વડોદરા: વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે પીઆઈ કક્ષાના અનેક અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરબદલી હેઠળ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો, ટ્રાફિક શાખા, DCB, SOG, સાયબર ક્રાઇમ સહિતના વિભાગોમાં અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
પોલીસ કમિશનર કચેરી દ્વારા બદલી થયેલ તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ ચાર્જ સંભાળવા સૂચના આપવામાં આવી છે. આ ફેરબદલીથી શહેર પોલીસની કામગીરીમાં વધુ ગતિ અને સંકલન વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બદલી થયેલ અધિકારીઓની યાદી
ડી.એન. યુકાસમા – 1st PI કારેલીબાગ પો.સ્ટે.
કે.એ. ચૌધરી – 2nd PI કારેલીબાગ પો.સ્ટે.
કે.જી. ચાવડા – 2nd PI પાણીગેટ પો.સ્ટે.
એલ.ડી. ગમારા – ટ્રાફિક શાખા (West)
ડી.જે. પટેલ – 1st PI માંજલપુર પો.સ્ટે.
બી.ડી. જાડેજા – નંદેસરી પો.સ્ટે.
યુ.એચ. વસાવા – સમા પો.સ્ટે.
અન્ય યુનિટમાં બદલી:
ડી.જે. પટેલ – 1st PI રાવપુરા પો.સ્ટે.
એસ.એન. દેસાઈ – 1st PI સિટી પો.સ્ટે.
દિલીપ ગમારા – 2nd PI સયાજીગંજ પો.સ્ટે.
વી.આર. રાઠોડ – અટલાદરા પો.સ્ટે.
એમ.એમ. પરમાર – Cyber Crime PS
પી.વી. તળકડ – વિશેષ શાખા (SB)
વી.કે. ગઢવી – લાયસન્સ શાખા
એચ.એમ. વાઘેલા – ટ્રાફિક શાખા (East)
એસ.ડી. સાળુંકે – ટ્રાફિક શાખા (West)
એમ.ડી. પવાર – ટ્રાફિક શાખા (East)
કે.પી. ચાવડા – Missing Cell
એસ.એન. ગામેતી – 1st PI DCB
ડી.જે. યુકાસમા – 2nd PI DCB
આર.એસ. ગોહિલ – 3rd PI DCB
જે.આર. ગમીત – PCB
બી.ડી. જાડિયા – SOG
અન્ય બદલીઓ:
બી.બી. ડોડિયાર – સમા પો.સ્ટે.માંથી Jt. CP Reader (Sector–2 & Crime)
એ.એ. વાઘેલા – નંદેસરી પો.સ્ટે.માંથી લીવ રિઝર્વ કંટ્રોલ
પોલીસ તંત્રમાં કરવામાં આવેલી આ વ્યાપક બદલીને શહેર પોલીસની કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.