સુરત (Surat) : કતારગામ (Katargam) પ્રભુનગરમાં એક 14 વર્ષના વિદ્યાર્થીએ (Student) ફાંસો ખાઈ મોતને (Sucide) વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ...
આણંદ: આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે નીજમંદિરમાં પૂજાવિધિ બાદ સોનાના પારણામાં લાલજી પધરાવી પ્રભુ પ્રાગટ્યની આરતી ઉતારી પારણું ઝૂલાવ્યું. વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની...
પેટલાદ: પેટલાદ નગરપાલિકા દ્વારા આજરોજ સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરદાર ચોકથી બસ સ્ટેન્ડ સુધીના દબાણો દૂર...
વડોદરા: આજે શનિવારે મેયર, ચેરમેન ડેપ્યુટી મેયર, દંડક અને શાસક પક્ષના નેતાની ટર્મ પૂર્ણ થઇ રહી છે. જો કે બે દિવસની રજા...
વડોદરા: સગીરાના અન્ય યુવક સાથેના ફોટા પાડીને તારા પિતાને બતાવી બીભત્સ માંગણી કરનાર પડોસી યુવકથી ડરીને તેણે ઘર છોડી દીધું હતું.ટ્રેનમાં બેસીને...
વલોણું એટલે માખણ કાઢવા દહીં ભાંગીએ તો જ માખણ મળી શકે છે. વલોવવાની ક્રિયામાં સાધન હોય તે રવાઈ,રવૈયો અથવા વાંસ. વલોવવાની ગોળી...
કેટલાક સમય થયા દરેક વાહનોમાં એલ.ઈ.ડી. લાઈટનો ઉપયોગ શરૂ થયો છે પહેલા સામાન્ય લાઈટમાં સામેથી આવતા વાહનોને જોઇ શકાતા હતા અને જયારથી...
(તડકામાં સુકાયેલો નહિ હોવાથી યા ભૂલથી બીજાનો ટુવાલ હાથવગો થતા ઘર માથે લઇ બરાડે! ઓહ…ખુજલી, દરાજ થઇ જાય એમ સુણાવી આખી જિંદગી...
ગામમાં એક તપસ્વી આવ્યા, તેમને ગામની હાલત જોઈ …ત્રણ ભવ્ય મંદિરો જોયા અને થોડે દુર જોયું તો હજી એક મોટા ભવ્ય મંદીરનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારેવારે રાજકીય પક્ષો અને એમાં ય ખાસ કરીને વિપક્ષની સરકાર જ્યાં છે ત્યાં ફ્રીબીસ [ મફતમાં રેવડી ] ની...
આ મહિને મારી પાસે એક નવલકથા આવી છે અને એક કાર્યક્રમ પણ છે જે ભૌતિક વિશ્વ સાથે જોડાવામાં કથા લેખનની ભૂમિકા પર...
આખરે અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શનના વિવાદનો અંત આવી ગયો. હવેથી તમામ શ્રદ્ધાળુઓએ એક જ લાઈનમાં ઊભા રહીને માં અંબાના દર્શન કરવાના રહેશે....
ભારતના (Indian) રોહન બોપન્ના (Rohan Bopanna) અને તેઓના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન ગુરુવારે ચાલી રહેલી યુએસ ઓપન ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લા એલસીબી (LCB) સ્ટાફનાં કર્મીઓએ આહવાનાં ઘોઘલી ગામમાંથી (Village) ઇકો અને સ્વીફ્ટ કારમાં (Car) લઇ જવાતા દારૂના (Alcohol) જથ્થા...
નવી દિલ્હી: G-20 સમિટમાં (G20 Summit) ભાગ લેવા માટે નવી દિલ્હી (Delhi) પહોંચેલા બ્રિટિશ વડાપ્રધાન (British PM) ઋષિ સુનકે (Rushi Sunak) કહ્યું...
પલસાણા: કડોદરા (Kadodara) પ્રિયંકા ગ્રીનસિટીમાં કાનબાઈ માતાની રથયાત્રા નીકળી હતી. ત્યારે મહિલાઓ ગરબા રમતી હતી અને સોસાયટીના લોકો રથયાત્રા (Rathyatra) ઉપર પાણી...
વડોદરા: પાદરાથી વડોદરા (Vadodara) એસ. ટી. બસ દ્વારા અપડાઉન કરી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની (Student) એક યુવકે બસમાં જ છેડતી કરવાનો કિસ્સો સામે...
સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં લાંબા સમયનાં વિરામ બાદ વરસાદનું (Rain) પુનરાગમન થયુ છે. જિલ્લામાં બુધવારે રાત્રીથી શુક્રવાર સુધીમાં ધોધમાર...
ગાંધીનગર : પૂર્વ ભારત તથા બંગાળના અખાત પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) ફરીથી ચોમાસુ (Monsoon) સક્રિય થયું...
મુંબઇ: શાહરૂખ ખાન (Shah rukh khan)ની વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘જવાન’ (Jawan) સિનેમાઘરોમાં રિલીઝ (Release) થઈ ગઈ છે અને ફિલ્મે પહેલા...
વલસાડ: (Valsad) વલસાડ નજીક ગુંદલાવ જીઆઇડીસીમાં દારૂના (Alcohol) ધંધાર્થીઓ પાસે રૂપિયા 1 હજારની લાંચ લેવા ગયેલા રૂરલ પોલીસ મથકના જીઆરડી (GRD) જવાનને...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) આહવાનાં બોરખેત ગામનાં જાહેર રોડ પર પોલીસ કર્મચારીએ એસ.ટી. બસને રોકી ડ્રાઇવરને (Bus Driver) માર માર્યો...
સુરતઃ જન્માષ્ટમીના પાવન પર્વે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી (New civil hospital) વધુ એક સફળ અંગદાન (Organ donation) થયું છે. તાપી જિલ્લાના સોનગઢ...
સુરત: અહો, આશ્ચર્ય આ વર્ષે શ્રાવણીઓ અને જન્માષ્ટિનો જુગાર (gamble) રમતા 258 વ્યક્તિઓ ને સુરત (Surat) પોલીસે (Police) ઝડપી પાડી 39 કેસ...
સુરત: સિવિલમાં ઓળખાણ છે તો સારવાર છે નહિતર ગરીબના નસીબમાં ધક્કા જ છે એવી વ્યથા વ્યક્ત કરીને બિહારવાસીએ જણાવ્યું હતું કે 15-20...
નવી દિલ્હીઃ (New Delhi) ભારત દ્વારા G20 સમિટની (G20 Summit) તૈયારીઓ પૂરી થઈ છે. રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનાર G20...
સુરત: પાંડેસરામાં (Pandesara) દુધનું વેચાણ કરતા યુવકની મદદથી પોલીસે (Police) બનાવટી ચલણી નોટોના (Duplicate note) રેકેટને ખુલ્લું પાડી એકને ઝડપી પાડ્યો હતો....
સુરત: પોલીસ કમિશનર (Police comissioner) કચેરીના કેમ્પસમાં આપઘાતનો પ્રયાસ કરી પોલીસ ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવે છે તેવા આક્ષેપ કરનાર યુવતી ગાંજાના...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) G-20 સમિટ (G20 Summit) માટે વિદેશી મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાપાનના (Japan) પીએમ (PM)...
ભરૂચ (Bharuch): ઝઘડિયા (Zagadiya) તાલુકાના નર્મદા (Narmada) કિનારે આવેલા ભાલોદ (Bhalod) ગામે મોટી ભાગોળના રહેણાંક વિસ્તારમાં મધરાત્રે આવી ચઢેલા 11 ફૂટ લાંબા...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
સુરત (Surat) : કતારગામ (Katargam) પ્રભુનગરમાં એક 14 વર્ષના વિદ્યાર્થીએ (Student) ફાંસો ખાઈ મોતને (Sucide) વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માતાએ કહ્યું હતું કે બપોરના ભોજન બાદ ‘હું હોમ વર્ક કરવા રૂમમાં બેઠો છું મને કોઈ હેરાન નહિ કરે એ માટે તું બહારથી દરવાજો બંધ કરી જા, 15 મિનિટ પછી ખોલજે’, બસ આટલી જ ભૂલ થઈ અને દીકરો લટકતી હાલતમાં મળી આવ્યો હતો. માસુમ હર્ષ ધોરણ-7 નો વિદ્યાર્થી હતો. માતાના બીજા લગ્ન બાદ નવા પિતા સાથે રહેતો હતો.
પીડિત પિતા એ જણાવ્યું હતું કે તેઓ રત્નકલાકાર છે. હીરામાં મંદી આવી એટલે વેલ્ડીંગ કામ કરી ગુજરાન ચલાવી લે છે. ત્રણ મહિના પહેલા જ સાથે કામ કરતી પરિણીત અને ત્રણ બાળકોની માતા સાથે પ્રેમ બાદ લગ્ન કરી સંસાર માંડ્યો હતો. આ મહિનામાં બાળકોના નામ પાછળ પિતાનું નામ બદલવાની કામગીરી પણ કરવાની તૈયારી હતી. બે દિવસ પહેલા દીકરા હર્ષે નાસ્તો મંગાવતા માતા સાથે જઇ ને લઈ આવવા પૈસા પણ આપ્યા હતા. મિત્રો અને બાળકો બધા જ અમારા બન્નેના સંબંધથી ખુશ હતા. દરમિયાન આ ઘટના એ પરિવારને શોકમાં મૂકી દીધા છે.
વધુમાં જણાવ્યું હતું કે હર્ષ સૌથી નાનો દીકરો હતો. ઘર નજીક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતો હતો. એક બહેન અને મોટા ભાઈ સાથે એનો લગાવ પણ વધારે રહેતો હતો. હોમ વર્કના બહાને રૂમમાં ફાંસો ખાય લેનાર હર્ષના આપઘાત પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. મેં એને મોબાઇલ પણ અપાવ્યો નથી. જરૂર પડે ત્યારે માતાના ફોનથી અભ્યાસનું કામ કરી લેતો હતો. ખુશખુશાલ પરિવારમાં હર્ષના અંતિમ પગલાં એ તમામ ને વિચારમાં મૂકી દીધા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.