બેંગલુરુ: (Bengaluru) હાસનના વર્તમાન સાંસદ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના સેક્સ સ્કેન્ડલ (Prajwal Revanna Sex Scandal) કેસમાં નવો વળાંક...
ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલે 1લી મેથી બે દિવસ માટે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. મોદી બે...
ગાંધીનગર: (Gandhinagar) આજે દિવસ દરમ્યાન રાજ્યમાં આકાશ સ્વચ્છ રહેતા હવે ફરીથી ગરમીનો પારો (Temperature) ઊંચે જઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં મહુવા...
ઘેજ: (Dhej) ચીખલી તાલુકાના કલીયારી ગામમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ (Ahmedabad) જતી લક્ઝરી બસ (Luxury Bus) અને આઇસર ટેમ્પો સામ સામે ભટકાતા બંને...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Delhi CM Arwind Kejriwal) કથિત દારૂ નીતિ કૌભાંડમાં ED દ્વારા ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલેકે...
ઓલપાડ-સરસ રોડ (Olpad Saras Road) પર આવેલી એક કંપનીમાં મંગળવારે ભીષણ આગ (Fire) લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેનો...
દિલ્હી (Delhi) દારૂ કૌભાંડ કેસના આરોપી પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને (Manish Sisodia) રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ...
જો તમારા વાહન (Vehical) પરની સફેદ હેડલાઈટ (White Headlight) તમે વહેલી તકે ન ખસેડી તો RTOની કડક કાર્યવાહી માટે તૈયાર રહેજો. રાજ્યના...
T20 ક્રિકેટની (T20 Cricket) સૌથી મોટી ટૂર્નામેન્ટ T20 વર્લ્ડ કપ (World Cup) માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. IPL 2024 પછી...
નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોંગ્રેસની (Congress) મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાર્ટીને મંગળવારે ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો...
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2024ની (T20 World Cup 2024) ટીમો ઉપર આખા વિશ્વની નજર છે. આ વર્ષે વર્લ્ડ કપ જૂનમાં રમાશે....
• સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથા ગુજરાત આદિવાસી સંસોધન અને તાલીમ સોસાયટી(TRI)ના સંયુકત ઉપક્રમે થશે આયોજન...
સુરત: દારૂ બાદ હવે ડ્રગ્સનો (Drugs) નશો કરવો હવે સુરેન્દ્ર નગરમા સામાન્ય થઇ ગયો છે. દિવસે ને દિવસે સુરેન્દ્રનગરમાં (Surendranagar) ડ્રગ્સના કેસમાં...
બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસીની ખતરનાક આડઅસર થઈ શકે છે. જો કે આ ખૂબ જ ઓછા...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર ચાર વર્ષે રિવિઝન આકારણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે શહેરના ઉત્તર ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી ચાલુ છે,...
નવી દિલ્હી: કર્ણાટકની (Karnataka) હાસન સીટના સાંસદ પ્રજ્વલ રેવન્નાના (Prajwal Revanna) કથિત સેક્સ સ્કેન્ડલે રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આ ખુલાસા...
રંગે ચંગે હકથી અને વટથી મતદાન કરો, મતદાનના દિવસે લાંબી કતારો લગાવી દો: વ્યંઢળ સમાજના અગ્રણી અંજનાકુંવર (અંજુ માસી)* વડોદરા લોકસભા બેઠક...
વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આડે હવે માત્ર છ દિવસ બાકી રહ્યા છે.લોકસભા ચૂંટણી મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર...
વિધવા વૃદ્ધ મહિલા ના પેન્શન પર સમગ્ર ઘર ચાલતું હોવા છતાં પણ પુત્ર અને પુત્રવધુ વૃદ્ધાને હેરાનગતિ કરતા આખરે વૃદ્ધાએ અભયમની મદદ...
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) ફેક વીડિયો કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં...
સિગારેટના બાકી નીકળતા 20 રૂપિયા માગ્યા તો ગ્રાહકે દુકાનદાર સાથે માથાકૂટ કરી વડોદરા ના સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં આવેલા સ્ટોરમાં યુવાનો...
જંબુસર તાલુકાના ખેડૂત પરિવારમાં કરૂણ ઘટના વડોદરાના વડું પોલીસ મથક માં પરિવારના એક વર્ષના બાળકે બોટલનું ઢાંકણું મોઢામાં નાખી દીધા બાદ સારવાર...
18 જૂન 2024ના રોજ લેવામાં આવશે યુજીસી નેટ પરીક્ષા અગાઉ યુજીસી નેટ એક્ઝામ 16 જૂન રવિવારના રોજ યોજાવાની હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી...
ગરમી વધવાની સાથે રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા પણ વધી રહ્યા છે. વડોદરાના ડભોઈમાં હાર્ટએટેકથી મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે. ડભોઇમાં ૩૮...
મેડિકલ ક્ષેત્રની અંદાજે 1 લાખ બેઠકો માટે 5મીને રવિવારે નીટ લેવાશે રાજયમાંથી 75 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધો.12 પછી મેડિકલમાં પ્રવેશ...
નવી દિલ્હી: છત્તીસગઢના (Chattigarh) અબુઝમાદમાં પોલીસ અને માઓવાદીઓ (Maoist) વચ્ચે મંગળવારે વહેલી સવારે એન્કાઉન્ટર થયું હતું. જેમાં અત્યાર સુધીમાં 02 મહિલા માઓવાદીઓ...
દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે પ્રિસાઈડીંગ ઓફિસર તેમજ સખી બૂથ ઓફિસરોની ટ્રેનિંગ યોજાઇ હતી, એન્જિનિયરિંગ કોલેજના અલગ અલગ ક્લાસરૂમમાં આશરે 250 જેટલા...
નવી દિલ્હી: પતંજલિ કેસમાં (Patanjali case) સુપ્રીમ કોર્ટની (Supreme Court) ઝાટકણીની અસર દેખાવા લાગી છે. ઉત્તરાખંડ સરકારે બે વર્ષથી પેન્ડિંગ કામ બે...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો (Amit Shah) એક એડિટેડ વીડિયો વાઇરલ (Video...
નવી દિલ્હી: ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ (Oxford-AstraZeneca Covid) વેક્સીનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રસીના ઉત્પાદક એસ્ટ્રાઝેનેકાએ યુનાઇટેડ કિંગડમ હાઇકોર્ટમાં સબમિટ કરેલા...
કરજણ ટોલટેક્સ પર વારંવાર રૂપિયા કપાવવા અને ભાવ વધારો પાછો ખેંચવા બાબતે આમ આદમી પાર્ટી, વડોદરા શહેર દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી
નેશનલ હાઈવે પર આવેલા કરજણ ખાતેના ટોલટેક્સમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે અને ત્યાંથી પસાર થતી દરેક ગાડીમાં પહેલા 24 ક્લાક દરમ્યાન એક વખત રિટર્ન ટોલટેક્સ કપાતો હતો અને હવે જેટલી વખત ગાડી અવરજવર કરે છે એટલી વખત વારે વારે ટોલટેક્સ ફાસ્ટેગમાંથી કપાય છે જેનો આમ આદમી પાર્ટી, વડોદરા શહેર/જિલ્લા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જનતા જ્યારે ગાડી લે છે અને ત્યારે રોડ ટેક્સ તો આપે છે ત્યારબાદ ટોલટેક્સના નામે પણ વારંવાર જનતાના ખિસ્સા કપાય છે અને ટોલટેક્સ લીધા પછી પણ રોડ રસ્તાના કારણે ખૂબ ગંભીર અકસ્માત પણ થાય છે અને આજે પણ કરજણ રોડ પર ખૂબ ખાડા છે જે તદ્દન શરમજનક વાત છે. સાથે જ આમ આદમી પાર્ટી, વડોદરા દ્વારા આગામી સાત દિવસમાં જો આ ટોલટેક્સ પર 24ક્લાક દરમ્યાન એક વખત ટોલટેક્સ નહીં થાય અને ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો આદમી પાર્ટી દ્વારા જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.આ પ્રસંગે આમ આદમી પાર્ટી, વડોદરા શહેર પ્રમુખ અશોકભાઇ ઓઝા,વડોદરા લોકસભાના પ્રમુખ વિરેનભાઇ રામીની અધ્યક્ષતામાં સૌ કાર્યકર્તાઓ સાથે સૂત્રોચ્ચાર કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું