રાજ્ય સરકાર એક તરફ દારૂબંધીની વાતો કરે છે. ત્યારે આ વાતો તદ્દન પાંગળી પૂરવાર થઈ રહી છે. કામરેજના ઓવિયાણ ગામની સીમમાં આવેલ...
ઉમરદા ગામે મનરેગા રોજગાર યોજના હેઠળ ગામમાં રોજગારીનાં કામો કર્યા વિના જ વચેટિયાએ યેનકેન પ્રકારે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ સાથે...
પલસાણાના કડોદરા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા SG જ્વેલર્સમાં ચાર દિવસ અગાઉ માસ્ક પહેરીને આવેલા ચાર જેટલા લુંટારુઓ જ્વેલર્સના કર્મચારીને બંધક બનાવી રૂ.6.77...
સુરત : શહેરમાં પાંચ સ્થળો પરથી ઇસ્કોન મંદિર, વરાછા ઇસ્કોન, અમરોલી લંકા વિજય મંદિર, સચિન જગન્નાથ મંદિર અને પાંડેસરા જગન્નાથ નગર દ્વારા...
સુરત: કોવિડની મહામારી (Covid pandemic) સામે એકમાત્ર હથિયાર એવી કોરોના વેક્સિન (Corona vaccine) મુકવા માટે સરકારે મોટા ઉપાડે ઝૂંબેશ શરૂ કર્યા બાદ...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshvar)ના અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 ટ્રાવેલ બેગ (Travel bag)માં હત્યા (Murder) બાદ કાપી નાખેલા હાથ-પગ અને ધડ...
સ્ટેટ જીએસટીના ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા સુરત સહિત છ શહેરોના 71 સ્થાનો પર વ્યાપક દરોડની કાર્યવાહી હાથ ધરીને 1741 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ...
રાજ્યમાં કોરોનાની બીજી લહેર વખતે માતા પિતાનું અવસાન થતાં 776 જેટલા બાળકો નિરાધાર થયા છે. આ બાળકોને સહાય કરવા જાહેર કરાયેલી મુખ્યમંત્રી...
અમદાવાદ શહેરમાં ૧૨મી જુલાઇ અષાઢી બીજના રોજ નીકળતી રથયાત્રને આ વખતે કેટલાક નિયંત્રણો સાથે મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે શહેરા પોલીસ...
રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલીટેકનિક સંસ્થાનો અને કોલેજ ૫૦ ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે,...
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Indian cricket team) અને શ્રીલંકા (Srilanka) વચ્ચે રમાનારી મર્યાદિત ઓવરોની સીરિઝ (Series)નો કાર્યક્રમ અચાનક કોરોના (Corona)ના કારણે...
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ આવતીકાલ તા.10મી જુલાઈથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમ્યાન તેમના દ્વારા...
ઢાકા: ઢાકા (Dhaka)ના છેવાડે એક છ માળની ફૂડ એન્ડ બેવરેજીસ ફેક્ટરી (Factory)માં ભીષણ આગ (Massive fire) લાગતા ઓછામાં ઓછા 52 લોકો (52...
કેરળ (Kerala)માં ઝીકા વાયરસ (Zika virus)ના 14 કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે આપેલી માહિતીમાં આ વાતની પુષ્ટિ થઈ છે. આ સાથે રાજ્યના આરોગ્યમંત્રીએ પણ...
લખનૌ: ઉત્તર પ્રદેશ (UP)માં કોવિડ-19 (Corona)ના કપ્પા વેરિયન્ટ (kappa variant)ના બે કેસો મળી આવ્યા છે એમ આજે જારી સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું....
લંડન : વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે અને આવતીકાલે શનિવારે અહીં સેન્ટર કોર્ટ પર મહિલા સિંગલ્સની...
ઉમરગામ : ઉમરગામ (Umargam)ના ફણસામાં છરાના ઘા ઝીંકી પતિ (Husband)એ પત્ની (Wife)ની હત્યા (Murder) કરી નાંખતા ચકચાર મચી જવા પામી હતી. પિયરમાંથી...
ચિરાગ પાસવા (chirag paswan)ને ગૃહમાં પશુપતિ પારસ (Pashupati paras)ને પાર્ટી (LJP)ના નેતા (Leader)તરીકે માન્યતા આપવાના લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નિર્ણયને પડકારતા દિલ્હી...
કોરોના (Corona)ના ઘટતા જતા કેસોને કારણે પંજાબ (Punjab) સરકારે રાજ્યમાં બંધનો હળવા કરી સપ્તાહાંત (Weekend) અને રાત્રિના કર્ફ્યુ (Night curfew)ને નાબૂદ કરી...
નવી દિલ્હી: ભારતની સ્વદેશી રસી (Indian vaccine) ઉત્પાદક ભારત બાયોટેક (Bharat bio-tech) માટે સારા સમાચાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની મંજૂરીની રાહ જોઇ...
અયોધ્યા (Ayodhya)ના ગુપ્તાર ઘાટમાં એક જ પરિવારના 12 લોકોના ડૂબી જવાનો (Drawn down) મામલો સામે આવ્યો છે. આ પરિવાર સરયૂ (Saryu river)માં સ્નાન...
યુનિફોર્મ સિવિલ કોડ ( UNIFORM CIVIL CODE) લાંબા સમયથી દેશમાં ચર્ચાનો વિષય છે, દિલ્હી હાઈકોર્ટે ( DELHI HIGHCOURT) આ અંગે એક મહત્વપૂર્ણ...
ટેક્નોલૉજી આજે દિવસે દિવસે વધી રહી છે, પરંતુ ટેક્નોલૉજી વધવાની સાથે સાથે તેના ગેરફાયદા પણ એટલા જ વધી રહ્યા છે, લોકો ટેક્નોલૉજીનો...
કેન્દ્રીય કેબિનેટે કોવિડ-૧૯ સામે લડવા માટે આરોગ્ય માળખું સુધારવા રૂ. 23123 કરોડનું પેકેજ મંજૂર કર્યું છે જેના ભાગરૂપે 2.4 લાખ મેડિકલ બેડ્સ...
સ્વીડન (Sweden)માં ઓરેબ્રો (Orebro)ની બહાર સ્કાઇડાઇવિંગ (Skydiving) માટે ઉપયોગમાં લેવાતું એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત (Swedish Plane Crash) થઈ ગયું છે. આ દુર્ઘટનામાં...
SURAT : સરથાણામાં એક વેપારીએ મકાન ખરીદ્યા બાદ જૂના માલિકને ભાડે આપવાનું ભારે પડ્યું હતું. જૂના માલિકે પોતાની માતાના નામ ઉપર જ...
જો તમે ભારતીય સ્ટેટ બેંક (State bank of India)માં સેલેરી એકાઉન્ટ (SBI salary account ) ધરાવો છો તો તમને અનેક ફાયદા મળે...
નવા માહિતી ટેકનોલોજી નિયમોને લઈને કેન્દ્ર અને ટ્વિટર ( twitter) વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે ( delhi highcourt) ગુરૂવારે સ્પષ્ટ...
ગુગલની ( GOOGLE) ડિજિટલ ઇજારાશાહી સામે છેવટે અમેરિકાનું ( AMERICA) તંત્ર જાગ્યું છે. અમેરિકાના ૩૬ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીએ ગૂગલ સામે કેસ...
surat : પાલનપુર પાટીયા ( palalnpur patiya) પાસે સંસ્કાર ભારતીની સામે શાકભાજી માર્કેટ પાસે રસ્તાની વચ્ચે પાથરણા નાખીને બેસેલી બે મહિલાઓને ટીઆરબી...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.