નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસ(National Herald Case)માં દિલ્હી(Delhi) અને કોલકત્તા(Kolkata) સહિત 12 સ્થળો પર દરોડા પાડ્યા છે. EDએ...
નવી દિલ્હી: 5G સ્પેક્ટ્રમ(Spectrum)ની હરાજી(Auction) સમાપ્ત થઇ ગઈ છે. જેથી હવે ગ્રાહકોને સુપરફાસ્ટ ડાઉનલોડિંગ સ્પીડ આપતી 5G સેવાઓ ટૂંક સમયમાં જ મળી...
સળી એટલે કાનભંભેરણી! નાકભંભેરણી કરીએ તો કોઈ અસર નહિ થાય! કોઈ પણ ઊભેલાને આડો પાડવાનો અકસીર ઈલાજ એટલે સળી! સળી નહિ કરવાના...
દાહોદ: દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલવે સ્ટેશન નજીક તાજેતરમાં માલગાડીના 16 જેટલા ડબ્બા પાટા પરથી ખડી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં થયેલ નુકસાન થી...
નવી દિલ્હીઃ ગમે તેટલો સમય વીતી ગયો હોય, પછી ભલે તમે ક્યાં છુપાયેલા હોવ. જો તમે અમારા લોકો માટે ખતરો છો, તો...
વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બે પ્લોટો અગાઉ વેચી દિધા હોવા છતાં તે પ્લાટોનાં મુળ માલીકના વારસદારોએ ગેરકાયદેસર હક સ્થાપિત કરવા...
વડોદરા: સસ્તા અનાજના વેપારી રાજેશ ખટીકને પ્રેસના નામે ધાકધમકી આપતા હાંકી કઢાયેલાં પત્રકાર સિધ્ધાર્થ મણિયારના અદાલતે પાચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા...
વડોદરા: વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા દશા માતાજીના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હોય આ દરમિયાન નડતરરૂપ વૃક્ષોનું ટ્રીમિંગ કરી લાકડા બારોબાર...
વડોદરા: શહેરના મુખ્ય માર્ગો સહિત સર્કલો ઉપર ખાનગી વાહનો દ્વારા ગેરકાયદે પેસેન્જરો ભરવાની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે. વાહનોમાં પેસેન્જરોને ઘેટા-બકરાની...
નવી દિલ્હી: આવકવેરા વિભાગે (Income Tax) 1 ઓગસ્ટ (August)થી શરૂ થતાં કરદાતાઓ (taxpayers) દ્વારા રિટર્ન (ITR) ફાઇલ(File) કર્યા પછી ઇ-વેરિફિકેશન(E-verification) અથવા આઈટીઆર-વીની...
વડોદરા : એમ.એસ. યુનિવર્સિટીમાં સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલી કરતા હંગામી કર્મચારીઓએ તેનો સખત વિરોધ નોંધાવતા હેડ ઓફિસ ખાતે રામ ધુન બોલાવી...
નવી દિલ્હી: ભારતની (India) મેન્યુફેકચરિંગ સેકટરની (Manufacturing sector) એકટિવીટી (Activity) જુલાઇમાં તેના આઠ મહિનાના સૌથી ઉંચા સ્તરે પહોંચી હતી, જે ધંધા ઉદ્યોગોના...
દાહોદ: દાહોદના હનુમાન બજાર ખાતે આવેલા ઠાકોર હોસ્પિટલમાં મહિલાની ડીલિવરી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતા મહિલાનું અડધે રસ્તે મોત નીપજતા...
પાકિસ્તાન: પાકિસ્તાની (Pakistan) સેનાનું એક હેલિકોપ્ટર (Helicopter) સોમવારે બલુચિસ્તાનમાં (Baluchistan) દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટરનો કાટમાળ લાસબેલા જિલ્લાના મુસા ગોથ પાસે મળી આવ્યો...
ઝારખંડ: કોલકાતાની (Kolkata) CID ટીમે ઝારખંડ (Jharkhand) પ્રદેશ કોંગ્રેસના (Congress) ત્રણ ધારાસભ્યોને (MLA) રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા. ધારાસભ્ય ઈરફાન અંસારી,...
આણંદ : આણંદમાં કામધેનુ યુનિવર્સિટી અને વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ ઇન્ટરશીપ દરમિયાન ચુકવવામાં આવતા ભથ્થામાં વધારો કરવાને લઇ હડતાલનું...
આણંદ : આંકલાવ પોલીસે ભેંટાસી ગામના માંડવાપુરાના ખેતરમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પકડી પાડી હતી. આ ફેક્ટરીમાં...
નડિયાદ: ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળા સામે ડાકોર પોલીસમથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાયાંને આજે ૨૫ દિવસ વિતી ગયાં છે. તેમછતાં પોલીસતંત્ર...
આણંદ : ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓના હિતલક્ષી નવતર પહેલ અતર્ગત એમ્પ્લોય કેર પ્રોગ્રામ ‘અર્ગોનોમિક વર્કપ્લેસ પ્રોજેકટ’ લોન્ચ કરાયો છે. જેમાં પ્રથમ તબક્કામાં...
નડિયાદ: નડિયાદમાં રહેતા દિલીપભાઈ મંત્રીનો ૧૨ વર્ષિય પુત્ર પ્રિન્સ જન્મથી ઓસ્ટીઓજીનેસીસ ઈમ્પર્ફેક્ટા નામની બિમારીથી પીડાય છે. આ જેનેટિક બીમારીના કારણે નાનપણથી જ...
અમેરિકા: અમેરિકાએ (America) ડ્રોન હુમલામાં (Drone Attack) અલ-કાયદાના (Al Qaeda) વડા (Leader) અલ-જવાહિરીને (Al Zawahiri) મારી નાખવામાં આવ્યો છે. અલ જવાહિરી (71...
રાજકારણ વાઘ ઉપરની સવારી છે. તમે જ્યાં સુધી વાઘ પર બેઠા હો ત્યાં સુધી તમારો કોઈ દુશ્મન તમારી નજીક ફરકતો નથી, કારણ...
રાજપીપળા રજવાડા વખતનું વાલિયા તાલુકાનું ગામ એટલે દેશાડ. દેશાડ ગામ એ આદર્શ ગામથી પ્રખ્યાત હતું. સર્વજ્ઞાતિ માટે સુખી સંપન્ન દેશાડ ગામ. અંદાજે...
કોમન વેલ્થ ગેમ્સના ચોથા દિવસે પણ ભારતનો દબદબો યથાવત રહેવા પામ્યો હતો. અત્યાર સુધીમાં ભારતે સૌથી વધુ મેડલ વેઇટ લિફ્ટિંગમાં મેળવ્યા છે...
બર્મિંઘમ: ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં ફરી એક નવો વિવાદ ઊભો થયો છે અને આ વખતે કોમનવેલ્થ ગેમ્સના અભિયાન દરમિયાન આ વિવાદ સામે...
સુરત : રાજસ્થાનના (Rajasthan) કુંભલગઢમાં 20 દિવસ લક્ઝરી બસ (Bus) પડી રહેતા વતનના સાથી મિત્ર (Friend) સાથે મુલાકાત બાદ બે ડ્રાઇવરો રૂા.10...
મુંબઈ: બૉલીવુડના (Bollywood) દબંગ ખાન આજકાલ અલગ રીતે ચર્ચાઓમાં છે.ભાઈજાનને (Bhaijan) ગેંગસ્ટર દ્વારા જાનથી(kill ) મારી નાખવાની ધમકીને(threat) પગલે હવે તેને બંદૂકનું...
સુરત: છેલ્લા ઘણા સમયથી ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સતત પાણી (Water) છોડાતા તાપી નદી (Tapi River) બે કાંઠે વહી રહી છે. તાપી...
સુરત : સચિન (Sachin) ખાતે રહેતા મુળ ઉત્તરપ્રદેશના (UP) યુવકની પત્નીને અજાણ્યાએ ફોન (Call) કરીને ગાળો આપી યુવક સાથે લગ્ન (Marriage) નહીં...
સુરત : હજીરા ખાતે આવેલી કંપનીમાં નોકરી (Job) કરતી યુવતીએ ઇન્સ્ટ્રાગ્રામ (Instagram) આઈડી પર બજાજ ફાઈનાન્સ લોન માટેની એડ જોઈને લિંક ડાઉનલોડ...
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી તે નિયમનું સારી રીતે વાહનચાલકો પાલન કરી રહ્યાં છે, પરંતુ અવારનવાર ક્રેઈન દ્વારા વાહનો ઉપાડી જવાની ટ્રાફિક પોલીસની હરકતથી વાહનચાલકો નારાજ છે. આજે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલા ટ્રાફિક ક્રેઈન પર ચઢી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી.
બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પર્વતપાટિયામાં લોકોએ BRTSના બસ સ્ટેન્ડની અંદરથી વાહનો કાઢવા પડ્યા
સુરત : એક બાજુ સુરત પોલીસ અને મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રોંગસાઇડમાં ચાલતા વાહનો સામે ડ્રાઇવ યોજી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અનેક સર્કલો પર સિગ્નલોના ટાઇમીંગ તેમજ અન્ય પરિબળોના કારણે વાહન ચાલકો વધુ મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે.
તેમાં પણ મેટ્રોના કામને કારણે જયાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા થાય છે તે પર્વત પાટીયા ખાતે પીકઅવર્સમાં એટલો બધો ટ્રાફિકજામ થાય છે કે, વાહનચલકો અસહ્ય હાલાકીથી અકળાઈ ઉઠ્યા છે. શનિવારે રાત્રે પર્વત પાટીયા નજીક અકળાયેલા વાહનચાલકો ના છુટકે બીઆરટીએસમાં ઘુસીને આગળ વધવા મજબુર બન્યા હતા, લોકોએ આ દ્રશ્યનો વિડિયો વાયરલ કરીને પોલીસ-તેમજ મનપાને ટ્રફિક સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજન કરી લોકોને સમસ્યામાંથી મુક્તિ આપવા અપીલ કરી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ રૂટની સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
શનિવારની સાંજે ઉતારાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે,પીકઅવર્સના સમયે આ જગ્યા પર ભારે ટ્રાફિક સર્જાયો હતો તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે. આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી.
બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઊભા હોય છે. તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય છે? જોકે આ રીતે વાહન ચલાવવા શહેરીજનો મજબુર બન્યા હોય તંત્રની પણ નિષ્ફળતા સાબિત થઇ રહી છે.