વડોદરા : વિઝા તેમજ નોકરી અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ભાજપાના કહેવાતા ભેજાબાજ કાર્યકર ચિંતન ઉર્ફ ચેતન પટેલના 3...
વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ભંગારની ચોરી કરનાર હોસ્પિટલનો કાયમી કર્મચારી સહિત રિક્ષાચાલક ઝડપાઈ જવા પામ્યો હતો.હાલ રાવપુરા પોલીસે તેમની અટકાયત કરી...
વડોદરા: પાર્કિંગ ના પાઠ ભણાવતા પાલિકામાં જ પાર્કિંગ ના વાંધા છે.શહેરના કોઈ પણ વિસ્તારમાં કમર્શિયલ,હાઇરાઇઝ બિલ્ડિંગમાં 30% પાર્કિંગ હોવું જોઈએ જોકે પાલિકા...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા કોવિડ મહામારીને પગલે પરીક્ષા નહિ લરવાના નિર્ણય બાદ એકેડેમિક માસ પ્રમોશન આપવાનું જાહેર કરવામાં આવતા ધો-12માં તમામ વિધાર્થીઓ...
વડોદરા: વડોદરામાં ટ્રાન્સઝેન્ડર કમ્યુનિટી આત્મનિર્ભર બને તેમજ સમાજ તેમને સ્વીકારે તે માટે એક એમ્પાયર ઉભું કરી ટ્રાન્સઝેન્ડરોને હેર બ્યુટી, મેકઅપ , મહેંદી...
વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં મામી સાસુને પાન-મસાલાનો ગલ્લો શરૂ કરવા માટે પોતાના નામે લોન લઇને આપનાર મહિલા મામી સાસુને હપ્તા ભરવા માટે...
વડોદરા: મુંબઇથી ફલીપકાર્ટ કંપનીનો ૧.૭૧ કરોડનો સરસામાન ભરીને હરીયાણા જવા નિકળેલા ટ્રકના ચાલક તથા કલીનરે બારોબાર સગેવગે કરીને કરજણ નજીક ટ્રક બિનવારસી...
યુએઇમાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની 24 ઓક્ટોબરે રમાનારી સુપર-12 તબક્કાની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આઇસીસી...
સુરત જિલ્લા સહકારી સંઘ દ્વારા દર વર્ષે નાગરિક સહકારી બેંકોના અધિકારીઓ અને સહકારી સંસ્થાઓના અધિકારીઓ માટે તાલિમ વર્ગનું આયોજન કરવામાં આવે છે....
રાજ્યમાં મંગવાર સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૦૪ જિલ્લાના ૦૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં...
પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના માછીમાર ભાઈઓને મુક્ત કરાવવા, આ માછીમારભાઈના પરિવારો માટે આર્થિક સહાય પેકેજ ફરીથી શરુ કરાવા અને બોટ ગુમાવનાર બોટ...
વૉશિંગ્ટન: અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ (President) જૉ બાઇડને (Joe Biden) સ્વીકાર્યું કે અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નો કબજો ધારણા કરતા બહુ ઝડપથી થઈ ગયો...
વારસો : પોલેન્ડ (Poland)ની ભાલા ફેંક (Javelin thrower) એથ્લેટ મારિયા આન્દ્રેજિકે (Andrejczyk) એક 8 મહિનાના બાળકની હાર્ટ સર્જરી (heart surgery) માટે પોતાના...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 નવા કેસ નોધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 5, સુરત મનપા, વડોદરા મનપામાં 4- 4, અરવલ્લી,...
મંદી મોંઘમારી અને મહામારીમાં સપડાયેલી પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ભાજપ સરકારે કરી ગેસ સિલિન્ડરમાં રૂ. ૨૫નો જંગી વધારો અને છેલ્લા...
રાજ્યમાં જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં ૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત...
લંડન : ભારતીય ટીમ (Indian cricket team)ના માજી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલરકર (Sachin tendulkar), બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Saurav ganguli)થી લઇને દિગ્ગજ...
દુબઇ : યુએઇ (UAE)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ (T-20 world cup)માં ભારતીય ટીમ પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન (Pakistan) સામેની 24 ઓક્ટોબરે રમાનારી સુપર-12...
નવી દિલ્હી : અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિએ ભારત (India) માટે ચિંતા વધારી છે. ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા (review) કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે...
કાશ્મીર (J & K)ના કુલગામ (kulgam)માં ભાજપ (BJP)ના નેતા જાવેદ અહમદ (javed ahmed) ડારની આતંકવાદીઓ (terrorist)એ ગોળી મારી (firing)ને હત્યા (murder) નિપજાવી...
જામનગર: અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનો (Taliban)ના કબજા બાદ અહીં ભારે ગભરાટનું વાતાવરણ છે. લોકો દેશ છોડવાનો ભારે પ્રયાસ કરી રહ્યા છે અને એરપોર્ટ (Kabul...
પાકિસ્તાન (Pakistan)માં ભારત (India)ના ભવ્ય ભૂતકાળ (History)ને લગતા પ્રતીકો (Symbol)ની સતત નફરતનો અંત નથી દેખાતો. ‘તહરીક-એ-લબ્બાઈક’ (Tahrik-e-labbai) પાકિસ્તાન સાથે જોડાયેલી વ્યક્તિએ લાહોર (Lahor)માં...
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે (supreme court) જણાવ્યું હતું કે તે પેગાસસ સ્પાયવેર (Pegasus spyware)નો ઉપયોગ ચોક્કસ નાગરિકોની જાસૂસી માટે થયો હતો કે...
વાપી : વાપી (Vapi)ની એક તરૂણી તેના પ્રેમી (Lover)ને મળવા ઘરેથી નીકળ્યા બાદ ડુંગરા વિસ્તારના બે ઇસમોએ તરૂણી (girl) સાથે દુષ્કર્મ (Rape)...
સુરત: જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર (Jams and jewelry sector)માં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના (corona)માં દેશના જેમ એન્ડ જવેલરી સેક્ટરની...
હવામાં ચાલુ વિમાનમાંથી ત્રણ અફઘાની નાગરીકો પડવાના દ્રશ્યો તમે જોયા જ હશે. હાલ અફઘાનીસ્તાનના (Afghanistan Airports) દરેક એરપોર્ટસ્ પર ભારે તણાવ અને...
ઓલિમ્પિક (Tokyo Olympics) ગોલ્ડ મેડલ (gold medal) વિજેતા નીરજ ચોપરા (Niraj chopra)ની તબિયત ફરી બગડી છે. ચોપરા મેડલ જીત્યાના દસ દિવસ બાદ મંગળવારે...
નવી દિલ્હી: ઈન્ડિયા ટુડે મેગેઝિન દ્વારા કરવામાં આવેલા ‘મૂડ ઓફ ધ નેશન’ (Mood of the nation) સર્વેમાં જાણવા મળ્યું છે કે વડા...
મૂળ ક્ષત્રિય જ્ઞાતિના લોકોએ જૂનાગઢમાં નેશડાનો વસવાટ છોડી ભાવનગરથી દરિયાઈ માર્ગે આવી કીમ નદી અને અરબી સમુદ્રના સંગમ તટ પાસે એક બેટ...
છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ ઘણો જ વધ્યો છે કારણ કે પેકિંગ, વપરાશી વસ્તુઓ માટે પ્લાસ્ટિક એક સસ્તો અને સગવડપૂર્ણ...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.