ડાકોર: યાત્રાધામ ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં છેલ્લાં ઘણાં દિવસોથી નળમાં ગટર મિશ્રીત ગંદુ પાણી આવી રહ્યું છે. આ મામલે અનેકવારની રજુઆત બાદ...
નડિયાદ: નડિયાદમાં બનાવટી હળદર પ્રકરણમાં શુક્રવારે વધુ 2 ફરીયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે. ખાસ વાત એ છે કે, આ ફરીયાદો પૈકી...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા નેશનલ સેમીનાર યોજાયો હતો.જેમાં ત્રણ વિષય નિષ્ણાંત દ્વારા કી પેપર રજૂ થયા...
નડિયાદ: રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર-2022ના અરસામાં નડિયાદ વિધાનસભા ક્ષેત્રના વિવિધ વિકાસ કામો માટે 4 કરોડ 80 લાખ જેવી માતબર...
‘ગુજરાતમિત્ર’ અખબારની ‘પેઢી નામા’ની ટીમ છેલ્લા કેટલાક સમયથી ઝાંપાબજારની મુલાકાતે પધારી છે. 7મી એપ્રિલના રોજ જાણીતા 93 વર્ષ પુરાણી ગાંધી ‘ચીબાવાલા’ની પેઢીના...
કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી – ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરારિબાપુની રામકથાનું આયોજન નવસારીમાં થયું. તેમણે અને તેમનાં પરિવારજનોએ ખૂબ જ જહેમત ઉઠાવી તેના પરિણામે...
મથુરાના બાંકેબિહારી મંદિરની બહાર વીસ વર્ષની ભર યુવાનીમાં પતિના દેહાંત બાદ ઘર છોડી અહીં આશરો લેનાર ‘યશોદા’ નામની મહિલા કૃષ્ણભક્તિમાં લીન બની...
નવી દિલ્હી: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની (Japanese Prime Minister Fumio Kishida) જાહેર સભામાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. જ્યારે પીએમ ફ્યુમિયો...
રવિવારની વહેલી સવાર હતી.સોમેશની આંખ વહેલી ખુલી ગઈ એટલે જાતે ચા બનાવી તે ગરમ ચાનો કપ લઈને ગેલેરીમાં ગયો.આખી રાત વરસાદ પડ્યો...
ઉત્તરપ્રદેશ ફરી એક વાર ચર્ચામાં છે. સાચાં કે ખોટાં કારણોસર એ ચર્ચાનો વિષય છે. ગેંગસ્ટરમાંથી રાજકારણી બની ગયેલા અતિક અહમદને ઉમેશ પાલ...
હાલમાં આવી રહેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે આ દાવ ઘણો અઘરો છે અને ભાજપ માટે તો એથી પણ વધારે અઘરો છે....
જેનો ડર હતો તે ફરી થઈ રહ્યું છે. હજુ ત્રણ વર્ષ પહેલા કોરોનાની મહામારીએ આખા વિશ્વને ધ્રુજાવ્યું હતું. 2020માં શરૂ થયેલી કોરોનાની...
ભારતમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટામાં ભરતી આવતી હોય છે. ટિકિટો કાયમ મર્યાદિત હોય છે, પણ ટિકિટવાંચ્છુઓની વાસના...
કોલકાતા : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ની (IPL 2023) સિઝનમાં હેરી બ્રુકની નોટઆઉટ સદી ઉપરાંત કેપ્ટન એડન માર્કરમની 26 બોલમાં અર્ધસદીની સાથે...
સુરત : સુરતના (Surat) વેપારીઓ સાથે જો છેતરપિંડી (Fraud) કરાઇ હશે તો તે દેશના કોઇ પણ ખૂણામાં હશે તેને છોડવામાં નહી આવે...
દાહોદ: હેવાન બનેલા પિતાએ માનસિક રીતે અસ્થિર (Mentally unstable daughter) અને પોતાની 35 વર્ષની પુત્રીને છેલ્લા પાંચ વર્ષથી સાંકળથી બાંધી દીધી હતી....
કોલકાતા : સુરતના (Surat) જાણીતા ક્રિકેટ કોચ (Cricket Coach) અપૂર્વ દેસાઇનો પુત્ર અને યુવા ક્રિકેટર આર્ય દેસાઇનો હાલમાં રમાઇ રહેલી ઇન્ડિયન પ્રીમીયર...
ગાંધીનગર: રાજયમાં હવે આગામી તા.7મી મેના રોજ તલાટીની પરીક્ષા (Talati Exam) લેવાની સરકાર દ્વારા તૈયારી ચાલી રહી છે. જો કે રાજય પંચાયત...
ગાંધીનગર: ટેકનોલોજીના (Technology) આધારે રાજયભરના લોકોની સમસ્યાઓનું નિવારણ કરવા ગાંધીનગરમાં (Gandhinagar) યોજાતો મુખ્યપ્રધાનનો સ્વાગત ઓન લાઈન લોક દરબારના (Welcome to Online Lok...
પલસાણા : કામરેજ (Kamrej) તાલુકાના પરબ ગામના એક ખેતરમાંથી (Farm) પોલીસે (Police) 33 લાખના ગાંજા સાથે સુરતના (Surat) બે ઈસમોને ઝડપી પાડ્યા...
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને (Loksabha Election) ધ્યાનમાં રાખીને હવે ભાજપના (BJP) અનુ.જાતિ મોરચા દ્વારા 14 એપ્રિલથી 5મી મે સુધી રાજયભરમાં સવા લાખ યુવાઓને...
ગાંધીનગર: લોકસભાની (Loksabha) ચૂંટણી (Election) 2024માં યોજાનાર છે , તે પહેલા ગુજરાતમાં (Gujarat) રાજનીતિક માહોલ ગરમાયો છે. ભાજપે (BJP) ગુજરાતમાં 26માંથી 26...
ગાંધીનગર: રાજયના કેટલાંક વેલ્યુ ઝોનમાં દિવાળી (Diwali) પછી જંત્રીના (Jantri) દરોમામં વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ , રાજકોટ , સુરત...
નવસારી : નવસારી (Navsari) એસ.ઓ.જી. પોલીસે (Police) બાતમીના આધારે સીમકાર્ડ (SIM card) ખરીદી કરી ગ્રાહકની જગ્યાએ અન્ય વ્યક્તિઓના ફોટા અપલોડ કરી સીમકાર્ડ...
બેંગલુરૂ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં (IPL) વિકેન્ડ એટલે ડબલ હેડરનો દિવસ અને આવતીકાલે શનિવારે આ ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30...
લખનઉ : પોતાના બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને કારણે છેલ્લી બે મેચ હારનારી પંજાબ કિંગ્સની (PBKS) ટીમ લખનઉ સુપર જાયન્ટસ સામે અહીં જ્યારે શનિવારે...
કામરેજ: સગીર વયની તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને લઈ ગયા બાદ તરૂણીની માતાએ કામરેજ પોલીસ મથકમાં (Police Station) નોંધાવેલી ફરિયાદના આધારે તરૂણીને ભગાડી જનાર...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) તિહાર જેલમાં (Tihar Jail) શુક્રાવરની સાંજે 5 વાગ્યે જેલ નંબર 3માં ગેંગવોર (Gang War) થયો હતો. આ વોરમાં...
વલસાડ : વલસાડ (Valsad) ધરમપુર ચોકડી ઓવરબ્રિજ હાઇવે પરથી સિટી પોલીસની (Police) ટીમે બાતમીના આધારે કન્ટેનરમાં (container) રેફ્રિજરેટરની (Refrigerator) આડમાં લઈ જવાતો...
લંડન : ઈંગ્લેન્ડની (England) ટીમનો મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ ઓનલાઈન સટ્ટાબાજીની (Online betting) જાહેરાતોમાં દેખાવા બદલ મુશ્કેલીમાં મુકાયો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ...
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
ડાકોર: યાત્રાધામ ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં છેલ્લાં ઘણાં દિવસોથી નળમાં ગટર મિશ્રીત ગંદુ પાણી આવી રહ્યું છે. આ મામલે અનેકવારની રજુઆત બાદ પણ પાલિકાતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ વિસ્તારના રહીશો નાછુટકે ગટર મિશ્રીત ગંદુ પાણી પીવા મજબુર બન્યાં છે. જેને પગલે આ વિસ્તારના અનેક લોકો બિમારીમાં સપડાયાં છે. આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ વર્તાઈ રહી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરનું નગરપાલિકા તંત્ર સ્પે.વોટર ટેક્ષના નામે નગરજનો પાસેથી દર વર્ષે 600 રૂપિયા ઉઘરાવે છે.
નગરજનો પણ પાણીનો આ ટેક્ષ હોંશેહોંશે પાલિકામા જમા કરાવે છે. ત્યારે, નગરજનોને ફિલ્ટર કરેલું શુધ્ધ પાણી પહોંચાડવાની જવાબદારી પાલિકાના શીરે આવે છે. પરંતુ, ટેક્ષના રૂપિયા ઉઘરાવ્યા બાદ ડાકોર નગરપાલિકાનું નઘરોળ તંત્ર પ્રજાને શુધ્ધ પાણી આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે. નગરમાં ઠેક-ઠેકાણે દૂષિત પાણી આવતું હોવાની બુમો ઉઠતી હોય છે.
ત્યારે, હાલ છેલ્લાં કેટલાક દિવસોથી નગરના ડુંગરાભોગાળ વિસ્તારના મકાનોમાં રહેતાં રહીશો દૂષિત પાણીની સમસ્યા સામે ઝઝુમી રહ્યાં છે. આ વિસ્તારના દરેક ઘરોમાં લગાવાયેલાં નળમાં ગટર મિશ્રીત દૂષિત પાણી આવી રહ્યું છે. ગટર મિશ્રીત ગંદુ પાણી પીવાથી આ વિસ્તારના અનેક રહીશો બિમારીમાં સપડાયાં છે. ત્યારે પાણીની લાઈનમાં સર્જાયેલાં લિકેજની મરામત કરી, ગટરનું પાણી મિક્ષ થતું અટકાવવા અંગે સ્થાનિકો તેમજ કેટલાક જાગૃત નાગરીકોએ તંત્ર સમક્ષ રજુઆતો કરી છે. પરંતુ, પાલિકાનું નઘરોળ તંત્ર સ્થાનિકોની રજુઆતો સાંભળતું નથી. જેને પગલે આ વિસ્તારમાં રોગચાળાની દહેશત પણ વર્તાઈ છે.