનને ભેટી પડ્યો. આશા રાખીએ કે બધાના જીવનમાં ખરાબ દિવસ આવે ત્યારે આવો એક દોસ્ત બાજુમાં હોય.