સુરત : શહેરમાં મેટ્રોની (Surat Metro) કામગીરીમાં આયોજનની અણઘડતાના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઇ રહી છે. જો કે મેટ્રોના અધિકારીઓ ગાંધીનગર બેઠા...
વર્તમાન સરકાર ઝડપથી વિકાસની જે વાતો કરે છે તે કેટલી સાચી છે તે તો પ્રજા સારી રીતે જાણે જ છે. પરંતુ,જુઠાણાં ફેલાવવામાં...
તારીખ ૧૫ માર્ચ, ૨૦૨૩ અને તારીખ ૨૧ માર્ચ, ૨૦૨૩ ના ‘ગુજરાતમિત્ર’માં ઉપરોક્ત વિષય પર અનુક્રમે શ્રી સુરેન્દ્ર દલાલ અને શ્રી રાજેન્દ્ર કર્ણિકનાં...
હમણાં હમણાં ઋતુઓમાં અદ્દભુત ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરમી, ઠંડી, ઝાપટાનો અનુભવ થાય છે ત્યારે માનવ માત્રની પવિત્ર ફરજ છે કે...
ઔરંગાબાદ: આજે ગુરુવારે દેશભરમાં રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં તણાવભર્યું વાતાવરણ છે. અહીં બુધવારની રાત્રે બે જૂથ...
એક શેઠને બે દીકરા હતા.મોટો દીકરો સમજદાર અને શેઠના પૈસે તાગડધિન્ના કરવાને સ્થાને તે ભણ્યો અને પોતાનો ધંધો જાતે વિકસાવ્યો અને ધીમે...
પશ્ચિમમાંથી વિવિધ લોકો ભારતમાં આવ્યાં અને ભૌગોલિક વિવિધતાવાળા અનેક ભારતીય પ્રદેશો તેમણે ખૂંદ્યા ત્યારે અનેક પ્રદેશોનું ભૌગોલિક સામ્ય તેમને યુરોપના વિવિધ પ્રદેશો...
રાહુલ ગાંધી જ્યાં સુધી ચૂંટણી જીતવાનું અને બીજેપીને હરાવવાનું સત્તાકીય સંસદીય રાજકારણ કરતા હતા ત્યાં સુધી નરેન્દ્ર મોદીને અને બીજેપીને રાહુલ ગાંધીનો...
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજ પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીને કારણે સુરતની કોર્ટે તેમને બે વર્ષની સજા કર્યા બાદ...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) સન્યાલ વિસ્તારમાં બુધવારની મોડી રાત્રિએ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું...
નવી દિલ્હી : ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ક્રિકેટ (Cricket) સંબંધે ચાલી રહેલો ઝઘડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વર્ષે...
મુંબઈ: અભિનેત્રી (actress) અનુષ્કા શર્મા (Anushka Sharma) પુરસ્કાર સમારંભ અથવા સ્ટેજ શોમાં (Stage Show) તેની પરફોર્મેન્સ પર કોપીરાઈટની પ્રથમ માલિકી ધરાવે છે...
અમદાવાદ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઉમેશ પાલ (Umesh Pal) અપહરણ કેસમાં પ્રયાગરાજ કોર્ટે ગેંગસ્ટર અતિક અહેમદ સહિત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા...
લાહોર: તાજેતરના દિવસોમાં પાકિસ્તાનના (Pakistan) પંજાબ (Punjab) પ્રાંતમાં સરકારી વિતરણ કેન્દ્રોમાંથી મફત લોટ (Flour) મેળવવાનો પ્રયાસ કરતી વખતે મહિલાઓ સહિત ઓછામાં ઓછા...
ગાંધીનગર: સોમનાથના જયોર્તિલીંગ એવા સોમનાથ ખાતે મહમદ ગજનીએ કરેલા આક્રમણના કારણે પ્રભાસ પાટણ અને વેરાવળની આજુબાજુના વિસ્તારના સૌરાષચ્રના લોકો તામિલનાડુમાં વિજયનગર તથા...
ગાંધીનગર: રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ માટે જ વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારે રૂ. ૫૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી...
અમદાવાદ: રાજ્યની શાળાઓમાં (School) બાળક છ વર્ષનું થાય ત્યારે જ ધોરણ -૧માં પ્રવેશ આપવામાં આવશે, તેવા નિયમને પગલે ઘણા બધા બાળકો એક-...
નવસારી : નવસારીની પરિણીતાને યુ.પી. ના સાસરીયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપતા પરિણીતા નવસારી આવી ગઈ હતી. દરમિયાન યુ.પી.ના સાસરીયાઓએ પતિના બીજા લગ્ન કરાવી...
ગાંધીનગર: આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં રાજયની 17 જેલોમાં (Jail) 1700 જેટલી પોલીસ (Police) દ્વારા તાજેતરમાં પાડવામાં આવેલા દરોડા (Raid) પાડવાનો મુદ્દો ચર્ચાયો...
નવસારી : એન.આર.આઈ. પતિએ તેની પત્નીને વિદેશ લઈ જવા માટે 25 લાખ રૂપિયા દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ આપતા પત્નીએ પતિ અને તેના...
ગાંધીનગર: રાજયમાં તાજેતરમાં માર્ચ મહિના દરમ્યાન થયેલા માવઠાને (Mavtha) પગલે ખેડૂતોના (Farmer) વિવિધ પાકોને નુકસાન થયુ હોવાની વિગતો સરકારને મળી છે. જેના...
સુરત: સુરત સહિત રાજયભરમાં આગામી પંદરમી એપ્રિલ પછી ગમે તે ઘડીએ જંત્રીના દરો વધી શકે છે. જેને લઇને રાજયભરમાં જમીન મિલકતોના દસ્તાવેજ...
ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રથમ ૧૦૦ દિવસ પૂર્ણ થવા અવસરે સાથ-સહકાર અને સેવાના ૧૦૦ દિવસ ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું...
ગાંધીનગર : ગુજરાતના (Gujarat) સમુદ્રતટનો વિકાસ કરવામાં કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓની (agency) મંજૂરી લેવામાં બેદરકારી દાખવીને સરકાર અને તેના વિભાગોએ પર્યાવરણને નુકશાન...
સુરત : ભ્રષ્ટ્રાચાર એવી લત છે જે ક્યારેય છૂટતી નથી. તે દારૂ અને તમાકૂના વ્યસનથી પણ વધુ ખરાબ છે. એકવાર કોઈ સરકારી...
અમદાવાદ : વિકાસના કામમાં અગ્રેસર એવી સુરત મહાનગર પાલિકા (SMC) ઉપર પણ કેગે (CAG) આકરા પ્રહાર કર્યા છે. તેણે તેના રિપોર્ટમાં જણાવ્યું...
ખેરગામ : ખેરગામના ભૈરવી ગામમાંથી પસાર થતી ઔરંગા નદીમાં નાહવા પડેલા ભૈરવી ગામના બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજતા બંનેના પરિવારમાં ભારે...
ગાંધીનગર : રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રિય ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એન્ડ પાવર મંત્રી આર.કે. સિંહએ જણાવ્યું હતું કે...
ગાંધીનગર: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ‘ખાણદાણ સહાય યોજના’ હેઠળ સુરત (Surat) જિલ્લામાં બે વર્ષ દરમિયાન ૨,૨૩૫...
ગાંધીનગર: વિધાનસભામાં કચ્છ (Kutch) જિલ્લામાં રાયપનિંગ એકમ સહાય અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં બે...
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
સુરત : શહેરમાં મેટ્રોની (Surat Metro) કામગીરીમાં આયોજનની અણઘડતાના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઇ રહી છે. જો કે મેટ્રોના અધિકારીઓ ગાંધીનગર બેઠા છે અને સ્થાનિક પોલીસ અને પાલિકાના તંત્ર વાહકોને શહેરીજનોની હાડમારીની કોઇ પડી નહીં હોય તેમ મેટ્રોના નામે થતા અણઘડ આયોજનોમાં ચૂપચાપ ભાગીદાર બની રહ્યાં છે.
તેથી પ્રજા બીચારી-બાપડી જેવી લાચાર થઇ છે. ત્યારે મંગળવારની રાત્રે ભટાર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીના કારણે એક વાહન ચાલકનો જીવ જોખમમાં મૂકાયો હતો. ભટાર વિસ્તારમાં મેટ્રોના બોરિંગ મશીનની (Boaring Machine) કામગીરી દરમિયાન બેરિકેડ (Barricade) માટે મૂકેલું પતરુ અચાનક તૂટી પડતાં લોકોમાં મેટ્રોની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મેટ્રોની કામગીરીને કારણે અનેક વિસ્તારમાં સ્થાનિક લોકોમાં પહેલાથી જ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે મંગળવારે રાત્રે ભટાર વિસ્તારમાં મેટ્રોની કામગીરીને કારણે થયેલા અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભટાર વિસ્તારમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને તેના કારણે રસ્તો સાંકડો થયો છે અને ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે.
એક તરફ બેરિકેડ ની અંદર બોરિંગ મશીન થી કામગીરી ચાલતી હતી તો બેરિકેડ ની બીજી તરફ વાહન વ્યવહાર ચાલતો હતો. બોરિંગ ની કામગીરી દરમિયાન અચાનક જ બોરિંગ કરી રહેલા મશીનના ડ્રાઈવરની ભૂલ થતાં મશીનનો કોઈ ભાગ બેરિકેડ સાથે અથડાયો હતો અને તેના કારણે બેરિકેડ તરીકે મુકેલુ પતરું અને માટી અચાનક જ ત્યાંથી પસાર થતાં એક એક્ટિવા ચાલક ઉપર પડી હતી.
આ સમયે જ એક એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થતો હતો. બેરિકેડ નું પતરું તેની પર પડતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી. એક્ટિવા ચાલકના બંને હાથે અને શરીરના અન્ય ભાગ પર ઈજા થઈ હતી અને લોકો ભેગા થઈ ગયાં હતા. આ સમય દરમિયાન બોરિંગ ની કામગીરી કરતો ડ્રાઇવર ભાગી ગયો હતો અને તેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.