વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેલેરિયા વિરોધી ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સપ્લાય કરવાની માગમાં લખેલા પત્રમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનો દાખલો આપ્યો...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ...
રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં...
સર્વોચ્ચ અદાલતે બુધવારે સલાહ આપી હતી કે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થા અપનાવવી જોઈએ જેમાં કોવિડ-19ના ટેસ્ટ કરતી ખાનગી લેબ લોકો પાસે વધુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના તમામ પક્ષોના સંસદીય નેતાઓને જણાવ્યું હતું કે ૧૪મી એપ્રિલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એકી સાથે ઉઠાવી લેવામાં નહીં આવે....
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત કોરોનાવાયરસ સંકટને લઇને દેશવ્યાપી લોકડાઉનનાં 15મા દિવસમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે દેશમાં વાયરસથી સંક્રમિત લોકોની...
સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો. સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે...
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ મનપા દ્વારા શહેરના મધ્ય વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. પરિણામે શહેરના...
એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીએ બુધવારે ઉત્તર પ્રદેશની સરકારી અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં એન્જિનિયરિંગ બેઠકો ભરવા માટે તેની 10 મે રાજ્ય પ્રવેશ...
કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી....
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો...
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
કોઈ પણ વ્યક્તિ માટે કોરોનાવાયરસથી બચવા માટે સારી ઇમ્યુનિટી સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સોનાલી બેન્દ્રેએ આ પ્રકારની 3...
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો...
OLX પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 30,000 કરોડ રૂપિયામાં વેચવાનું છે આ રૂપિયામાંથી કોરોના વાયરસ માટે જરૂરી મેડિકલ સાધનસામગ્રી ખરીદવામાં આવશે, એવી બોગસ...
હાલમાં શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 7 પોઝીટીવ કેસ વધી ચુક્યા છે....
કોરોનાવાયરસ સામેની લડતમાં સારા સમાચાર છે. દેશમાં જ પ્રાણીઓ પર કોરોનાવાયરસ રસીનો ઉપયોગ શરૂ થયો છે. પરિણામ મેળવવા માટે 4 થી 6...
દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તો ઘણા રાજ્યોમાં હજી સુધી કોરોનાએ દસ્તક પણ લીધી નથી. ભારત દેશમાં કોરોનાના સૌથી...
સુરત શહેરમાં કુલ પોઝીટીવ કેસના 35 ટકા કેસ રાદેર વિસ્તારના છે. જેથી આ વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. તેમજ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
ગાંધીનગર
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર લખપત તાલુકાના તહેરા ગામ નજીક બાવળોની ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળતાં ચકચાર મચી જવા પમી છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પશ્ચિમ કચ્છના નારણ સરોવર વિસ્તાર નજીક બનેલી આ ઘટનાને સુરક્ષા દૃષ્ટિએ અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોને લખપતના તહેરા ગામ નજીક બાવળોની ઝાડીમાં શંકાસ્પદ ઉપકરણ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસએ તપાસ કરતા ત્યાંથી અંદાજે 8×8 કદનું ડ્રોન મળી આવ્યું હતું. ડ્રોન સાથે તેના ચાર પંખા પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મળેલું ડ્રોન ચીની બનાવટનું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે ડ્રોનને કબ્જે લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યું છે. સાથે જ આ ડ્રોન અહીં સુધી કેવી રીતે પહોંચ્યું, તેનો ઉપયોગ કયા હેતુસર થવાનો હતો અને તેની પાછળ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા ગેરકાયદેસર નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.