કુદરત અને માનવની રચના ખૂબ સુંદર અને બુધ્ધિપૂર્વક કરી છે. માનવનાં હાથ, આંખ, કાન, પગ બે જયારે મોંઢુ જ એક હોવા છતાં...
આજકાલ લોકોને મોંઘાદાટ મોબાઇલ વાપરવાનો ક્રેઝ છે. ઘણી વાર મોબાઇલ સાચવવાની કાળજી ન રાખો તો છેવટે મોબાઇલ ગુમાવવાની નોબત આવે છે, તેવો...
સુરતઃ શહેરના સિટીલાઈટ (Surat city light) ખાતે બે વર્ષ પહેલા અમેરિકા (America)થી સુરતમાં પિતા (Father)ના ઘરે રહેવા આવેલા આધેડે પિતા અને ભત્રીજી...
આજકાલ લોકોને મોંઘાદાટ મોબાઇલ વાપરવાનો ક્રેઝ છે. ઘણી વાર મોબાઇલ સાચવવાની કાળજી ન રાખો તો છેવટે મોબાઇલ ગુમાવવાની નોબત આવે છે, તેવો...
સમાચારપત્રોની જમાતમાં દોઢસો વર્ષથી વધુ એવા, યુવાપેઠે અડગ, નિષ્પક્ષ, નિડર, નિખાલસ અને ‘કસાયેલી કલમો’ના અનેરા સંગ્રહસ્થાન સમા ‘ગુજરાતમિત્ર’ એ કંઇક કેટલાંય વર્ષોથી...
સુરત: છેલ્લા દોઢ વર્ષથી કોરોના (Corona)ના કહેર વચ્ચે અન્ય એક્ટિવિટીની સાથે વર્ગખંડો (Class)માં શિક્ષણ પણ બંધ થઇ ચૂક્યું છે, જે પૈકી અન્ય...
ટોકિયો ઓલિમ્પિકમાં ભારત માટે વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ આજે આખા ભારતમાં છવાઈ ગઈ છે. ચારે તરફ મીરાબાઈ ચાનુની ચર્ચા...
સુરત: સુરત (Surat) જિલ્લાના માંડવી (Mandvi) તાલુકામાં રહેતા એક શ્રમજીવી પરિવારમાં ત્રણ વર્ષના બાળક (3 year child)ની ખાનગી હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર...
સુરત: આમ આદમી પાર્ટી (Surat AAP)દ્વારા સુરત એપીએમસી (APMC) માર્કેટ (પૂણા સરદાર માર્કેટ યાર્ડ)માં સ્ટીંગ (Sting operation) કરવામાં આવ્યુ હોવાનો દાવો કરી...
સુરત: (Surat) શહેરમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ઉપરવાસમાં વરસાદ યથાવત રહેતા ઉકાઈ ડેમમાં (Ukai...
મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજનની ટેન્કનું લોકાર્પણ કથાકાર રમેશ ઓઝાના...
સુરત: (Surat) દેશભરમાં વધી રહેલા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Input tax credit) કેસોમાં હવે જીએસટી (GST) વિભાગે વ્યાપક તપાસ શરૂ કરી છે,...
રાજ્યમાં કોરોનાને બ્રેક વાગી હોય તેમ રવિવારે રાજ્યમાં નવા 30 કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. જ્યારે 42...
ગાંધીનગર: (Gandhinagar) બંગાળના અખાત પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) ફરીથી ચોમાસુ (Monsoon) સક્રિય થયુ છે. જેના પગલે...
વલસાડ-વાપી: (Valsad Vapi) હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. કપરાડા તાલુકામાં રવિવારે સવારે...
સુરત: (Surat) વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા સપ્તાહમાં બે દિવસ મુંબઇથી ભાવનગરના મહુવા (Mahuva) રેલ્વે સ્ટેશન સુધી મુંબઇ-ભાવનગર એક્સપ્રેસ દોડાવવામાં આવે છે....
સુરત: (Surat) કાપડનાં પાર્સલ (Parcel) ઊંચકવાની મજૂરીના દરમાં વધારો નહીં કરવામાં આવતાં અભિષેક, ગોલવાળા, શિવશક્તિ, સિલ્કસિટી સહિતની માર્કેટોમાં (Textile Market) શનિવારે મજૂરોએ...
સુરત: (Surat) ડાયમંડ સિટી (Diamond City) ગણાતા સુરત શહેરમાં હવે બિલ (Bill) વગર હીરાનો વેપાર કરતા વેપારીઓ (Diamond Traders) માટે લાલબત્તી સમાન...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)ની ટેબલ ટેનિસ (Table tennis) સ્પર્ધામાં રવિવાર ભારત માટે મિશ્રિત સફળતા હતી. મહિલા સિંગલ્સ (Women singles)ના ત્રીજા રાઉન્ડ (Third round)માં...
ગુજરાતમાં (Gujarat) ચોમાસાએ (Monsoon) જોર પકડ્યું છે ત્યારે વરસાદ (Gujarat Rain) ને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી (Forecast) કરવામાં આવી છે....
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નૌર (Kinnor) જિલ્લામાં ભૂસ્ખલન (Land slide)થી નવ લોકોનાં મોત (Death) અને ત્રણ ગંભીર રીતે ઘાયલ (Injured) થયા છે. પ્રાપ્ત...
ચંદીગઢ (Chandigarh)ની એક વ્યક્તિ કોરોના રોગચાળા (Corona pandemic) સામે રસીકરણ અભિયાન (Vaccination campaign) ને સફળ બનાવવા સખત મહેનત કરી રહી છે. સેક્ટર -29...
લડાખ: એલએસી (Lac) પર ચીની સેના (Chinese army)ની તૈયારીઓ જોતાં ભારતીય સેના (Indian army)એ પૂર્વી લડાખ (Ladakh) વિસ્તારમાં વધુ 15000 સૈનિકો (Soldier)...
છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની જાયન્ટ ઇલેકટ્રીક કાર ઉત્પાદક ટેસ્લા ભારત (Tesla-India)માં આવી રહી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે અને તેઓએ ભારતમાં...
નવી દિલ્હી : વાપસીની ચાહ એ સૌથી મુશ્કેલ ઇચ્છા છે પણ જ્યારે એ પ્રશ્નમાં વ્યક્તિ મીરાબાઇ ચાનુ (Mira bai chanu) હોય તો...
બૈજિંગ: ચીની પ્રમુખ (China president) ઝિ જિનપિંગે (Jin ping) લ્હાસામાં ટોચના લશ્કરી અધિકારી (Army officer)ઓ સાથેની બેઠક દરમ્યાન તિબેટ (Tibet)માં લાંબા ગાળાની...
નવી દિલ્હી : સીબીઆઈ (CBI)એ શનિવારે બંદૂક લાઇસન્સ રેકેટ (gun scandle)ની તપાસ કરી હતી કે જમ્મુ-કાશ્મીર (J & K)ના ઘણા જિલ્લા મેજિસ્ટ્રેટ્સે હથિયારોના...
પીએમ નરેન્દ્ર મોદી (Pm modi) આજે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ (Radio program)’ મન કી બાત’ (Man ki bat) દ્વારા રાષ્ટ્રને...
સુરત: શહેરમાં છેલ્લા પખવાડિયાથી વાયરલ ઇન્ફેક્શન (Viral infection) અને શંકાસ્પદ કોરોના (corona)ના લક્ષણો ધરાવતા કેસોની સંખ્યા વધી ગઈ છે. નવી સિવિલ હોસ્પિ....
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (chamber of commerce)ના પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા (Mansukh mandaviya), દર્શના જરદોશ (Darshna jardosh), સ્મૃતિ ઇરાની...
કોર્પોરેશનની બેદરકારીના લીધે તળાવના પાણી પર લીલની ચાદર તરતી થઈ
વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ગંદુ ગોબરુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની ચાદર છવાઈ ગઈ છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આશરે 6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની આવી હાલત છે. અગાઉ તળાવ સાફ કરવા માટે રજૂઆત કરી હતી. વડોદરામાં આટલો ભારે વરસાદ પડ્યો હોવા છતાં પણ તળાવ ભરાયું નથી. તળાવમાં વરસાદી પાણી ભરાય તે માટે જે જોડાણ હતા, તે બંધ કરી દેવાયા છે, તેનું કારણ એ કે આ જોડાણ સાથે ગટરના પાણી પણ આવી રહ્યા છે. આમ છતાં ગટર જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તળાવમાં તો ગટરના પાણી આવે જ છે. લોકોને ના પાડવા છતાં તળાવમાં પૂજાપો ફેંકી જાય છે. સિક્યુરિટી હોવા છતાં લોકો ચાલુ વાહને ઉપરથી કચરો ફેંકીને જતા રહે છે. તળાવમાં અંદર ઉતરીને સફાઈ કરવા કોઈ જતું નથી. તળાવમાં ફટકડી નાખવા તેમજ શુદ્ધ પાણી માટે બે બોર બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે ચોમાસાનું ઉપરથી પાણી પડે તે સિવાય તળાવમાં પાણીની બીજી કોઈ આવક નથી. ફુવારો બનાવવાનું પણ કહેવાયું છે. જેથી પાણીનું હલનચલન રહે. આ અંગે વારંવાર વિસ્તારના જાગૃત લોકોએ આ તળાવની તકેદારી લેવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.