ભાવનગર: (Bhavnagar) ભાવનગરના પાલીતાણામાં (Palitana) ચોંકાવનારી ઘટના બની છે. અહીં કૂતરાનું (Dog) નામ (Name) પસંદ નહીં પડતા 5 પાડોશીઓએ (Neighbors) ભેગા મળી...
લંડન: દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ ઉલ મક્તૂમની અને તેમની છઠ્ઠી પત્ની હયાના ડિવોર્સે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. બ્રિટનમાં અત્યાર સુધીના...
સુરત: (Surat) ભરૂચમાં રહેતી મહિલાની અડાજણ ખાતે વડિલોપાર્જિત મિલક્ત (Ancestral Property) આવેલી છે. આ મિલકતનું વારસાઈ (Heirship) કરવા માટે સીધી લીટીના 13...
નવી દિલ્હી: પંજાબ (Punjab) કોંગ્રેસમાં (Congress) ડેમેજ કંટ્રોલરની ભૂમિકા નિભાવતા નેતા હરીશ રાવતે (Harish Rawat) હવે પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલી...
સુરત: (Surat) ડિંડોલીમાં બિલ્ડરના નામે પ્લોટની બોગસ કબજા રસીદ (Possession receipt) બનાવી જમીનમાં સોસાયટીનું નામ આપી દઇને પ્લોટો બારોબાર વેચી દેવાયા હતા....
સુરત: (Surat) દિલ્હીમાં રહેતા અને મુળ પાકિસ્તાનના (Pakistan) વતની વેપારીએ રૂા. 90 લાખની ઠગાઇ કરી હતી. કોર્ટમાં પાસપોર્ટ (Passport) જમા થઇ ગયા...
સુરત: (Surat) રિંગ રોડ પર જુની આર.ટી.ઓ પાસે હાલમાં ટ્રાફિક પોલીસે (Traffic Police) બેરિકેડ લગાવી રસ્તો બંધ કરીને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હતું....
સુરત: (Surat) કોરોના મહામારીના (Corona epidemic) લીધે વૈશ્વિક સ્તરે માલસામાનની હેરફેર (Goods Transportation) ખોરવાઈ હતી. કોરોનાની પહેલી લહેર વખતે વિશ્વના અનેક દેશમાં...
સુરત: (Surat) જેલમાંથી બેઠા બેઠા જ જેલનો ખર્ચો કાઢવા માટે ડિંડોલીના નાના-મોટા વેપારીઓને ધમકાવીને તેની પાસેથી રૂપિયા ખંખેરતી મનીયા ડુક્કર (Maniya Dukkar)...
કચ્છ: ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election) પરિણામ (Results) જાહેર થતા ઠેર ઠેર જગ્યાએ જીતનો ઉત્સવ (Celebration) મનાવવામાં આવી રહ્યો છે. કચ્છ...
એએસઆઇ (ASI) કક્ષાના અધિકારીને પ્રોહિબીશનના ગુનામાં આરોપીને (Accused) પાસા કરવાની સત્તા ન હોવા છતાં પણ પાસાના નામે 50 હજારની લાંચ (Bribery) માંગી...
અમદાવાદ : (Ahmedabad) પેપર લીક કાંડમાં (Paper leak scam) આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોની ધરપકડ (Arrest) બાદ આજે આ કેસમાં એક...
સુરત: (Surat) ઇચ્છાપોર (Ichchapore) કવાસગામમાં ગયા મહિને મકાનમાંથી (House) કબાટ (Closet) ચોરીને (Theft) ઝાડીઓમાં (In the bushes) લઈ જઈ સોના ચાંદીના દાગીનાની...
દિલ્હી : લોકસભા (Loksabha) અને રાજ્યસભા (Rajya Sabha)ની કાર્યવાહી નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા જ આટોપી લેવાઈ છે. શિયાળા સત્રની કામગીરી...
સુરત : (Surat) સરથાણા નેચર પાર્કની (Sarthana Nature Park) પાછળ તાપી કિનારા (Tapi shore) ઉપરથી ભૂમાફિયાઓ (Land mafias) દ્વારા ગેરકાયદે રેતીખનન (Illegal...
અમદાવાદ: (Ahmedabad) મંગળવારે મોડી રાત્રે અમદાવાદમાં એક બ્રિજ તુટી (bridge collapsed) પડ્યો હતો. અહીંના સરદાર પટેલ રિંગ રોડ (Sardar Patel Ring Road)...
દ.કોરિયામાં અદભુત નવા ‘10-મિનિટના શહેર’નું ટેન્ડરિંગ બહાર પાડવામાં આવ્યું છે, જ્યાં ‘શહેરની તમામ સુખસગવડો’ રહેવાસીઓના ઘરેથી માત્ર 10 મિનિટના અંતરે હશે. ‘પ્રોજેક્ટ...
સોશ્યલ મિડિયામાં દીકરી એટલે આંખની કીકી અને દીકરા અને દિકરીમાં કોઈ ભેદ નથી એવાં બડાઈ સાથે સંદેશા ફેરવતાં લોકો અંગત જીવનમાં કેટલો...
સુરત: શહેરમાં જુદા જુદા નામ સરનામે 21 જેટલી બોગસ કંપનીઓ (Bogus companies) રજિસ્ટર્ડ કરી બોગસ બીલિંગ થકી 11 કરોડની ITC ઉસેટી લેનાર...
કાનપુર: કોરોના મહામારી (Corona)ની આશંકાઓ વધવા પામી છે. કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron variant) ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાય રહ્યો છે....
બે વર્ષથી જે બિલ અંગે અભ્યાસ થઈ રહ્યો હતો તે ડેટા બિલ ફાઈનલી બંને ગૃહોમાં મુકાવા જઈ રહ્યું છે. બિલનું નામ ‘ધ...
તમે ફૉર્ચ્યુન 500માં શ્રેષ્ઠ કંપનીઓના CEOની યાદી જોશો તો વિદિત થશે કે સારી કંપનીઓના CEOની સફળતાનો મુખ્ય યશ તેમની ‘People Management’(પીપલ મેનેજમેન્ટ)...
આ વાંચી જશો ત્યારે તમને ખુદને ખ્યાલ આવી જશે કે તમારી પાસે કેવા પ્રકારના દોસ્ત છે અને એમાં કોણ ખૂટે છે…? મિ-ત્ર……...
તlજેતરમાં પૂરા થયેલાં T20 વર્લ્ડકપ સુધી ભારતીય ક્રિકેટ ટીમ પાસે ત્રણેય ફોર્મેટમાં માત્ર એક જ કેપ્ટન હતો, વિરાટ કોહલી. હવે વિરાટ કોહલી...
ભારતની સંસદમાં કાયદાઓ બને છે ત્યારે નાગરિકોને એક વાત કરવામાં આવે છે, પણ જ્યારે કાયદાનો અમલ કરવાની વાત આવે છે ત્યારે નિયમો...
દરેક માતાપિતા એવું ઇચ્છતાં હોય કે પોતાના બાળકનો શાળામાં સર્વાંગી વિકાસ થાય અને જાણકારીથી વાકેફ રહે તે માટે વાલીઓએ પણ શાળાની દરેક...
પાટીદારોનાં આરાધ્ય દેવી ઉમિયા માતાજીના અતિ ભવ્ય મંદિરનું નિર્માણ અમદાવાદમાં સોલા સ્થિત ઉમિયા કેમ્પસમાં થઇ રહ્યું છે. ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ શ્રી...
મહિલાઓ માટે લગ્નની લઘુતમ વય હાલના ૧૮ વર્ષ પરથી વધારીને ૨૧ વર્ષ કરવા માટેના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે...
દક્ષિણ આફ્રિકી સ્વાતંત્ર્ય સેનાની નેલ્સન મંડેલાને અંગ્રેજોએ ૨૭ વર્ષ જેલમાં કહેવાય છે કે, કોર્ટ, પોલીસ ને હોસ્પિટલમાં ન જવું પડે ત્યાં સુધી...
કૌભાંડરૂપ સાબિત થતી પ્રવેશ પરીક્ષાઓ હદ વટાવી રહી છે. જો દરેક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષાઓ લેવામાં આવતી હોય તો ત્યાં સુધી...
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં એસવાયની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બીજી તારીખથી એફવાયની પરિક્ષા શરૂ થવાની છે. જોકે તે પૂર્વે વેબસાઈટ પરથી અનેક વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે કે પરિક્ષા કેવી રીતે આપીશું ?
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પરિક્ષાઓનો દોર જારી છે. કોમર્સ ફેકલ્ટીમાં એસવાયની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ વર્ગની પરીક્ષાઓ ટાણે વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડી હતી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ટેક્નિકલ ખામીને કારણે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ કરી શકતા તેમને આઈકાર્ડના આધારે પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે, બીજી તરફ 2 ડિસેમ્બરથી એફવાય બીકોમની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. આ વિદ્યાર્થીઓ પણ હોલ ટીકીટ ડાઉનલોડ નહીં થતી હોવાની સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે. એક વિદ્યાર્થીનીને પણ આ સમસ્યા સર્જાય હતી. જોકે એક વિદ્યાર્થી સંગઠનના આગેવાનો સત્તાધીશો સાથે સાથે રૂબરૂ મુલાકાત કરાવી હતી. જ્યાંથી કહેવામાં આવ્યું હતું કે, આવતીકાલની રાહ જુવો થઈ જશે. બાકી સોમવારે આવી જજો કોઈ તકલીફ નહીં પડે, અન્ય પુરાવાના આધારે પરીક્ષામાં બેસવાની મંજૂરી અપાઈ છે.