પુણે : આવતીકાલે ગુરૂવારે અહીં રમાનારી બીજી ટી-20માં ભારતીય ટીમ (Indian Team) વર્ષની પહેલી ટી-20 સીરિઝ જીતવાના ઇરાદાથી મેદાને ઉતરશે, જ્યારે શ્રીલંકા...
ધરમપુર: (Dharampur) સામાન્ય રીતે ચોરો રોકડ, સોના-ચાંદીના દાગીના કે કિંમતી સામાનની ચોરી કરી જતાં હોય છે, પરંતુ ધરમપુરના બોપી ગામે દુકાનમાં આવેલા...
સુરત: (Surat) પોન્ઝી સ્કીમમાં (Ponzi Scheme) બે કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવી હજારો લોકો સાથે કરેલી છેતરપિંડીના (Fraud) કેસમાં આંણદ જિલ્લાના વિદ્યાનગર...
સેલવાસ-દમણ: (Daman) સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વાસોણા લાયન સફારી પાર્કમાં (Lion Safari Park) વધુ 2 નર-માંદા સિંહને લાવવામાં આવ્યા છે. જે થકી...
વાપી: (Vapi) વાપીમાં નેશનલ હાઈવે (National Highway) ઉપર ગુંજન જવા નીકળેલા સ્વીગીના (Swiggy) ડિલીવરી બોયના (Delivery Boy) બાઈકને (Bike) કોઈ વાહને (Vehicle)...
અમદાવાદ : વિધાનસભા અને લોકસભામાં ગુજરાતમાં (Gujarat) બનેલી બળાત્કાર (Rape) અને સામુહિક બળાત્કારના ગુનાના આંકડાની વિસંગતતા દર્શાવે છે કે કેન્દ્રની સરકાર અથવા...
ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે અમદાવાદમાં (Ahmedabad) જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પરમજીવ રક્ષા માટે પ્રાકૃતિક ખેતી...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં (Election) આપને (AAP) ગુજરાતમાં (Gujarat) 5 બેઠકો મળી છે, જયારે સરકાર બનાવવાનું સપનુ પૂર્ણ થયુ નથી ત્યારે આપની...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર સુનાવણી દરમિયાન એક ઇસમે યુવક ઉપર ચપ્પુ વડે હુમલો (Attack) કરવાની કોશિશ કરતાં પોલીસ ફરિયાદ (Police...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત (Gujarat) પ્રવાસન નિગમ, ગાંધીનગરના (Gandhinagar) સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ જાન્યુઆરી,૨૦૨૩ ને મંગળવારે સ્ટેચ્યુ ઓફ...
નવી દિલ્હી: ન્યૂયોર્કથી દિલ્હી (Delhi) આવનારી એર ઈન્ડિયાની (Air India) ફલાઈટમાં 26 નવેમ્બરના રોજ થયેલા હંગામાના કારણે નશામાં ધૂત વ્યકિત ઉપર કડક...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાથી વઘઇ વચ્ચે નેરોગેજ લાઇન હેરીટેજ રૂટ (Heritage Rout) ઉપર હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનની (Hydrogen train) જાહેરાત થતા લોકોમાં આનંદ (Happiness)...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં હવે મોડે મોડે ઠંડીએ (Winter) જમાવટ કરતા કાતિલ ઠંડી સાથે શીતલહેરોએ (Cold Wind) જિલ્લાવાસીઓનું થર થર કાંપતા કરી દીધા...
નવી દિલ્હી: (New Delhi) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સુલતાપુરીના કાંઝાવાલામાં બનેલી ઘટના બાદ મૃતક અંજલિની મિત્ર નિધિના નિવેદનો પર ચોતરફ નારાજગી વ્યક્ત કરવામાં...
મહારાષ્ટ્ર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્ર (Maharashtra) ના ભૂતપૂર્વ પ્રધાન અને શિવસેના નેતા અનિલ પરબ (Anil Parab) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે....
નવી દિલ્હીઃ શાહરૂખ ખાન (Saઅને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ છેલ્લા ઘણા દિવસોથી લાઈમલાઈટમાં છે. આ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને લોકોએ ઉગ્ર...
નવી દિલ્હી: એર ઈન્ડિયાની (Air India) ફ્લાઇટનું દિલ્હી (Delhi) એરપોર્ટ (Airport) પર ઈમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ દિલ્હીથી...
ભારતીય હવામાન વિભાગે (Indian Meteorology Department) મંગળવારે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં (North-West India) આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગાઢ થી...
સુરત: સુરતના (Surat) વરાછા વિસ્તારનો એક વકીલ (Lawyer) જુગારના (Gambling) કેસમાં ઝડપાયો છે. નવાઈની વાત એ છે કે જુગારના કેસમાં પકડાયેલા આ...
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતના બે દિવસ સતત ઉછાળા સાથે બંધ થયા બાદ બુધવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ...
નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર (wicket keeper) અને બેટ્સમેન ઋષભ પંતના (Rishabh Pant) હેલ્થ અપડેટ (Health Update) સામે આવી રહ્યું...
સુરત: સુરતમાં (Surat) લૂંટેરી દુલ્હનનો (Looteri Dulhan) વધુ એક બનાવ બન્યો છે. અહીંના કતારગામ વિસ્તારમાં રહેતા એક 37 વર્ષીય યુવાનની પત્ની લગ્નના...
સુરત: સુરતનાં રેલવે સ્ટેશન (Surat Railway Station) વિસ્તાર સતત ટ્રાફિકથી (Traffic) ધમધમતો વિસ્તાર છે. આમ છતાં અહીં તંત્રની લાપરવાહીના કારણે આડેધડ ખડકાયેલી...
વડોદરા : વર્ષ 2020માં નાગરવાડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 20 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં તપાસ કરનાર અમલદાર દ્વારા...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા વર્ષ 2023 ના કેલેન્ડરના મુખ પૃષ્ઠ પર એમએસ યુનિવર્સિટીના કુલપતિ ના ફોટાને લઈને વિવાદ ઉભો...
વડોદરા: વડોદરા શહેરમાં પતંગના દોરાને પગલે રવિવારે એક યુવાને જીવ ગુમાવ્યો છે. બીજી તરફ પતંગના દોરાથી અનેક પક્ષીઓ દર વર્ષે પોતાનો જીવ...
અમદાવાદ: નવા વર્ષ તો બદલાયું પણ મધ્યવર્ગની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. નવા વર્ષની શરૂઆતના 4 દિવસમાં જ સામાન્ય લોકો...
વડોદરા: વડોદરાના નર્મદા ભવનમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સાથે સાથે સરકારના વહીવટી તંત્રના અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અહીંયા સેવા આપે...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગોત્રી હરીનગર બ્રિજ પાસે, પાંચ રસ્તા નજીક ઊભા થયેલા ગેરકાયદે દબાણોના કારણે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થતી...
નવી દિલ્હી: મુંબઈના (Mumbai) વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ખાતે મંગળવારે સાંજે રમાયેલી T-20 મેચને 2 રનથી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.