ધોરણ 11 અને 12 માટે સેમિસ્ટર સિસ્ટમ લાગુ નહિ કરાય : બોર્ડને તૈયારી ચાલુ કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની સૂચના મળી :...
ઝારખંડના (Jharkhand) પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને (Hemant Soren) ફરી એકવાર ઝટકો લાગ્યો છે. રાંચીની વિશેષ પીએમએલએ કોર્ટે તેમને જમીન કૌભાંડના કેસમાં વચગાળાના...
બોરસદના વાસણા અને કાવીઠા ગામના ત્રણ મહિલાને અકસ્માત નડ્યો આણંદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પરિવાર અમેરિકા સ્થાયી થયાં...
મુંબઇ: નિતેશ તિવારીની (Nitesh Tiwari) ફિલ્મ ‘રામાયણ’ને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર કપૂર (Ranbir...
સુરત: શહેરના વેડરોડ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં બે દિવસ પહેલાં એક એપાર્ટમેન્ટની લિફ્ટ તુટી પડી હતી. લિફ્ટમાં ચાર જણા હતા....
નર્મદા પરિક્રમા દરમિયાન વડોદરાના માંજલપુરના પરિક્રમાવાસી હરીશભાઈ મદને ઢળી પડ્યાભરૂચ,તા-૨૬ નર્મદા પરિક્રમા કરવા માટે શુક્રવારે વડોદરાના માંજલપુર સુરભી પાર્કમાંથી ૬૩ વર્ષીય હરીશભાઈ...
દુર્ગાપુરઃ (Durgapur) પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીને (CM Mamta Banerjee) ફરી એકવાર પગમાં ઈજા થઈ છે. મમતા બેનર્જી આજે દુર્ગાપુરના...
ઉત્તર પ્રદેશ: જૌનપુરની (Jaunpur) એમપી એમએલએ કોર્ટના (MP MLA Court) નિર્ણય બાદ જૌનપુરના પૂર્વ સાંસદ બાહુબલી ધનંજય સિંહને (Baahubali Dhananjay Singh) અલ્હાબાદ...
ત્રણ કાચા અને એક પાકા કામનો કેદી મોબાઈલનો ઉપયોગ કરતા હતા, જેલમાંથી મોબાઇલ મળી આવવાનો સિલસિલો યથાવત રહેતા ત્યાંની સિક્યુરિટી સામે અનેક...
નવી દિલ્હી: રશિયાથી (Russia) ગુજરાત (Gujarat) આવતા ઓઈલ ટેન્કર જહાજ પર યમનના હુથી વિદ્રોહીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સમુદ્રમાં (Red...
નવી દિલ્હી: અમેરિકામાં રોડ એક્સિડેન્ટમાં 3 ગુજરાતી મહિલાના મોત થયા છે. એક મહિલા ગંભીર રીતે ઈજા પામી છે. ત્રણેય મૃતક મહિલાઓ ગુજરાતના...
ધરમપુર: મોદી સરકાર ઘમંડી છે. તે તમારા અધિકારો છીનવી રહી છે. પાછલા 10 વર્ષથી મોદી સરકારે તમારી સાથે અન્યાય કર્યો છે. 10...
કેન્દ્ર સરકાર ભારતના અર્થતંત્રનું જેટલું ફુલગુલાબી ચિત્ર રજૂ કરવા માગે છે, તેવું હકીકતમાં નથી. ભારતના અર્થતંત્રની હાલત બીમાર છે, પણ સરકારે તેને...
નવી દિલ્હી: લોકપ્રિય ટીવી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ ચર્ચામાં છે. અભિનેતા...
નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (Delhi Rouse Avenue Court) શનિવારે 27 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને મોટી...
નૈનીતાલ: નૈનીતાલના (Nainital) જંગલમાં (Forest) લાગેલી આગને (Fire) 36 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી વન વિભાગ આગજની ઉપર...
સુરત: શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં વિચિત્ર ઘટના બની છે. અહીં લૂંટની ફરિયાદ કરવા પહોંચેલા યુવકને જ અમરોલી પોલીસે લોકઅપમાં પુરી દીધો છે....
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) બાળ આયોગે શુક્રવારે 27 એપ્રિલે રેસ્ક્યુ કર્યા હતા. આ બાળકોને બિહારથી (Bihar) ગેરકાયદેસર (Illegal)...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શુક્રવારે દિલ્હી સરકાર (Delhi Govt) અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો...
દૃશ્ય પહેલુંસોસાયટીમાં નીચે કમ્પાઉન્ડમાં છોકરાઓ રમતા હતા અને બધી મમ્મીઓ ભેગા મળી વાતો કરી રહી હતી.અચાનક જોરથી અવાજ આવ્યો અને બધાએ તે...
આપણા દેશના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા, ઇંગ્લાડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા રશિયા બાજુ ગમન કરે છે. આ સિલસિલો ઘણા સમયથી ચાલુ છે....
સુમપા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી દેવાઈ હોવાના સમાચાર ‘ગુજરાતમિત્ર’ દ્વારા જાણ્યા. દર વર્ષે સુમપા આ કવાયત કરે છે અને વરસાદના પ્રથમ...
વોટ આપવાના બેચરણ પૂરા થયા આ લોકશાહીનું એક કદમ છે પરંતુ પહેલા ચરણમાં લોકોએ મતદાન ખૂબ જ ઓછું કર્યું હતું તેથી આ...
પશ્ચિમ બંગાળમાં ભાજપ ૨૦૧૯ કરતાં વધુ કોર કરવા ચાહે છે અને એમાં કેટલીક ઘટનાઓ ભાજપને મદદરૂપ બની શકે એમ છે. સંદેશખાલી પછી...
વારસાગત કર શું છે? હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં તે અચાનક ચર્ચાનો મુદ્દો કેમ બની ગયો? શું તે એટલું કઠોર છે કે...
ભારત દેશને જ્યારે લોકશાહી દેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેને દરેક વ્યક્તિ દ્વારા આવકારવામાં આવ્યો હતો. લોકશાહીને લોકો માટે, લોકો દ્વારા...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી આવેલી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) આગામી 24 કલાક દરમ્યાન માવઠું થવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ...
રસ્તા વચ્ચે જ એક્ટિવા ઉભુ રાખી કાર ચાલક સાથે વાત કરતો હતો તે સમયે દુર જવા કહેતા ઉશ્કેરાયો (પ્રતિનિધિ) પેટલાદ તા.26 પેટલાદ...
બહેનના ઘરે આવેલા ભાઇએ અપશબ્દો બોલી સહી કરવા દબાણ કર્યું (પ્રતિનિધિ) આણંદ તા.26 આણંદ શહેરના ગર્વમેન્ટ ક્વાટર્સની સામે રહેતા મહિલાના સંયુક્તિ માલીકીની...
તૈયાર પાક ઉપજ મેળવવા ટાણે નુકસાન થવાની ચિંતા પણ પ્રસરી (પ્રતિનિધિ) આણંદ તા 26 આણંદ શહેર સહિત જિલ્લામા કેટલાક વિસ્તારોમાં આજે વહેલી...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.