અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
શહેરના અમીતનગર પાસેથી ગત મહિને ચોરાયેલ મોટરસાયકલ ના ગુનાના રીઢા આરોપીને મુદામાલ સાથે હરણી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગત તા. 19 સપ્ટેમ્બરના રોજ સંતોષ નરેન્દ્ર કાકા નામના મ.નં.09 પૂર્ણિમા સોસાયટી, સ્નેહલ પ્રિન્ટિંગ પ્રેસ પાસે ન્યૂ વીઆઈપી રોડ ખાતે રહે છે તેમની માલિકીની મોટરસાયકલ નં. જી.જે.06.ઇકે-0214 જેની આશરે કિંમત રૂ.12000 ગત તા. 19-04-2024 ના રોજ અમીતનગર ખાતે ચોરાયેલ જે અંગેની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી જે અંગેની પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ કરતાં મળેલી બાતમીના આધારે શહેરના ગોલ્ડન ચોકડી પાસેથી ચોરાયેલી મોટરસાયકલ સાથે સામંતસિંહ જુવાનસિંહ રાઠોડ (રહે. રાઠોડ ફળિયા, ગામ-શેખપુર) તા.શહેરા જિ.પંચમહાલ) ને ઝડપી પાડ્યો હતો જેને વડોદરાની કોર્ટમાં રજૂ કરતાં સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ હરણી, કારેલીબાગ, અરવલ્લી મેઘરાજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.