દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Kejriwal) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 13,500 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકામાં (Corporation) કોરોનાએ વધુ બે વ્યક્તિઓનો ભોગ લીધો છે. થોડા દિવસ પહેલાં જ ગાર્ડન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી...
વ્યારા: તાપી જિલ્લા (TAPI DISTRICT) માં કોરોના સંક્રમણ (CORONA INFECTION) અટકાવવા અન્ય રાજ્યોમાંથી અવરજવર કરનારાઓ માટે આરટીપીસીઆર રિપોર્ટ (RT-PCR REPORT) ફરજિયાત હોવાના...
સુરત: ગત વર્ષે લગ્નસરાં(MARRIAGE)ની સિઝનના સમયે જ કોરોના પીક પર હતો, તેમ ચાલુ વર્ષે પણ એપ્રિલ-મે-જૂનમાં લગ્નસરાંની સિઝન ટાળે જ કોરોનાના કેસો...
સુરત: સ્મીમેર હોસ્પિટલ (SURAT SMIMMER HOSPITAL) માં દિવસે દિવસે દર્દીઓ (PATIENTS) ની સંખ્યા વધી રહી છે. જેના કારણે તબીબો (DOCTORS) પણ ચિંતા...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણનું કારણ લોકો દ્વારા ગાઇડલાઇનના પાલન બાબતે રખાતી બેદરકારી પણ છે. ત્યારે મનપા દ્વારા આદેશ...
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં ( TARAK MEHTA KA ULTA CHASMA ) શોમાં દયાબેનની ( DAYABEN ) ગેરહાજરી વિશે વાત કરતાં અસિત...
સુરત: કોરોનાના કેસો વધતાં (CORONA CASES INCREASE IN SURAT) શહેરમાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો કાયદો (LAW OF CURFEW)...
સુરત (SURAT) શહેરના વિવિધ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિ(NAVRATRI)ના પ્રથમ દિવસે જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જો કે...
દેશમાં રસીની ( CORONA VACCINE ) અછતને સમાપ્ત કરવા સરકારે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. વિશ્વના કોઈપણ દેશની સરકારી એજન્સી દ્વારા મંજૂરી...
સુરત: (Surat) એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧થી ૧૪ એપ્રિલ દરમિયાન રસી મુકાવીને ‘રસીકરણ ઉત્સવ’ ઉજવવા દેશવાસીઓને અપીલ કરી છે. જેના ભાગરૂપે...
ફેસબુક ( FACEBOOK ) અને હેકરો ( HACKERS ) નો આજીવનનો સાથ થઇ ગયો છે. ફેસબુક યુઝર્સનો ડેટા દરરોજ લીક થતો રહે...
ચેન્નાઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ (SUNRIZERS HYDERABAD) સામે જોરદાર પ્રદર્શન કરીને જીત મેળવનારી બે વારની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) આવતીકાલે અહીં ઇન્ડિયન...
પ્રિન્સ ફિલિપ ( prince philip ) બ્રિટનથી લગભગ 16,000 કિલોમીટર દૂર પેસિફિક મહાસાગર ( pacific ocean ) ના એક ટાપુ પર ભગવાન...
છેલ્લા કેટલાક દિવસોથી, કોરોના વાયરસ ( CORONA VIRUS ) દરરોજ નવા રેકોર્ડ્સ સ્થાપિત કરી રહ્યો છે. આ સાથે દેશમાં રસીકરણ ( VACCINATION...
હમેશા વિવાદમાં રહેતી સુરતની સિવિલ હોસ્પિટલ(SURAT CIVIL HOSPITAL)માં ઇન્જેક્શન કૌભાંડની ફરિયાદ ઉઠવા પામી છે. મળતી માહિતી મુજબ દર્દીનાં ખોટાં નામથી 150 રેમડેસિવિર...
GANDHINAGAR : રાજ્યમાં કોરોના ( CORONA ) એ હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. તેની સાથે મૃત્યઆંકમાં...
હરિદ્વાર : દેશમાં વધતાં કોરોના સંક્રમણ (CORONA INFECTION) વચ્ચે સોમવારે હરિદ્વારના મહાકુંભ(HARIDWAR MAHAKUMBH)માં બીજું પરંપરાગત સ્નાન (SAHI SNAN) યોજાયું હતું. હજારો અખાડાઓના...
ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે (GUJARAT HIGH COURT) કોરોના મહામારી(CORONA PANDEMIC)ના મામલે દાખલ કરેલી સુઓમોટો (SUOMOTO) રીટમા સુનાવણી (HEARING) દરમ્યાન રાજય સરકારની ઝાટકણી કાઢી...
ન્યાયાધીશ એસ.કે. યાદવ ( SURENDRA YADAV ) જેમણે બાબરી ( BABRI MASJID ) ધ્વંસ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી ( LALKRUSHAN...
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસોથી રોકાણકારો ચિંતિત છે, જેના કારણે સોમવારે ભારે ઘટાડો નોંધાયો હતો....
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની અહીં રમાઇ રહેલી મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન કેએલ રાહુલ(KL RAHUL)ની 91 અને દીપક હુડ્ડાની...
AHMADABAD : કોરોના મહામારીમાં કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) દર્દીના સ્વજનો ચિંતા સાથે એક કેમિસ્ટથી બીજી કેમિસ્ટ અથવા હોસ્પિટલોના વેચાણ કેન્દ્ર...
ઇન્ડોનેશિયામાં ભારે ખુવારી કર્યા બાદ સાયક્લોન સેરોજાએ સોમવારે પશ્ચિમ ઓસ્ટ્રેલિયન શહેર કલબરીમાં હજારો સંપત્તિઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાના મધ્ય-પશ્ચિમ દરિયાકાંઠમાં રાતોરાત...
કોવિડ-૧૯ની રસીઓ ગંભીર બિમારી સામે રક્ષણ આપે છે સંક્રમકતા હજી ચાલુ રહે છે અને રસી મૂકાયેલ વ્યક્તિ અન્ય વ્યક્તિને ચેપ લગાડી શકે...
દિગ્દર્શક ક્લો ઝાઓની ફિલ્મ ‘નોમાડલેન્ડ’ શ્રેષ્ઠ ફિલ્મ સહિત ચાર મોટા એવોર્ડ મેળવીને વર્ચુઅલ 74 મી બ્રિટીશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ (બાફ્ટા)...
પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ગાદલા બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. જ્યાં કાપડ અથવા અન્ય સામગ્રીના સ્થાને વપરાયેલા માસ્કનો ઉપયોગ કરીને તૈયાર કરેલા...
દેશમાં કોરોનાવાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે, કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે, જરૂરી મંજૂરીઓ ધરાવતી તમામ...
આજે વિશ્વભરમાં અનેક સ્થળે ગુગલની સંખ્યાબંધ સેવાઓ પડી ભાંગી હતી જેમાં ખાસ કરીને ગુગલ ડૉક્સ અને ગુગલ શીટ્સ જેવી સેવાઓમાં વધારે સમસ્યા...
દેશમાં કોવિડ-19 કેસોના વધારા વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, જે ડોમેસ્ટિક ફ્લાઇટનો સમયગાળો 2 કલાકથી ઓછો હશે તેમાં ભોજન...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.