પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની હાર બાદ ભાજપે નવા મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીના નામની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં...
પાંચેક વર્ષ પહેલાં દુનિયાનાં લોકોને કોરોના વાયરસથી ડરાવીને લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું તેમ આજકાલ હંતા વાયરસને કારણે વિશ્વભરમાં ભય ફેલાવાઈ રહ્યો...
રાજકારણનું બીજું નામ જ અનિશ્ચિતતા છે. તામિલનાડુના રાજકારણમાં અણધાર્યા વળાંકો આવી રહ્યા છે. પહેલો વળાંક ફિલ્મસ્ટાર વિજયની પાર્ટીનો અણધાર્યો વિજય હતો. હજુ...
એક નગરમાં શેઠ શેઠાણીની મોટી હવેલી હતી. સારો વેપાર હતો અને ભર્યો પરિવાર હતો. આમ કોઈ વાતની કમી ન હતી અને આમ...
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારથી ટેરિફ, ગ્રીનલેન્ડ, નાટો સહિતના અનેક મુદ્દે યુરોપિય દેશો સાથેના અમેરિકાના સંબંધો તંગ બન્યા છે. ઇરાન યુદ્ધને...
વન અધિકાર અધિનિયમ – એટલે કે જંગલ જમીન પરના અધિકારનો કાયદો છેક ૨૦૦૬ થી અમલમાં આવ્યો. આ કાયદાને ભારતભરના આદિવાસી અને જંગલ...
ચૂંટણી પરિણામોની ચર્ચા પૂરી થઈ હોય તો ગુજરાતની ગરમીમાં ઘરમાં બેઠાં થોડી રોજિંદા જીવનની પણ ચર્ચા અને ચિંતા કરીએ? બોલો શેની ચિંતા...
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ‘આશ્રમ ભૂમિવંદના’ના પ્રારંભ પ્રસંગે ખૂબ માર્મિક વાત કહી હતી કે,‘‘જે રાષ્ટ્ર પોતાની ધરોહરને...
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પછી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ભાજપ કયો ચહેરો...
પ્રકૃતિ રૂઠી હતી, ચારે બાજુ દુકાળ પડ્યો હતો. પાણીનું નામ નિશાન ન હતું. ગામ છોડીને લોકો જવા લાગ્યાં હતાં… ઢોર ઢાંખર પાછળ...