વડોદરા : ધંધુકામાં વિધર્મીઓ દ્વારા ભરવાડ સમાજના યુવાનની કરાયેલ હત્યાના બનાવના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.હિન્દૂ સંગઠનો દ્વારા આરોપીઓ સામે કડકમાં...
વડોદરા : મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદનમાં વળતર મેળવવામાં તંત્ર દ્વારા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે માનસિક હેરાનગતિ કરવામાં...
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું હતું, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે 3833.49 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું...
બજેટ 2022: આજે, મંગળવાર, 1 ફેબ્રુઆરી, 2022, કેન્દ્ર સરકાર દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ત્રીજું સામાન્ય...
વડોદરા : શહેરમાં કોરોનાની ગતિ મંદ પડી છે.કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતમાં ધીમે ધીમે કોરોના સંક્રમિત વ્યક્તિઓનો આંક વધવા માંડ્યો હતો.હાલ છેલ્લા કેટલાક...
વડોદરા : શુક્રવારી બજાર પાલિકા દ્વારા બંધ કરવામાં આવતા જેને લઇને વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. મહિલા વેપારીઓ વિશ્વ હિન્દુ યુવા અને...
ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી પહેલીવાર વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીના ઉદાહરણને ટાંકતા કહ્યું હતું...
સુરત(Surat): વિધાનસભાની ચુંટણી (Election) નજીક આવતા જ રાજયમાં રાબેતા મુજબ કોમવાદને ઉતેજન મળે તેવી ધટના સુચક રીતે વધી રહી છે. તેમજ ભાજપના...
સુરત(Surat): કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Election) પૂર્વે આવતીકાલે કેન્દ્રિય બજેટ રજૂ કરશે. આજે જાહેર થયેલું આર્થિક સર્વેક્ષણ...
અમદાવાદ(Ahmedabad) : ધંધુકામા કિશન ભરવાડ હત્યા (Murder) કેસમાં ગુજરાત એટીએસ (Gujarat STS) દ્વારા દિલ્હીથી (Delhi) મૌલાના કમર ગની ઈસ્માનીને ગુજરાત લાવવામાં આવી...
સુરત: (Surat) મધ્યપ્રદેશના હીરાના વેપારીએ સુરતના હીરા વેપારી (Diamond Trader) પાસેથી રૂા. 14.50 લાખના હીરા ખરીદીને બાદમાં પેમેન્ટ નહીં આપતા પોલીસ ફરિયાદ...
કીવ(kiv): રશિયા (Rassia) અને યુક્રેનમાં (Ukraine) સીઝફાયર બાદ પણ તણાવ (Stress) યથાવત છે. રશિયાની સેના જમીનની સાથે-સાથે સમુદ્રમાં પણ યુક્રેનની ઘેરાબંધી (Siege)...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના ન્યુ નોર્થ ઝોન તરીકે ઓળખાતા મોટા વરાછા (Varachha), ઉત્રાણ કોસાડ, અમરોલી, છાપરાભાઠા, વરીયાવ વગેરે વિસ્તારમાં અને કતારગામ (Katargam)...
નવી દિલ્હી(New Delhi): આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) નિવૃત્તિ લેનારા ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહે (Harbhajan Singh) ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પર મોટો...
સુરત: (Surat) દબાણોના ન્યુસન્સથી ગ્રસ્ત કતારગામ ઝોનના (Katargam Zone) સિંગણપોર વિસ્તારમાં ઝોનના અધિકારીઓ દ્વારા રસ્તા પર થતા લારી-ગલ્લાના દબાણો સામે વધુ એક...
પલસાણા : પલસાણા (Palsana) તાલુકાનાં વરેલીના એપાર્ટમેન્ટના (Appartment) ફ્લેટમાં મહિલાની ચપ્પુ મારીને હત્યા (Murder) કરવાના ગુનાના ગુનાનો ભેદ પોલીસે (Police) ઉકેલી નાખ્યો...
કામરેજ: (Kamrej) વેલંજા ખાતે રહેતા અને બાંધકામનો ધંધો (Construction Buisness) કરતા આધેડના પુત્રવધુ સાથે નગ્ન ફોટા તેમજ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં ન્યુઝ...
નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) મંગળવારના (Tuesday) રોજ સવારે 11 વાગ્યે લોકસભામાં (Locksabha) સામાન્ય બજેટ રજૂ...
વલસાડ: (Valsad) ચા-પાણી આ શબ્દ આમતો ખૂબ સામાન્ય છે પણ તેના જુદા-જુદા અર્થઘટન થતા હોય છે તે સૌ જાણે છે. આવું જ...
વસ્તી વધારોએ (Population growth) એક ગંભીર (Serious) સમસ્યા (Problem) છે. ચીનમાં (China) આ સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. મુખ્ય વાતએ...
સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્વના મેટ્રો ટ્રેેન પ્રોજેક્ટની (Metro Train Project) કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. સુરત મનપા દ્વારા એવી...
અગાઉ ના લેખમાં ‘ૐ–હિન્દુ સનાતન ધર્મ-પંચાયતન’(પંચદેવ)ને ધ્યાનમાં રાખીને જે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો તેને આગળ ધપાવીએ.શ્રુતિમાં કહ્યું છે.અપૂર્વ અનન્તરો અબાહ્યોઅન્પર પ્રણવો અવ્યય:સર્વસ્ય...
ગુજરાત: ગુજરાત (Gujarat) વિધાનસભાનું બજેટ (budget) સત્ર આગામી તા. બીજી માર્ચથી શરૂ કરવા માટે રાજ્યપાલે આહવાન કર્યું છે. લગભગ એક મહિના સુધી...
સુરત: (Surat) ડુંભાલના વેપારી પાસેથી દિલ્લીની (Delhi) મહિલા વેપારી (Lady Trader) અને અમદાવાદના દલાલે 2.96 કરોડનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી...
ભારતની મંદિર સંસ્કૃતિ પૌરાણિક, અદ્ભુત અને અનુપમ રહી છે. આપણા સૌનું આસ્થાકેન્દ્ર મંદિર રહ્યાં છે. ઇસ્કોન અને સ્વામીનારાયણ પંથ દ્વારા નૂતન મંદિરોનું...
કાયમપંથ જ્ઞાન સંપ્રદાયના આદ્યસ્થાપક સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર ગુજરાત રાજયના ખેડા જીલ્લાના આણંદ તાલુકાના સારસા ગામથી દસેક માઇલ દૂર કાસોર ગામની...
જળધારાશિવલિંગ પર જલની અખંડ ધારા થાય છે તે અખંડ ચિંતન કે અખંડ શિવધ્યાનનું પ્રતીક છે. આ જલધારા દ્વારા એમ સૂચિત કરવામાં આવે...
ભગવાનના વ્યાપક સ્વરૂપના પરિચય પછી હવે તેમનાં નામ-સ્મરણનો મહિમા સમજીએ. અત્યાર સુધીની સદીઓએ માનવ જાતને શું આપ્યું છે? નોબેલ વિજેતા શ્રી ટી.એસ....
સુરત: (Surat) ભેસ્તાન ખાતે રહેતા અને વેસુ ખાતે બજાજ ફાયનાન્સમાં (Bajaj Finance Company) એજન્ટ તરીકેની નોકરી કરતા યુવકે એક મૃતક સહિત 6...
આળસની પરિભાષા સૌને સુવિદિત જ છે. પોતાના કે પોતાને સોંપાયેલાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા રાખવી, બેદરકારી રાખવી, તેને યોગ્ય સ્વરૂપમાં ન કરવા અને...
ગામના છેવાડે એક નાનકડા ઘરમાં રામજીભાઈ રહેતા — ૮૦ વર્ષના વૃદ્ધ પણ ટટ્ટાર ચાલે તેવા સ્વસ્થ, આમ સાવ એકલા, પણ હંમેશાં હસતાં અને બધાને પોતાના ગણતા.ઘરના ઓટલે બેસી આવતાં જતાંને રામ રામ કહેતા, થાક્યાને પાણી આપતા, કૂતરાને રોટલી ખવડાવતા, ક્યારેક ઓટલે જ જૂના મિત્ર સાથે વાતો કરતા અને હસતાં હસાવતાં રહેતાં. ગામના લોકોને રામજીભાઈને હંમેશા ખુશ જોઇને નવાઈ લાગતી કે આ ડોસાને કોઈ ચિંતા નથી, કોઈ દુઃખ નથી, પત્ની સાથ છોડી ગઈ, બંને દીકરા શહેરમાં જતા રહ્યા. હવે પાછું વાળી જોતા પણ નથી.ખેતર અને મોટું ઘર પણ વેચીને અહીં નાના ઘરમાં એકલા ખુશીથી રહે છે. એક દિવસ એક યુવાને પૂછ્યું, ‘‘રામજીભાઈ, તમારી ખુશીનું રહસ્ય શું?’’ રામજીભાઈ બોલ્યા, ‘‘એક ક્ષણ જીવવું’.’ યુવાનને કંઈ સમજાયું નહિ.
તેણે કહ્યું, ‘‘એટલે શું?’’ યુવાનને ઓટલે બેસવાનું કહીને રામજીભાઈ હસીને ઊઠ્યા, ઘરમાં ગયા, ચા બનાવી — બે કપ ચા લઈને આવ્યા અને એક કપ યુવાનને આપ્યો, એક પોતે લીધો અને ઓટલા પર પોતાના સ્થાને બેસી ધીરા અવાજે બોલ્યા, ‘‘યુવાન દોસ્ત, મેં જિંદગીમાં ઘણું ગુમાવ્યું છે. પત્ની ગઈ. સ્વર્ગમાં મારી રાહ જોતી હશે, દીકરાઓ મને એકલો મૂકી શહેર ચાલ્યા ગયા પણ ત્યાં સુખી છે, ખેતર અને ઘર મેં વેચી નાંખ્યાં, ખેતી ગઈ પણ ગુજરાન ચાલે છે એટલા પૈસા મળ્યા અને જીવનના આ બધા અનુભવ પરથી હું એક વાત ચોક્કસ સમજી ગયો — ભૂતકાળ ફોટો છે, ભવિષ્ય કલ્પના છે, વર્તમાન જ સત્ય છે. જે ક્ષણ સામે છે તે જ સાચી છે અને તે જ ક્ષણને મન ભરીને જીવો.’’
યુવાન ચુપચાપ તેમની વાત સાંભળતો રહ્યો.રામજીભાઈ આગળ બોલ્યા, ‘‘યુવાન દોસ્ત, મારો નિયમ છે, દરરોજ સૂર્ય ઊગે ત્યારે હું રોજ સવારે પોતાને જ પૂછું કે આજે એક સારું કામ કરીશ? કોઈને પાણી આપીશ કે ચા પીવડાવીશ, કોઈને ફૂલ આપીશ, સ્મિત આપીશ, કોઈને મદદ કરીશ?’’ બસ, આ એક સવાલ જાતને પૂછી લઈને પછી હું મારી આ ચા, આ ઓટલો, આ એક ક્ષણ, એક નાનકડું સારું કામ અને એક ખુશી મેળવી ખુશખુશાલ રહું છું.’’ રામજીભાઈએ ખુશીનું રહસ્ય સમજાવ્યું.