ગાયો ચરાવી પરત ફરતા 31 વર્ષીય યુવાન પર હુમલો કરી પેટ ચીરી નાખ્યું, હોસ્પિટલ પહોંચે તે પહેલા કરુણ મોત (પ્રતિનિધિ) નડિયાદ, તા.19મહીસા...
દૂરના સ્થાનોએ બદલીઓના ઓર્ડરના ઓથા હેઠળ 30થી 50 હજારનો વહીવટ થતો હોવાના આક્ષેપથી હડકંપ (પ્રતિનિધિ) નડિયાદ, તા.19ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલી...
ચૂંટણી ફોર્મ ખેંચવા મુદ્દે બંને પક્ષના ટોળા સામસામે આવી જતા પોલીસ દોડતી થઈ: કોંગ્રેસ ઉમેદવાર સતીષ જાદવને સુરક્ષિત સ્થળે ખસેડાયા (પ્રતિનિધિ) નડિયાદ,...
પૂર્વ ધારાસભ્યએ પોલીસ અને અધિકારીઓને ભાજપના દલાલ ગણાવ્યા કાળા કાચની ગાડીઓમાં પોલીસ પ્રોટેક્શન સાથે ટેકેદારોને લવાતા ઘર્ષણ: અધિકારીઓ સત્તાધારી પક્ષ સાથે ભળી...
આણંદ:કરમસદ – આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણીમાં ભાજપે કુલ 52 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ હસ્તગત કરી લીધી છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી...
આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયાફાયર બ્રિગેડના સતત પ્રયાસોથી રાત્રે 9 વાગ્યા સુધીમાં આગ કાબૂમાંબાલાસિનોર, તા. ૧૪બાલાસિનોર પાલિકાની ભાથલા રોડ પર મુલતાનપુરા નજીક આવેલી...
સદનસીબે જાનહાનિ ટળી નડિયાદ.શહેરના ન્યુ યોર્ક ગ્રાઉન્ડ નજીક ભોજ તલાવડી પાસે આજે એક સીએનજી બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ...
આંકલાવના ઉમેટાના ફાર્મમાં પાર્ટી કરતાં 18 માલેતુજારો પકડાયા આંકલાવ પોલીસે 8 કાર, 22 મોબાઇલ સહિત એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો (પ્રતિનિધિ)...
નડિયાદ મહાનગરપાલિકા અને અન્ય પાલિકા-પંચાયતોમાં ચૂંટણીનો માહોલ ગરમાયો(પ્રતિનિધિ) નડિયાદ, તા.10ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે ત્યારે...