આણંદ કૃષિ યુનિવર્સિટીની વેધશાળામાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિતઆણંદ: આણંદ શહેરમાં ઉનાળાએ હવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. શહેરમાં ગરમીનો પારો...
સંતરામપુર: સંતરામપુર પોલીસ હદના સરસણ આઉટપોસ્ટ વિસ્તારમાં ગત રાત્રે સ્થાનિક પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. અંદાજે રાત્રે 10 વાગ્યાના...
સ્ટાફ નર્સ અને તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ આણંદ ખંભાત શહેરની જનરલ હોસ્પિટલમાં પિતાની સારવાર માટે ગયેલા એક વકીલ સાથે હોસ્પિટલની...
બાથરૂમ પાસેથી સગીરાને ઘરમાં ખેંચી જઈ આરોપીએ બે વાર દુષ્કર્મ આચર્યુંવિદ્યાનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરીઆણંદ: આણંદ શહેરના વિદ્યાનગર...
2 મહિલા, 1 પુરુષ અને 5 વર્ષની બાળકી સહિત ચારના ઘટનાસ્થળે જ મોત, 5 ગંભીર ઇજાગ્રસ્તફતેપુરા નજીક CNG પંપ પાસે સર્જાઈ દુર્ઘટના,...
ફતિયાવાદ નજીક સર્જાયેલી હૃદયદ્રાવક ઘટનાથી પંથકમાં અરેરાટીમાતાએ બે માસૂમ પુત્રીઓને પાણીમાં ફેંકી પોતે પણ મોતની છલાંગ લગાવી (પ્રતિનિધિ) નડિયાદ, તા.9ખેડા જિલ્લાના કપડવંજ...
ધજા ચઢાવવાથી રાજભોગ સુધીના દર ડબલ-ત્રણ ગણાં વધતા ભક્તોમાં રોષ 52 ગજની ધજા હવે ₹11 હજાર, તુલસી વિવાહ માટે ₹51 હજારનો લાગો...
કુલ 25,787 પરીક્ષાર્થીઓ પૈકી 20,088 ઉત્તીર્ણ: ગત વર્ષ કરતા પરિણામમાં 5.35 ટકાનો ઉછાળો નોંધાયો(પ્રતિનિધિ) નડિયાદ, તા.6માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલી...
સાત રાઉન્ડના અંતે ભાજપને 25 હજાર અને કોંગ્રેસને 18 હજાર મત મળ્યાં આણંદ. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપ આગળ દેખાઇ...
કિરણસિંહ પરમાર 6573 મતો સાથે વિજેતાઓમાં મોખરે; કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ(પ્રતિનિધિ) આણંદ તા.28કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026ની...