અમદાવાદ: (Ahmedabad) ચૂંટણી (Election) પહેલા ભાજપની (BJP) કોર કમિટીમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપની નવી કોર કમિટીમાં પૂર્વ CM વિજય...
નવી દિલ્હીઃ (New Delhi) કોંગ્રેસ પાર્ટીના (Congress Party) નવા અધ્યક્ષની (President) ચૂંટણીની પ્રક્રિયા રવિવારે શરૂ થઈ ગઈ છે. પાર્ટીના ચૂંટણી સત્તાવાળાએ કહ્યું...
મુંબઈ: રક્ષાબંઘન (Rakshbandhan) તેમજ લાલા સિંહ ચઢ્ઢાને બોયકોટ કર્યા પછી આજકાલ સોશિયલ મીડિયામાં (Social Media) ફિલ્મોને (Film) બોયકોટ કરવા અંગેનો ટ્રેન્ડ (Trend)...
સુરત: (Surat) સુરતના વેડરોડ વિસ્તારમાં કંપાવી તેવો કિસ્સા પ્રકાશમાં આવ્યો હતો. અહીં ઝાંઝમેરા પરિવારમાં પરિણિતાએ તેના દિકરા સાથે મોતને વ્હાલું કર્યું હતું....
નવી દિલ્હી: ખેડૂત નેતા રાકેશ ટિકૈતને રવિવારે દિલ્હી પોલીસે (Police) સરહદેથી કસ્ટડીમાં લીધા છે. ટિકૈત હાલમાં દિલ્હીના મધુ વિહાર પોલીસ સ્ટેશનની (Police...
નવી દિલ્હી: સાઉથ આફ્રિકાએ (South Africa) લોર્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં (Test Match) ઈંગ્લેન્ડને પરાજય આપીને અજાયબી કરી નાખી હતી. દક્ષિણ આફ્રિકાએ માત્ર...
મુંબઈ: શાહરૂખ ખાન સાથે ‘પરદેસ’માં નિર્દોષ અને સુંદર ‘ગંગા’ની ભૂમિકા ભજવનાર મહિમા ચૌધરીએ એક જ ફિલ્મથી (Film) લોકોના દિલ જીતી લીધા હતા....
કાનપુર: કાનપુરના જુહી પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના આનંદપુરી પાર્ક પાસે શનિવારે રાત્રે હંગામો થયો હતો. મળતી માહિતી મુજબ બીજેપી નેતા મોહિત...
જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી (PDP) પ્રમુખ મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) રવિવારે દાવો કર્યો હતો કે તેમને નજરકેદ...
નોઈડા: નોઈડામાં (Noida) શ્રીકાંત ત્યાગીનો મામલો હજી પૂરો થયો ન હતો કે હવે સોશિયલ મીડિયા (Social Media) પર એક મહિલાનો વીડિયો ઝડપથી...
જેતપુર: છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. હમણાં થોડાં દિવસ પહેલા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી (CM) નીતિન...
આસામ: આસામ (Assam) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે શનિવારે રાત્રે બે શંકાસ્પદ આતંકવાદીઓની (Terrorists) ધરપકડ (Arrest) કરી હતી. આ બે શકમંદોના અલ-કાયદા ઈન્ડિયન...
સુરત: સુરતમાં (Surat) ધોળા દિવસે ફાયરિંગની (Firing) ઘટના બની છે. વેડરોડના (Vedroad) સીંગણપોર વિસ્તારમાં આજે સવારે ફાયરિંગની ઘટના બની હતી. બે ઈસમો...
મહારાષ્ટ્ર: અંડરવર્લ્ડ ડોન (Underworld Don) દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) ભાઈ ઈકબાલ કાસકરને (Iqbal Kaskar) છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જેજે હોસ્પિટલમાં (JJ Hospital)...
રાજસ્થાન: રાજસ્થાનના (Rajasthan) બીજેપી (BJP) નેતા જ્ઞાનદેવ આહુજા (Gnandev Ahuja) પોતાના વિવાદાસ્પદ નિવેદન બાદ વિવાદોમાં ફસાયા છે. હાલ તેનો એક વીડિયો (Video)...
ઓફિસને બાદ કરો તો દરેક પ્રોફેશનલ કે સફળ વ્યક્તિની ચાલીસ વરસની આસપાસ એક મહેચ્છા તો હોય છે કે તેના બે ઘર હોય....
ડૉક્ટર બનવા ઈચ્છતા વિદ્યાર્થીએ મેડિકલમાં પ્રવેશ મેળવવા કેટલું ડોનેશન આપવું પડે તે અંગેની જાણકારી મેળવવા અમે એક ડોક્ટર મિત્રને ફોન કર્યો. (ડોક્ટરને...
દ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ગૌતમ બુદ્ધને ભારતનો પ્રથમ જ્ઞાની-જાગ્રત માનવી-enlightened Man of India...
ગુજરાતમાં ઘણાં ઠેકાણે જન્માષ્ટમી પર…ના, જુગારની વાત નથી, આ વાત છે ઘણાં ઠેકાણે બનતાં-વેચાતાં બફવડાની. ક્યારેક એવો વિચાર આવે કે જુગાર અને...
નવી દિલ્હી: સીબીઆઈએ (CBI) દિલ્હીમાં (Delhi) દારૂ કૌભાંડ કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) સહિત 14 લોકો સામે લુક આઉટ (Lookout)...
સમગ્ર વિશ્વની રીતે જોવા જઈએ તો કઠપૂતળી ઘણી જૂની કલા છે. જેનાં પ્રમાણ ઈ. સ. પૂર્વે પાંચમી સદીનાં પ્રાચીન ગ્રીસમાં જોવા મળે...
વિવાહતિથિ નક્કી કર્યા પછી એક મોટું વિઘ્ન આવ્યું. પ્રમદ્વરા સખીઓ સાથે વિહાર કરવા નીકળી, પણ તેણે રસ્તામાં પડેલા એક સાપને ન જોયો...
આ જગતમાં મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેનામાં અન્ય પશુ-પક્ષીઓ કરતાં વધારે બુદ્ધિ હોવા છતાં અનુભવમાંથી કાંઈ શીખતું નથી. તમે જોયું...
આઝાદીનો અમૃત મહોત્સવ આવ્યો અને ગયો, એમાં ધ્વજ હજીયે ક્યાંક ક્યાંક દેખા દઇ દે છે અને 75 વર્ષ થયા કે 76 વર્ષ...
મિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ અને અક્ષયકુમારની ‘રક્ષા બંધન’ તેમની એક અભિનેતા તરીકેની શાખ ઓછી કરી રહી છે. પોતાના પાત્રના અભિનય માટે પરફેક્ટ...
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના માત્ર એક પગલાને કારણે વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો વિરોધ કરનાર પાકિસ્તાનની સાન...
આપણા દેશનાં ડિફેન્સ એક્સ્પોર્ટના આંકડા સતત વધી રહ્યા છે. 2021-22માં ભારત દ્વારા 12,815 કરોડ રૂપિયાની ડિફેન્સ સંબંધિત ચીજવસ્તુઓની નિકાસ થઈ અને આ...
ક સ્પષ્ટતા જરૂરી છે ભારતીય વ્યવસાયનો ઈતિહાસ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત જેટલો નવો નથી. તે નેવુંના દાયકામાં ભારતે તેની અર્થવ્યવસ્થા ખોલી તે...
ગુડફેલો નફા માટેનું સ્ટાર્ટ-અપ યુવાન સ્નાતકોને તેમની ભાવનાત્મક પરિપક્વતા, સહાનુભૂતિ અને મિત્રો તરીકે વરિષ્ઠ ગ્રાહકો સાથે બોન્ડ બનાવવાનાં કાર્ય માટે પ્રતિબદ્ધતાની ચકાસણી...
જૈન ધર્મના એક સૂત્ર પ્રમાણે જગતમાં જેટલા પ્રકારના જળ જોવા મળે છે, તે પૈકી ઉત્તમ જળ વરસાદનું જળ છે. નદી, કૂવા, તળાવ...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
અમદાવાદ: (Ahmedabad) ચૂંટણી (Election) પહેલા ભાજપની (BJP) કોર કમિટીમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપની નવી કોર કમિટીમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ ડેપ્યૂટી CM નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરા, આર.સી. ફળદુ અને ભારતીબેન શિયાળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા જેમા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજનબેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો સમાવેશ થયો હતો. જોકે આજે ફરી ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો ઓ તેવી શક્યતા જણાઈ રહી છે. ભાજપના સંકટમોચક ગણાતા બી.એલ. સંતોષ (B L Santosh) દિલ્હીથી ગુજરાત પહોંચ્યા છે. આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), પક્ષ પ્રમુખ પાટીલ અને કોર કમિટીના સભ્યો સાથે તેઓ મહત્વની બેઠક કરશે. કોઈ મોટો ઘટસ્ફોટ થાય તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભાજપમાં પહેલા 12 સભ્યોની કોર કમિટી હતી હવે આ કોર કમિટીમાં 6 સભ્યો વધારવામાં આવ્યા છે. જે પ્રકારે હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેને લઈને મોટા ફેરબદલ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે બે બે મોટા મંત્રીઓ પાસેથી તેમના પદ છીનવાયા છે. બીજી તરફ સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે બી.એલ.સંતોષની મુલાકાત અને સીએમ સાથેની બેઠક બાદ ગુજરાતના રાજકારણની સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે.
બી એલ સંતોષની ગુજરાત મુલાકાત અગાઉ જ બે કેબિનેટ મંત્રીઓ પાસેથી તેમના મહત્વના વિભાગ છીનવાઈ ગયા છે, ત્યારે તાત્કાલિક તેઓના અમદાવાદ પહોંચી સંગઠનના વિવિધ સભ્યો સાથે મુલાકાત કરવા બાબતે અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. ભાજપ સંગઠનના બી.એલ. સંતોષ ગુજરાત મુલાકાતે છે ત્યારે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં વધુ મોટા ફેરફાર શક્ય છે.
આ તરફ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અમદાવાદની મુલાકાત બાદ રાજકોટની મુલાકાત લે તેવી શક્યતા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળવાની છે. આ બેઠકમાં બી.એલ.સંતોષ સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોની સમીક્ષા કરશે. જેમાં સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને મનપાના હોદ્દેદારો હાજર રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાજપની પરિસ્થિતિનો તાગ મેળવવા કેટલાક ચોક્કસ આગેવાનો સાથે પણ બંધ બારણે બેઠક કરી મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે.