દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં રેસલરના બે જૂથો વચ્ચે થયેલી રકઝકમાં કુસ્તીબાજ સાગર ધનકડ ( sagar dhankad) ના મોત અંગે બે વાર ઓલિમ્પિક મેડલ...
રાજસ્થાન રોયલ્સમાં ફાસ્ટ બોલર તરીકે રમતા ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયાનું કોરોનાની સારવાર નિધન થયું છે. થોડાંક સમય અગાઉ...
ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય બનાવશું. છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની...
દિવસની સારવાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રવિવારે યુ. એન. મહેતા ઈન્સ્ટી.માંથી રજા આપવામાં આવતા તેઓ અમદાવાદમાં થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચ્યા છે....
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘટાડા સાથે નવા ૧૧૦૮૪ કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ ૧૨૧ દર્દીઓએ દમ તોડ્યો હતો. આ ઉપરાંત...
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું રવિવારે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને કોરોનાની સારવાર માટે અમદાવાદમાં યુ....
સુરત: (Surat) કોરોના કટોકટી વચ્ચે પ્લાઝમાની જરૂરિયાત પૂરી કરવાં શહેરીજનોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝમાદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરાયું છે. વધુમાં વધુ લોકોને જલદીથી...
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી સામે હાલ કોરોના વેક્સિનેશન (Vaccination) ગોકળગતિએ ચાલી રહ્યું છે. ભરૂચમાં 7.66 લાખ લોકો 18થી 44 વર્ષની વય મર્યાદામાં...
સુરત: (Surat) એસઓજીની ટીમે પુણા અને અડાજણમાંથી રૂ.૨.૫૦ લાખની કિંમતના દારૂ (Alcohol) સાથે બે બુટલેગરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પીસીબી...
સુરત: (Surat) વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાવાયરસે કંઈ કેટલાય પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે. સુરત શહેરમાં પણ છેલ્લા એક મહિનાથી કોરોનાના ભયંકર સ્વરૂપે અનેક...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી કોરોનાનું સંક્રમણ હળવું થયું છે અને કોરોનાની બીજી લહેરમાંથી સુરત શહેર ખૂબ જ ઝડપથી બહાર નીકળી...
તરબૂચ ( watermelon) માત્ર એક ફળ જ નથી પરંતુ ગુણોની ખાણ છે. ગરમીમાં આપણા શરીરમાં પાણીની કમી થાય છે. તરબૂચ આ સમસ્યાથી...
સુરત: (Surat) સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દર્દીઓ ગામડાઓમાં કોરોના પોઝિટિવ થયા બાદ યોગ્ય સારવાર ન મળતાં સુરત તરફ દોટ મૂકી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. જ્યારે પોઝિટિવ...
આસામના રાજકારણ (Face of Assam politics)નો એક ચહેરો જે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેના સ્પષ્ટ શબ્દોથી, તો ક્યારેક વિવાદોને જન્મ આપતા નિવેદનો...
વિશ્વની તમામ મમ્મીઓ એમના માતૃત્વને સાર્થક કરે અને તમામ સંતાનો માતાનાં પ્રેમની, ફરજની અને સંઘર્ષની કદર કરી એને સ્ત્રી તરીકે જીવવાની તક...
કોરોના ( corona) કાળની વિપરીત પરિસ્થિતિમાં હાલ કડોદરા-પલસાણા પંથકનાં ગામડાંમાં સ્થિતિ ભયાવહ છે. તેવા સંજોગોમાં આ વિસ્તારની નબળી નેતાગીરીના કારણે તાલુકામાં ગીચ...
સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર સુરતના ટેક્સટાઇલ ક્લ્સ્ટરના ડાઇંગ પ્રોસેસિંગ એકમો માટે ઘાતક નીવડી છે. એક તરફ 70 ટકા કામદારો પલાયન કરી...
surat : માતા નામ સાંભળીને પણ જાણે જીવનનાં સઘળાં દુઃખો એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જતા હોય એવું લાગે. આજે વિશ્વ મધર્સ...
દિલ્હી (DELHI)માં કોરોનાની ગતિ અટકાવવા (TO STOP THE WAVE OF CORONA) લાદવામાં આવેલા લોકડાઉન (LOCK DOWN)ને હવે એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું...
કોરોનાના આ સંકટ કાળ (Corona Pandemic)માં સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર સીધી રીતે અસર પડી છે. એવામાં પહેલીવાર ગર્ભવતી થનારી મહિલાઓ ના...
પીટ કમીન્સ અને બ્રેટ લીએ કોરોના રાહત ફંડમાં લાખો રૂપિયા અનુદાન કરી સૌન દિલ જીતી લીધાં છે. મહત્ત્વની વાત એ છે કે...
ગયા મહિને ફિલ્મ ‘થલાઇવી’ ઓટીટી પર રજૂ થવાની હોવાની વાતને કંગનાએ અફવા ગણાવી હતી અને થિયેટરમાં જ રજૂ કરવાની વાત દોહરાવી હતી....
કોરોનાના કારણે હાલ સ્થિતિ ઘણી વિકટ છે. સરકાર સ્વીકારે કે ન સ્વીકારે પણ સરકાર સાથે સંકળાયેલાં લોકો, સરકાર લાવવા માટે કામ કરતાં...
બનારસ જેવું નગર આ દેશમાં બીજું નથી. બીજું હોય ન શકે. ત્યાંના જીવનમાં એટલા બધા રંગ છે કે જો તમે તે બધાને...
નવી દિલ્હી : દુનિયાના અગ્રણી મેડિકલ સામયિક લાન્સેટ (THE LANCET)ના આજના તંત્રીલેખ (EDITORIAL)માં ભારતની કોરોનાવાયરસની હાલની કટોકટી (CORONA CRISIS) માટે નરેન્દ્ર મોદીની...
નવી દિલ્હી: યુકેની મેરેથોન ટુર (MARATHON TOUR OF UK) માટે બીજી જૂને રવાના થતાં પહેલાં ભારતીય ક્રિકેટરો (INDIAN CRICKETER) મુંબઈમાં 8 દિવસનો...
navsari : નવસારીમાં અડધી દુકાન અને લારી ચાલુ કરી ધંધો કરનાર સામે નવસારી ટાઉન પોલીસે ( navsari town police) જાહેરનામા ભંગનો ગુનો...
સુરત (Surat)માં પણ કોરોના (corona)માંથી સાજા થઈ ગયેલા દર્દીઓ (patients)માં ખાસ કરીને ડયાબિટિશવાળા લોકોમાં કાળી ફૂગ (black fungus)થી થતો આ રોગ ચિંતાજનક...
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ બેટિંગ કરતી વખતે તેના કારકિર્દીનો એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ 47.5 ઓવરમાં 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ઇનિંગની શરૂઆત કરતા રોહિતે 27મો રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સાથે જોડાયો હતો.
રોહિતે 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા
દક્ષિણ આફ્રિકા સામેની આ ત્રણ મેચની ODI શ્રેણીમાં રોહિત શર્માનું બેટિંગ ફોર્મ પ્રભાવશાળી રહ્યું છે. ત્રીજી મેચમાં તેના 27 રન તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન સુધી લઈ ગયા. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી પછી રોહિત આ સિમાચિહ્ન હાંસલ કરનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 4,301 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4,231 રન બનાવ્યા છે. તેણે વનડેમાં ૧૧,૪૮૦ થી વધુ રન પણ બનાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
સચિન તેંડુલકર – ૩૪,૩૫૭ રન
વિરાટ કોહલી – ૨૭,૯૧૦ રન
રાહુલ દ્રવિડ – ૨૪,૦૬૪ રન
રોહિત શર્મા – ૨૦,૦૧૮* રન
સૌરવ ગાંગુલી – ૧૮,૪૩૩ રન
20,000 રનનો આંકડો પાર કરનાર માત્ર 14મો ખેલાડી
રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે જે ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર માત્ર ૧૪મો ખેલાડી બન્યો છે. રોહિતે તેની ૫૩૮મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તે હવે એબી ડીવિલિયર્સને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૩મો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. રોહિતે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારી છે.