રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ગુરુવારે ભારતીય વાયુસેનાના કમાન્ડરો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ઝડપથી બદલાતી ભૌગોલિક...
સુરત(Surat) : તહેવારોની મોસમ શરૂ થવા સાથે જ તેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓ અને ફરસાણના વિક્રેતાઓના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી...
અયોધ્યા: કરોડો લોકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. લોકોની આસ્થાના પ્રતિક અયોધ્યામાં (Ayodhya) શ્રી રામ મંદિરના (Ram Mandir) ઉદ્ઘાટનની સત્તાવાર તારીખ...
નવી દિલ્હી: હમાસના (Hamas) આતંકી હુમલા બાદ ઈઝરાયેલ (Israel) ગુસ્સે ભરાયું છે અને વીતેલા 20 દિવસથી ગાઝા (Gaza) પટ્ટી પર સતત હવાઈ...
સુરત: ઓલપાડની (Olpad) માસમા જીઆઇડીસીમાંથી (Masma GIDC) શંકાસ્પદ ઘીનો (Ghee) મોટો જથ્થો મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના...
સુરત: સામી દિવાળીએ અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વીવર્સે તમામ કારખાના એક દિવસ માટે શુક્રવારે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે ગુરુવારે...
નવી દિલ્હી: એક તરફ જ્યાં વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ શારદીય નવરાત્રિ પહેલા થયું હતું ત્યાં હવે દશેરા બાદ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ (Chandra Grahan)...
નવી દિલ્હી: આજે ગુરુવારે સવારે રાજસ્થાન (Rajasthan) કોંગ્રેસના (Congress) પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના (Govindsinh Dotasara) જયપુર સ્થિત નિવાસ ઉપર ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ...
મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મહારાષ્ટ્રની (Maharshtra) મુલાકાતે છે. ગુરુવારે તેઓ શિરડી (Shirdi) પહોંચ્યા છે જ્યાં તેમણે સાંઈબાબા મંદિરમાં પૂજા-અર્ચના કરી...
સુરત: સુરત (Surat) રૂદરપુરા-નાનપુરામાંથી બાળમજૂરીની (Child Labour) ઘટના સામે આવી છે. નાનપુરા પાસેની એક બિલ્ડીંગના ત્રીજા માળે જરીકામ કરતા 11 બાળમજૂરોને સુરત...
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને (AmericanPresidentJoBiden) ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને (IsraelHamasWar) લઈને મોટો દાવો કર્યો છે. જો બિડેને કહ્યું કે...
નવી દિલ્હી: બિગ બોસ ઓટીટી વિનર અને યુ ટ્યૂબ સ્ટાર એલ્વિશ યાદવને (Elvish yadav) ધમકી મળી છે. અજાણ્યા ખંડણીખોરોએ એલ્વિશ યાદવને ફોન...
મુંબઈ: એક તરફ જ્યાં ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે યુદ્ધ (IsraelHamasWar) અટકવાનું નામ નથી લઈ રહ્યું તો બીજી તરફ તેની અસરને...
નવી દિલ્હી: બુધવારની રાત્રે મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટકના (Karnataka) હાઈવે (Highway) મરણચીસોથી ગુંજી ઉઠ્યા હતા. બે રાજ્યોમાં ત્રણ અકસ્માત (Accident) થયા હતા,...
સુરત: એક તરફ સુરત ડાયમંડ બુર્સમાં ચમકતા હીરાનો વેપાર શરૂ કરવા માટે ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ સુરત શહેરના એરપોર્ટને...
નવી દિલ્હી: અમેરિકાના (America) લેવિસ્ટનમાં (Livingston) બુધવારે તા. 25 ઓક્ટોબરની રાત્રે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર (Firing) કર્યો હતો. આ હુમલામાં 22 લોકોના મોત...
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં (Youth) હાર્ટ એટેકની (Heart Attack) ઘટનાઓના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેનું કારણ કોરોના (Corona) રસીને...
ગાધીનગર: તાજેતરમાં પાલનપુરમાં (Palanpur) આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં ઓટો રીક્ષા તથા ટ્રેકટર દટાયા...
નવી દિલ્હી: દેશનું નામ INDIA થી બદલીને ‘ભારત’ (Bharat) કરવાની ચર્ચાઓ હજુ પૂરી થઈ ન હતી કે અચાનક NCERT સંબંધિત એક સમાચાર...
મુંબઇ: જ્યાં એક તરફ બોલિવૂડના (Bollywood) શહેનશાહ માટે લોકોનો ક્રેઝ અલગ સ્તર પર છે, તો બીજી તરફ સાઉથના સુપરસ્ટાર (South Superstar) રજનીકાંતના...
સુરત: સુરતના (Surat) વેસુમાંથી (Vesu) લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિન્દુ કિશોરીને ભગાડી જનાર મુસ્લિમ યુવકને પોલીસે (Police) ઔરંગાબાદથી ઝડપી પાડી...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. સ્થિતિ એવી...
નવી દિલ્હી: આગરાના (Agara) થાના મલપુરા (Thana Malpura) રેલ્વે સ્ટેશન (Railway station) નજીક પંજાબના ફિરોઝપૂરથી (Firozpur) મધ્યપ્રદેશના (M.P) સિવની જતી ‘પાતાલકોટ એક્સ્પ્રેસ’...
નવી દિલ્હી: પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના (Cash For Query) આરોપોનો સામનો કરી રહેલી તૃણમૂલ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra)...
સુરત: લોકોને છેતરતી ટોળકીને (Fraud) ઝડપી પાડવામાં ચોક બજાર પોલીસને સફળતા મળી છે. સિંગણપોર (Singanpor) નજીક કંથરીયા હનુમાનજી દાદા મંદિર પાસે સિલ્વર...
સુરત(Surat) : દિવાળી (Diwali) નજીક આવતા ફરી એકવાર શહેરની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં (AnjaniIndustry) અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઈન્ડસ્ટ્રીઝના એક કારખાનાની ઓફિસમાં ઘુસી...
મુંબઇ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટેના રાષ્ટ્રીય પુરસ્કારની સફળતાનો આનંદ માણી રહી...
સુરત: સુરતમાં (Surat) ત્રણ (Three) અલગ-અલગ જગ્યાએ આગ (Fire) લાગતા સુરતનું ફાયર બ્રિગેડ આખી રાત દોડતું હતુંં. મોડીરાત્રે અડાજણ પાટિયા નજીકના ચંદ્રશેખર...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના (Israel-Hamas War) 19 દિવસના સંઘર્ષમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન બંને તરફથી...
ભરૂચ(Bharuch) : ગરુડેશ્વરના હરીપુરા (Haripura) ગામે એક વેપારીના ઘરે મધરાત્રે 6 જેટલા અજાણ્યા બુકાનીધારી લુંટારાઓ (Robbers) ઘુસી ગયા હતા. એક લુટારુએ વેપારીના...
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ગુરુવારે ભારતીય વાયુસેનાના કમાન્ડરો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ઝડપથી બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાયુસેનાને હવાઈ સંરક્ષણ પ્રણાલીને (Air Defense System) મજબૂત કરવા પર ભાર મૂકવા કહ્યું હતું. રક્ષા મંત્રીએ કહ્યું કે આ બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે સેનાઓએ તેમની ઓપરેશનલ તૈયારી મજબૂત રાખવી પડશે.
હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે વિશ્વના અનેક દેશો વચ્ચે અસંભાવનાની સ્થિતિ પ્રવર્તી રહી છે તેવા સમયે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહનું એક નિવેદન સામે આવ્યું છે. દેશમાં પ્રથમ વખત આયોજિત બે દિવસીય એરફોર્સ કમાન્ડર કોન્ફરન્સને સંબોધતા રાજનાથે કહ્યું કે અધિકારીઓએ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા અને ડ્રોનના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જણાવી દઈએ કે કમાન્ડરો વચ્ચે હમાસ-ઈઝરાયેલ સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓ પર પણ ચર્ચા થઈ હતી.
રાજનાથ સિંહે એરફોર્સ કમાન્ડર કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે વર્તમાન વૈશ્વિક સુરક્ષા પરિદ્રશ્યમાં ઘણા નવા પડકારો ઉભરી રહ્યા છે. આપણે તેનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે. આ બેઠકમાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ પાકિસ્તાન અને ચીન સાથેની ભારતની સરહદ પર હવાઈ સુરક્ષાના મુદ્દાનું પણ વિશ્લેષણ કર્યું હતું.
રાજનાથે પોતાના સંબોધનમાં સેનાની ત્રણેય પાંખ વચ્ચે વધુ સારા સંકલન અને કોઈપણ ઓપરેશન દરમિયાન સંયુક્ત આયોજન પર ભાર મૂક્યો હતો. તેમણે વાયુસેનાના કમાન્ડરોને ઝડપથી બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા અને ભારતીય વાતાવરણ અનુસાર તેનું વિશ્લેષણ કરવા અને તેને લાગુ કરવા જણાવ્યું હતું.