આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી 32.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આણંદ: આણંદના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં રહેતા શખસે ખેતરમાં ગાંજાનું વાવેતર...
મફત થતા આંગળીના ઓપરેશન માટે ડોક્ટરે કરી હતી નાણાંની માંગણી ઓપરેશન થિયેટરની બહાર જ એસીબીએ છટકું ગોઠવી દબોચી લીધા (પ્રતિનિધિ) આણંદ તા.19આણંદની...
પ્રતિનિધિ, આણંદ તા 16આણંદ શહેરમાં રોયલ પ્લાઝા નજીક આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી...
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે દરોડો પાડી આરોપીને દબોચ્યોરોકડ, સી.એન.જી. રીક્ષા અને મોબાઈલ સહિત કુલ ₹71,490નો મુદ્દામાલ જપ્તઆણંદ: આણંદ શહેરના ટાઉન...
મધરાતે તસ્કરોએ તિજોરી તોડી 75 ગ્રામથી વધુના સોનાના દાગીના ઉસેડી ગયાબોરસદ: બોરસદ તાલુકાના બદલપુર (નારાયણપુરા) વિસ્તારમાં ગત મધ્યરાત્રિએ તસ્કરોએ એક રહેણાંક મકાનને...
નડીયાદ-ડાકોર રોડ પર દ્વારકેશ હોસ્પિટલ સામે સર્જાયો અકસ્માતઉમરેઠ: ઉમરેઠમાં નડીયાદ-ડાકોર રોડ પર આવેલી દ્વારકેશ હોસ્પિટલ સામે ગત તારીખ 11મી મેના રોજ એક...
પોલીસની સંવેદનશીલ પહેલથી હવે ફરિયાદ માટે લુણાવાડા સુધી લાંબા થવાની જરૂર નથીલુણાવાડા: મહિસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સાથે લોકભિમુખ વહીવટને વેગ આપવા...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.13ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરતા 72 જેટલા આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે....
પ્રતિનિધિ આણંદ તા 13 ગાંધીનગર ખાતે ઉદ્યોગ વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી આર.એન. ડોડિયાની આણંદ મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર...
સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી બે આરોપી ઝડપાયા, દાગીના રિકવરઆણંદ: આણંદ શહેરના મંગળપુરા રોડ પર આવેલા બંગલામાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ...