અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કેમ્પસમાં (Campus) નર્સિંગ વિભાગની ઉત્તરવહી કૌભાંડ બહાર આવ્યું હતું અને આ મામલે પોલીસ ફરિયાદ (FIR) થઈ હતી....
ગાંધીનગર: પ્રસિદ્ધ સાળંગપુર (Sarangpur) ધામ ખાતે 54 ફૂટની હનુમાનજીની (Hanumanji) પ્રતિમાના નીચેના ભાગે અજરામર હનુમાનજી મહારાજના કેટલાંક ભીંત ચિત્રો તૈયાર કરીને લગાવાયા...
મુંબઇ: પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Benerjee) બુધવારે I.N.D.I.A ગઠબંધનની (Opposition parties) ત્રીજી બેઠક (Meeting) માટે મુંબઈ પહોંચ્યા હતા....
નવી દિલ્હી: મુંબઈમાં (Mumbai) 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે વિપક્ષી ગઠબંધન (Opposition parties) INDIAની બેઠક પહેલા, ગઠબંધનમાંથી ત્રણ નામો PM પદના દાવેદાર...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. રશિયાએ આરોપ લગાવ્યો છે કે યુક્રેને...
સુરત: પાંડેસરા (Pandesara) જય અંબે નગરમાં બપોરના ભોજન બાદ બિહારવાસી રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. ધર્મેન્દ્રકુમાર...
મુંબઇ: બોલિવૂડના (Bollywood) કિંગ ખાન શાહરૂખ ખાનની (Shah rukh khan) ફિલ્મ ‘જવાન’નો (Jawan) પ્રીવ્યૂ તાજેતરમાં જ રીલિઝ થયો હતો. આ ફિલ્મને લઈને...
સુરત(Surat): આજે રક્ષાબંધનના (RakshaBandhan) પવિત્ર તહેવાર નિમિત્તે લાજપોર જેલમાં (Lajpor Jail) કેદ 3000 કેદીઓને (Prisoners) તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે...
નવી દિલ્હી: એપલે (Apple) એક ખાસ કાર્યક્રમની જાહેરાત કરી છે. 12 સપ્ટેમ્બરે iPhone 15 સિરીઝ (iPhone 15) પરથી પડદો હટશે. અમેરિકન ટેક...
નૂહ: જેલમાં (Jail) બંધ નૂહ હિંસાના (NuhRiots) આરોપી બિટ્ટુ બજરંગી (BittuBajrangi) ઉર્ફે રાજકુમારને જામીન (Bail) મળી ગયા છે. 15 ઓગસ્ટની સાંજે ફરીદાબાદથી...
નવી દિલ્હી: રક્ષાબંધન (Rakshabandhan) અને શ્રાવણ પૂર્ણિમાના દિવસે એટલે કે આજે 30 આગસ્ટ બુધવારના રોજ રાત્રે આકાશમાં એક અદ્ભુત અવકાશીય ઘટના જોવા...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (UP) ગાઝિયાબાદમાં (Gaziabad) એક મોટી ઘટના બની છે. અહીં અજાણ્યા હુમલાખોરોએ કોર્ટમાં (Court) ઘૂસીને વકીલની હત્યા (Lawyer Murder)...
સુરત(Surat): મોટા વરાછા (Mota Varacha) ખાતે કોલ સેન્ટર (Call Center) શરૂ કરી માત્ર અમેરિકન નાગરિકોને (American Citizen) લોનના (Loan) બહાને ટાર્ગેટ કરી...
સુરત(Surat): હજીરાથી (Hazira) વાપી (Vapi) જઇ રહેલું એક કન્ટેનર (Container) ગભેણી (Gabheni) પાસે રોડની સાઈડ પર ઉભેલા ડમ્પરમાં (Dumper) પાછળથી અથડાતા ડ્રાઇવરનું...
ભરૂચ: દક્ષિણ આફ્રિકામાં (South Africa) રોજગારી માટે સ્થાયી થયેલા ગુજરાતી યુવાનો ઉપર હુમલાની વારંવાર ઘટના બનતી રહે છે અને અનેક ભારતીયો(Indian) આવા...
સુરત(Surat) : ભટારમાં રહેતા વૃદ્ધે (OldMan) જરીવાલા દંપતિ (Couple) સાથે પોતાના મકાનનો (House) સોદો (Deal) કર્યા બાદ કેન્સલ (Cancel) કરી દીધો હતો....
વડોદરા : શહેરમા હજુ પણ ઘણા વિસ્તારોમા ગેરકાદેસર ઢોરવાડા જોવા મળે છે પરંતુ પાલિકા વ્હાલા દવલા ની નીતિ રાખી ને ઢોરવાડા તોડતા...
વડોદરા : સ્માર્ટ સીટી વડોદરા શહેરમાં ફરી એકવાર આડેધડ હોર્ડિંગ્સના જંગલો ઉભા થઇ રહ્યાં છે. શહેરમાં વાર તહેવારોએ ધાર્મિક, રાજકીય અને સામાજિક...
આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં મહિલાના ગર્ભાશયમાંથી ફાઇબ્રોઇડની ગાંઠને શસ્ત્રક્રિયા દ્વારા સફળતાપૂર્વક દુર કરવામાં આવી હતી. કરમસદની શ્રીકૃષ્ણ...
નડિયાદ: કઠલાલ તાલુકાના ભાટેરાના એક યુવકે ક્રિપ્ટો કરન્સી ટ્રેડીંગની વેબસાઈટ પર રૂ.1,29,362 ના ભાવમાં ઓનલાઈન ખરીદેલાં ડોલરને 1,40,246 ના ભાવે વેચવા મુક્યાં...
નવી દિલ્હી: બસપા (BSP) વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘ઈન્ડિયા’માં (I.N.D.I.A) જોડાવાની અટકળોને આજે માયાવતીએ (Mayavati) ફગાવી દીધી છે. BSP સુપ્રીમો માયાવાતીએ સ્પષ્ટ કર્યું...
ખેડા: ખેડા પંથકમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતું ન હોવાથી ઉમીયાપુર, લાલી, પારેજા, બીડજ, મહીજ સહિતના ગામોના અંદાજે 800 જેટલાં...
કોટા રાજસ્થાનનો એક એવો જિલ્લો છે, જ્યાં હજારો બાળકો ડોક્ટર કે એન્જિનિયર બનવા માટેનાં અનેક સપનાંઓ લઈને આવે છે, પરંતુ ડોક્ટર-એન્જિનિયરની ફેક્ટરી...
સુરત(Surat) : ભેસ્તાન (Bhestan) બાટલી બોય (BatliBoy) નજીકની યુનિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Unity Industrial Estate) ના એક યાર્નના ગોડાઉનમાં (Yarn Godown) આજે બુધવારે...
23 ઓગસ્ટ, 2023ને દિવસે ભારતવાસીઓ માટે એક અદ્દભૂત અવિસ્મરણિય ઘટના ઘટી ઇશરો દ્વારા ચંદ્રયાન-3 14મી જુલાઇ 23ને દિવસે લોન્સ કર્યું જે સફળતાપૂર્વક...
હમણાં કવિ નર્મદની જન્મ જયંતી પણ અફસોસ સુરતમાં વર્ષો જૂની નર્મદ સાહિત્ય સભા જે આજે સુષુપ્ત અવસ્થામાં છે. તેના દ્વારા કોઇ કાર્યક્રમનું...
ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતાં દરેક પ્રકારની ખાદ્ય સામગ્રીના ઉત્પાદન પર સીધી અસર પડશે. તે સમસ્યા સામે આવતાં સરકાર સફાળી જાગી છે. સમાચાર...
પ્રાઇવેટ કન્સ્લટન્ટ ડોક્ટરો પોતાના મેડીકલ સ્ટોર અથવા બીજાના મેડીકલ સ્ટોર પર પોતાને લાભકર્તા કંપનીઓની બ્રાન્ડની દવાઓ રાખે છે અને તે જ દવાઓ...
એક દિવસ સાહિલ કોલેજથી ઘરે આવ્યો અને ઘરે આવતાંની સાથે તેણે શુઝ ગુસ્સામાં એક ખૂણામાં ફેંક્યાં. મમ્મીએ કહ્યું, આવી ગયો બેટા, તેનો...
આજથી 121 વર્ષ પહેલાં 16 વર્ષનો એક વિદ્યાર્થી ઘર-પરિવાર છોડી દક્ષિણ ભારતના અરુણાચલ નામના નિર્જન પર્વત પર પહોંચ્યો. શિવપર્વત તરીકે ઓળખાતા ડુંગર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કેમ્પસમાં (Campus) નર્સિંગ વિભાગની ઉત્તરવહી કૌભાંડ બહાર આવ્યું હતું અને આ મામલે પોલીસ ફરિયાદ (FIR) થઈ હતી. પોલીસે આખરે ફરિયાદ થયાના દોઢ મહિના પછી પ્રથમ ધરપકડ કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Police) સાયબર ક્રાઇમની મદદથી બોટની વિભાગમાં સેવક (પટાવાળા) તરીકે કામ કરતા સંજય ડામોરની ધરપકડ (Arrest) કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ સમગ્ર કેસમાં મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી હજુ દૂર છે.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના બોટની વિભાગમાં કાર્યરત નર્સિંગની પરીક્ષાના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહીનીઓ ગુમ થવાનો મામલો એનએસયુઆઈ દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં 12મી જુલાઈ-2023ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઉત્તરવહીકાંડમાં મુખ્ય આરોપી તરીકે સની ચૌધરી અને અમિતસિંહનું નામ બહાર આવ્યું હતું. પોલીસે ઉત્તરવહીકાંડમાં બોટની વિભાગમાં સેવક તરીકે કામ કરતા સંજય ડામોરની ધરપકડ કરી છે. સંજય ડામોર બોટની વિભાગમાં રહેતો હોવાથી ઉત્તરવહી લાવવા લઈ જવાની તમામ પ્રક્રિયાથી તે જાણકાર હતો. મુખ્ય આરોપીઓ સાથે ઉત્તરવહીનીઓ સગેવગે કરવામાં તેની ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગ સહિત અન્ય વિભાગોના કર્મચારીઓના તબક્કાવાર નિવેદનો લીધા હતા.
14 વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહીઓ કોરી રખાવી, અજ્ઞાત સ્થળે બોલાવી લખાવી હતી, વિદ્યાર્થી દીઠ 50 હજાર લેવાયા હતાં
ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડનો એનએસયુઆઈ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય સુત્રધાર આરોપી દ્વારા ચોથા વર્ષના નર્સિંગના 14 જેટલા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી રાતના સમયે તેમની ઉત્તરવહી વિદ્યાર્થીઓને પહોંચાડતા હતાં અને વિદ્યાર્થીઓને અજ્ઞાત સ્થળે બોલાવીને ઉત્તરવહી લખવા આપતા હતાં. ત્યારબાદ આ ઉત્તરવહીઓને એસેસમેન્ટ સેન્ટરમાં પાછી મૂકી દેવામાં આવતી હતી. આ કામ પેટે એક વિદ્યાર્થી પાસેથી 50,000થી વધારે રૂપિયા વસૂલવામાં આવતા હતા.