સુરત : સુરત મનપાના નવા ઝોન વરાછા-બીમાં સમાવિષ્ટ સીમાડા વિસ્તારમાં વ્રજ ચોકથી ઓળખાતા વિસ્તારના એક ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર રીતે વાણીજય હેતુ માટે...
સુરત: માતા-પિતા માટે ચેતવા જેવો કિસ્સો ઉધના વિસ્તારમાં બન્યો છે. ઉધનાના કૈલાસ નગરમાં રહેતાં શ્રમજીવી પરિવારનો દોઢ વર્ષનો દીકરો ચીકુ ખાતી વખતે...
સુરત: ગયા વર્ષે 2022 માં ચેમ્બર ઓફ કોમર્સ અને ખાનગી સંસ્થા GTTF દ્વારા સંયુક્ત રીતે કેન્દ્ર સરકારના મંત્રાલયની મદદથી અમેરિકાના જુદા જુદા...
માત્ર કેમેરા વડે છબિઓ લેવાનું ચલણ હતું ત્યારે ઘણા કેમેરામાં ‘સેલ્ફ ટાઈમર’ની સુવિધા આવતી, જેને કારણે છબિ ખેંચનાર ‘ક્લીક’નું બટન દબાવ્યા પછી...
કર્ણાટકે પંક્ચર પાડી દીધું. ઈશાન ભારત પછી દક્ષિણ ભારતમાં પ્રવેશવાની યોજના પર પાણી ફેરવી દીધું. એક ગોદી ફિલ્મનિર્માતા પાસે કેરળ સ્ટોરી નામની...
સુરત: સુરત મહાનગરપાલિકાની મહેરબાનીથી શહેરમાં રખડતા કૂતરાંઓ દ્વારા શહેરીજનો પર કરવામાં આવતા જીવલેણ હુમલાઓનો ત્રાસ યથાવત છે, છેલ્લાં બે-ત્રણ મહિનામાં શહેરમાં બે...
સુરત: અઠવા ઝોનમાં સમાવિષ્ટ વેસુની હાઇટેક એવન્યુ સોસાયટીની કોમન જગ્યામાં રાતોરાત ફેબ્રિકેટેડ દેરાસર મુકી દેવાનો વિવાદ ભારે ચગ્યા બાદ સતત વકરી રહ્યો...
સુરત: દેશભરમાં વિવિધ શહેરમાં દિવ્ય દરબારો ભરીને અચાનક ચર્ચામાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) એટલે કે બાગેશ્વર બાબાના (Bageshwar Baba) દિવ્ય દરબારના...
સુરતઃ હજીરાની (Hazira) એ.એમ.એન.એસ (AMNS) કંપનીની ટાઉનશીપમાં (Township) આવેલા તળાવમાં બુધવારે સાંજે બે સગી બહેનોના ડુબી ગયેલા મૃતદેહ (DeadBody) મળી આવ્યા હતા....
‘જબ પ્યાર કીયા તો ડરના ક્યા…’. મોટા ભાગના પ્રેમીઓ આ વાક્ય કહીને પ્યાર કરતા હોય છે પરંતુ એક વખત લગ્ન થઈ ગયા...
ધર્મશાળા : આઇપીએલમાંથી (IPL) બહાર થઇ ગયેલી દિલ્હી કેપિટલ્સે (DC) આજે અહીં પોતાની છેલ્લી મેચમાં રાઇલી રોસોની 37 બોલમાં 82 રનની તોફાની...
નવી દિલ્હી: એજન્સીએ જણાવ્યું હતું કે, આતંકવાદી-ગેંગસ્ટર-નાર્કો નેક્સસ પર મોટા પાયે કાર્યવાહીમાં એનઆઈએએ (NIA) પંજાબ (Punjab) અને હરિયાણા પોલીસ (Police) સાથે બુધવારે...
નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ જો બાઈડેને તેમની આવનારી એશિયાની મુલાકાતના બીજા ભાગમાં તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાત મુલતવી રાખી હતી, તેઓ વિધ્વંસક ફેડરલ ડિફોલ્ટને...
નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ (CBI) ફ્રીલાન્સ પત્રકાર વિવેક રઘુવંશી અને ભૂતપૂર્વ નેવી કમાન્ડર આશિષ પાઠકની ગુપ્ત રીતે સંરક્ષણ સંબંધિત...
ગાંધીગનર: રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં વ્યાપક પ્રમાણમા ભેળસેળનું (Confusion) પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે ગાંધીનગરથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી...
મુંબઈ: મુંબઈ (Mumbai) પોલીસે (Police) શહેરના માર્ગો પર બોલીવૂડ (Bollywood) અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને લિફ્ટ ઓફર કરતી વખતે હેલ્મેટ ન...
ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) ખાતે ચોમાસા (Monsoon) દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે તમામ...
ગાંધીનગર: જીઆઈડીસીના (GIDC) બોર્ડ ઓફ ટિરેકટર્સ દ્વારા રાજ્યના ૧૩ જિલ્લાઓમાં નવી જી.આઇ.ડી.સી. સ્થાપવા માટે જમીનની એક જથ્થે ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો...
સુરત: (Surat) ડિંડોલી રોડ પર દેલાડવા ગામમાં રહેતા વેપારી ઓનલાઈન લોન (Online Loan) લેવાના ચક્કરમાં સાયબર ક્રિમિનલનો શિકાર થયા હતા. તેના ન્યૂડ...
વાપી: (Vapi) વાપીના સીએનજી પંપ (CNG Pump) પર ગઈકાલે ગેસ (Gas) ભરાવવા માટે આવેલી કારમાં જોરદાર બ્લાસ્ટ (Blast) થયો હતો. જેને લઈ...
નવી દિલ્હી: હિન્દુજા ગ્રુપના (Hinduja Group) ચેરમેન શ્રીચંદ પરમાનંદ હિન્દુજાએ 87 વર્ષની ઉંમરે બુધવારે લંડનમાં (London) પોતાના છેલ્લાં શ્વાસ લીધા હતાં. હિન્દુજા...
સાપુતારા: (Saputara) ડાંગના સાપુતારા અને સુબિરમાં વિદેશી દારૂના (Alcohol) જથ્થા સાથે પોલીસે (Police) પાંચ લોકોની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રથી (Maharashtra) સાપુતારા તરફ...
મુંબઇ: ભારતમાં (India) અત્યંત સમૃદ્ધ લોકોની સંખ્યા ગયા વર્ષે 7.5 ટકા ઘટીને 12,069 થઈ હતી, પરંતુ આગામી પાંચ વર્ષમાં તે ફરી વધીને...
હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) ગુરૂવારે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્લે ઓફ માટેની મહત્વની મેચમાં જ્યારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મેદાનમાં...
નવી દિલ્હી : ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) હવે ફૂટબોલના (Football) મેદાને પોતાની જૂની હરીફાઇને હવે પાંચ વર્ષ પછી ફરી જીવંત બનાવવા...
નવી દિલ્હી: જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ (Wrestlers) જંતર મંતર (Jantar Mantar) પર આંદોલન (Movement) શરૂ કર્યું ત્યારે કુસ્તીબાજોએ આ આંદોલનમાં કોઈ રાજકીય પક્ષને સ્થાન...
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી (Election) પહેલા ભાજપની (BJP) આદિવાસી મતો પર વધુ પક્કડ મજબૂત બને તે હેતુથી હવે ભાજપ (BJP) દ્વારા કોંગ્રેસના આદિવાસી...
ગાંધીનગર: કર્ણાટકની (Karnataka) ચૂંટણીમાં (Election) ભાજપની (BJP) કારમી હાર પછી હવે ભાજપની નેતાગીરી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કોઈ કચાશ રાખવા માંગતી નથી....
નવસારી: (Navsari) છાપરાથી એરુ રોડ ઉપર ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજ (Over Bridge) શરુ થતા રસ્તા પર ટ્રક (Truck) અડફેટે બે મહિલાનું મોત નીપજ્યાનો...
વલસાડ: (Valsad) વલસાડ ખાતે આરપીએફમાં ફરજ બજાવતા પોલીસ (Police) કોસ્ટેબલ પરિવારો સાથે વેકેશન માણવા માટે મહારાષ્ટ્ર ગયા હતા. જેનો લાભ લઈ તસ્કરોએ...
સુશાસન, સેવા, વિકાસ: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના આવતીકાલે ત્રણ વર્ષ પૂર્ણ થશે
બાંગ્લાદેશમાં બળવાના દોઢ વર્ષ પછી ચૂંટણી, 12 ફેબ્રુઆરીએ થશે મતદાન
નેશનલ હાઇવે 48 પર દહેશત: કપુરાઈ ચોકડી ફરી રક્તરંજિત! અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા
તતારપુરાના જમીન સોદામાં 48 લાખની છેતરપિંડી, વેચાણ દસ્તાવેજ કર્યા વગર રકમ ઓળવી ગયાની ફરિયાદ
રસુલાબાદના સરપંચનું ‘ગાંડપણ’ નાટક – ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જાહેરમાં તાયફા
બહરાઇચમાં રામ ગોપાલની હત્યા કરનાર સરફરાઝને મૃત્યુદંડ, 9 લોકોને આજીવન કેદની સજા
જબુગામ–બોડેલી વચ્ચે ધૂળ ડમરીનો કહેર, રોડના ખાડા અને રેતીના ઢગલાઓથી મુસાફરો ત્રાહિમામ
ભાદરવા–મોક્સી રોડ પરથી ચાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા
મમતા બેનર્જીએ અમિત શાહને ખતરનાક ગણાવી કહ્યું, તેઓ દુર્યોધન અને દુશાસન જેવા છે
VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ
ગોવા આગ દુર્ઘટના: લુથરા બંધુઓ ભારત પરત ફરતાં જ ગોવા પોલીસ કસ્ટડીમાં લેશે!
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA માં લાગી શકે છે ઝટકો
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદ્દતમાં વધારો કરાયો
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
સુરત : સુરત મનપાના નવા ઝોન વરાછા-બીમાં સમાવિષ્ટ સીમાડા વિસ્તારમાં વ્રજ ચોકથી ઓળખાતા વિસ્તારના એક ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર રીતે વાણીજય હેતુ માટે ફાયર સેફટીની સુવિધા વિના ટેમ્પરરી સ્ટ્રકચરો ઉભા કરી બુધવારી બજાર ભરાતી હોવાથી ટ્રાફિક, ગંદકી સહિતનું ન્યુસન્સ હદ વટાવી રહ્યું હતું.
આ બાબતે સરથાણા ઝોન દ્વારા વારંવાર લેખિત તથા મૌખિક સુચના આપવા છતાં દર બુધવારે બજાર અને રાત્રે ખાણીપીણીની બજાર ભરવાનું ચાલુ રખાયું હોય ઝોન દ્વારા આજે ઓપરેશન હાથ ધરી બુધવારી બજારમાં આશરે ર૦૦થી રપ૦ જેટલી દુકાનો (ટેમ્પરરી શેડ)નું ડિમોલીશન હાથ ધરાયું હતું.
અહીં ઈમરજન્સીના કિસ્સામાં ફાયર, સીકયુરીટી, પાર્કિગની કોઈ પણ પ્રકારની સુવિધાનો પણ અભાવ હોય ખુબ જ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં આ ડિમોલીશનની કાર્યવાહી રોકવા અહીંના પુર્વ ધારાસભ્ય દ્વારા રાજકીય દબાણ લાવવા પ્રયાસ કરાયો હતો. તો વરાછા વિસ્તારના એક ધારાસભ્ય દ્વારા પણ આવો જ પ્રયાસ કરાયો હતો.
જો કે અધિકારીઓએ કોઇ શેહ-શરમ રાખ્યા વગર ડિમોલીશન ચાલું રાખ્યુ હતું ઉપરાંત આજ ઝોનમાં પાસોદરાના બ્લોક નં. ૧૩૪ના મિલ્કતદાર ધ્વારા કેનાલ /સુચિત રસ્તાની જગ્યામાં બનાવેલ આશરે ૧૭૦.૦૦ મી. લંબાઈની દિવાલ તોડીને દબાણ ખુલ્લુ કરાવવામાં આવ્યુ હતું.
300 પોલીસકર્મી ગોઠવી, તમામ રસ્તા બ્લોક કરી મોડી રાત્રે વેડ રોડ પર રસ્તાનાં દબાણો હટાવાયાં
સુરત: સુરત મહાનગર પાલિકા દ્વારા વરિયાવ વેડ બ્રિજ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને આજે ગુરુવારે આ બ્રિજનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી ઉદઘાટન કરી શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે. ત્યારે અગાઉ રિંગ રોડની વચ્ચે ટ્રાફિકને નડતરરૂપ ધાર્મિક સ્થાનોને રાતોરાત ગુપ્ત ઓપરેશન દ્વારા કુનેહપૂર્વક દૂર કરનાર મનપા કમિશનર શાલિની અગ્રવાલે આ બ્રિજના રસ્તામાં લાઇનદોરીમાં આવતી દરગાહ અને કબ્રસ્તાનને અમુક લોકોના વિરોધ વચ્ચે પણ રાતોરાત ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટીને સાથે રાખી મેગા ઓપરેશન કરી દૂર કરાયાં હતાં.
કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાર્યપાલક ઇજનેર રાકેશ મોદી અને બ્રિજ વિભાગના વડા સિટી ઇજનેર અક્ષય પંડ્યા, અઠવા ઝોનના વડા દિનેશ જરીવાલા અને સેન્ટ્રલ ઝોનના વડા જતીન દેસાઇ પણ સવારે આઠ વાગ્યા સુધી સ્થળ પર હાજર રહ્યા હતા. એ માટે ત્રણ ઝોનનો સ્ટાફ તૈનાત કરાયો હતો અને સવારે આઠ વાગ્યા સુધીમાં તો રસ્તો પણ બનાવી દેવાયો હતો.
અત્રે ઉલ્લખનીય છે કે, અગાઉથી આ ડિમોલિશનની નોટિસ અપાયેલી હતી અને રાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ જતાં દરગાહ સાથે સંકળાયેલા લોકો સમજી ગયા હતા કે ઓપરેશન હાથ ધરાવાનું છે. આથી દરગાહ સાથે સંકળાયેલા લોકોનું ટોળું આવી ગયું હતું. જો કે, પોલીસે તમામને ડિટેઇન કરી લીધા હતા.
આ ઓપરેશન દરમિયાન ૧૭૦થી ૧૮૦ જેટલા પોલીસ કર્મચારીઓ તથા એસઆરપી જવાનોની ટીમ માર્શલ સહિતનો સિક્યુરિટી સ્ટાફ મળી કુલ ૩૦૦ જણાના સ્ટાફને તૈનાત કરાયો હતો. તેમજ તમામ રસ્તા તથા શેરીનાં નાકાં બ્લોક કરી દેવામાં આવ્યાં હતાં. જેથી કોઈ વ્યક્તિ ડિમોલિશન સ્થળ સુધી ન પહોંચે.