સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી...
ઉત્તર પ્રદેશની (UP) રાજધાની લખનૌમાં કોરોના વાયરસ અંગે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હવે પાણીમાં (Water) પણ કોવિડ -19 વાયરસની પુષ્ટિ થઈ...
તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા ભારે વિનાશકારી તાઉતે વાવાઝોડામાં માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમજ ઈંટોના ભઠ્ઠાને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે,...
સુરત: (Surat) રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧૨ (STD 12) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) ૧ જૂલાઇથી લેવાનો નિર્ણય કર્યો...
સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland) ની દવા કંપની રોશે અને સિપ્લાએ સોમવારે ‘એન્ટિબોડી કોકટેલ’ (Antibody cocktail) નામની દવા શરૂ કરી છે. ‘એન્ટિબોડી કોકટેલ’ નામની દવા વિશે...
નવી દિલ્હી: એક તરફ અમદાવાદમાં મ્યુકર માઈકોસિસની (Mucormycosis) સારવાર માટે એમ્ફોટેરિસિન-બી ઈન્જેકસનની અછત છે. રાજ્ય સરકાર દ્વારા હવે આ ઈન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી...
સુરત જિલ્લામાં (Surat District) આગામી 26થી 30 મે સુધી પાંચ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેવાની સંભાવના જિલ્લા કૃષિ હવામાન વિભાગ...
રાજસ્થાન: રાજસ્થાનના રાજસમંદથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ 10 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો અને તેના પરિવારના સભ્યોએ...
સુરત: (Surat) રાજ્યમાં ટ્રક સિવાયના ટ્રાન્સપોર્ટના (Transport) વાહનો એટલે કે ઓટો રિક્ષા, સ્કૂલવેન, લક્ઝરી બસ, એસટીની બસ, ટેમ્પો, સહિતના વાહનોના ડોક્યુમેન્ટ આરટીઓમાં...
કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના આઈટી મંત્રાલય (ministry of it) વતી નિર્દેશ આપ્યા હતા જે મુજબ ડિજિટલ કન્ટેન્ટ (digital content)નું નિયમન કરવા...
રાજપીપળા: સરદાર સરોવરમાં (Sardar Sarovar Dam) પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલાં 2124 મિલીયન ક્યુબીક મીટર જમા છે. ત્યારે ચોમાસું લંબાય તો પણ...
રાયપુર : સમગ્ર વિશ્વ (whole world)ના તબીબી સ્ટાફ સભ્યો કોરોના ફ્રન્ટલાઈન વોરિયર (front line worrier) તરીકે હાલ કામ કરતી વખતે ઉત્તમ કામગીરી કરી...
સુરત: (Surat) કોરોના સંક્રમણના 14 મહિનામાં દક્ષિણ ગુજરાતના પાંચસોથી વધુ નાના-મોટા ટૂર ઓપરેટર્સે (Tour operators) 1500થી 2000 કરોડનો વેપાર ગુમાવ્યો છે. ટ્રાવેલ...
દિલ્હી પોલીસ (DELHI POLICE) દ્વારા હાલમાં જ ધરપકડ થયેલ કુસ્તીબાજ સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ની મુશ્કેલીઓ વધી રહી છે. હવે સુશીલને તેની...
ગાંધીનગર: (Gandhinagar) લાંબી ચર્ચાઓ અને દુવિધાઓ વચ્ચે ધોરણ 12ના વિદ્યાર્થીઓ (Students) માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ...
સુરત: (Surat) સુરત મનપાની આજે મળેલી સામાન્ય સભામાં મનપા (Municipal Corporation) દ્વારા પ્લોટ વેચવાના કરાયેલા આગોતરા આયોજન મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો...
બંગાળ અને ઓડિશામાં (Bengal and Odisha) યાસ વાવાઝોડું (Yaas Cyclone) ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. હવામાન ખાતાનું કહેવું છે કે મંગળવારની સાંજ...
ગાંધીનગર: (Gandhinagar) ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે. દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓ (10th Class Students) માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. જે...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટરમાં (Covid Care Center) જવું...
‘સીટીપલ્સ’માંની રજુઆત ખરે જ આનંદદાયક છે. સુરતની સુમુલ ડેરીના દૂધવાળી તથા જીવરાજની મરમર પત્તીમાંથી બનતી સોનેરી કલરની ‘ચા’ સાથે ‘ગુજરાતમિત્ર’ વાંચવાની, સુરતના...
૨૧મી મેના ‘ગુજરાતમિત્ર’ અખબારની શુક્રવારની લોકપ્રિય કોલમની ‘સીટીપલ્સ’ પૂર્તિમાં બહુ જાણીતી વાતની યાદ અપાવી છે. ચા પીતાપીતા સવારમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના ન્યુઝ વાંચવાની...
આ જૂના જમાનાની વાત છે, એક ગામમાં બે ખેડૂત રહે. એકનું નામ મગનલાલ, બીજાનું નામ છગનલાલ. બંનેની જમીનપણ બાજુ બાજુમાં આવી હતી....
જીવનમાં એકલા રહેવું કઠીન છે .સ્વામી સચ્ચિદાનંદજી કહે છે, “ જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ સંબંધોનો પડતો હોય છે. સંબંધોની બાબતમાં મનુષ્યનો...
મહાભારતના યુદ્ધ પછીનો પ્રસંગ છે…૧૮ દિવસ સુધી પિત્રાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેળામાં ધમાસાણ યુદ્ધ થયું….લોહિયાળ જંગ થયો…બને પક્ષે ઘણી...
વાઈફોને ઉલ્લુ બનાવવી એ ડાબા હાથનો ખેલ નથી. એ લાગણીશીલ છે, સહનશીલ છે, સંવેદનશીલ છે, આધારશીલ છે, પણ સૈયો સીધો ચાલે ત્યાં...
માર્ચ ૨૦૨૦ માં કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન આવ્યું. પણ વર્ષ ૨૦૧૯ માં તો શિક્ષણ ચાલ્યુ હતું. વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને તેમને મેરીટ...
ચીન સાથે લડાખમાંથી દળો પાછા ખેંચવા અંગે કેટલાક સપ્તાહો પહેલા લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાઓ થઇ ત્યારે એવું લાગતું હતું કે હવે ચીન...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘર વકરી સામાન સહિત પુત્રીને આપવા નું કરિયાવર પણ બળી ને...
નડિયાદ: નડિયાદ શહેરમાં સફાઇ પરત્વે પાલિકાની બેદરકારીને લઇને રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પારાવાર ગંદકી અને કચરાના ઢગ...
આણંદ : આંકલાવના હઠીપુરા પાસે શુક્રવારના રોજ વડોદરાના જીએસપીએલ કંપનીના ડ્રાઇવરની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જોકે, આ હત્યા પાછળ તેમનો...
SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ
વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ 2025 ઝુંબેશની ડિજિટાઇઝેશન કામગીરીના આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ અનુસાર, ડાંગ જિલ્લો 92.39% કામગીરી સાથે રાજ્યમાં મોખરે છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં મહાનગરપાલિકા ધરાવતા વડોદરા જિલ્લાનું નામ ગાયબ છે, જે આ જિલ્લાની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ડિજિટાઇઝેશન કામગીરીની યાદીમાં ટોપ-10 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં વડોદરાનો સમાવેશ ન થતા, વડોદરા જિલ્લાની ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહેલી SIR ફોર્મ્સની ડિજિટાઇઝેશન કામગીરીની ઝડપ અને અસરકારકતા પર પ્રશ્નાર્થ મુકાયો છે.
ચૂંટણી પંચના ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં ડાંગ 92.39% સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગીર સોમનાથ 92.24% સાથે બીજા અને મોરબી 99.09% સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10માં સ્થાન ધરાવે છે, પરંતુ વડોદરાની ગેરહાજરી નોંધનીય છે.
આ SIR ઝુંબેશ હેઠળ મતદાર યાદીમાં ક્ષતિઓ દૂર કરવાની અને નવા મતદારો ઉમેરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 9મી ડિસેમ્બર સુધી સુધારા-વધારાના અરજીપત્રો સ્વીકારવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 92% કામગીરી પૂરી થઈ ગઈ છે. વડોદરા જિલ્લા ચૂંટણી કચેરીએ આ સમયમર્યાદામાં ઝડપી કામગીરી કરીને મતદાર યાદીને ભૂલરહિત બનાવવી પડશે, જેથી ડિજિટાઇઝેશન કામગીરીમાં તેનો ક્રમાંક સુધરી શકે.
– ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદી:
1 ડાંગ 92.39
2 ગીર સોમનાથ 92.24
3 મોરબી 99.09
4 સાબરકાંઠા 98.86
5 પંચમહાલ 98.86
6 અમરેલી 98.79
7 ખેડા-મહેમદાવાદ 98.61
8 અમદાવાદ 98.88
9 વલસાડ 98.60
10 સુરત 98.58