ઝઘડિયા: ભરૂચ જિલ્લાના (Bharuch District) શુકલતીર્થ ખાતે ભરાતા પરંપરાગત પૌરાણિક પાંચ દિવસના મેળામાં (Fair) મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ...
અમિતાભ બચ્ચન (Amitabh Bachhan) , અનુપમ ખેર અને બોમન ઈરાનીની આગામી ફિલ્મ ‘ઉંચાઈ’નું (Unchai) ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. તમને જણાવી...
બોલિવૂડ (Bollywood) એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) માટે વર્ષ 2022 લકી સાબિત થયું નથી. આ વર્ષે ખિલાડી કુમારની પાંચ ફિલ્મો (Film) રિલીઝ...
વેલ્લોર : ફિલ્મ ‘મુન્ના ભાઈ એમબીબીએસમાં’ રેગીગના એ સીન બધા દર્શકોને યાદ જ હશે. મેડિકલ કોલેજમાં (Medical College) જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ (Raging)...
નવી દિલ્હી: શી જિનપિંગ (Xi Jinping) ને ચીન (china)ની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને સેન્ટ્રલ મિલિટરી કમિશન (CAC)ના વડા તરીકે પાંચ...
ટ્વિટરના (Twitter) નવા માલિક એલોન મસ્કે (Elon Musk) તેમની નવી કંપનીમાં પાયમાલી સર્જી છે. મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા...
નવી દિલ્હી: ભારતીય-અમેરિકન (Indian-American) નાગરિક અરુણા મિલર (Aruna Miller) યુએસએના (USA) મેરીલેન્ડના (Maryland) લેફ્ટનન્ટ ગવર્નર (Lieutenant Governor) તરીકે ચૂંટાયા (elected) હતા. મિલર...
હિમાચલ પ્રદેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એટલે કે બુધવારે હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) મુલાકાતે છે. મોદીએ કાંગડાના ચંબી મેદાનથી હિમાચલના...
વોશિંગ્ટનઃ અમેરિકા (America)ની મધ્યસત્ર ચૂંટણીમાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટી (Democratic Party) અને વિપક્ષી રિપબ્લિકન પાર્ટી (Republican Party) વચ્ચે જોરદાર જંગ જામી છે. બંને...
નવી દિલ્હી: શિવસેનાના (Shivsena) રાજ્યસભા સાંસદ સંજય રાઉતને (Sanjay Raut) મોટી રાહત મળી છે. પીએમએલએ કોર્ટે (PMLA Court) સંજય રાઉતને જામીન (Bail)...
નવી દિલ્હી: નસીબના જોરે ટી-20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાનની ટીમ ચેમ્પિયનની જેમ ફાઈનલમાં પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડને રમતના તમામ ક્ષેત્રમાં પરાસ્ત કરીને...
નવી દિલ્હી: કોરોના (Corona) મહામારી બાદ હૃદયના (Heart) રોગોમાં (Deseas) વધારો થયો છે. સ્વસ્થ અને યુવાન લોકોને અચાનક હૃદયરોગનો હુમલો (Heart Attack) આવે...
વીમેદારને અગાઉથી બિમારી હોવાનું ખોટું અનુમાન કરીને કલેઇમ નકારવાનો વીમા કંપનીને ભારે પડ્યું. મહિલા વીમેદારને મસ્તકમાં થયેલી લોહીની ગાંઠની સામાવાળાનો કલેઇમ વારસોને...
ઓસ્લો: નોર્વેના (Norway) શાહી પરિવારે (Royal family) મંગળવારે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પ્રિન્સેસ (Princess) માર્થા લુઇસ (Martha Louise) તેની સત્તાવાર...
વડોદરા: ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડના મંત્રી પિયુષ ગોયલ વડોદરાની મુલાકાતે આવ્યા...
વડોદરા: છાણી જકાત નાકાક ટીપી 13 વિસ્તારમાં દુકાનમાં ખરીદી કરવા આવેલા બે શખ્સોએ પિતા અને પુત્ર પર છરછરાના ઘા કર્યા હતા. જેમાં...
સુરત: આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાત (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) માટે સુરતની વધુ બે બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી હતી. આમ આદમી...
આણંદ : આણંદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા પ્રચારના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાજર રહ્યાં હતાં. તેઓએ...
ખેડા: ખેડા જિલ્લામાં કરવામાં આવતાં વિવિધ સરકારી કામોમાં ગેરરીતી અને ભ્રષ્ટાચારના વારંવાર આક્ષેપો થતાં રહે છે. ખેડા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં...
મુંબઈ: હાલમાં દરેક જગ્યાએ જે ફિલ્મની ચર્ચા થઈ રહી છે તે છે ઋષભ શેટ્ટીની (Rishabh Shetty) ‘કાંતારા’. (Kantara) મૂળ કન્નડ ભાષામાં બનેલી ‘કાંતારા’એ...
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુષ્પ્રભાવ દુનિયાની બીજી કોઈ પણ કંપનીઓ કરતાં ટેક જાયન્ટ કંપનીઓ ઉપર વધુ પડી રહ્યો છે. દુનિયામાં જ્યારે યંત્રો...
ભારત દેશના સ્માર્ટ સીટીમાં સુરતનો સમાવેશ તે ગૌરવની વાત કહી શકાય. સ્માર્ટ સીટી અન્વયે કેન્દ્ર રાજય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ મારફત શહેરનો...
ગંદકી પર રંગરોગાનનો ઢાંકપિછોડો એ સ્વચ્છતાનો માપદંડ બનતો હોય ત્યારે માહિતી અધિકારના કાયદામાં પણ ફાયદાની વાત કોના પલ્લામાં જાય છે તેની માહિતી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ગુજરાત ચૂંટણીઆયોગે ગુજરાતમાં આચારસંહિતા લાગુ કરી દીધી છે અને એ ગાઇડલાઇન અગ્રસર ચૂંટણી પૂરી થાય...
નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket team) T20 વર્લ્ડ કપ 2022ની (T20 World cup 2022) સેમીફાઈનલમાં (Semifinal) પહોંચી ગઈ છે. આ...
એક વ્યક્તિ રોજ પ્રકૃતિમાંથી ૫૫૦ લીટર ઓક્સિજન લે છે જેની રૂપિયામાં કિંમત રોજના ૧૩ લાખ થાય. હૃદયરોગની, કિડની, કેન્સર, ફેફસાં, મગજના જ્ઞાનતંતુ,...
એક રસ્તાના નાકા પર એક નાનકડું ગેરેજ હતું. બહુ મોટું કામ તો ન હતું.આવતી જતી ગાડીઓમાં તેલ ,પાણી, હવા ચેક કરી આપે....
એડિલેડઃ T20 વર્લ્ડ કપની (T20WorldCup2022) સેમીફાઈનલ (Semifinal) પહેલા ભારતીય ક્રિકેટરો એક પછી એક ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. મંગળવારે કેપ્ટન રોહિત શર્મા થ્રો ડાઉન પ્રેક્ટિસ...
અન્ય કોઇ રીતે અનામતની યાદીમાં આવરી નહીં શકાયેલાં લોકો માટે શિક્ષણ અને રોજગારીમાં અનામત માટે ગરીબી આધાર બની શકે? સુપ્રીમ કોર્ટ કહે...
વૈશ્વિકીકરણના મોહમાં રાજ્યસત્તાએ દેશના નાના ઉદ્યોગોને છેહ દીધો છે. ખેતી અને લઘુઉદ્યોગનું જે તંત્ર ડાળી બની છાંયો આપે છે, તેને કાપી સરકાર...
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના (Bharuch District) શુકલતીર્થ ખાતે ભરાતા પરંપરાગત પૌરાણિક પાંચ દિવસના મેળામાં (Fair) મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. નર્મદા (Narmada) કિનારે આવેલ શુકલતીર્થ પહોંચવા માટે ઝાડેશ્વર ચોકડીથી જઈ શકાય છે. જો કે ઝઘડિયા ખાતેથી પણ મઢી થઇને નાવડી દ્વારા શુકલતીર્થ નર્મદા કિનારે પહોચવા તત્પર બન્યા છે.
વાલીયા,નેત્રંગ,માંગરોળ, રાજપીપળા,ડભોઇ,છોટાઉદેપુર અને કવાંટ જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓ ઝઘડિયા મઢી થઇને નાવડી દ્વારા સ્થળ પર પહોંચી રહ્યા છે.આ વખતે વહીવટી તંત્ર દ્વારા ઝઘડિયા મઢી ખાતે નાવડીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ઝઘડિયા નજીક મઢી ધાટથી નાવડીમાં બેસી શુકલતીર્થ પહોંચવું પડે છે.નર્મદા નદી બે ફાટામાં વહેચાયેલી હોવાથી શ્રધ્ધાળુઓએ શુકલતીર્થ પહોંચવા માટે બે વખત નાવડીમાં બેસવું પડે છે અને એક કિલોમીટર જેટલું પગપાળા નર્મદાના પટમાં ચાલી શુકલતીર્થ પહોંચવું પડે છે.
મોરબી પુલ દુર્ઘટના બાદ રાજ્યભરનું તંત્ર એલર્ટ થયું છે, અને લોકોની સુરક્ષામાં વધારો કરાઇ રહ્યો છે. ઝઘડિયાથી શુકલતીર્થ નાવડી દ્વારા જતા મુસાફરોને ઝઘડિયા પોલીસ તંત્ર દ્વારા ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે. અને નાવડીમાં પણ મુસાફરોને પ્રમાણસર બેસાડવામાં આવે છે. ઝઘડિયા મઢી ખાતે તંત્ર દ્વારા કાયમી નાવડીની સુવિધા આપી હોઇ ફક્ત રૂ.૪૦/-માં ઝઘડિયા મઢીથી શુકલતીર્થ પહોંચી શકાય છે. જેથી ઝઘડિયા મઢીથી શુકલતીર્થ જવા માટે દર વર્ષે શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળે છે.