ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની (Gujarat Energy Development Corporation Limited) ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ...
ભારત (INDIA)ના ભૂતપૂર્વ કેપ્ટન (FORMER CAPTAIN) મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ ગયા વર્ષે 15 ઓગસ્ટ (2020) ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (INTERNATIONAL CRICKET)માંથી સંન્યાસ...
રાજપીપળા: (Rajpipla) PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી (Electric Vehicle City) તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે.કેવડીયા...
નાઇજિરીયા (NIGERIA)એ ટ્વિટર (TWITTER) પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ (BAN) મૂક્યો છે, તેથી ભારતીય સોશ્યલ મીડિયા (INDIAN SOCIAL MEDIA) કંપની “કુ” (KOO)એ...
પર્યાવરણ દિવસ (world environment day) (5 જૂન, 2021)ના પ્રસંગે, સુરત એરપોર્ટ (Surat airport)પર એક પર્યાવરણીય જાગૃતિ અભિયાન (awareness campaign) યોજવામાં આવ્યું હતું,...
વલસાડ: (Valsad) વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે વલસાડ જિલ્લા અદાલત ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના...
આ દિવસોમાં ચીન (CHINA)માં એલિયન સ્પેસક્રાફ્ટ (ALIEN SPACECRAFT) એટલે કે યુએફઓ (UFO) દેખાવાના બનાવોમાં વધારો થયો છે. તેને ટ્રેક કરવા માટે, ચીની સેના...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય રક્ષિત પાંચ સ્મારકોના પુરારક્ષણ તેમજ રિસ્ટોરેશન (Restoration) માટે કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પૂરાતત્વ...
નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયે (Decadence ministry) નૌકાદળ માટે 6 પરંપરાગત સબમરિનો (submarine) રૂ. 43000 કરોડના ખર્ચે ઘરઆંગણે બાંધવા માટેના એક જંગી પ્રકલ્પને...
ફેસબુકે ( facebook ) અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( donald trump) અકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ ( suspend) કરી દીધું છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને કારણે હવે વિદેશ જવા માટે વેક્સિન (Vaccine) લેવી તેમજ આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આપવા ફરજીયાત કરી દેવાયા છે. ખાસ...
સુરત: (Surat) ગત અઠવાડિયે સુરત કસ્ટમ અને ડીઆરઆઇ (DRI) વિભાગે સેઝની ડાયમંડ યુનિટમાંથી ડાયમંડના મિસડેક્લેરેશનનું કૌભાંડ ઝડપી પાડ્યા બાદ આજે સુરત ડીઆરઆઈ...
સોમવારે 7 જૂન સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન ( lock down) છે, સાથે અનલોક ( unlock) કરવાની પ્રક્રિયા પણ આ અઠવાડિયાથી...
આખરે જુહી ચાવલા (Juhi Chawla) ફસાઈ ગઈ. 5G ટેકનોલોજીના (5G Technology) મોબાઈલ ટાવર લગાડવાની વિરૂદ્ધમાં જુહી ચાવલા દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં કેસ કરવામાં...
સુરત: (Surat) સુરતના વસ્તાદેવડી રોડ, કતારગામમાં આવેલી શૈરૂ જેમ્સ ગ્રુપની ડાયમંડ ફેક્ટરીને (Diamond Factory) ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ યુનિટ (Carbon...
ટ્વિટર ( twitter) અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે 90 દિવસનો સમય આપ્યા પછી પણ,...
કોવિડ-19 ( covid 19) ની રસીનો ( vaccine) ઓછામાં ઓછો એક ડોઝ લઇ લીધો હોય તેવા લોકોની સંખ્યાની બાબતમાં ભારત અમેરિકા (america)...
કેન્દ્ર સરકારે ( central goverment ) એવા મીડિયા અહેવાલો અંગે પંજાબ સરકાર ( punjab goverment) નો ખુલાસો માગ્યો છે કે જેમાં એવો...
તમિલનાડુમાં પ્રથમ વખત કોરોનાવાયરસથી ( corona virus) સિંહના મોત ( lion death) નો બનાવ બન્યો છે. આ બનાવમાં ચેન્નાઇ નજીકના એક પ્રાણી...
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ( twitter) વાઇસ પ્રેસિડેન્ટ ( vise president) સહિત આરએસએસ ( rss) ના અન્ય નેતાઓના વ્યક્તિગત હેન્ડલ્સને અન્વેરિફાઇડ કરી અને...
surat : સુરતના હીરા બજારો ખુલે તે પહેલા હોંગકોંગના ( hongkong) મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોને લઇ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગ (...
ભારતભરમાં કોરોનાના ( corona ) કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.કોરોનાની બીજી લહેર ( second wave) માં આરોગ્ય સંસાધનોની આચાતના કારણે...
surat : કોરોનાની ( corona) પ્રથમ અને બીજી લહેરને ( second wave ) લીધે નાના અને મધ્યમ હરોળના ઉદ્યોગોને વ્યાપક નુકશાન થયુંછે....
surat : પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ( World Environment Day) નિમિત્તે દર...
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સીએમ વિજય રૂપાણીએ કર્યા...
રાજ્યમાં આગામી તા.15મી જૂનથી લવજેહાદ વિરોધી કાયદાની જોગવાઈનો અમલ શરૂ કરાશે. તાજેતરમાં આ કાયદાને રાજ્યપાલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. રાજ્યમાં...
પેરિસ : ફ્રેન્ચ ઓપન (french open)માં એક મેચના ફિક્સીંગ (Match fixing)માં સામેલ હોવાની શંકાના આધારે એક મહિલા ટેનિસ ખેલાડી (Lady tennis player)ને...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે નવા 1,120 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 16 દર્દીના મોત થયા છે. જ્યારે...
સુરત: વહીવટી તંત્ર દ્વારા સુરતની કાપડ માર્કેટો (surat textile market) સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખોલવાની (open till 6pm) છૂટ આપવામાં...
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન– આઈઆઈટીઈ)ના સેન્ટર ઑફ એજ્યુકેશન દ્વારા બ્લૅન્ડેડ મોડ ઑફ ટીચિંગ ઍન્ડ લર્નિંગ પર્સ્પેક્ટિવ પર...
ગાંધીનગર : બેંકમાં મ્યૂલ એકાઉન્ટો ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેનું ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે કનેક્શન ધરાવતી સિન્ડિકેટ ગેંગના સભ્યોને મોકલી જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે 719 કરોડનો સાયબર ફ્રોડ કરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ગુનામાં બેંકના બ્રાન્ચ મેનેજર સહિત ચાર આરોપીની સ્ટેટ સીઆઈડી ક્રાઈમની ટીમે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક ક્રાઈમ-2 પરીક્ષિતા રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. મકવાણા, જી.બી. ડોડીયા, જે.એસ. પટેલ, કુલદીપ પરમારની જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરતા દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુલ 1,594 સાયબર ગુનાને અંજામ આપી 719 કરોડથી વધુની ફાઇબર ફ્રોડ કરતી ગેંગમાં આરોપી બેંકના બ્રાન્ચ મેનેજર ભૂમિકા જગદીશ લશ્કરી (રહે ભાવનગર) સાહિલ સંજયકુમાર સાધ રહે ભાવનગર, (મૂળ રહે દિલ્હી બેંકના બ્રાન્ચ મેનેજરના પતિ), ભાર્ગવ જનકભાઈ પંડ્યા (રહે ભાવનગર) અને મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ (રહે ભાવનગર)ની ધરપકડ કરી તેઓ પાસેથી છ મોબાઇલ અને ચાર ક્રિપ્ટો વોલેટ જપ્ત કર્યા હતા. રાજ્ય સીઆઈડી ક્રાઈમએ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.