2 મહિલા, 1 પુરુષ અને 5 વર્ષની બાળકી સહિત ચારના ઘટનાસ્થળે જ મોત, 5 ગંભીર ઇજાગ્રસ્તફતેપુરા નજીક CNG પંપ પાસે સર્જાઈ દુર્ઘટના,...
ફતિયાવાદ નજીક સર્જાયેલી હૃદયદ્રાવક ઘટનાથી પંથકમાં અરેરાટીમાતાએ બે માસૂમ પુત્રીઓને પાણીમાં ફેંકી પોતે પણ મોતની છલાંગ લગાવી (પ્રતિનિધિ) નડિયાદ, તા.9ખેડા જિલ્લાના કપડવંજ...
ધજા ચઢાવવાથી રાજભોગ સુધીના દર ડબલ-ત્રણ ગણાં વધતા ભક્તોમાં રોષ 52 ગજની ધજા હવે ₹11 હજાર, તુલસી વિવાહ માટે ₹51 હજારનો લાગો...
કુલ 25,787 પરીક્ષાર્થીઓ પૈકી 20,088 ઉત્તીર્ણ: ગત વર્ષ કરતા પરિણામમાં 5.35 ટકાનો ઉછાળો નોંધાયો(પ્રતિનિધિ) નડિયાદ, તા.6માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલી...
સાત રાઉન્ડના અંતે ભાજપને 25 હજાર અને કોંગ્રેસને 18 હજાર મત મળ્યાં આણંદ. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપ આગળ દેખાઇ...
કિરણસિંહ પરમાર 6573 મતો સાથે વિજેતાઓમાં મોખરે; કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ(પ્રતિનિધિ) આણંદ તા.28કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026ની...
વોર્ડ નં.1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજયજયંતિભાઈ ચૌહાણ સૌથી વધુ 5219 મતો સાથે વિજેતા બન્યા(પ્રતિનિધિ) આણંદ તા.28કરમસદ – આણંદ મ્યુનિસિપલ...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.28નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે અનેક બેઠકો પર વિજય મેળવીને કોંગ્રેસ અને અપક્ષોને જોરદાર પછડાટ આપીનડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના અંતિમ...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.28આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં ચાલી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડની કુલ 49 બેઠકો માટેની...
બોરસદ: બોરસદ નગરપાલિકાના વોર્ડ નં. 1ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શાનદાર પ્રદર્શન કરતાં સમગ્ર પેનલ સાથે વિજય મેળવ્યો છે. મતગણતરી પૂર્ણ...