ગુજરા હુઆ જમાનાના સુરતીલાલાઓને બરોબર યાદ છે કે શ્રાદ્ધના દિવસોમાં શેરી, મહોલ્લાની ગલી ગલીમાં દલિત કોમના ચોક્કસ એક વર્ગ પુરુષ અને સ્ત્રી...
‘ગુજરાતમિત્ર’ના ત્રણ ત્રણ પેઢીનાં વાચકો આજે પણ છે એ જ ‘ગુજરાતમિત્ર’ની લોકપ્રિયતાની સાબિતી આપે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનું લોકપ્રિય...
નિષ્ઠા ગોલ્ડ મેડલ સાથે ટીચર બની અને તેણે પ્રાઇવેટ શાળામાં મોટા પગારની નોકરી નહિ પણ સરકારી શાળામાં નોકરી સ્વીકારી.તેના મન માં ઘણા...
ક્રિકેટમાં જે બે છેડેથી બોલરો બોલિંગ કરે છે તેના સામાન્ય રીતે નામો હોય છે. આ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના કિસ્સામાં પેવેલિયન અને નર્સરી...
યુએસ પ્રમુખ જો બિડેને ચીનની અર્થવ્યવસ્થાને ‘ટિકીંગ ટાઇમ બોમ્બ’ ગણાવી છે. ચીનની અર્થવ્યવસ્થા ભલે અત્યારે અમેરિકા કરતાં વધુ ઝડપથી વધી રહી હોય,...
વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 21મી મેચમાં ધર્મશાલાના મેદાન પર ભારતે (India) ન્યૂઝીલેન્ડને (New Zealand) 4 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડકપમાં 20...
કામરેજ: (Kamrej) અબ્રામા ગામે આવેલી કરોડોની કિંમતની જમીનના કબ્જા (Land Possession) બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં વાતાવરણ ગરમાયું હતું. બંને પક્ષે...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાની બજાર મસ્જિદ સામે ત્રણ મહિના પૂર્વે મકાનનો કાટમાળ (Debris) ઉતારતી વખતે મળી આવેલા અસલ સોનાના સિક્કાઓ (Gold Coins) કાટમાળ...
સુરત: (Surat) ઇચ્છાપોર ખાતે અદાણી પોર્ટમાંથી નીકળતા ટેન્કરોમાંથી (Tanker) ડ્રાઈવરો કેમિકલ ચોરી (Chemical Theft) કરી સસ્તામાં વેચતા હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા રેવન્યૂ ઈન્ટેલીજન્સ (DRI) દ્વાર એક સંયુકત્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી (Aurangabad) 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં (Arabian Sea) ઉદ્દભવેલું ચક્રવાત ‘તેજ’ રવિવારે ખૂબ જ...
ઇઝરાયલ-હમાસ (Israel-Hamas) યુદ્ધનો (War) આજે 15મો દિવસ છે. ગાઝા પર ઇઝરાયેલના હુમલા બાદ ત્યાંના લોકો પર જાણે આફત તુટી પડી છે. ખાવાની...
ઇઝરાયલ-હમાસ યુદ્ધનો (Israel Hamas War) આજે 15મો દિવસ છે. પેલેસ્ટાઈનના (Palastine) લોકોને રાહત સામગ્રી મળ્યા બાદ ઇઝરાયલે ફરી વેસ્ટ બેંકમાં હુમલાઓ શરૂ...
ODI વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ધર્મશાલાના મેદાન (Ground) પર રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને...
‘વન નેશન વન ઇલેક્શન’વિશેષ સત્રમાં જે કોઈ નિર્ણય લેવામાં આવે એ ખરો, પણ આજે મુદ્દો ઉઠ્યો છે તો આપણે જાણી લઈએ કે,...
આઈસીસી વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 21મી મેચમાં રવિવારે ટીમ ઈન્ડિયાએ (Team India) ન્યુઝીલેન્ડનો (New Zealand) સામનો કરવાનો છે. આ મોટી...
ગત વખતની વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને તેના ODI ઈતિહાસમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાએ શનિવારે રાત્રે...
સુરત: (Surat) મોબાઇલ ફોન (Phone) ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડવા થાઇ મહીલાઓને સપ્લાય કરતા આરોપીને...
નવસારી: (Navsari) નવસારીમાં ગૃહકલેશમાં પિતાએ પુત્રને બિલ્ડીંગ (Building) પરથી નીચે ફેંકી દીધા બાદ પિતાએ પણ બિલ્ડીંગ પરથી નીચે ઝંપલાવી દીધું હતું. જેના...
વાપી: (Vapi) ઉમરગામથી વલસાડ જઈ રહેલી ટ્રેનમાં (Train) બે વર્ષના પુત્રને લઈ મજૂર પિતા વાપી રેલવે સ્ટેશને (Railway Station) ઊંઘી ગયો હતો...
નવી દિલ્હી: અમેરિકા (America) બાદ બ્રિટને (Britain) પણ કેનેડાના (Canada) 41 રાજદ્વારીઓને (Diplomates) પરત મોકલવાના મોદી સરકારના (Modi Goverment) પગલા પર નારાજગી...
કિસ્મત હો તો એસી, સાવધાની હટી દુર્ઘટના ઘટી, રામ રાખે તેને કોણ ચાખે… આવી અનેક કેહવતો આ વીડિયો (Video) જોયા પછી તમને...
નવી દિલ્હી: એક તરફ ઈઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના (Crued Oil) ભાવમાં વધારો થઈ રહ્યો...
અમદાવાદ: (Ahmedabad) ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં (District) 24 કલાકમાં 9 લોકોનાં હૃદયરોગના હુમલાથી મોત થયા છે. જેમાં ગરબા રમતાં રમતાં ત્રણ લોકોના હૃદય...
નવી દિલ્હી: જો તમે દિવાળી (Diwali) અને છઠના (Chhath Puja) અવસર પર ઘરે જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર...
સુરત (Surat) : સુરતમાં ચંદની પડવાના દિવસે ઘારી (Ghari) ખાવાની પરંપરા છે. સુરતની ઘારી દેશ વિદેશમાં વખણાય છે, પરંતુ ઘણીવાર વધુ નફો...
સુરત: સુરત શહેરના ચોક બજાર (Chowk Bazar) વિસ્તારમાં આવેલા ડીસીબી પોલીસ સ્ટેશન (ફૂરજા)માં (DCB Police Station) શુક્રવારની રાત્રે આગ ભડકી ઉઠી હતી....
સુરત(Surat) : આજે તા. 21મી ઓકટોબરે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (SGCCI) 84માં સ્થાપના દિવસે નવા વિચારો, નવી દિશા...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન (Former PM) નવાઝ શરીફ (Nawaz Sharif) ચાર વર્ષ બાદ આજે એટલે કે શનિવારે પાકિસ્તાન પરત ફર્યા...
ગાઝા: (Gaza) ઇજિપ્તે આખરે ઇઝરાયેલના (Israel) બોમ્બમારાથી તબાહ થયેલા ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનો માટે તેની સરહદો (Border) ખોલી દીધી છે. ઇજિપ્તે ગાઝા સરહદ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ગુજરા હુઆ જમાનાના સુરતીલાલાઓને બરોબર યાદ છે કે શ્રાદ્ધના દિવસોમાં શેરી, મહોલ્લાની ગલી ગલીમાં દલિત કોમના ચોક્કસ એક વર્ગ પુરુષ અને સ્ત્રી બંને નાનાં ભૂલકાં સાથે કોઇ શીરો, કોઇ પુરો. પુરીને બદલે પુરો મોટા અવાજથી બોલીને ઘરેઘર માંગવા નીકળતા. એમના લહેકા સાથેનો અવાજ હજુ આજે પણ કાનમાં ગૂંજે છે. કહેવું જોઇએ કે એ શ્રાદ્ધના દિવસોમાં શ્રદ્ધાપૂર્વક વિશેષ ઘરને મહિલા વર્ગ થાળી તૈયાર રાખતી. એ થાળીમાં શિરો, પુરી, દૂધપાક પુરી હોય, શકભાજી સાથે દાળભાત પણ હોય.
એ સમય પર એક એવી માન્યતા ઘર કરી ગઇ હતી કે આવા ગરીબ વર્ગની આંતરડી ઠરે તો આપણા ઘરના વિદાય થયેલાં પૂર્વજોની આંતરડી પણ ઠરે અને આશીર્વાદ પણ ફળે. એ સાથે યાદ રાખીને મહિલા વર્ગ ગાય, કૂતરા અને કાગડા માટે કાગડાઓની જમાત ભેગી થઇ જતી. કા… કા…કા…ના અવાજથી વાતાવરણ કાગડામય બની જતું. ત્યારે ગાય કૂતરા પણ ઘર આંગણે ધરાઈને ખાતા. એ જમાનામાં પીવાના પાણી માટે પણ ગલીમાં એક ચોક્કસ વિશેષ જગ્યા જોવા મળતી. પાણી પીને સંતુષ્ટીનો અનુભવ કરતા.
સૌથી મહત્ત્વની વાત એ કરવાની કે શ્રાદ્ધના આ દિવસોમાં પેલા ગરીબ વર્ગના પરિવારમાં મિષ્ટાન્ન સાથે ઘરનાં બાળબચ્ચાંઓને પેટ ભરીને જમવા મળતું. હવે આ બધી વાત ભૂતકાળ બની ગઇ છે. વર્તમાનકાળની નવી પેઢી આ બાબતથી અનજાન છે. ખેર, હવે ઘર આંગણે આવતી ગાય પણ કારણવશ બંધ થઇ ગઇ છે. કૂતરાઓને જાતજાતની બિસ્કીટોનો ચટાકો લાગ્યો છે. એ સાથે અગાશીમાં મૂકેલ થાળી જેમની તેમ રહી જાય છે. એ બધા કાગડાઓનાં ટોળે ટોળાં હવે નોનવેજવાળી માર્કેટ પાસે જયાફત ઉડાવે છે. આને શું કહેવું? સમયની બલિહારી કે પછી બીજુ કાંઇ? ઉપરવાળો જાણે.
સુરત – જગદીશ પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બેન્કોમાં એક તરફી કાયદો કલમો કેમ?
સરકારી બેન્કો અને સરકારી સંસ્થાઓની પ્રિમાઇસીસની અંદર મોટા મોટા અક્ષરોમાં એવા બોર્ડ અને પેમ્પલેટો લગાડવામાં આવ્યા છે જે અનુસાર કોિ પણ ગ્રાહક જો સરકારી કર્મચારી વિરુધ્ધ અયોગ્ય વાણી વર્તન વ્યવહાર કરશે તો તેની સામે આઇપીસી જુદી જુદી કલમો દર્શાવી જણાવ્યું છે કે ગ્રાહકો વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હવે બીજા પક્ષકાર એટલે ગ્રાહકો તરફથી જોિએ તો જે ગ્રાહકો સાથે સરકારી કર્મચારી અયોગ્ય વ્યવહાર કરે તો તે અંગે કોઇ કાયદા કે કલમોની જોગવાઇ કેમ નથી? કોઇ પણ કાયદો બનાવો તો બંને પક્ષકારોને સમાનરૂપે લાગુ પડે તેવો હોવો જોઇએ નહી કે એક તરફી તો આ અંગે ગ્રાહકોના હિતનો સરકારે વિચાર કરવો જ જોઇએ અને એ અંગે પણ કોઇ કાયદો બનાવવો જોઇએ જે ન્યાયલક્ષી ગણાશે!
સુરત – રાજુ રાવલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.